રાત્રે બે એલચી ખાઈને પી લો એક ગ્લાસ ગરમ પાણી પછી જુઓ કમાલ.

0
1407

મિત્રો તમને જણાવીએ કે આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે એક ખાસ માહિતી લઇ ને આવિયા છીએ, એલચી જોવામાં જેટલી નાની હોય છે ગુણમાં તેટલી જ મોટી હોય છે. એલચી માત્ર તમારા ખાવાનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ એક સર્વોત્તમ ઔષધ સાબિત થાય છે. મિત્રો તમને જણાવીએ કે એલચી ઘણા બધા ફાયદા માં ઉપયોગ થાય છે, મોટાભાગના ભારતીય ઘરની અંદર એલચી જોવા મળે છે.મિત્રો તમને જનાવીએ કે લગભગ દરેક ઘર માં એલચી થી ચા બનાવતી હશે, એલચીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.મિત્રો તમને જણાવીએ કે આજે કે તે સામાન્ય રીતે એલચીનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે.મિત્રો તમને જણાવીએ કે આજે કે તે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે દરરોજ સાંજે સૂતી વખતે જો બે એલચી ખાય અને એક ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાના કારણે કયા ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે નાની એલચીનું સેવન કફ, ઉધરસ, શ્વાસની બીમારી, હરસ અને પેસાબ ની અંદર થતી બળતરા જેવી સમસ્યાઓ નો નાશ કરે છે.તમને જણાવીએ કે આજે કે તે એલચી નો સ્વાદ અને સુગંધ તમારા મનને પ્રસન્ન કરી દે છે.મિત્રો તમને જણાવીએ કે તે તે તમારા હૃદયની અંદર અને ગળાની અંદર રહેલા વિકારોને દૂર કરે છે, વધું મા તો તમારા હદયને બળવાન બનાવે છે.તમને જણાવીએ કે તે એલચીનું સેવન તમારા મોં ની દુર્ગંધ દૂર કરે છે, સાથે સાથે ઊલટી અને જીવ મચલાવા જેવી સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવે છે.

તમને જણાવીએ કે એલચ થી તો ઘણા ફાયદા થિય છે, તેવી જ રીતે નાની એલચી ની જેમ જ મોટી એલચી પણ ગુણકારી હોય છે.તમને જણાવીએ કે આજે કે તે તેનું સેવન કરવાના કારણે તમને કમળો, અપચો, છાતીમાં બળતરા, પેટ દર્દ, ઉબકા, એડકી, દમ, પથરી તથા સાંધાના દુખાવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. મિત્રો તમને જણાવીએ કે આજે કે તે ઘણી બધી રીતે અપડ ને ફાયદો કરે છે.

મીર્ત્રો તમને જણાવીએ કે આજે અપડે એલચી ના ફાયદા ની વાત કરવા જઈ રહયા છીએ, જો આપણે દરરોજ બે એલચી ખાઈ અને ઉપરથી ગરમ પાણી પીએ તો તેના કારણે આપણને કબજિયાતની સમસ્યા રહેતી નથી.મિત્રો તમને જણાવીએ કે તે આમ કરવાથી તમારી પાચનશક્તિ મજબૂત બને છે,વધુ માં તો સાથે તે તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જતો હોય છે.તમને જણાવીએ જે તે જેથી કરીને તમને જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.તમને જણાવીએ કે તે આથી જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ રાત્રે સૂતી વખતે 2 એલચી ખાય અને માથે ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

વિવિધ રોગમાં ઉપચાર :-

આંખોમાં બળતરા

મિત્રો તમને જણાવીએ કે આજે કે તે એલચીના દાણા અને સાકરને બરાબર માત્રામાં લઈને પીસી લો.મિત્રો તે બાદ તમારે તે  ત્યારબાદ ચાર ગ્રામ જેટલાં ચૂર્ણને એરંડિયાના તેલ સાથે ભેળવી અને તેનું સેવન કરો.તમને જણાવીએ એ કે તે આમ કરવાથી તમારા મસ્તિસ્ક અને આંખોને ઠંડક મળે છે અને તમારા આંખોની રોશની તેજ થાય છે.

સ્વપ્નદોષમાં

મિત્રો તમને જણાવીએ કે તે એલચી થી તો આમળાના રસની અંદર એલચીના દાણા અને ઈસબગુલને બરાબર માત્રામાં ભેળવી લઈ, દરરોજ સવાર-સાંજ એક-એક ચમચી સેવન કરવાથી સ્વપ્નદોષની સમસ્યામાંથી રાહત મળે છે.

કફ

મિત્રો તમને ખબર પણ નઈ હોઈ કે તે એલચી થી તો કફ પણ મટાડી શકાય છે, કફની સમસ્યા દૂર કરવા માટે એલચીના દાણા ને સિંધવ નમક, ઘી અને મધ સાથે ભેળવીને પીવાથી કફની સમસ્યામાંથી રાહત મળે છે.

વીર્યવર્ધક

મિત્રો તમને જણાવીએ કે તે એલચીના દાણા ને જાવિત્રી, બદામ અને ગાયના માખણ તથા સાકરની સાથે ભેળવીને દરરોજ સવારે તેનું સેવન કરવાના કારણે તમારું વીર્ય મજબૂત બને છે.

પેશાબમાં થતી બળતરા માટે

મિત્રો તમને જણાવીએ કે તે એલચી ના દાણાનું ચૂર્ણ બનાવી મધની સાથે ભેળવીને ખાવાથી પેશાબમાં થતી બળતરા માંથી રાહત મળે છે.

મોં ના રોગોમાં

મીર્ત્રો તમને જણાવીએ એ તે એલચીના દાણાનું ચૂર્ણ અને શેકેલી ફટકડીના ચૂરણને બરાબર ભેળવી લઈ મોંમાં રાખી અને તેની લાળ પાડતા રહો.તમને જણાવીએ કે તે ત્યારબાદ સાફ પાણીથી કોગળા કરી લો.તમને જણાવીએ કે તે દરરોજ ચાર થી પાંચ વખત આ રીતે કરવાથી મોની સમસ્યામાંથી છુટકારો મળે છે.

ઉલ્ટીમાં 

મીતો તમને જણાવીએ કે ઉલટી માં પણ એલચી નો ખુબ સારો ફાયદો છે, એલચીની છાલને બાળી તેની રાખમાં મધ ભેળવીને ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાંથી રાહત મળે છે.તમને જણાવીએ કે તે ચાર ચપટી એલચી ના ચૂર્ણ અને અડધા કપ દાડમના રસમાં ભેળવીને પીવાથી ઉલ્ટીની સમસ્યા દૂર થઈ જાય છે.

કોલેરામાં

મિત્રો કોલેરા માં પણ એલચી નો ખુબ સારો ફાયદો છે, તમને જણાવીએ એ તે પાંચથી દસ ટીપાં એલચી નો રસ ઉલટી, ઝાડા અને કોલેરાની સમસ્યામાં લાભકારી હોય છે.તમને જણાવીએ કે તે 10 ગ્રામ એલચી ને એક કિલો પાણી ની અંદર ઉમેરી તેને બરાબર પકાવી લો, વધુ માં તો જ્યારે માત્ર 250 જેટલું પાણી રહી જાય ત્યારબાદ તેને ઠંડુ કરી લો.મિત્રો તે પછી તરત તેને આ પાણી ના બે બે ઘૂંટડા થોડી થોડી વખતે પીધા કરો આમ કરવાથી કોલેરા જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here