રાત્રે 7 થી 10 માં કરીલો હનુમાનજીનો આ એક ઉપાય માંગી દરેક ઈચ્છા થશે પૂર્ણ જાણીલો ફટાફટ.

0
166

નમસ્તે મિત્રો આજના લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, જીવન મા ઘણીવાર એવો સમય આવતો હોય છે કે કશુંક બરોબર ના હોવા નું અને કશુંક ના સમજાય તેવું થયું હોવા નું અનુભવાતું હોય તથા અમુક વાર એવું બનતું હોય કે કોઈ ને કોઈ સમસ્યા શરૂ થઈ જતી પણ જોવા મળતી હોય. જો તમે પણ આ પરિસ્થિતિ માથી પસાર થતા હોવ અથવા તો તમારા કુટુંબ, મિત્ર કે વર્તુળ મા કોઈ આ સમસ્યા માંથી પસાર થતું હોય તો હનુમાન કવચ નુ પઠન અથવા તો ધારણ કરવાથી તુરંત જ સારું થઈ જશે. પવનસુત નુ પૂજન તેમજ સાધના કરવાથી તમે કોઈપણ ગંભીર સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. ભલે પછી ગમે તેવું મંત્ર હોય કે તંત્ર, દોરા કર્યા હોય કે ટૂચકાઓ ની અસર હોય તેને સંપૂર્ણપણે ખાખ કરી નાંખવાની શક્તિ બજરંગ કવચ ધરાવે છે. જો તમે અપાર શ્રધ્ધા થી હનુમાન ચાલીસા નું પઠન કરો તથા બજરંગ કવચ ધારણ કરો તો તમારા પર મહાબલી ની વિશેષ કૃપા ઉતરે છે. કળિયુગ મા પ્રભુ શ્રી બજરંગબલી એકમાત્ર એવા દેવ છે જે હાજરાહજૂર છે.

તે તેમના ભાવિકો ની તમામ સમસ્યાઓ દૂર કરીને તેમને આશીર્વાદ આપે છે. હનુમાન ચાલીસા, બજરંગ બાણ તથા સુંદરકાંડ ના પાઠ અનન્ય ફળ આપનારા માનવામાં આવે છે. આ તમામ ગ્રંથો ના પઠન ની અસર હંમેશા થાય જ છે. આ ગ્રંથો માં એક એવો મંત્ર પણ છે જેનું મંત્રોચ્ચારણ કરવામાં આવે તો તે ક્યારેય વિફળ નથી જતો. આ મંત્ર ની સંરચ ના સ્વયં પ્રભુ શ્રીરામે કરી છે. હનુમાન કવચ ના ફાયદા.હનુમાન કવચ ના પઠન થી તમામ નકારાત્મક શક્તિઓ નો નાશ થાય છે અને જાતક ની આસપાસ સકારાત્મક વાતાવરણ નું નિર્માણ પણ થાય છે. આ મંત્ર નું મંત્રોચ્ચારણ તંત્ર-મંત્ર ના દુષ્પ્રભાવ ને પણ ઘટાડે છે. જીવન મા ગમે તેવી સમસ્યા થી તમે પીડાતા હોવ તો આ મંત્ર તેને દૂર કરી શકે છે. તમારા દુ:ખ ના દિવસો નો અંત આવશે અને તમારું જીવન ખુશીઓ થી ભરપૂર રહે છે.

શ્રી હનુમંતે નમ:.આ મંત્ર નું મંત્રોચ્ચારણ ૧૦૮ વખત રુદ્રાક્ષ ની માળા થી કરવું. જો તમે સાચા હ્રદય થી આ પ્રભુ ની આરાધના કરો તો આ મંત્ર સિદ્ધ થઈ જાય છે. આ ઉપરાંત તમે બીમારીઓ માંથી મુક્તિ મેળવી શકો. આ મંત્રોચ્ચાર ની સાથોસાથ પ્રભુ શ્રી બજરંગબલી ને ચમેલી નું તેલ તથા સિંદૂર અર્પણ કરવું. જો તમે તમારી ઈચ્છા તુરંત ફળે તેવી ઈચ્છા ધરાવતા હોવ તો પ્રભુ શ્રી બજરંગબલી ને ચોલા અને જનોઈ પણ ચડાવવી. હવે આપણે આ મૂળ મંત્ર સાથે બોલવાના અન્ય પૂર્ણ મંત્રો વિશે પણ માહિતી મેળવીએ.આપણા મા રહેલા ભય ના અંધકાર ને દૂર કરવા માટે નો મંત્ર  ૐ હં હનુમતે નમ: |ભૂત-પિશાચ ની સમસ્યા ને દૂર કરવા માટે નો મંત્ર  હનુમન્નંજીની સુનો મહાબલ: અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે.

તમારા મન ની ઈચ્છાઓ ની પૂર્તિ માટે નો મંત્ર  ૐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે તમારા વિરોધી પર જીત મેળવવા માટે નો મંત્ર  ૐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામ દૂતાય સ્વાહા જો તમે કોઈ દેણાં માં ફંસાયેલા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે નો મંત્ર  ૐ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા  જો તમે તમારા જીવન મા પ્રભુ શ્રી બજરંગબલી ના ઉપરોક્ત દિવ્ય મંત્ર નું પઠન કરો તો તમારા જીવન મા આવનાર તમામ સમસ્યાઓ નો તમે સરળતાથી સામનો કરી શકો.

આ ઉપરાંત લાલ કપડાંનું દાન મંગળવારે કરવું જોઈએ. લાલ વસ્ત્રોનું દાન કરવાથી, એવું માનવામાં આવે છે કે મંગળ એક ઉચ્ચ સ્થાને જાય છે.જે લોકોની મંગળની કુંડળી ઓછી છે, તેઓને તેમના વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકોએ મંગળવારે દાળનું દાન કરવું જોઈએ.મંગળવારે સવારે ભગવાન હનુમાનને ઓમ હનુમાતે નમ 108નો જાપ કરીને થોડીવાર લાલ મીઠાઈઓ અથવા ફળ ચઢાવવું જોઈએ.મંગળવારના ઉપવાસ પણ મંગળવારના એક ઉપાય છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ મંગળવારે ઉપવાસ રાખે છે, તેનું રક્ષણ કરે છે.કોઈએ મંગળવારે રૂણમુક્તિ અંગારક સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સ્તોત્રનો પાઠ કરવાથી દેવાથી મુક્તિ મળે છે.ભગવાન હનુમાનને મંગળવારે સુંદરકાંડનું પાઠ કરનાર વ્યક્તિ દ્વારા માન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન પોતે પણ તે વ્યક્તિના દુખનો ભોગ બને છે.મંગળવારે ઘઉં, તાંબુ, લાલ ચંદન અને કોરલ રત્નનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મંગળવારે આ વસ્તુઓના દાનથી મંગળ મજબૂત થાય છે.

જેની કુંડળીમાં મંગળ છે, તેઓએ મંગળવારે ઉપાય કરવો જોઇએ. મુખ્યત્વે તેને રિંગ આંગળીમાં રાખવાથી ફાયદો થાય છે.મંગળવારે મંગળ પ્રાર્થના મંત્રનો જાપ કરો. મંગળ પ્રાર્થના મંત્રॐ धरणीगर्भसंभूतं विद्युतकान्तिसमप्रभम।कुमारं शक्तिहस्तं तं मंगलं प्रणमाम्यहम।।’ગળવારના ટોટકા વિશેષ ફળ પ્રદાન કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજી અને મંગળ દેવતાની વિશેષ પૂજાનો દિવસ છે. જીવન સાથે જોડાયેલ બધી સમસ્યાઓને દૂર કરવાનો આ ટોટકા મંગળવારે કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજના યુગમાં હનુમાનજીની પૂજા સૌથી જલ્દી મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવી છે.મંગળવારનો દિવસ શુભ પવનપુત્ર હનુમાન અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશને સમર્પિત છે.

કહેવાય છે કે, મનુષ્યના જીવનમાં કોઈ પ્રકારનું દુખ, કષ્ટ કે બાધા ઉત્તપન્ન થાય, તો કોઈ વિશેષ દિવસે ઉપાય કરવાની તમારી તમામ તકલીકોમાંથી છુટકારો મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. જેને સાહસ, બળ, ઉર્જા, જમીન, મકાનનો કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળનો દોષ હોય છે, તેઓ આ દિવસે પૂજા કરીને વિશેષ પૂજા અર્ચના કરીને તેનો દોષ દૂર કરી શકે છે. આ દિવસે હનુમાનજી અને ગણેશજી બંનેને પ્રસન્ન કરવા તમે એક ખાસ વિધિ કરી શકો છો.

દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને કેસરિયો સિંદૂર ઘી સાથે અર્પણ કરો. જેનાથી હનુમાનજી હંમેશા પ્રસન્ન રહે છે. હનુમાનજીના મંદિરની સામેથી જયારે પણ નીકળો ત્યારે હંમેશા હનુમાનજીને રામ-રામ કહીને નીકળો. હનુમાનજી રામ ભક્ત છે તેથી કોઈ પણ વસ્તુ સ્વીકાર કરે કે ના કરે પરંતુ પ્રેમથી બોલાયેલું રામ-રામ શબ્દ જરૂર સ્વીકાર કરે છે. હનુમાનજી રસ્તામાં આવતા સંકટથી પણ રક્ષા કરે છે.મંગળવારે અને શનિવારે એકટાણું કરતા પહેલા કોઈ ભૂખ્યા ગરીબને ભોજન કરાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. હનુમાનજી પ્રસન્ન થવાથી તમારી ઉપર કયારે પણ ધનની કમી નહીં રહે.

મંગળવારના દિવસે હનુમાનજીને રામનામિયું ચડાવવાથી અથવા રામનું નામ લઈને હનુમાનજીને ભોજન લગાવો. આ ભોગ બધાને પ્રસાદ તરીકે વહેંચી દો. આ પરથી હનુમાનજીની કૃપા હંમેશા રહેશે.દર મંગળવારે હનુમાનજીની સામે સુંદરકાંડનું પઠન કરો. હનુમાનજીને રામની મૂર્તિ ભેટ કરવાથી તમારું પ્રિય પાત્ર હંમેશા તમારી સાથે રહેશે. હનુમાનજીના મંદિરમાં રામનામનું કીર્તન અને રામાયણનો પાઠ કરવાથી હનુમાનજી હંમેશા તમારી આસપાસ રહેશે.દરરોજ સવારે સાંજ રામાયણનો પાથ કરવાથી ઘરમાં ક્યારે પણ સંકટ નહીં આવે.

મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં બેસીને રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો. આ બાદ હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવો. આ ઉપાય દર મંગળવારે કરવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ થઇ જાય છે.મંગળવારના દિવસે સવારે સ્નાન કરવથી વડના 11 અથવા 21 પાંદડા પાણીથી ધોઈ લો. અને તેના ચંદન અથવા સિંદૂરથી રામ નામ લખી માળા બનાવી હનુમાનજીની ચઢાવવાથી બધું જ દુઃખ દૂર થાય છે.બજરંગબલીને સિંદુર બહુ જ પ્રિય હોય છે, તેથી દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવતા તેઓ પ્રસન્ન થાય છે.

તમે મનોકામના પૂરી કરવા માંગો છો, તો બજરંગબલીના માથાનું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તેનાથી તમારી ઈચ્છાપૂર્તિ જલ્દી થઈ જશે.પીપળાના 11 પાન પર હળદર કે ચંદનથી શ્રી રામનું નામ લખીને હનુમાન મંદિરમાં અર્પિત કરવાથી પણ ફાયદો મળશે.મંગળવારના દિવસે દાનનું મોટું મહત્ત્વ છે. આ દિવસે મધ, સિંદુર, લાલ ફુલ, મસૂરની દાળ, લાલ મરચી, ઘઉં, કેસર, તાંબુ વગેરેનું દાન કરવાથી મનુષ્યને દરેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોમાંથી છુટકારો મળે છે અને તેઓ શાંતિનો અનુભવ કરે છે.