રાતના સમયે બાથરુમ જવા ઉઠેલી યુવતીને, યુવકે પાછળ થી પકડીને કર્યુ એવુ કે….

0
280

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ગુજરાત માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગુજરાત રાજ્યના બનાશકાઠા જીલ્લાના એક ગામમા એક ચોકાવનારી ઘટના સામે આવી હતી જયા એક યુવતી સાંજના સમયે બાથરુમ જવા ઉઠી તો તેનુ અપહરણ કરી તેને શાળામા લઇ જઈને તેની સાથે બળાત્કાર જેવી શર્મશાર કરતી ઘટના ને અંજામ આપ્યુ હતો જે બાદ આ યુવતી ને બેભાન અવસ્થામા ત્યા મુકીને તે નરાધમો ભાગી ગયા હતા ને સવાર થતા ત્યાના સ્થાનિક લોકો આ યુવતી ને જોતા તેના પરિવારના લોકોને જાણ કરવામા આવી હતી જ્યા તેના પરિવારના લોકો આવી પોહ્ચ્યા હતા અને તે યુવતીને હોસ્પિટલમા દાખલ કરી પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોધાવી હતી.

તમને જણાવી દઇએ કે ગુજરાતમાં દુષ્કર્મનાં કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ ના આધારે મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં બળાત્કાર ની એક સનસની ખેજ ઘટના સામે આવી છે જેમાં હવે ઘરમાંથી છોકરીને ઉઠાવી તેને શાળા મા લઇ જઈને હવસખોરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ સમગ્ર મામલે પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે બાદ પોલીસે આરોપી નરાધમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મિત્રો બનાસકાંઠાના પાલનપુરમાં રાત્રે યુવતી બાથરૂમ જવા માટે ઉઠી હતી અને તે સમય દરમિયાન એક નરાધમે ચપ્પુની અણીએ તેનું અપહરણ કરી લીધું હતું અને બાદમાં તેને બાવરી ડેરાની શાળામાં લઈ ગઈ હતો. અહીં ધાકધમકી આપીને નરાધમે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને આ મામલે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

મિત્રો આ કિસ્સા ઉપર થી એવુ લાગે છે કે, હવસની પૂજામાં અંધ બનેલાં આવા નરાધમોને હવે કોઈ વાતનો ડર રહ્યો નથી. અને તેઓ બેબાક રીતે ચપ્પુની અણીએ અપહરણ કરીને એક યુવતીનું જીવન બરબાદ કરી રહ્યા છે. આવાં નરાધમોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે અને જ્યારે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી માટે આ ઘટના જીવનભર દુઃસ્વપ્ન સમાન બની રહેશે.

જ્યારે મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો મળેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ મા પતિ પત્ની રહેતા હતા અને તેમા પત્ની એક કંપનીમાં કામ કરતી હતી અને પતિ એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો અને આ બંને અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા એટલે બંને અલગ અલગ સમયે ઘરે આવતા હતા. જેના કારણે પતિએ અમુક વાર મોડા સુધી જમવાનું મળતું ન હતું જેના કારણે પતિ ખુબ જ હેરાન થતો હતો અને ત્યારે કેટલીક વાર તો પતિએ હોટલમાંથી જમવાનું લાવવું પડતું હતું.

મિત્રો આવા સંજોગોમાં પતિ તેની પત્ની પર ખુબ જ ગુસ્સો કરતો હતો અને તેની પત્નીની સાથે મારપીટ કરતો હતો જેના કારણે પત્ની ખુબ જ દુખી રહેતી હતી અને પત્નીને પતિના આવા વર્તાવના કારણે ખુબ જ ત્રાસી ગઈ હતી અને જયારે પતિનો પ્રેમ ન મળતા પત્નીએ કંપનીના એક યુવક સાથે મિત્રતા કરી હતી અને લાંબા સમય બાદ આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. જેના કારણે પત્ની અમુક વાર બહુ મોડા સુધી ઘરે જતી ન હતી.

જે બાદ પત્ની પર પતિને શક થયો હતો જે બાદ પતિએ પત્નીને નોકરી છોડાવી દીધી હતી જેના કારણે બંનેનું મળવાનું પણ બંધ થઇ ગયું હતું આવા સમયે પત્ની ઘરે એકલું રહેવું પડતું હતુ જેના કારણે તે તેના પ્રેમીને ઘરે બોલાવવા લાગી હતી આવા સમયે ઘણી વાર યુવકની અવરજવરના કારણે બીજા લોકોને પણ શક થયો હતો.

જેના કારણે બિલ્ડીગના યુવકોએ તેના પતિને જાણ કરી હતી જે બાદ તેનો પત્ની સાથે ઝગડો થયો હતો અને આ સમય બાદ બંને વચ્ચે વાતચીત બંધ થઇ ગઈ હતી અને ઘણા સમય સુધી વાત ન થતા પત્નીએ કંટાળીને પતિને જમવામાં ઊંઘની ગોળી આપી હતી જે બાદ પત્નીએ તેનું ગળુ દબાવીને હત્યા કરી હતી પોલીસને માહિતી મળતા પોલીસે તપાસ શરુ કરી હતી જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેમાં આ મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને યુવકના માતાપિતાને તેની જાણ કરવામાં આવી હતી.

આવો જ એક બીજો કિસ્સો અલવર જિલ્લાના ગાવડિ ગામમા બન્યો હતો જ્યા રાજપુર ગામના જીતેન્દ્રસિંહની હત્યા સંદર્ભે પોલીસે રવિવારે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી અને આ હત્યામાં સંડોવાયેલા અન્ય એક શખ્સને પણ કહેવામાં આવ્યું છે, જેની પોલીસ શોધ કરી રહી છે તેમજ આરોપી પ્રેમી છે. મૃતકના ભાઈ રામસિંહે શનિવારે આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી.

થનાઅધિકારી ભંવરલાલ વીવરએ જણાવ્યું કે, ઘટનાનો ખુલાસો કરવા માટે સબ ઈન્સ્પેક્ટર રામવીરસિંહની આગેવાની હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમે મૃતકની પત્નીના કથિત પ્રેમી, અલવર જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ગામ ગામમાં રહેતા સિન્ટુ ઉર્ફે મનમોહન સિંઘની ધરપકડ કરી હતી તેમજ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જીતેન્દ્રનો મૃતદેહ મળ્યા બાદ તેના પરિવારના સભ્યોએ હત્યાની શંકા કરી હતી.

અને આ શંકાને કારણે મૃતકની પત્ની રિંતુકુંવરને કસ્ટડી માટે પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે તેના પ્રેમી સિન્ટુ અને મિત્ર સાથે મળી પતિ જીતેન્દ્રની ગળું દબાવ્યું હતું જ્યા પોલીસે જણાવ્યું હતું કે આરોપી સિન્ટુ નોકરી કરતો હતો જે 8 ફેબ્રુઆરીએ રજા પર ગામ આવ્યો હતો અને તે પછી સિન્ટુ અને રીતુકંવરે જીતેન્દ્રની હત્યા કરવાની યોજના બનાવી હતી અને આ યોજના મુજબ સિન્ટુ દિવસ દરમિયાન રીતુકવરે ઉંઘની ગોળીઓ આપીને સૂઈ ગયો.

રાત્રે રીતુકંવરે તેના પતિ જીતેન્દ્રસિંહને દૂધમાં મિક્ષ કર્યા બાદ ગોળીઓ પીવા માટે આપી હતી. જ્યારે જીતેન્દ્રસિંહ સૂઈ ગયો ત્યારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સિન્ટુ ઉર્ફે મનમોહન અને તેનો મિત્ર જીતેન્દ્રસિંહના ઘરે આવ્યા હતા અને આ ત્રણેય લોકોએ સાથે મળીને પહેલા જીતેન્દ્રસિંહ ના કપડાથી પગ બાંધી દીધા હતા આ પછી રીતુકંવરે તેના પતિ જીતેન્દ્ર સિંહના મો ને ઓશીકું દબાવ્યું તેમજ સિન્ટુ ઉર્ફે મનમોહને જીતેન્દ્રને રૂમાલથી ગળું દબાવ્યું હતું મિત્રે બંને હાથ પકડ્યા જેનાથી જીતેન્દ્ર મરી ગયો હતો

અને ત્યારબાદ ત્રણેય અરોપી જીતેન્દ્રસિંહના મૃતદેહને તેના ઘરની છત પર લઈ નીચે ફેંકી દીધા હતા અને આ પછી પત્ની રીતુ મોટેથી રડવા લાગી અને આ દરમિયાન ભીડ એકઠી થઈ હતી પત્ની રીતુએ છત પરથી પડીને પતિની મોતની વાત કહી હતી પરંતુ જીતેન્દ્રસિંહના પરિવારના ગળામાંથી આ વાત ઉતરી ન હતી અને તેમને રિતુ પર શંકા ગઈ અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા રિતુએ તેના પતિની ઘડાયેલ હત્યાની ઘટના સામે આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here