રસોડામાં લોટનાં ડબ્બામાં મુકીદો માત્ર આ વસ્તુ ત્યારબાદ જુઓ દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન બનતાં નહીં રોકી શકે……….

0
9625

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુ.મિત્રો આજે અમે તમને એક ખાસ ઉપાય વિશે જાણકારી આપવાના છીએ જેની મદદ થી તમે તમારી સુતેલી કિસ્મત જગાડી શકો છો એટલુંજ નહીં આ ઉપાય ની મદદથી તમે રાતોરાત લખપતિ પણ થઈ શકો છો.વધુ પડતી ખરાબ કિસ્મત અથવા ઘરના મકાનના ખરાબ વાસ્તુને કેરણે આવે છે.ખાસ કરીને તમે જો કિચનના વાસ્તુ ને જો ઠીક નહીં કરો તો તમારા ઘરની બરકત પણ ઓછી થશે.ઘરમાં વધુ પડતો કંકાસ અને અન્ય સમસ્યાને દૂર કરવા માટે આજે એક ખાસ ઉપાય તમને જણાવીશું.

મિત્રો આજે જે ખાસ ઉપાય અમે તમને બતાવવા ના છીએ તે તમારે એક ખાસ વાર પરજ કરવાનો રહેશે.આ ઉપાય તમારે શનિવારના દિવસે કરવાનો છે.આ માટે તમારે લોટના ડબ્બામાં લોટ જ્યારે પિસીને ભરો છો ત્યારે ડબ્બામાં પહેલા મુખ્ય અક વસ્તુ મુકવાની છે હવે આ વસ્તુ શુ છે તે અમે તમને જણાવીશું.તો સૌપ્રથમ તમારે તુલસીના 11 પાંદડાઓ મુકવના છે.તુલસીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનાય છે.તુલસીને દેવીનો દરજ્જો મળેલ છે.દરેક હિંદુ વ્યક્તિના આંગણમાં તમને તુલસીનો છોડ જોવા મળે છે.આપણે તુલસી ને માતા તરીકે પણ પુજીએ છીએ.

મિત્રો લગભગ તો તમને ખબર જ હશે તુલસીની અંદર ઘણી પોજિટિવ એનર્જી રહેલી હોય છે.તેથી આ તમારા ઘરની તેમજ રસોડા ની તમામનેગેટિવ ઉર્જા સમાપ્ત કરી દે છે.તેની સાથે જ્યારે આ લોટની બનેલી રોટલી ઘરના લોકો ખાય છે તો તેમનુ માઇન્ડ પણ સકારાત્મક બને છે.‍આનાથી તમે તમારા કામ પર વધુ ફોકસ કરી શકો છો.મિત્રો સાથે સાથે અક ઉપાય કરવાથી ધન સુખ વૈભવ માં પણ વધારો થાય છે માટે તમારે આ ઉપાય કરવોજ જોઇએ આના થી તમારા ઘરમાંજ નહીં પરંતુ ઘરના તમામ વ્યક્તિઓ ના મનમાં પણ સકારાત્મક આવશે.

મિત્રો આગળ પણ બે ત્રણ ઉપાય હજી છે જે પણ તમારાં માટે ખુબજ ગુણકારી છે તેના વિશે પણ આપણે જરૂર થી જાણીશું.આ લોટના ડબ્બામાં બીજી વસ્તુ જે રાખવાની છે તે બે કેસરના ટૂંકડા રાખવાના છે.આ કેસરના બે ટુકડા ઘર માં શાંતિ લાવે છે.સાથે જ આ તમારા ભાગ્યને નિખારવાનુ કામ પણ કરે છે.મિત્રો તમારે ખાસ વાત એ યાદ રાખવાની છે કે તમામ ઉપાય માત્ર ને માત્ર એકજ વાર શનિવાર ના દિવસે જ કરવાના છે.આ દિવસે તમે ઉપાય કરશો તો 100 ટકા તમને ફળ મળશે.તે પછી શનિવારના દિવસે તુલસીના 11 પાંદડા અને કેસરના બે દાણા જાળવી રાખવા આ તમારે માટે ખુબજ ઉપયોગી છે.તમારા ઘરની તિજોરી માં આ વસ્તુ મુકવાથી પૈસો આપોઆપ ખેંચાઈ આવે છે.

મિત્રો જો તને પુરી શ્રધ્ધા નિષ્ઠાપૂર્વક આ કામ કરશો તો 1સો નહિ ઓરતું એકશો ને દસ ટકા તમને આ ઉપાય નું પરિણામ મળશે પરંતુ જો તમે આમાં પણ ફળ ની વધારે આશા રાખીને કર્મ કરશો તો પછી તમારે નિરાશ પણ થવું પડે છે તમારે હમેશાં યાદ રાખવાનું છે કે કોઈપણ ધાર્મિક કામ માં માત્ર ને માત્ર કર્મ કરવાનું છે ફળ ની અતિ પડતી લાલશા રાખવા ની જરૂર નથી.

લોટના ડબ્બામાં આ વસ્તુ રાખી દો ચુપચાપ,જો કોઈ વ્યક્તિ ધન સબંધી સમસ્યાથી પરેશાન હોય તો શનિવારના દિવસે ઘવની સાથે ૧૦૦ ચણા નાખીને દળાવી લેવા. અને જયારે આ ચણા વાળો લોટ દળાવીને તમે ઘરે લોટના ડબ્બામાં ભરો ત્યારે ડબ્બામાં ૧૧ તુલસીના પાન અને ૨ દાણા કેસરના પણ રાખવા. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાયને સફળતા પૂર્વક કરવા માટે આ ઉપાય શનિવારના દિવસે જ કરવો. અને શાનીવારેજ ઘર માટે લોટ દળાવા જવાનું રહેશે.

તમે કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના પડવાથી કાગળનો રૂપીઓ લો અને ઉપર લાલ દોરી બાંધી લો અને પછી આ નોટને રાધા-કૃષ્ણની મૂર્તિ અથવા તસ્વીર પાછળ સંતાડીને મૂકી દો. ત્યારબાદ ભગવાન સામે પોતાની મનોકામના માંગો. આવું તમે એક જ રાશિની નોટને સતત ૪૧ દિવસ સુધી કરતા રહો અને મનોકામના માંગતા રહો. ધ્યાન રાખજો કે એમાં કોઈ પણ ભૂલ ન થઇ શકે. એવું કરવાથી ભગવાન તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. આ સાથે જ તમારા ઘરમાં પૈસા પણ પાછા ફરશે.

આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે,કોઈ પણ શુભ મુહુર્તમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમનું કપડું લો અને એમાં અખંડિત ૨૧ ચોખાના દાણા બાંધી લો. ત્યારબાદ લક્ષ્મીમાની પૂજા કરો અને એમાં કપડામાં બાંધેલા ચોખા રાખી મુકો. પૂજા કર્યા પછી મા પાસે તમારી મનોકામના માંગો અને ચોખાની એ પોટલી પોતાના પર્સ અથવા તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે.ઘરમાં સકારાત્મક ઊર્જાઓ પ્રવાહિત થશે,જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં રોજે રોજ મહાકાલી માની પૂજા કરવાથી લાભ થઇ શકે છે. આ પૂજા માટે શુક્રવારના દિવસે કાળિકા માતાના મંદિરે જઈને ધૂપ, દીવો અને ભોગ પણ ચઢાવો. આ સાથે જ મહાકાળી માતાની સ્તુતિ કરીને પોતાની મનોકામનાઓ માંગી લો.

આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.હવે આ ઉપાય કર્યા પાછી જોવા મળશે કે થોડાક જ દિવસમાં તમારા ઘરમાં આર્થિક તંગીની સમસ્યા દુર થવા લાગશે. અને તમારા ઘરમાં શાંતિનું વાતાવરણ પણ બની રહેશે.તમને લોકોને જણાવી દઈએ કે આ ઉપાય થોડાક જ દિવસમાં માલામાલ બનાવી દે છે. અને આ ઉપાય કરવાની સાથે જ ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગે છે. જો તમે આ ઉપાય અજમાવો છો તો શનિવારનો દિવસ જ પસંદ કરવો જોઈએ.