રાજકોટ ના રાજવીનો આલીશાન મહેલ ના અંદરની તસવીરો જોઈ અક્કલ કામ નહીં કરે, 5 સ્ટાર હોટલ કરતાં પણ વધારે સુવિધાઓ છે,જુઓ તસવીરોમાં…….

0
695

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ રાજકોટના રાજવી પેલેસ વિશે મિત્રો કહેવાય છે કે રાજકોટના પેલેસ રોડ પર ભવ્ય મહેલ જેવા પેલેસમાં રાજવી પરિવાર નિવાસ કરે છે આ પેલેસમાં અંદરના એક એક રૂમમાં આજે પણ રજવાડું જીવીત છે રાજાશાહી વખતનું રાચરચીલું એ વખતની રહેણી કહેણી આજે પણ જીવંત છે તેમજ આ પેલેસની સામે જ આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાએ બંધાવ્યું છે કહેવાય છે કે મનોહરસિંહ ના રૂમની બારીમાંથી આજે પણ આશાપુરા મંદિરમાં રાખેલી માતાજીની મૂર્તિ દેખાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે રાજકોટ આજે એક ઐતિહાસિક પળનું સાક્ષી બન્યું છે. રાજકોટવાસીઓ ખરેખર નસીબદાર છે કે, તેઓને 21મી સદીમાં કોઈ રાજાનો રાજ્યા ભિષેક જોવા મળી રહ્યો હતો અને ત્રણ દિવસના ભવ્ય સમારોહનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. આઝાદી કાળ બાદ આખા ભારતમાં ક્યાંય જોવા મળી ન હોય એવો માંધાતાસિંહ જાડેજા નો રાજ્યભિષેક રાજકોટના આંગણે યોજાવા જઈ રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે રાજકોટનાં આંગણે અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ યોજાશે. રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજાને હવે રાજતિલક કરવામાં આવશે તેમજ રાજકોટ રાજ્ય પરિવારના 17માં રાજવી તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિમાં ગુજરાત સહિત દેશભરના રાજવી પરિવારો તેમજ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિ રહેશે.મિત્રો આ સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં 28મી જાન્યુઆરી, મંગળવારે યજ્ઞનો આરંભ થશે તેમજ જળયાત્રા તથા નગરયાત્રા નીકળશે. બપોર પછી ક્ષત્રીય દીકરા-દીકરીઓ દ્વારા તલવાર રાસ યોજાશે અને તલવાર રાસ માટે ખાસ નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી છે. જેમાં આ બહેનો અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.

મિત્રો બીજા દિવસે 29મી જાન્યુઆરીએ રાજકોટના સર્વ સમાજ દ્વારા ‘રણજીત વિલાસ પેલેસ’ ખાતે દીપમાળા-દીપ પ્રાગટ્ય યોજાશે. જ્યારે 30 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક થશે અને નોંધનીય છે કે રાજકોટ રાજપરિવારના મોભી અને રાજ્યના ભૂતપૂર્વ નાણાં-આરોગ્ય પ્રધાન મનોહરસિંહ જાડેજાનું ગત વર્ષે નિધન થયું હતું. બાદમાં રાજ પરિવાર દ્વારા માંધાતાસિંહ ઠાકોર સાહેબ તો જાહેર થયા હતા પણ તેમની શાસ્ત્રોક્ત વિધિ બાકી રહી હતી. જે હવે પૂરી કરવામાં આવશે.

મિત્રો નોંધનીય છે કે રાજા રજવાડાના વખતમાં રાજકોટ રાજયનો દરજ્‍જો ધરાવતુ હતું. આ રાજયની મુળ ગાદી સરધાર હતી. ત્‍યારબાદ આ ગાદી રાજકોટ સ્‍થાપવામાં આવી અને રાજકોટ ના પેલેસ રોડ તરીકે જાણીતા રસ્‍તા પર આશાપુરા માતાજીના મંદિરની બરોબર સામે રણજીતવિલાસ પેલેસ આકાર પામ્‍યો હતો મિત્રો આ રાજ્યાભિષેક પહેલાં રામ કથાકાર અને સંત મોરારિબાપુએ રણજિત વિલાસ પેલેસમાં પધારી રાજપરિવાર અને ઠાકોર સાહેબને આશીર્વાદ પાઠવ્યા હતાં.

મિત્રો આ તિલિકવધિ સમારોહની શરૂઆત પહેલાં માંધાતાસિંહ જાડેજાએ આશાપુરા માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને માંધાતાસિંહ જાડેજાએ પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા સાથે આશાપુરા મંદિરની પ્રદિક્ષણા પણ કરી હતી તેમજ રણજીત વિલાસ પેલેસ મહેલની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી છે. સફેદ રંગનો આ ચકાચોંધ કરી દેનાર મહેલ જોઈને તમારી આંખો પહોંળી થઈ જશે.

મિત્રો આ રણજીત વિલાસ પેલેસ નો રજવાડી લૂક મન મોહી લે એવો છે. પેલેસમાં વિન્ટેજ કાર્સનો કાફલો છે. આ ઉપરાંત પેલેસમાં ચાંદીની બગ્ગી પણ આવેલી છે તેમજ રણજીત વિલાસ પેલેસ’ના ફર્નિચરમાં રોયલ લૂકની છાંટ દેખાય છે. સોફા અને ખુર્શીઓ એકદમ આરામદાયક છે ૯જે મહેમાનો પેલેસની મુલાકાત લે છે, તે મહેલની ભવ્યતાના વખાણ કરતાં થાકતાં નથી. મહેલનો લૂક એકદમ રોયલ છે અનેઆ ઉપરાંત પેલસમાં રજવાડા વખતના શસ્ત્ર સરંજામ પણ છે. આ ઉપરાંત રજવાડી રાચરચીલું પણ મહેલમાં છે.

રાજકોટમાં રાજવી માંધાતાસિંહ જાડેજાનો રાજતિલક સમારોહ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ રાજવી પરિવારનો ઈતિહાસ ચાર સદી જૂનો છે. 1608માં ઠાકોર વિભાજી પ્રથમ રાજા બન્યા હતા. ત્યારે અત્યાર સુધી કયા સમયમાં કયા રાજવીએ શાસન કર્યું તે જૂઓ આ અહેવાલમાં.રાજકોટના આંગણે શાહી જશ્નનો માહોલ છે. રાજવી પરિવારમાં નવા રાજાના રાજતિલકનો અનેરો અવરસ ચાલી રહ્યો છે. આગવી શૈલી અને આગવા ઠાઠથી ત્રણ દિવસનો રાજતિલક મહોત્સવ ચાલી રહ્યો છે. રાજકોટના રણજિત વિલાસ પેલેસમાં રાજવી પરિવારમાં માંધાતા સિંહ જાડેજા 17માં ઠાકોર બન્યા છે. તો આ અગાઉ આ રાજવી પરિવારના જે રાજા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે રાજા-રજવાડા ના સમય મા રાજકોટ રાજય નો દરજ્‍જો ધરાવતુ હતું. આ રાજય ની મુળ ગાદી સરધાર મા હતી. ત્‍યારબાદ આ ગાદી ને રાજકોટ ખાતે સ્‍થાપવામા આવી તેમજ રાજકોટ ના પેલેસ રોડ તરીકે જાણીતા રસ્‍તા પર માતા આશાપુરા ના મંદિર ની બરોબર સામે જ આ “રણજીત વિલાસ પેલેસ” ની નીવ સ્થાપવા મા આવી હતી. રાજ્યાભિષેક પહેલા શ્રીરામ કથાકાર સંત મોરારિબાપુએ અહિયાં પધારી આ રાજપરિવાર તેમજ ઠાકોર સાહેબ ને આશીર્વાદ આપ્યા હતાં.

આ તિલિકવધિ ના સમારોહ ની શરૂઆત પહેલા ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ માતા આશાપુરા ના દર્શન કરી ને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને તેમના જયદીપસિંહ સાથે માતાજી ના મંદિર ની પ્રદિક્ષણા પણ કરી હતી. આ મહેલ ની ભવ્યતા ઉડીને આંખે વળગે એવી છે. ત્યાં નો સફેદ રંગ ચકાચોંધ કરી દેનાર છે જે જોઈને કોઇપણ વ્યક્તિ ની આંખો પહોંળી થઈ જાય. આ સાથે જ ત્યાં નો રજવાડી અંદાજ મન ને મોહી લે તેવો છે. આ મેહલ મા વિન્ટેજ કાર્સ નો કાફલો છે.

મિત્રો આ સિવાય અહિયાં ચાંદી ની બગી હજુ પણ રજવાડાઓ ની યાદ તાજી કરાવે છે. આ સાથે જ અહિયાં નુ ફર્નિચર મા પણ તમને હજુ રજવાડા ની છાંટ દેખાય આવે છે. આ સાથે જ સોફા તેમજ ખુર્શીઓ એકદમ આરામદાયક છે. જે મહેમાનો આ મેહલ ની એક વખત મુલાકાત લઇ લે છે, તે મહેલ ની ભવ્યતા ના વખાણ કરતા થાકતાં નથી. અત્યારે પણ આ મહેલ રજવાડા ઓ ની યાદી સાચવેલ છે. આ સિવાય મેહલ મા રજવાડા સમય મા ઉપયોગ મા લેવાતા શસ્ત્ર સરંજામ પણ હજુ છે. આ સાથે જ રજવાડી રાચરચીલું પણ મહેલ મા હજુ જોવા મળે છે.