રાજસ્થાનની યુવતીને સુરતના યુવક સાથે બંધાયા શા-રિરિક સંબંધ, યુવતીના ફ્લેટમાં જ માણતાં શરીર સુખ પછી થયું એવું જાણીને ચોંકી જશો

0
278

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

ગઈ કાલે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરાના પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. બાળક હાલ હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ પોલીસે ગણતરીની કલાકોમાં જ બાળકને ત્યીજ દેનાર યુવતીને શોધી કાઢી હતી. તેમજ તેની પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનની યુવતી સુરતમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહે છે. યુવતીને તેના જ એપોર્ટમેન્ટમાં રહેતા રાજસ્થાનના જ એક યુવક સાથે પ્રેમસંબંધ છે. તેઓ એકબીજાની સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શારીરિક સંબંધને કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, લગ્ન વગર માતા બનતા યુવતીએ બાળકને ત્યજી દીધું હતું.

ગત રવિવારે સાંજે પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના બિલ્ડિંગ નંબર બી-4ના પાર્કિંગમાં નીચે નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થાનિક વ્યક્તિની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી ગોડાદરા પોલીસ દોડી આવી હતી અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. હાલ બાળક હાલત સામાન્ય છે.

દરમિયાન પોલીસે આ બાળકની માતાની તપાસ કરતાં તેઓ યુવતી સુધી પહોંચી ગયા હતા અને તેની પૂછપરછમાં પ્રેમી સાથે સંબંધથી બાળક થઈ ગયો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે યુવતીના પ્રેમી યુવકની પણ પૂછપરછ કરી હતી. હાલ, યુવક યુવતી સામે ફરિયાદ કરવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, યુવક-યુવતીના પરિવાર વચ્ચે પણ આ અંગે વાતચીત ચાલી રહી છે.

આવોજ એક બીજો કિસ્સો પ્રેમી યુવક તેની માતા તથા બહેનો વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. સગાઈ બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને યુવકે અને તેના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. યુવક સગાઈ બાદ અનેક વાર યુવતી સાથે શરીર સુખમાણી ચુક્યો હતો. ત્યારે હવે આ નરાધમ યુવતી નો ભરપૂર લાભ ઉઠાવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતી એ ફરિયાદ લખાવી હતી.

મામલો એમ છે કે અહીં એક યુવતી એ એક યુવક સાથે છ સાત મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયા હતા ત્યાર બાદ એ આ પ્રેમ ખૂબ આગળ નીકળી ગયો હતો એ રોજ એક બીજા સાથે વાતો કરતા હતા એક બીજા ને મળતા હતા આગળ જતાં કે દિવસ આ હવસ નો ભૂખ્યો યુવક આ યુવતી ને એવી રીતે ભરોસો અપાવ્યો છે એ એની જોડે લગ્ન કરશે અને ત્યાંર બાદ થોડા સમય બાદ આ બન્ને ની સગાઈ એમના પરિવાર ની સંમતિ થી થઇ હતી.

અને સમય જતાં યુવક નું મન લાલચાયું એને આ યુવતી જોડે લગ્ન પહેલા શારીરિક સંબંધ ની માગણી કરી.પણ પહેલા તો આ યુવતી એ આ વિશે આ યુવક ને ના કહી દીધું કે આ લગ્ન પહેલા નહીં બને અને આવી માગણી આ યુવક જ્યારે પણ આ યુવતી સાથે વાત કરે ત્યારે કરતો હતો.અને તો પણ આ યુવતી એ તો ના કહ્યું હતું પણ એક દિવસ આ યુવક એના ગુસ્સે થઈ ને કહ્યું કે તારે મારી જોડે લગ્ન પહેલા સંબંધ બંધવા જ પડશે નહીં તો હું સગાઈ તોડી નાખીશ અને આમ અહીં ને આ યુવક યુવતી ને ફોર્સ કરતો હતો.અને આમ બન્યા બાદ એક યુવતી ને લાલચ આપી ફસાવી ને અલગ અલગ જગ્યા એ લઈ જઈ ને શારીરિક સંબંધ બાંધતો હતો.

અનેક વાર યુવતી આ વિષય પર ના કહી ચુકી હતી તેમ છતાં પણ હસને યુવતીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યાં હતાં.પરંતુ ત્યાર બાદ અયુબને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેને પગલે અયુબે યુવતીને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેણીને માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.ત્યારે આ પીડિત મહિલાએ તમામ પરિવાર જનો સામે ફરીયાદ નોંધાવી હતી.

યુવતી યુવકને અનેક વખત સેક્સ કરવાનીના પાડતી હતી પરંતુ તેમ છતાં પણ યુવક તેને લાલચ આપી યુવતીને પોતાની વાતો માં પોપલાવી ફસાવી તેની સાથે સબંધ બાંધ્યાં હતા.પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ તમામ ની ધરપકડ પણ કરવા ની વોરેન્ટ ઇસ્યુ કર્યું હતું.

આ યુવતી ના ના કહેવા છતાં આ હવસખોરો એને અલગ અલગ જગ્યા એ લઈ જઈ ને શરીરી સુખ માન્યું હતું.અને લગ્ન અને પછી એનું કામ થઈ ગયું એટલે એને લગ્ન કરવા ની ના કહી દીધું.અહીં આ પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા સારા મુની અને ભૂરી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.હાલ આ કિસ્સો ખૂબ વકર્યો છે.

આવોજ એક બીજો કિસ્સો રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીને દુષ્કર્મનો શિકાર બનાવનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી હતી અને લગ્ન પ્રસંગમાં યુવતી સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ સબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યા બાદ બ્લેકમેઇલ કરતો હોવાનું સામે આવ્યું હતું જોકે હવસખોરે યુવતીનાં ભાઇને બિભત્સ ફોટા અને વિડીયો વોટ્સએપ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

મિત્રો જ્યા પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા મયુર ગોરધન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને રાજકોટનાં ઠક્કરબાપામાં રહેતા મયુર પર આરોપ છે કે તેણે યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો જ્યા સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો, સાત વર્ષ પહેલા ભોગ બનનાર યુવતીને લગ્ન પ્રસંગમાં આરોપી મયુર સાથે મુલાકાત થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. આરોપી મયુરે યુવતીને દોઢેક વર્ષ પહેલા સાતમ આઠમનાં તહેવારમાં ઘરે એકલો હોવાથી બોલાવી હતી.

મિત્રો પરીવારને લગ્ન કરવાનું કહિ દેવું છે તેવું જણાવતા યુવતી તેને મળવા માટે આવી હતી. ત્યારે આરોપીએ યુવતીને હવસનો શિકાર બનાવી હતી.જોકે આરોપીએ અંગત પળોનો વિડીયો અને ફોટા યુવતીની જાણ બહાર શુટ કરી લીધા હતા. ત્યાર બાદ બ્લેકમેઇલ કરીને અવાર નવાર હવસનો શિકાર બનાવી હોવાની પ્રદ્યુમનનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે જ્યા મિત્રો પોલીસનાં કહેવા મુજબ આરોપી છેલ્લા દોઢેક વર્ષથી યુવતીને બિભત્સ વિડીયો અને ફોટા હોવાથી બ્લેક મેઇલ કરતો હતો. એક મહિના પહેલા યુવતીને આરોપી જૂના બસ સ્ટેન્ડ પાછળ ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો.

અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું અને ભોગ બનનાર યુવતીએ હવે લગ્ન કરી લઇએ કહેતા આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તને હું કહું ત્યારે આવવું જોઇશે કહિને વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ મળવા આવવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ યુવતીનાં ભાઇને બિભત્સ મોબાઇલ વિડીયો અને ફોટા વોટ્સએપ કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. હાલ તો પોલીસે આરોપી સોશ્યલ મિડીયા પર બિભત્સ વિડીયો અપલોડ કરે તે પહેલા જ ધર પકડ કરી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે.