રાજકુમારીઓ જેવું જીવન જીવે છે સાઉથની આ હિરોઈન, આલીશાન લાઈફની તસવીરો જોઈ અચક પામી જશો.

0
223

આજે જોવા જઈએ તો બોલિવૂડ ની અભિનેત્રીઓ કરતા સાઉથ ની અભિનેત્રીઓ ખૂબ આગળ નીકળી ગઈ છે.અને બોલિવૂડ કરતા સાઉથ ની અભિનેત્રીલ ફક્ત સુંદરતા માં જ નહીં પણ રઈસી માં પણ ખૂબ આગળ છે.આજે બોલિવૂડ માં જ નહીં સાઉથ માં પણ ઘણી અભિનેત્રીઓ ખૂબ અમીર અને કરોડપતિ છે.અને આજે અમે તમને આ પોસ્ટ માં એવી જ એક અભિનેત્રી વિસે જણાવવા ના છે.જે દેખાવ માં પણ ખૂબ સુંદર અને જીવે છે મહારાણી જેવું જીવન.છે કરોડો ની માલિક.

જાણી વિગતે આ પોસ્ટ આ અભિનેત્રી વિસે.આજે અમે તને જે સાઉથ ની અભિનેત્રી વિશે જણાવવા છે એનું નામ છે સમંથા.જેણે ખાસ કરીને સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સાઉથની એક્ટ્રેસ સમંથાએ ટોલીવૂડની જાણીતા કલાકારોમાંથી એક છે.અને આ અભિનેત્રી ટોલીવુડ માં જ નહીં પણ આખા વિશ્વ માં ખૂબ જાણીતી છે.અને કરેલી બધી જ ફિલ્મો હિટ થઈ હતી.સાઉથ ની આ અભિનેત્રી એ ફિલ્મ ના સુપરસ્ટાર એવા નાગાર્જુન ના પુત્ર નાગા ચેતન્ય નં સાથે લગ્ન કર્યા છે. હાલમાં તેણે ફિલ્મોથી દૂર થઈ ચૂકી છે તેમ છતાં તેની લાઈફ સ્ટાઈલમાં કોઈ ફેરફાર થયો નથી. આટલા મોટા પરિવાર ની વહુ હોવાના કારણે એ એક મહારાણી જેવું જીવન જીવે છે.

અને આ અભિનેત્રી અને મેકઅપ નો ખુબ શોખ છે અને આ અભિનેત્રી ખાલી મેકઅપ જ લાખો નો કરે છે.અને આ આ અભિનેત્રી ફરે છે સૌથી મોંઘી કાર માં,આ કાર ની કિંમત 20 કરોડ રૂપિયા છે.અને આ અભિનેત્રી જ્યાં પણ જાય ત્યા આ ગાડી સાથે લઈને જ જાય છે.28 એપ્રિલ 1987 માં જન્મેલી આ અભિનેત્રી નો જન્મ ચેન્નાઈ માં થયો હતો.અને આજે આ અભિનેત્રી છે કરોડો ની માલિક. અને ખાલી એના પરિવાર માં એ એકલીજ નહીં પણ એનો હસબેન્ડ પણ સાઉથ નો જાણીલો સ્ટાર છે.અને આ અભિનેતા ના પિતા પણ સાઉથ ના એક કિંગ ગણાય છે.જેમનું નામ છે નાગાઅર્જુન.

અને ખાસ કે આ અભિનેત્રી નું પૂરું નામ છે સમંથા રુથ પ્રભુ.જણાવી દઈએ કે સમંથા ના પતિ પાસે પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે.તમને એમ થતું હશે કે બોલિવૂડની અંદર જે અભિનેતા અને અભિનેત્રીઓ છે તેઓ જ પોતાની લાઇફસ્ટાઇલને ઊંચી જીવી શકે, પરંતુ એવું નથી સાઉથ ફિલ્મો ની અંદર કામ કરતા સ્ટાર્સ પણ પોતાની લાઈફ ખૂબ સારી જીવતા હોય છે.તેની ખૂબસૂરતી ને કોઈ ટક્કર મારી શકતું નથી. તેને સાઉથ ફિલ્મની ફિલ્મફેર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે સમંથા પાસે લગભગ 300 કરોડની સંપત્તિ છે. તેથી તે એક લક્ઝુરિયસ લાઈફ જીવે છે.આ ઉપરાંત સંસ્થા પાસે એક મોંઘા મેકઅપ સેટ છે જેની કિંમત લાખોમાં છે તે પોતાના અલગ અંદાજની સાથે જ હંમેશા જોવા મળે છે.

તેની ખુબસુરતી પાસે બોલિવૂડની મોટી હસ્તીઓ પણ ટૂંકી પડે છે. સમંથા ને ઈન્ડિયાની ટોપ મોસ્ટ એક્ટ્રેસ ના નામથી પણ ઓળખવામાં આવે છે.સાઉથ ની આ અભિનેત્રી ને ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો છે.હાલ આ અભિનેત્રી ની ઉંમર 33 વર્ષ ની છે.આ આ અભિનેત્રી પિયર અને સસુરાલ બંને બાજુ થી ખૂબ જ અમીર છે. હાલમાં તે એક પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.તેણે લગ્ન બાદ કોઈ નવી ફિલ્મ કરી નથી. તમે તેની લાઈફ સ્ટાઈલ જોઈને જ સમજી શકો છો કે તેની જિંદગી કોઈ રાણી મહારાણી થી કમ નથી. તમને જણાવી દઇએ કે આ હિરોઈનને ચેતન્ય સાથે લવ મેરેજ કર્યા હતા. તેના લગ્નનો ખર્ચ પણ કરોડોમાં આંકવામાં આવે છે.

ભારતના સૌથી મોંઘા લગ્નની અંદર તેનું નામ નોંધવામાં આવે છે.આ અભિનેત્રી ના લગ્ન ગોવામાં ધૂમધામથી કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે બંને એ હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા. આ અભિનેત્રી ના લગ્ન માં મીડિયા રિપોર્ટ મુજબ લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.