પૂર્વ પ્રેમીની પત્ની એ ગુપ્તાંગ માં નાખી દીધું મરચું, અને પછી કર્યું એવું કામ કે જાણીને ચોકી જશો….

0
987

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

22 વર્ષની મહિલાએ અહીં વડજ વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે તેના પૂર્વ બોયફ્રેન્ડની પત્ની અને અન્ય બે લોકોએ તેના જનનાંગોમાં વાઈ ફેંકી દીધી હતી અને એસિડ ફેંકવાની ધમકી પણ આપી હતી.

પીડિતાના કહેવા પ્રમાણે તે ગિરીશ ગોસ્વામીના કપડાની દુકાનમાં કામ કરતો હતો અને તેણીનો તેની સાથે પ્રેમ સંબંધ હતો બાદમાં તે દુકાન છોડીને બીજી દુકાનમાં કામ કરવા લાગી આ સાથે જ તેમનો પ્રેમ સંબંધ પણ સમાપ્ત થઈ ગયો.તેમના કહેવા પ્રમાણે બે મહિના પછી તેમને ગિરીશનો ફોન આવ્યો અને તેણે ફરીથી વાત શરૂ કર આથી ગિરીશની પત્ની જાનુ ગોસ્વામી ગુસ્સે થઈ ગુરુવારે રાત્રે દસ વાગ્યે જાનુ તેમને રોકીને ઘરે લઈ ગયો હત બીજી મહિલાની મદદથી જાનુએ તેના કપડા ઉતારીને ગુપ્તાંગમાં વાઈ મૂકી દીધી.

અપહરણના ગુનામાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી છે.બીજી એક આવીજ ઘટના સામે આવી છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો પહેલા બિહાર અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશના માં ઉભો થયેલો વિવાદ હવે જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો હવે રાજધાની દિલ્હીમાં શેલ્ટર હોમને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે આ શેલ્ટર હોમમાં થતા અત્યાચારની કહાની સાંભળી ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય તેવી છે.

દિલ્હી મહિલા પંચ દ્વારા રચિત નિષ્ણાત સમિતિની તપાસ દરમિયાન બાળકીઓએ આરોપ લગાવ્યો કે, શેલ્ટર હોમમાં મહિલા સ્ટાફ સજા આપવા માટે તેઓના પ્રાઇવેટ પાર્ટ્સમાં મરચું પાઉડર નાખી દેતી હતી. આ મામલે મહિલા પંચની પહેલ પર પોલીસે શેલ્ટર હોમના સ્ટાફની વિરૂદ્ધ પોક્સો એક્ટ અને જેજ એક્ટમાં કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.દિલ્હી કમિશન ઓફ વૂમન DCW દ્વારા રાજધાની દિલ્હીનાં દ્વારકા આશ્રય ગૃહ માટે એક એક્સપ્રટ કમિટી રચવામાં આવી હતી. જેમાં કમિટીને ધ્યાને આવ્યું છે કે, અહીંનાં સ્ટાફ દ્વારા ઘણી યુવતીઓ અને બાળકીઓ સાથે અભદ્ર વર્તન થતુ હતું. તેમને સિસ્તમાં રાખવા માટે અહીંના સ્ટાફ દ્વારા તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરવામાં આવતું હતું.

DCWની મહિલા ટીમે જ્યારે 6 થી 15 વર્ષની બાળકીઓ સાથે વાત કરી તો બાળકીઓએ જણાવ્યું કે, અહીનો મહિલા સ્ટફ તેમને સજાનાં ભાગ રૂપે તેમનાં પ્રાઇવેટ પાર્ટમાં મરચું ભરતો હતો. એટલું જ નહીં તેઓ મરચા પાવડર તેમને ખાવા માટે પણ દબાણ કરતાં. જેને કારણે આ બાળકીઓ ખુબજ ડરી જતી હતી. મહિલા ટીમનાં જણાવ્યાં મુજબ, બાળકીઓ સાથે આ પ્રકારનું વર્તન ખુબજ ગંભીર અને માફ ન કરી શકાય તેવો ગુનો છે.

DCWની ટીમના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે, આશ્રય ગૃહમાં સ્ટાફ ઓછો હોવાથી બાળકીઓને કચરાં-પોતું, કપડા ધોવા, સંડાસ-બાથરૂમ ધોવા અને રસોડાનું કામ પણ કરાવવામાં આવતું. 22 બાળકો અને સ્ટાફની વચ્ચે આશ્રય ગૃહમાં માત્ર એક જ રસોઇયો છે. તેમાં પણ ભોજનની એકદમ હલકી કક્ષાની છે. તેવી જ રીતે જો બાળકીઓ સ્ટાફનું કહ્યું ન સાંભળે કે તેમનો રૂમ અસ્ત વ્યસ્ત રાખે તો તેમને ફુટપટ્ટીથી મારવામાં આવતી હતી. બાળકીઓને ઉનાળુ કે શિયાળુ રજાઓમાં પણ ઘરે જવાની પરવાનગી ન હતી.

આ આખી ઘટના સામે આવ્યા બાદ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળની કલમ 75 અને પ્રોટેક્શન ઓફ ચિન્ડ્રન ફ્રોમ સેક્સુઅલ અફેન્સ એક્ટની કલમ 6 હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.DCW ચિફ સ્વાતી મલિવાલ જે રાત્રે 8.00 વાગ્યે દ્વારકા આશ્રય ગૃહની તપાસ માટે ગયા હતાં. તેમને આ આખી ઘટના સામે આવ્યા બાદ બાળકીઓનું નિવેદન લેવા માટે સિન્યર ઓફિસર્સની ટિમ મોકલી હતી. હવે આ આશ્રય ગ્રૃહમાં 24/7 માટે એક DCWના કાઉન્સેલર અને પોલીસ તેનાત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બીજી એક ઘટના સામે આવી છે જેના વિશે આપણે જાણીશું મિત્રો તમને જણાવી દઈએ કે પાટનગર પટનાથી ૮૦ કી.મી. દુર મુજફ્ફરપુરમાં એક સનસનાટી વાળી ઘટના સામે આવી છે જ્યા અંદરો અંદર જ ઝગડામાં પતિ એટલો ગુસ્સે થઇ ગયો કે તેને પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસના ટુકડા નાખી દીધા ઘટના છે જયારે રામ કુમાર સાહની અને તેની પત્ની રામાદેવી નામ બદલ્યું છ ઘરે જ હતા અને તે દરમિયાન બન્ને વચ્ચે કોઈ એવી વાતને લઈને ઝગડો થયો.

ત્યાર પછી ગુસ્સામાં આવીને પતિએ પોતાની પત્નીના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસના ટુકડા નાખી દીધા જેથી તે ખરાબ રીતે ધાયલ થઇ ગઈ પીડિત મહિલાનેરોજ મુજફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરીયલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન પછી મહિલાની સ્થિતિ સ્થિર ગણાવવામાં આવી રહી છે.

આ આખી ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને આરોપી પતિએ ખોટો રસ્તો બતાવવા માટે વાર્તા ઉભી કરી અને કહ્યું, કે જે સમયે આ ઘટના બની હતી તે સમયે તે ખેતરમાં ખેતીમાં હતો. તેણે કહ્યું કે જયારે તે પાછો પોતાના ઘેર આવ્યો તો તેણે પોતાની પત્નીને બેભાન હાલતમાં મેળવી હતી.આરોપી પતિએ આગળ જણાવ્યું, કે ભાન આવ્યા પછી તેની પત્નીએ એને જણાવ્યું કે તેની સાથે ત્રણથી ચાર લોકોએ ખરાબ કામ કરવાનો પ્રયાસ કર્યો, અને એ લોકો પોતાના કારસ્તાનમાં સફળ નથી થઇ શક્યા.

તો તે લોકોએ તેના પ્રાઈવેટ પાર્ટમાં તૂટેલા ગ્લાસના ટુકડા નાખી દીધા અને જતા રહ્યા હતા પોલીસને આરોપી પતિની જુબાની ઉપર શંકા થઇ રહી હતી અને તેની ઊંડી પૂછપરછ કરવામાં આવી ત્યારબાદ આખા કેસને લઈને હકીકત સામે આવી મુજફ્ફરપુર પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે મુજફ્ફરપુરના એસએસપી મનોજકુમારએ આ વાતની સ્પષ્ટતા કરી કે આરોપી પતિએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે અને તેણે પોતે જ પોતાની પત્ની પર આ ખોટુ કૃત્ય કર્યુ હતું.

ઘરેલું હિંસા સામે લડવા માટે ફક્ત પોલીસ ફોર્સ પૂરતી નથી, આપણે પણ એના માટે જાગૃત થવું પડશે અને આપણા સમાજને પણ એના માટે જાગૃત કરવો પડશે. આમ કરવાથી જ આપણા દેશની મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવશે. અને જે દેશમાં મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવે તેની પ્રગતિમાં કોઈ અવરોધ થઈ શકે નહિ.

મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં મળી આવી એક બંદૂક, 19 વર્ષની છોકરીને ખોટી રીતે ડ્રાઇવિંગ કરતાં પોલીસે પકડી અને અને તે દરમિયાન પોલીસે તપાસ કરતા જાણે કે આ સસ્પેન્સ લાઇસન્સ સાથે આ છોકરી ડ્રાઇવિંગ કરી રહી હતી એટલે થોડા સમયમાં નામ છોકરી જોડે આટલું બધું થવું તે બહુ ખોટું હતું પરંતુ પોલીસ સ્ટેશન ગયા પછી આ છોકરી જોડે વધારે ખોટું થયું, જ્યારે આ છોકરી ની પૂરેપૂરી રીતે તલાસી લેવામાં આવી ત્યારે તમે વિચારી પણ નહીં શકો કે શું જોવા મળ્યું.

જ્યારે એક મહિલા અધિકારી આ છોકરીનો પ્રાઈવેટમાં ચેક કરી રહી હતી ત્યારે તે મહિલા પોલીસને ક્યુ કે તે તેના પ્રાઈવેટ પાર્ટમાં કઈ છુપાડી રહી છે ત્યારે તે મહિલા ને ચેક કરતાં તેના પ્રાઇવેટ પાર્ટમાંથી બંદૂક મળી આવી હા મિત્રો આ સાચું છે આ છોકરીને તપાસ કર્યા બાદ તેની વગીના આવતી એક રાઈફલ મળી આવી. અને આ વાત જાણીને બધા પોલીસ અધિકારી ચોંકી ગયા તેમજ આ બંદૂક થોડા વર્ષો પહેલા આ છોકરીએ કોઈ જોડે ચોરી કરી હતી.