પ્રાઈવેટ પાર્ટની ચામડી ઢીલી હોવાથી યુવકને પડતી હતી સમાગમમાં તકલીફ, તો કર્યું એવું કે જાણી ચોંકી જશો…

0
38881

સવાલ: આજથી આઠ મહિના પહેલા મારા લગ્ન થયા હતા અને મારી ઉંમર 22 વર્ષ છે જ્યારે મારા પતિની ઉંમર 38 વર્ષ છે અને મને મારો પતિ પસંદ નથી અને તેની સાથે જાતિય સુખ માણવાની મજા પણ નથી આવતી તેમજ મારા માતા પિતાએ ભાવનાત્મકરીતે દબાણ કરીને આ મોટી ઉંમરના પુરુષ સાથે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા હું 22 વર્ષની યુવતી છું જ્યારે મારો પતિ 38 વર્ષનો પુરુષ છે. મારા પતિનો પરિવાર રૂઢિચુસ્ત છે માટે તેમની સાથે રહેવું પણ અઘરું છે અને આ કારણે હું હતાશ થઈ ગઈ છું અને સ્વભિમાન ગુમાવી ચૂકી છું અને હું મારું જીવન જીવવા માગુ છું તો મારે હવે શું કરવું જોઈએ?

અમને તમારી સમસ્યા જણાવવા બદલ આભાર હું સમજી શકું છું કે તમે એક પડકારજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને જો હું તમને પહેલી એવી સલાહ આપું છું કે પોતાનું દુખ વ્યક્ત કરવા માટે કોઈ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને જે હજુ પણ ઘણાં એવા પરિવારો છે કે જ્યાં લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.

જો તમારી ઉંમર 22 વર્ષ છે જ્યારે તમારા પતિની ઉંમર 38 વર્ષ છે અને તમારા લગ્ન પણ બળજબરીથી કરાવવામાં આવ્યા છે તો આ સંબંધમાંથી બહાર નીકળવાનો તમારો અધિકાર છે અને આ માટે તમારે મદદની જરૂર છે. શું તમને કોઈ મિત્ર અથવા પરિવારનો સભ્ય મદદ કરી શકે તેમ છે અને આ માટે તમે મહિલા પોલીસની મદદ પણ લઈ શકો છો.

જે પુરુષ તમને પસંદ નથી તેની સાથે સંભોગ કરવું પણ ખૂબ અઘરું છે તો હું વિચારી શકું છું કે તમે દરરોજ કેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છો અને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ અઘરો છે તેમજ હું તમને એવી સલાહ પણ આપવા માગુ છું કે શાંતિથી વિચારો અને નક્કી કરો કે તમને જીવનમાં ખરેખર શું જોઈએ છે અને તમે તે કેવી રીતે પ્રાપ્ત કરશો.

મારી ઉમર 26 વર્ષ છે અને મારા ગુપ્તાંગની ચામડી ઢીલી છે અને હુ હસ્તમૈથુનની આદતને કારણે પત્નીને સંતોષ આપી શકતો નથી.ગુપ્તાંગની ચામડી ઢીલી હોય તે બીમારી નથી. દરેક પુરુષના ગુપ્તાંગની ચામડી ઢીલી જ હોય છે જરૂરતની વસ્તુ એ છે કે ઉત્તેજિત અવસ્થા માં ઈન્દ્રિયમાં સખતપણું આવે છે કે નહીં. અને આ સખતપણું ચામડી પર નિર્ભર હોતું નથી પણ ઈન્દ્રિયમાં પહોંચેલો લોહીના પ્રવાહ પર આધાર રાખે છે અને બીજો પ્રશ્ન છે બચપનમાં હસ્તમૈથુનની આદતથી તમે સ્ત્રીને સંતોષ આપી શકતા નથી. એ વાત ખોટી છે. હસ્તમૈથુન એ મૈથુનનો જ પ્રકાર છે

હસ્તમૈથુનથી શીઘ્રપતનની તકલીફ થાય છે એ એક મિથ્યાધારણા છે અને શીઘ્રપતનની તકલીફનો ઈલાજ યોગાભ્યાસ વ્રજોલી, અશ્વિની મુદાષી અને બીજી દવાઓથી બહુ જ સહેલાઈથી થઈ શકે છે.અને ધારો કે તમને શીઘ્ર પતન થઈ જતું હોય તો પણ તમારી પત્નીને સંતોષ તો આપી જ શકો છે. ઋષિ વાત્સાયન આવી અવસ્થામાં સ્ત્રીને સંતોષ આપવા માટે ત્રણ વસ્તુ સૂચવે છે. મુખમૈથુન અથવા હસ્તમૈથુન અથવા અપદ્રવ્ય (કૃત્રિમ લિંગ)થી સંતોષ આપવો.

હું પરણીત સ્ત્રી છું. મારી ઉંમર ૨૯ વર્ષ છે. હું ગુજરાતથી પરણીને મુંબઈ આવી છું. મારા ઘરમાં મારા સાસુ-સસરા મારા પતિ ને મારી બે વર્ષની દીકરી છે. મારી સમસ્યા છે કે મારા પતિ બહુ જાડા છે. સંબંધમાં થાકી જાય છે. હું સ્લીમ તથા બહુ સેક્સી છું.મને મારા સસરા ક્યારેક ટચ થાય તો મને કંઈક એમના પ્રત્યે ખેંચાણ થાય છે અને એમની સાથે સેક્સ કરવાની ઈચ્છા થાય છે. મારા પતિ તરફથી મને હા છે. મારે શરૂઆત કેમ કરવી એની મુંઝવણ થાય છે. હું આ સંબંધ બાંધુ તો મારા જીવનમાં ક્યાંય તકલીફ નહીં થાય ને.એક બહેન

પહેલી વાત તો એ કે સમાજની દ્રષ્ટિએ આ ઊચિત નથી. એવી શક્યતા પણ ખરી કે તમે તમારા પતિની નજરમાંથી કાયમ માટે ઊતરી જાવ. એ તમારા તરફ વધુ શંકાશીલ બને. ખરી રીતે તો તમારા પતિને વજન ઊતારવાની અને ફીટ બનવાની સલાહ આપો. કોઈ સારા સેક્સોલોજિસ્ટની સલાહ લો જેમા હુ તમને એક કીસ્સો જણાવું છુ કે 1970 ના અંદર વિટામિન ઈ આપવાનું શરૂ થયું હતુ અને ત્યારે સૌપ્રથમ ઉંદરો પર પરીક્ષણ કરાયું. અને ત્યારે મેલ ઉંદરોને વિટામિન ઈ આપવામાં આવ્યું, તો તેમની મેટિંહ બીહેવિયર એટલે કે તેમની કામેચ્છા પર ખૂબ જ સારી અસર થઈ એટલે કે ઉંદરોએ કામશક્તિ દાખવતાં ધમપછાડા શરૂ કર્યા હતા.

એના ઉપરથી અમુક લોકોએ એવું અવલોકન તારવ્યું કે કદાચ આ વિટામિન ઈ પુરુષોમાં પણ કામશક્તિ વધારવા કામ આવી શકે, પણ અફસોસ, જે પરિણામ ઉંદરોમાં જોવા મળ્યું હતું તે પરિણામ મનુષ્યમાં જોવા ન મળ્યું. આ વિટામિન ઈ ઉંદરડા માટે સારું પણ મનુષ્ય માટે ઉપયોગી સાબિત ન થયું!

કામેચ્છા બે કાન વચ્ચે છે ના કે બે પગ વચ્ચે પુરુષ અને સ્ત્રી બન્ને મરવાની ક્ષણ સુધી સંભોગ કરી શકે છે અને હા થોડોક ફરક જરૂર પડે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પુરુષને ઉત્તેજિત થવામાં વધારે વખત લાગે અને સ્ત્રીને પણ ઉત્તેજિત થવામાં થોડો સમય વધારે લાગે. દા.ત. એક માણસને એલિસ બ્રીજ દોડીને પાર કરવો છે. દસ વર્ષ પહેલાં જે સ્પીડે તે દોડીને જતો હતો તે સ્પીડે નહીં, જઈ શકે પણ ચાલીને જરૂર જઈ શકશે.

એ જ પ્રમાણે ઈન્દ્રિયમાં ઉત્થાન થશે જ પણ હળવે હળવે. એવા સમયે તે જો ઈન્દ્રિય તરફ ધ્યાન રાખે કે તે ઉત્તેજિત થાય છે કે નહીં, તો એ ઉત્તેજિત નહીં થાય દાત હું તમને એક પ્રશ્ન પૂછું તમે શ્વાસ લો છો કે નહીં જુઓ પહેલાં તમને ખ્યાલ નહોતો તોપણ તમે શ્વાસ લેતાં હતાં પણ હવે તમે સભાન થઈ ગયા અને ઈન્દ્રિયમા પણ આવું જ છે તમે જેટલું એના તરફ ધ્યાન આપશો તો ઈન્દ્રિયમાં ઉત્તેજનાં નહીં આવે જેટલા બેફિકર થઈ જશો તો ઈન્દ્રિય ઉત્તેજિત ઓટોમેટીક થશે.

એક વૃદ્ધ એમ વિચારે કે હું જવાન છું તો એ જવાન બની જાય છે તો જો એક જવાન એમ વિચારે હું વૃધ્ધ થઈ ગયો છું અને ઘડપણ હવે ગળે વળગી રહ્યું છે તો એવું બની જાય છે. હકીકતમાં ઢળતી ઉંમર એ સેક્સનો સુવર્ણકાળ છે. કારણ કે બન્ને જણને એકબીજાના ગમાઅણગમા, ભેદ, પ્રેમ, મહોબ્બત અને મહોબ્બતની પરાકાષ્ઠા એ વસ્તુનો પરસ્પર ખ્યાલ હોય છે. એ સમજવું જરૂરી છે કે સેક્સ ઈઝ એઝ ઈમ્પોર્ટન્ટ ફોર ધ ઓલ્ડર સેટ એઝ ઈટ ઈઝ ફોર ધ ઝેટ સેટ. સેક્સને કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.

મારી ઉમર 25 વર્ષ છે અને મારૅ એ જાણવું છે કે કોઇપણ મહિલા કેટલી ઉંમર સુધી ગર્ભધારણ કરી શકે.જ્યાં સુધી એની માસિક પાળી નિયમિત આવતી હોય ત્યાં સુધી ગર્ભધારણ કરવાની તે ક્ષમતા ધરાવે છે. મેનોપોઝ રજોનિવૃત્તિ સમય પછી સ્ત્રી બીજ બનવાનું બંધ થઈ જાય છે, માટે બાળક પેદા થવાની શક્યતા નથી રહેતી.

હું 18 વર્ષની યુવતી છું અને હું બી એ.ના પહેલા વર્ષની વિદ્યાર્થિની છું અને મને છેલ્લા ઘણા મહિનાથી એક છોકરો ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યો છે મને કોલેજ જતી વખતે મારો રસ્તો રોકી સામે ઊભો રહી જતો હોય છે અને અડપલાં પણ કરે છે અને ક્યારેક બાઈક પર બેસી જવા માટે જિદ્દ કરે છે અને તેમજ જ્યારે હું મારી બહેનપણીઓ સાથે હોઉં છું ત્યારે તે દૂરથી અશ્લીલ વર્તન કરતો હોય છે અને મને હેરાન કરે છે અને તે છોકરો ઘણો બગડેલો છે અને તે સારી રીતે જાણે છે કે મને તેનામાં કોઈજ દિલચસ્પી નથી પણ તે છતાં મારો પીછો છોડતો જ નથી અને મારા ઘરનાં લોકો બહુ રૂઢિચુસ્ત છે અને અને જો તેમને આ વાતની ખબર પડી જાય છે તો તેઓ મારું ભણવાનું છોડાવી દેશે અને મને ઘરમાં જ બેસાડી રાખશે અને ઘરની બહાર પણ નહીં નીકળવા દે તો હવે મારે શું કરવું જોઈએ.

જ્યાં તમારે તે છોકરાને તેના અયોગ્ય વર્તન માટે શરૂઆતથી જ ધમકાવવો જોઈતો હતો અને તેને શરૂઆતમાં નજીકના પોલીસ્ટેશનમાં જાણ કરી દેવાની જરૂર હતી અને તમે અત્યાર સુધી ચૂપ રહ્યા છો તે તમારી જ ભૂલ છે અને તમે ચૂપ રહ્યા એટલે તેનામાં હિંમત વધી રહી છે અને એટલે ફરીવાર જ્યારે પણ તે અસહ્ય વર્તન કરે છે તો તેને ધમકાવી કાઢો અને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમને તેનામાં કોઈ રુચિ નથી અને હવે જો તે આવું કરશે તો એનું પરિણામ ખરાબ આવશે અને તમારો થોડાં શબ્દોમાં સ્પષ્ટ જવાબ સાંભળીને તે તમારો પીછો કરવાનો છોડી દેશે અને જો તેમ છતાં પણ ન માને તો તેના માટે કોઈ સખત પગલુ ભરી ઉઠાવી શકો છો અને તેને આવું કરતા અટકાવી શકો છો.

હું 25 વર્ષીય મહિલા છુ અને મારા લગ્નને હજુ 2 મહિના થયા છે અને તેમજ મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને હું એક અંગત સમસ્યાથી હેરાન છું પણ જ્યારે મારી સુહાગરાત હતી ત્યારે સહવાસમાં મને બહુ પીડા થઈ હતી અને હજુ પણ હું સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતી અને મને ખૂબ જ પીડા થાય છે અને મારા પતિ પણ ઘણીવાર મારા આવા વ્યવહારથી નારાજ થઈ જાય છે અને મારા પતિ મારા કરતાં 10 વર્ષ મોટા છે તો શું શારીરિક સંબંધો દરમિયાન મને આ કારણે તો પીડા નહીં થતી હોય ને.

સહવાસ એ ખાસ કરીને સુહાગરાતે જ પ્રથમ સહવાસ દરમિયાન પીડા થાય એ સ્વાભાવિક છે એ કઈ મોટી વાત નથી પણ થોડાં સમય પછી પણ આ રીતની સ્થિતિ નથી રહેતી અને ત્યારે જ એવું લાગે છે કે પીડા થવા કરતાં તો વધારે તમે તે ડરથી ભયભીત થઈ જાઓ છો એટલે કે આ સહવાસ દરમિયાન સાધારણ નથી થઈ શકતા અને ત્યારબાદ તમે સ્વાભાવિક બનીને સંબંધ બાંધશો તો સહવાસ સુખદ થશે જ કારણ કે તમારા પતિ તમારા કરતાં ઉંમરમાં મોટા છે અને આ કારણે જ તમે હેરાન થાઓ છો અને તમારે આ ભ્રમ તમારા મનમાંથી કાઢી નાખવો જોઈએ.

હું 28 વર્ષીય એક પરણીત મહિલા છુ અને હુ એક જોઈન્ટ પરિવારમાં રહું છું અને મારી દેરાણી નોકરી કરે છે અને મારે લગ્નને 2 વર્ષ થવા આવ્યાં છે અને તે છતાં પણ ઘરની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી લેતી આવા સમયમાં ઘરનો બધો જ આધાર અમો પતિપત્ની પર છે અને તેમ છતાં મારી સાસુના મોંમાંથી ક્યારેય પ્રશંસાના બે શબ્દો પણ નથી નીકળતા તો એવામાં પતિને કહું છું તો કહે છે કે કોઈ ફેર નથી પડતો અને કોઈ પ્રશંસા કરે કે ન કરે તું તારી ફરજ પૂરી કરતી રહે કર્મનું ફળ જરૂર મળે છે અને પતિ પોતાના ઘરનાં સભ્યો વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નથી કરતા એટલા માટે જ વધારે કશું કહું તો ગુસ્સે થઈ જાય છે તો હવે મારે શું કરવુ.

તમારી દેરાણીએ ઘરપરિવારની જવાબદારી સમજવી જોઈએ અને ઘરના કામમાં મદદ કરવી જોઈએ અને કોઈએ તેને ક્યારેય અહેસાસ નથી કરાવ્યો કે ભલે તે નોકરી કરે છે અને તે છતાં પણ ઘરની જવાબદારીઓ પણ નિભાવવાની જરૂર છે પણ આવા સમયમાં હજુ પણ કંઈ નથી બગડયું અને તમે મોટાં છો તો તેમને કહી શકો છો ત્યારબાદ જો કહેવા છતાં પણ તે કોઈ રીતે ધ્યાન નથી આપતી તો તમે કોઈ નોકર રાખી શકો છો અને તેમને ટકોર કરવાનું બંધ કરો અને આથી તમને કામમાં ઘણી રાહત મળશે અને ત્યારબાદ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દાને લઈને પતિ સાથે ન ઝઘડો નહીં તો કારણ વિના તાણ ઊભી થશે.

હુ 38 વર્ષની મહિલા છુ અને મારે બે યુવાન દીકરીઓ છે અને શરૂથી તે ઘણાં વર્ષો સુધી મારું લગ્નજીવન સુખદ રહ્યું છે પણ ત્યારબાદ એકાએક મને જાણ થઈ કે પતિને કોઈ છોકરી સાથે સંબંધ છે અને તે છોકરી સાથે સબંધ છે અને શરૂઆતમાં તો હું શરમના કારણે બધું સહન કરતી રહી પણ હવે કદાચ તે જાતે જ સુધરી જશે પણ દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ હોવા છતાં પણ તે પોતાની ખરાબ ટેવ નથી છોડતા અને આવા અડપલાં કરે છે તો લડીઝઘડીને પણ જોઈ લીધું પણ કોઈ અસર નથી થઈ તો હવે શું કરું કે જેથી તે વ્યભિચાર છોડી દે.

તમે માનો છો કે શરૂઆતનાં વર્ષોમાં તમારું લગ્નજીવન સુખદ હતું એટલે કે તમારો પતિ પૂરી રીતે ઘરપરિવાર પ્રત્યે સમર્પિત હતો પણ ત્યારબાદ એવું શું કારણ બન્યું કે તે તમારી વિરુદ્ધ થઈને બહાર સુખની શોધ કરવા લાગ્યો કઈક તમારામાં પણ ખોટ હોઈ શકે અને ક્યાંક તમારી ઉદાસીનતાના કારણે તો તે બહાર પ્યાર નથી શોધતાને એવું પણ બની શકે અને જો તમે સાચું કારણ જાણીને તેનો ઉપાય કરત તો તમે તેમને બહાર રખડતાં અટકાવી શકત અને તે બહાર કોઈની જોડે સબંધ પણ ન રાખતા અને હજુ પણ કશું નથી બગડયું.

અને તેમની સાથે ઝઘડો નહીં પણ તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરો અને પ્રેમથી વાત કરો અને કોઈ પણ સમયે જ્યારે તેમનો મૂડ સારો હોય ત્યારે તેમને સમજાવો કે દીકરીઓ લગ્ન કરવા લાયક થઈ રહી છે અને હવે આપણે આપણી ખુશીઓ કરતાં વધારે તેમની દરકાર રાખવાની હોય અને જો તમારા વ્યભિચારની વાત જાહેર થઈ ગઈ તો દીકરીઓનો સંબંધ નક્કી કરવાનું અઘરું થઈ જશે.

હું ૨૫ વરસની પરિણીત યુવતી છું અને અમારા લગ્નને ચાર વર્ષ થયા છે અને અમને બે વર્ષની એક પુત્રી પણ છે અને મારી સમસ્યા થોડી વિચિત્ર છે. હકીકત તો એ છે કે આજસુધી અમે પૂર્ણ રૂપે સહવાસ સુખ માણ્યું નથી. અમે આનો પ્રયત્ન જરૂર કરીએ છીએ. પરંતુ અમને આમા સફળતા મળી નથી અને સમસ્યા એ છે કે સહવાસ દરમિયાન મને ઘણું દર્દ થાય છે અને મારા પતિનું લિંગ સખત થતું નથી અને અમને સંતાન કેવી રીતે થયું એનું અમને આશ્ચર્ય થાય છે અને અમે ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો છે પણ અમને સફળતા મળી નથી તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

આ વિષય ઉપર તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે આ સમસ્યા માત્ર તમને જ પરેશાન કરતી નથી પરંતુ ઘણા દંપતીઓને આ સમસ્યા સતાવે છે અને આ પાછળ સ્ત્રી કે પુરુષ અથવા તો બંને જવાબદાર હોઇ શકે છે તેમજ આના ઉપચારમાં સફળતા મળવાની ગેરન્ટી છે જેમા તમે કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લઇ ઉપચાર કરાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here