પ્રાચીન સમયમાં રાણીઓ શારીરિક સંબંધ બાંધ્યા પછી પુરુષો સાથે કરતી હતી એવું કામ કે જાણીને તમે પણ ચોંકી જશો…..

0
270928

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રાજાઓ અને રાજાઓએ વર્ષોથી વિશ્વ પર રાજ કર્યું છે રાજાઓના શાસન દરમિયાન તેમની સાથે ઘણી રસપ્રદ વાતો સાંભળવામાં આવી છે તમે રાજાઓના ઘણા પ્રકારનાં શાહી શોખ વિશે સાંભળ્યું હશે આ કિસ્સામાં રાણીઓ પણ તેમની પાછળ નથી રહી.ઘણા બધા રાજા મહારાજાઓ વિશે આપ પરિચિત હશો અને પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પ્રમાણે રાજ્યમાં કે દેશમાં વહીવટ કરવામાં આવતા હતા તેવી જ એક વાત હું તમને જણાવવા જઇ રહ્યો છુ કે જેમાં એક મહારાણીને રાજાનું સિંહાસન સોંપવામાં આવ્યું છે જેની હું તમને વાત કરવા જઈ રહ્યો છુ અને આ રાણીની કહાની એવી છે કે જાણીને તમને પણ આશ્ચર્ય થવા લાગશે અને તમને પણ નવાઈ લાગશે.

તમે જૂના સમયની અને પ્રાચીન વખતની ઘણી આવી વાર્તાઓ સાંભળી હશે પણ હું તમને જે જણાવવા જઈ રહ્યો છું તે જાણીને તમારા રુવાટા ઉભા થઇ જશે કારણ કે આ વાર્તા જ એવી છે જ્યાં એન્જીંગા મંડાડી તીક્ષ્ણ વૃત્તિની મહિલા હતી અને યુદ્ધમાં તેને હરાવી શકી ન હતી પણ ત્યારબાદ ઘણાં લોકોએ કહ્યું કે એન્જીંગા મ્બેન્ડી રાની ખૂબ સારી હતી.અને જ્યારે ઘણા લોકોએ તેને ખૂબ ક્રૂર પણ ગણાવ્યા હતા તેવું માનવામાં આવે છે અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે સત્તાના લોભમાં એન્જીગા મ્બેન્ડીએ તેના પોતાના ભાઈને મારી નાખ્યા હતા અને તે પછી તેણે જાતે રાણી બનીને રાજ્ય પર શાસન શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેને મહારાણી તરીકે ઓળખવામાં આવતી હતી અને પછી તે સાશન કરતી હતી.

આ રાણી સંભોગ કર્યા પછી પુરુષોને જીવતા સળગાવતી હતી.આ વાતોમાં ખાસ વાત એ છે કે આ રાણી સંભોગ કર્યા પછી તે જે પુરુષો સાથે સંભોગ કરતી હતી તેને જીવતા સળગાવતી હતી અને તેમજ એન્જીગા મ્બેન્ડીસેક્સ લાઇફ જ્યારે પણ કોઈની સાથે સેક્સ કરે ત્યારે તેને જીવતો સળગાવી દેતી હોવાનું કહેવાતું હતું પણ જ્યારે આ ક્વીન એન્જીગા મ્બેન્ડી તેના કોઈ પણ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારે તેણી તેને ઘરે પણ પાછો જવા દેતી ન હતી અને જીવતો સળગાવતી હતી.

પહેરાવતી હતી છોકરીઓનાં કપડાં.ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રાણી એન્જીગા મ્બેન્ડી પુરુષોને બંદી બનાવીને રાખતી હતી અને આ વાતની કોઈને જાણ પણ થવા દેતી ના હતી અને જો કોઈ આવે તો તેને પણ ત્યાં રાખવામાં આવતો હતો અને કાયમ માટે આવું જ ત્યાં ચાલતું હતું અને ત્યારબાદ આ પુરુષોને તે છોકરીઓના કપડાં પહેરાવતી હતી અને ત્યારબાદ જ તેની સાથે સંભોગ કરવામાં આવતું હતું.અને જ્યારે પણ રાણીને કોઈની સાથે સંભોગ કરવાની ઇચ્છા થતી હતી ત્યારે તે બંને છોકરાઓ સાથે લડત લે ત્યાં સુધી કે એકનું મોત થતું હતું અને એવામાં જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પુરુષો જો આવું કરવામાં સહમત ના થાય તો તેમની ધમકી પણ આપવામાં આવતી હતી અને લડત પણ લડવામાં આવતી હતી.

તો મિત્રો હવે આપણે જાણીશું પ્રાચીન સમયની સંભોગ પ્રથાઓ વિશે.સદીઓ પહેલા ભારતમાં સેક્સ એ વર્જિત નહોતું પણ જીવનને ઉજવવાનો જીવનને આનંદથી જીવવાનો એક માર્ગ હતો આશ્ચર્યજનક સંભોગ માન્યતાઓ ખજુરાહોના મંદિરો અને શૃંગારિક મૂર્તિઓ એ પુરાવા છે કે તે દિવસોમાં સેક્સ વિશે એટલી સંકોચ નહોતી જેટલી આજ હતી સંભવત આ સંકોચને લીધે આજકાલ જાતીય ગુનાઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે કારણ કે જે વસ્તુ છુપાયેલી હોય છે તે જાણવાની અને પ્રયત્ન કરવાની ઇચ્છા એટલી તીવ્ર હોય છે અમારા પૂર્વજો આ બાબતમાં ઘણા આગળ હતા જો ખાતરી ન હોય તો જાણો પ્રાચીન ભારતમાં સેક્સ સંબંધિત આ રસપ્રદ વાતો.

પ્રાચીન ભારતમાં ઘાટ કંચુકી કહેવાતી સેક્સ ગેમ.તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ પહેલાના સમયમાં લોકો સેક્સ ગેમ્સ રમતા હતા અને તેનું નામ ઘાટ કાંચુકી હતું. આ રમતમાં વિવાહિત અને એકલી મહિલાઓ અને વિવિધ જાતિના પુરુષો એક જગ્યાએ ભેગા થતા પછી મહિલાઓએ તેમના કપડા ઉતારીને વાસણમાં મૂકી દેતા હતા આ પછી દરેક માણસે તે વાસણમાંથી કાપડ ઉપાડ્ય તે કપડાવાળી સ્ત્રી સાથે પુરુષ સંબંધ બનાવી શકે છે આ રમતમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન હતી જેથી દરેકને એક બીજા સાથે સંબંધ બનાવવાની તક મળી.

બંને પતિ-પત્ની એકબીજાને જાતીય આનંદ આપવા માટે પ્રતિબદ્ધ હતા સેક્સ દરેક દંપતીના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જૂના દિવસોમાં લોકો કમસુત્રનું સખતપણે અનુસરે છે અને આ દંપતીએ કોઈ પણ ખચકાટ વિના એકબીજાને જાતીય સંતોષ આપ્યો હતો નગ્નતાને ખરાબ માનવામાં આવતું ન હતું ભારતમાં તાપમાન ખૂબ જ ગરમ હોય છે તેથી પ્રાચીન સમયમાં લોકો ગરમીના કારણે કપડાં પહેરતા નહોતા પુરુષો જ્યાં કપડા વગર ભટકતા હતા ત્યાં મહિલાઓ ઢીલા રેશમની સાડીઓ બાંધી રાખતી હતી જો તેનું શરીર તેમાં વધુ દેખાતું હતું તો પણ તે ખોટું માનવામાં આવતું નથી.

કામસૂત્ર પવિત્ર માનવામાં આવતું હતું.કામસૂત્ર એ માત્ર કામ ક્રિયાનો ગ્રંથ નથી પરંતુ તે ઘણા આગળ છે તે લોકોને સુખી અને સંતોષપૂર્ણ રીતે જીવન જીવવા માટે શીખવે છે આમાં જાતીય સંબંધોને વાસના નહીં આધ્યાત્મિક અનુભવ અને ધ્યાન સાથે જોડવામાં આવ્યા છે આજની પેઢીએ આ વસ્તુઓ શીખવી જ જોઇએ સેક્સને દૈવીક ઉર્જાનું સાધન માનવામાં આવતું હતું સંબંધ બનાવતી વખતે પતિ-પત્ની એકબીજા સાથે આધ્યાત્મિક રૂપે જોડાય છે તેમનો ઉંડો ભાવનાત્મક જોડાણ છે.

મોટાભાગના રાજા બહુપત્નીત્વના હતા જુના સમયમાં રાજા-મહારાજા ઘણાં લગ્ન કરતા અને સંબંધો બાંધતા. તેઓને પોતાનું જીવન જીવવાની સ્વતંત્રતા હતી જોકે મોટાભાગના ભારતીયો એક જ લગ્નમાં વિશ્વાસ કરે છે, પરંતુ પ્રાચીન સમયમાં બહુવિધ લગ્ન કરવાની પ્રથા હતી શ્રેષ્ઠ પ્રદર્શન માટે સ્વાદિષ્ટ આહાર કામસૂત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે પેટ સંપૂર્ણ ભરાય ત્યારે જ જાતીય પ્રવૃત્તિનો આનંદ માણી શકાય છે કામસૂત્રમાં પણ આખો અધ્યાય ફક્ત ખોરાક સાથે જ સંબંધિત છે જે કહે છે કે સારી ક્રિયા માટે સારો અને સ્વાદિષ્ટ ખોરાક લેવો જરૂરી છે.

ત્યારબાદ મિત્રો ચાલો જાણીએ આ જ વિષય પર બીજી પ્રાચીન માન્યતા સિમ્પોઝિયમ’માં ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસે લખ્યું હતું કે જીવનમાં એક તબક્કો એવો આવે છે કે મનુષ્ય પોતાનામાં જ પરિપૂર્ણ થઈ જાય છે અને બીજાની જરૂર પડતી નથી તેના કારણે મનુષ્ય બહુ શક્તિશાળી બની ગયો હતો અને દેવતાઓને પણ પડકારવા લાગ્યો હતો તેથી દેવતાઓના રાજા ઝીયૂસે મનુષ્યને ઠેકાણે પાડવા માટે તેને સ્ત્રી અને પુરુષ એમ બે ભાગમાં વહેંચી દીધો.

તેના કારણે મનુષ્ય સીધો ઊભો રહી શક્યો બે પગ પર ચાલવા લાગ્યો અને એવું લાગ્યું કે તેની સામેના અંગો વિભાજિત થઈ ગયા પ્લેટો કહે છે કે આ અપૂર્ણતાને કારણે આપણે બીજાને ચાહવા મજબૂર બનીએ છીએ. પ્લેટો સેક્સને પૂર્ણતા માટેની ઇચ્છા તરીકે વ્યાખ્યાયિત કરે છે આપણે જે પણ વસ્તુને ચાહીએ છીએ જે આપણી નથી જોકે બાદમાં એવો સમય પણ આવ્યો કે એવું કહેવાવા લાગ્યું કે સેક્સ બેકાર ચીજ છે સેક્સ ગંદું છે અને તે પાપ છે ઈસવીસન 325માં કૅથલિક ચર્ચ દ્વારા નીતિનિયમો બન્યા ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું કે શરીર બૂરી ચીજ છે શારીરિક સુખ વાહિયાત છે અને તેને પામવાની ઇચ્છા રાખવી પાપ છે.’

ચર્ચનું માનવું હતું કે સેક્સનો એકમાત્ર ઉદ્દેશ સંતાનપ્રાપ્તિ છે તે જ સમયગાળામાં ગંગા નદીના તટ પર બેસીને વાત્સ્યાયન કામસૂત્ર લખી રહ્યા હતા યૌનસુખને સારી બાબત ગણાવીને તેના આનંદને કેવી રીતે વધારી શકાય તેની રીતો તેઓ દર્શાવી રહ્યા હતા પ્રાચીન ભારતીય વાસ્તુકલાના એવા ઘણા નમૂના મળે છે જે દર્શાવે છે કે પ્રાચીન સમયમાં સેક્સ અંગે લોકોના વિચારો મોકળાશભર્યા હતા ઓડિશામાં આવેલા કોણાર્ક સૂર્યમંદિરમાં નગ્ન મૂર્તિઓ કોતરાયેલી છે એ જ રીતે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી અજંતા અને ઇલોરાની ગુફાઓમાં પણ નગ્ન યુવતીઓની મૂર્તિઓ બનેલી છે અજંતાની ગુફામાં થયેલાં ચિત્રો ઈસુ પૂર્વે 200 વર્ષ પહેલાંનાં છે તે જ રીતે ઇલોરાની કલાકૃતિઓ પાંચથી દસમી સદી દરમિયાન બનેલી મનાય છે.

મધ્ય પ્રદેશના ખજુરાહો મંદિરમાં પણ ખુલ્લેઆમ જાતીય સમાગમનું ચિત્રણ કરાયેલું છે આ મંદિર એક હજાર વર્ષ જૂનું મનાય છે ચંદેલ રાજાઓએ સન 950થી 1050 દરમિયાન તેને ચણાવ્યાં હતાં તે વખતે કુલ 85 મંદિરો બનાવવામાં આવ્યાં હતાં પણ તેમાંથી અત્યારે 22 જ બચ્યાં છે યુનેસ્કોએ 1986માં ખજુરાહોને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે આ મંદિરોના શિલ્પોમાં દરેક પ્રકારના સમાગમનું નિરૂપણ જોવા મળે છે.

દરેક પ્રકારના સેક્સનાં આસનો બતાવાયાં છે અને એક સાથે ત્રણ વ્યક્તિઓ વચ્ચે યૌનસંબંધો દર્શાવાયા છે અનોખી બાબત છે કે હમણાં સુધી ભારતમાં સમલૈંગિક સંબંધો ગેરકાનૂની હતા પણ સદીઓ પહેલાં આ દેશમાં શિલ્પોના માધ્યમથી સમલૈંગિકતા બતાવવામાં આવી હતી 13મી સદીમાં માઉન્ટ આબુ પાસેના દેલવાડાનાં મંદિરોમાં પણ સંગેમરમરમાં અંતરંગ સંબંધોનાં શિલ્પો બનેલાં છે દુનિયાના બીજા દેશોમાં સમલૈંગિક સંબંધોના મામલે સંઘર્ષ ચાલતો રહ્યો હતો પરંતુ પ્રાચીન ભારતમાં તેને સામાજિક માન્યતા મળેલી હતી.

અમર દાસ વિલ્હેમના પુસ્તક તૃતીયા પ્રકૃતિ પીપલ ઑફ ધ થર્ડ સેક્સ અંડરસ્ટેન્ડિંગ હૉમોસેક્યુઆલિટી ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી થ્રૂ હિન્દુઇઝમ’માં આ વિશે લખાયું છે તેમાં મધ્યયુગના અને સંસ્કૃતના ગ્રંથોના પ્રમાણો આપીને જણાવાયું હતું કે ભારતીય સમાજમાં ત્રીજા લિંગ તરીકે સમલૈંગિકતાની હાજરી હતી આ પુસ્તકમાં કામસૂત્રને ટાંકીને જણાવાયું છે કે એક જમાનામાં લૅસ્બિયનને સ્વારાની કહેવામાં આવતી હતી આવી મહિલા બીજી મહિલા સાથે લગ્ન કરતાં હતાં.

સમાજમાં તેમના સંબંધોને સ્વીકારવામાં આવતા હતા આ પુસ્તકમાં ગે પુરુષોને ક્લીવ નામે ઓળખાવાયા છે તેમને નપુંસક કહેવામાં આવ્યા છે જેમને સ્ત્રીઓમાં રસ પડતો નહોતો પ્રાચીન ભારતમાં સેક્સ વિશેના ઘણા બધા ગ્રંથો છે પરંતુ કામસૂત્રમાં પ્રથમ વાર એ માન્યતા તોડવામાં આવી કે સેક્સમાં નારીના આનંદનું મહત્ત્વ પુરુષના આનંદ જેટલું નથી હોતું પહેલાં એવી ધારણા હતી કે સ્ત્રીએ પરમસુખ એટલે કે ઑર્ગેઝમ માટે પુરુષ પર આધાર રાખવો પડે છે પરંતુ વાત્સ્યાયને પ્રથમ વાર કામસૂત્રમાં જણાવ્યું કે સ્ત્રીઓને પરમસુખ માટે પુરુષોની જરૂર નથી.

એક પ્રેમી તરીકે પુરુષ અને સ્ત્રીમાં ઘણો ફરક હોય છે અને તેની જાતીય ઇચ્છા અને વૃત્તિઓમાં જમીન આસમાનનો ફરક હોય છે.વાત્સ્યાયન કહે છે પુરુષની સેક્સની ઇચ્છા આગ જેવી હોય છે જે જનનાંગથી ઉપર ઊઠીને મસ્તક સુધી જાય છે આગની જેમ તે બહુ ઝડપથી વ્યાપી જાય છે અને એટલી જ ઝડપથી શમી પણ જાય છે તેનાથી વિપરીત સ્ત્રીની કામેચ્છા પાણી જેવી હોય છે જે મગજથી શરૂ થઈને નીચેની તરફ આવે છે પુરુષોની સરખામણીએ તેને જાગૃત થવામાં ઘણો સમય લાગે છે.