પ્રાચીન પરંપરા મુજબ સવારે 5 થી 7 માં જરુર કરી લેવા જોઈએ આટલા કાર્યો, જીવનમાં આવે છે નવી ઊંચાઈઓ.

0
12

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા હિંદૂ ધર્મમાં જ નહિં પણ મુસ્લિમ ધર્મમાં પણ હથેળી જોવાની પરંપરા છે. આપણે ત્યાં ઉઠવાવેંત હથેળીના દર્શન કરવાનું સૂચન છે. કહેવાય છે તેમાં ત્રિદેવનો વાસ હોય છે. તો મુસ્લિમો પણ નમાજ પછી પોતાના હાથ જોઈને આમીન કરતાં હોય છે. જો રોજ સવારે ઉઠીને પોતાની જ હથેળીના દર્શન કરવાની પરંપરા નિભાવવામાં આવે તો વિષ્ણુ કૃપા મળે છે. સાથે દેવી લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. હથેળીના અગ્ર(આગળના) ભાગમાં લક્ષ્મીજી, હથેળીના મૂળ ભાગમાં દેવી સરસ્વતી અને મધ્યમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આ રીતે દર્શન કરવાથી આ દેવ પ્રસન્ન થાય છે.

સવારે પલંગથી પગ નીચે રાખતા પહેલા ભૂમિને પ્રણામ કરવા જોઈએ. સાથે જ ક્ષમા પણ માંગવી, કારણ કે ધરતી પર પગ મૂકવાથી અમને દોષ લાગે છે.ઘરમંદિરને નિત્ય સાફ કરવું જોઈએ. નહિં તો ત્યાં અશુદ્ધિઓનો વાસ થઈ જાય છે. ઘરના મંદિરને સાફ રાખી યોગ્ય રીતે કરેલી સજાવટથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. કુંડળીના દોષ પણ શાંત થઈ શકે છે.

રોજ સવારે દાન પૂણ્ય કરો. કશું ન કરી શકો તો પક્ષીઓને ચણ નાંખો. ગાય અને કૂતરાને રોટલી ખવડાવો. આમ કરવાથી જોઘરમાં દેવું હોય તો તે ઘટે છે. મટી જાય છે. તેમજ મંગળ અને રાહુ દેવની કૃપા થાય છે.દરરોજ કશું નહિં તો સૂર્ય ઉપાસના કરવી જોઈએ. તેનાથી સૂર્યને બળ મળે છે. તેજસ્વી સૂર્ય પૃથ્વી પર જીવનને બરકરાર રાખવામાં મદદ કરે છે. વ્યક્તિના પોતના માન-કીર્તિ- સમૃદ્ધિમાં વધારો થાય છે. યશ મળે છે. સૂર્યથી સંબંધિત દોષ દૂર થાય છે.

આમ તો સોહામણી રાત પછી તમારે દિવસની શરૂઆત એ આપણી સુંદર સવારથી થાય છે અને જો તમને તમારી સવાર એ સારી હોય તો તમારો આખો દિવસ એ સારો પસાર થશે અને જ્યોતિષ શાસ્ત્રમા એ માટે સિદ્ધાંત પણ નક્કી કર્યા છે કે જેનાથી તમારી સવારની શરુઆત એ કેવી રીતે કરાય તેનુ જ્ઞાન રહે માટે તમને કેટલાક લોકો એ સવારે ઉઠતા જ ભગવાનનુ નામ લેવુ પસંદ કરે છે તો કેટલાક એ પોતાની હથેળીનો દર્શન કરે છે અને કેટલાક કોઈ એવા માણસનો ચેહરા જોવો પસંદ કરે છે જેના વિશે તેનુ એવુ માનવામા આવે છે કે તેનો ચહેરો શુભ છે.

માટે આપણા વડીલો એવુ કહે છે કે જો તમે ઘરેથી નીકળતા સમયે દહી ખાય ને નીકળો કારણ કે દહીને એ પવિત્ર માનવામા આવે છે અને દહીંમા એટલા બધા સારા ગુણો છે કે જેને તમારે ખાવાથી તમારા શરીરને થતી તમામ બીમારી સામે લડવાની તમને તાકાત મળે છે અને સાથે સાથે તન અને મનમા હકારાત્મકતાનો પણ સંચાર થાય છે અને તેનાથી તમારામા રહેલી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને કદાચ આ કારણોસર તેને અનેક પૂજામા પણ દહીંની હાજરી એ જોવા મળે છે.

માટે તમારે સવારમા ન્હાયા પછી તમારે ઘરના દેવઘરમા કે પછી મંદિરમા તમારે તુલસીના પાન અને ફૂલ અને લાલ કપડાને તમે સવારે અર્પિત કરો અને ફળ અથવા મીઠાઈ નો ભોગ લગાવો અને આ સિવાય તમે ધુપ દીપ કરી પાસે બેસી અને તુલસીની માળાથી તમે તુલસી ગાયત્રી મંત્રનુ ૧૦૮ વાર સ્મરણ કરો અને અંતે તુલસીની પૂજા કરો પછી પછી તુલસીના પાદડાનુ સેવન કરો અને કરાવો બસ આવુ કરવાથી તમને ઘણા રોગોથી બચાવ મળે છે.

જો તમે ઘરમા અનાજ વસ્ત્ર અને વૈભવનો સમાવેશ એ કાયમ રહે માટે તમારે સવારે શરીર ને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી તમામ બ્રહ્મચર્ય વ્રતનુ પાલન કરતા તમને પવિત્ર ભાવનાથી ૯ એંગલવાળો સાથિયો એ ૯૦ ડિગ્રીના એંગલમા બધા એંગલ સરખા આવે એ રીતે બનાવો અને કેસરથી કુમકુમથી અને સિન્દુરથી અને તેલના મિશ્રણ થી તમે અનામિકા આંગળીથી બ્રહ્મ મુહુર્તમા આ વિધિપૂર્વક બનાવવાથી ઘરમા સકારાત્મક ઉર્જાનો આગમન થાય છે. અને સ્વાસ્તિક્મા લગભગ ૧ લાખ સકારાત્મક ઉર્જાઓનો અસ્તિત્વ હોય છે.

જો તમને સવારે ઘરથી નીકળતા પહેલા તમે તમારા માતા પિતાનો આશીર્વાદ મેળવો અને સંસારમા સૌથી અણમોલ છે એ માતા પિતાના આશીર્વાદ અને માતા પિતાના ચરણોમા છે ચારધામ તીર્થ કરવાનુ ફળ માટે જે તમને આશિષ તેઓ દિલથી આપે તેને ભગવાન પણ ટાળી શકતા નથી માટે તેમના આશીર્વાદથી આપણે સફળતા પર પહુંચી શકીએ છીએ અને તમને સનાતન ધર્મમા પણ માતા પિતાની સેવાને સૌથી વધુ મહત્વ અપાયુ છે અને પિતા પ્રસન્ન થતા બધા દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે અને તમારા માતામા બધા તીર્થ વિદ્યમાન છે.

આપણા ઘરમાં ઘણીવાર નકારાત્મક ઉર્જાવાળા વ્યક્તિઓ આવે છે જેઓ કાળું જાદુ કરવામાં નિષ્ણાત હોય, પણ એવા લોકોની નકારાત્મક ઉર્જાથી ઘરને બચાવી રાખવું આપણા માટે મહત્વનું બની જાય છે. અને એટલે જ ઘરનો મુખ્યદ્વાર વાસ્તુમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. સામાન્ય વાત છે કે ઘરમાં જે પણ કોઈ આવશે એ મુખ્ય દ્વારથી જ આવશે.

એટલે જ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં શાંતિ અને સુખ હંમેશા બની રહે અને સફળતા તમને મળતી રહે તો એ માટે જરૂરી બની જાય છે કે પોતાના ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુ હંમેશા ઠીક રાખો. કારણ કે જો તમારા ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુ ઠીક નહિ હોય તો તમે ક્યારેય જીવનમાં સફળતા પ્રાપ્ત નહિ કરી શકો. સાથે જ તમારા ઘરનું વાતાવરણ પણ સુરક્ષિત નહિ રહે.

આ જ કારણ છે કે શાસ્ત્રોમાં મુખ્ય દરવાજાને લઈને કેટલાક ઉપાયો જણાવ્યા છે અને આ ઉપાયો અજમાવ્યા પછી ચોક્કસથી જ તમારા જીવનમાં પ્રગતિ થશે. તો ચાલો આજે જાણીએ એ ઉપાયો વિશે કે જેનાથી ઘરના મુખ્ય દરવાજાનું વાસ્તુ ઠીક રહે છે. શાસ્ત્રો અનુસાર સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાની બંને હથેળીઓને જોવી જોઈએ. સવારે ઉઠીને આ કામ કરવું શુભ માનવામાં આવ્યું છે. આ પછી વ્યક્તિએ સાચા મનથી ભગવાનનું નામ લેવું જોઈએ. કારણ કે આજના સમયમાં લોકો સવારે ઉઠીને ભગવાનનું નામ ઓછું લે છે અને મોબાઈલ વધુ જુએ છે.

એટલે જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો લોકો સવારે ઉઠીને ભગવાનનું નામ લેવાનું ભૂલી ગયા છે, પણ હંમેશા આટલું કર્યા બાદ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આપણે સૌ જાણીએ જ છીએ કે ગંગાજળમાં કેટલી શક્તિ છે. ગંગાજળના છંટકાવથી ઘરનો મુખ્ય દરવાજો પવિત્ર થઇ જશે જેનાથી કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહિ કરી શકે.

વાસ્તુ શાસ્ત્રમાં એવું લખવામાં આવ્યું છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હશે અને ઘરમાં હામેહસા સુખ-શાંતિ બની રહેશે. અને જયારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કરોડપતિ બની જાય છે. એનો અર્થ એ છે કે એઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળનો છંટકાવ કરીને તમે પોતાનું નસીબ પણ બદલી શકો છો.જો તમે આ ઉપાય રોજ કરશો તો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે અને આર્થિક લાભ પણ થશે, એટલે જ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તો ઘરના મુખ્ય દરવાજા પર ગંગાજલ છાંટવાનું ભૂલશો નહિ.