પોતાની હવસ સંતોષવા ફોઈના દીકરાએ જ યુવતી સાથે કર્યું ન કરવાનું કામ અને પછી યુવતીની હાલત એવી કરી કે…..

0
189

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

મિત્રો તમને જણાવી દઈએ કે બળાત્કાર અને હત્યાના ગુનાઓ રોકેટની ગતિએ આગળ વધી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઇના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી.સમગ્ર ઘટના અંગે જાણ થતા દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઇના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે જે મુજબ દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામની કે જ્યાં એક બાર વર્ષની સગીરા સાધે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી. એક દિવસ અગાઉ ગુમ થયેલી મુકબધીર હની માળીને ગુમ થયા મામલે દાંતીવાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ વહેલી સવારે મોટી ભાખર ગામની સીમમાંથી એક સગીરાનું ગળુ કાપી હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે મુદ્દે પોલીસે તપાસ કરતા પોલીસને યુવતીનીલાશ મળી આવી હતી.

સગીરાની પ્રથમ દ્રષ્ટીએ જ હત્યા કરી હોવાનું સામે આવતા જિલ્લાની એલસીબી, દાંતીવાડા પોલીસ, ડીસા ઉત્તર તેમજ રૂરલ પોલીસ સહિત ડીસા ડિવિઝનના મોટાભાગના અધિકારીઓ ગુનાના આરોપીને શોધીકાઢવા માટે કામ લાગી ગયા હતા. જે મુદ્દે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને તત્કાલ ઝડપી પાડ્યો હતો. પોતાની બાઇક પાછળ બેસાડી આરોપી મુકબધીર કિશોરીને લઇ જતો હોવાનું માલુ પડતા જ પોલીસે આરોપી નીતિન માળીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે ઘટનાની વાત કરીએ તો હની અને નીતિન મામા ફોઇના દીકરા છે. હની બાળપણતી જ મુકબધીર હતી. જ્યારે નિતીનની ઉંમર 25 વર્ષ જેટલી થઇ ગઇ હોવા છતા લગ્ન થયા નહોતા. પોતાનું શારીરિક સુખ સંતોષવા માટે તેણે પોતાની મામાની દીકરીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી.જો કે દુષ્કર્મ બાદ તેને ડર લાગ્યો હતો કે તેનો ગુનો બહાર આવશેતે મોટી મુશ્કેલી સર્જાશે. જે ડરના કારણેછરી વડે નીતિને યુવતીનું ગળુ કાપીને હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વર્તમાન સમયમાં સ્ત્રીઓ પર ઘણો મોટો ભય ઘેરાયેલો છે જેને લઈને દરેક સ્ત્રી ચિંતિત છે. તે ભય પુરુષના રૂપમાં રહેલા તે હેવાનો છે જે પોતાની હવસ સંતોષવા કોઈ પણ સમયે કોઈ પણ ઉંમરની સ્ત્રીને પોતાનો શિકાર બનાવે છે. આવા હેવાનો દેશના દરેક ખૂણામાં રહેલા છે. દેશના અલગ અલગ ખૂણામાંથી અવાર નવાર સ્ત્રીઓ સાથે છેડતી, યૌન શોષણ, અત્યાચાર, દુષ્કર્મ વગેરે બનાવો સામે આવી રહ્યા છે.

આવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને જોઈને લાગે છે કે, તેમને કાયદા-કાનૂનનો કોઈ ભય રહ્યો નથી.એવામાં હાલમાં પાલનપુરના દાંતીવાડાના ગોઢ ગામમાંથી એવો જ એક બનાવ સામે આવ્યો છે. અહીં મંગળવારે 3 નરાધમોએ એક યુવતીની આબરૂ લૂંટવાના ઇરાદે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો.એટલું જ નહિ તેમણે તેની માતા અને ભાઈને માર મારી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પીડિત યુવતીની માતાએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

સગીરાની માતાએ લખાવેલી ફરિયાદ પરથી જાણવા મળે છે કે, ગોઢ ગામનાં જ 3 નરાધમોએ તે યુવતીની ઇજજત લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે તેણીને લાકડી વડે માર પણ માર્યો હતો. તે નરાધમોએ યુવતીના ભાઈ તેમજ તેની માતાને પણ માર માર્યો હતો, અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.હોબાળો થતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતીની માતાએ પોતાની દીકરીની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરવા અને તેમને માર મારવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. પોલીસે ત્રણેય આરોપી નામે પ્રકાશજી જયંતીજી ઠાકોર, શ્રવણજી કાંન્તીજી ઠાકોર અને સુરેશજી જયંતીજી ઠાકોર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આજકાલના સમયમાં આવા કિસ્સાઓ વધવા લાગ્યા છે અને દરરોજના માટે આવો એક કિસ્સો તમે જોતા જ હશો પણ એવામાં જ એક કિસ્સો અહીંયા બન્યો છે.તેમજ આ ઘટના વિશે આગળ જણાવવામાં આવે તો આ ઘટના કામરેજ તાલુકાના ભૈરવ ગામની છે અને જ્યાં એક હવશખોર 25 વર્ષીય સુરતના કામરેજમાં પવિત્ર સંબંધો શાર્મશાર કરતી એક ઘટના બની છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે પણ આ એક હવસખોર ભત્રીજાએ સગી ફોઈ સાથે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી હતી તેવું જાણવા મળ્યું છે.પણ આવામાં આ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરતા જ આ વૃદ્ધા ને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ત્યારબાદ એવું પણ કહેવાય છે કે તેણે પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર યુવક ભત્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.જ્યારે આ ઘટના કામરેજ તાલુકાના ભૈરવ ગામ બની છે અને જ્યાં એક હવશખોર 25 વર્ષીય ભત્રીજાએ જ પોતાની 65 વર્ષની વૃદ્ધ ફોઈ ને પોતાની હવસનો શિકાર બનાવી હતી તેવું જાણવા મળ્યું છે પણ તેની સાથે જ કહેવાય છે કે આ ભૈરવ ગામે રહેતી વૃદ્ધ ફોઈ ખેતરમાં લાકડા વીણવા ગઈ હતી અને આવા સમય દરમ્યાન ગામમાં જ રહેતા કરણ વસાવા નામ બદલેલ છે.

નામના 25 વર્ષીય ભત્રીજા એ વૃદ્ધાની એકલતા નો લાભ ઉઠાવ્યો હતો પણ જ્યારે આ 25 વર્ષીય ભત્રીજાએ પોતાની હવસ સંતોષવા માટે ફોઈ ને શિકાર બનાવી હતી તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ બળજબરી પૂર્વક વૃદ્ધા સાથે દુષ્કાર્મ આચરતા આ મહિલા એટલે કે 65 વર્ષની વૃદ્ધ ફોઈ લોહી લુહાણ થઈ ગઈ હતી તેવી જાણ થઈ છે.ત્યાર બાદ એવું પણ જાણવા મળ્યું છે કે આ યુવક ભત્રીજો ત્યાંથી નાશી છૂટ્યો હતો અને ત્યાંથી દૂર ભાગી ગયો હતો.

આ ઘટના અંગેની જાણ વૃદ્ધાના પુત્રને થતા જ વૃદ્ધાને પ્રથમ તો કામરેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી અને ત્યાંરબાદ ત્યાંની મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તે યુવક પર દુષ્કર્મ નો ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ યુવકને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ધુવાવ ગામના પિતરાઈ ભાઈ સામે બળાત્કારની તરુણીએ નોંધાવેલ ફરિયાદ બાદ આ જધન્ય કૃત્યમાં સગા બાપની જધન્ય ભૂમિકા સામે આવી છે. આરોપી પિતા ભાઈ-બહેનને કઢંગી હાલતમાં જોઈ ગયા બાદ પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજરી ગભર્વતી બનાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવતા પિતાની ભૂમિકા સામે આવી છે.

જામનગર તાલુકા મથક નજીક આવેલ ધુંવાવ ગામે 17 વર્ષની એક તરૂણી પર સવા બે માસ પહેલાં પેટમાં દુ:ખાવો થતો હોવાથી તેણીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. જયાં ગાયનેક વિભાગના તબીબો દ્વારા સગીરાનું પરિક્ષણ કરતા તેણી ગર્ભવતી બની ગઈ હોવાનું અને તેણીના ઉદરમાં અઢીમાસનો ગર્ભ હોવાનું જણાવતા તબીબો અને પરિવારજનો ચોંકી ઉઠયા હતા.

આ ઘટના પછી તરૂણી પરીવારજનોએ સાંત્વના આપી વધુ પુછપરછ કરતા તરૂણીએ પોતાના પિતરાઇ ભાઇએ જ હવસનો શિકાર બનાવી દિધી હોવાનું જણાવ્યું હતું. તરૂણીની ફરીયાદના આધારે તેણી પર દુષ્કર્મ આચરનાર તેના જ પિતરાઈ ભાઈ સામે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેને જેલ હવાલે કરાયો હતો. આ ઉપરાંત તરૂણીને જી.જી.હોસ્પીટલમાં દાખલ કરાયા પછી જરૂરી મંજૂરી મેળવી લઇને તેણીના ગર્ભમાં રહેલા ભૃણનો ગર્ભપાત કરાવાયો હતો અને તરૂણીને રજા આપી તેણીને ઘેર જવા દેવામાં આવી હતી.

જયારે આ મામલાની તપાસ ચલાવી રહેલી પંચકોશી એ. ડીવી. પોલીસ ટીમ દ્વારા તરૂણી ભૃણ તેમજ આરોપી પિતરાઇ ભાઇ ત્રણેયના લોહીના નમુના લઇને ડી.એન.એ. ટેસ્ટની કાર્યવાહી માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં તેનો રિપોર્ટ આવ્યો હતો તે પૈકી આરોપીનો ડી.એન.એ. ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને પોલીસ અચંબામાં પડી ગઇ હતી અને તરૂણીને ફરીથી પોલીસ મથકે બોલાવી અંતે ગર્ભમાં રહેલું બાળક કોનું હતું.

જાણવા માટે ઉંડાણ પૂર્વકની પુછપરછ શરૂ કરી હતી, જેમાં આખરે તરૂણીએ ચોંકાવનારી વિગતો આપતા પોલીસ પણ આશ્ચર્યચકીત થઇ ગઇ હતી.તરૂણી સાથે પિતરાઇ ભાઇ દુષ્કર્મ આચરતો હતો ત્યારે તરૂણીના પિતાએ જ રંગે હાથ ઝડપી લીધા હતા અને આ મામલે મૌન સેવવાનું જણાવ્યા પછી નરાધમ પિતાએજ પોતાની સગી પુત્રી પર નજર બગાડી હતી અને પોતે પણ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યે રાખતો હતો. અને તેના કારણેજ તરૂણી ગર્ભવતી બની ગઇ હોવાનું જણાવ્યું હતું.

જેથી પોલીસે તરૂણીના પીતાનો ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેનો આજે સવારે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યો હતો અને તે રિપોર્ટ પોઝીટીવ આવતા પુત્રીના ઉદરમાં રહેલું ભ્રણ નરાધમ પિતાનું હોવાનું જ સાબીત થયું હતું.જેથી પોલીસે પિતાની ધરપકડ કરી લઈ અદાલત સમક્ષ રજુ કરતા અદાલતે તેને જેલમાં ધકેલી દીધો છે.નાના એવા ધુંવાવ ગામમાં આ બનાવે ભારે અરેરાટી જગાવી છે અને નરાધમ પિતા સામે ચોમેરથી ફીટકારની લાગણી વરસી રહી છે.