પોતાના થી 18 વર્ષ મોટા આ અભિનેતા સાથે ડેટ પર જવા માંગે છે અનુષ્કા સેન, નામ જાણીને તમે પણ ચોંકી જશો…

0
301

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ટીવી ની મશહૂર બાળ કલાકાર અનુષ્કા સેન વિશે.અનુષ્કાએ વર્ષ 2012 માં સબ ટીવીની સિરિયલ ‘બાલવીર’ માં મહેરની ભૂમિકા નિભાવી હતી. હવે અનુષ્કા 17 વર્ષની એક સુંદર છોકરી બની ગઈ છે. તેણે ઝાંસી કી રાની અને ઇન્ટરનેટ વાલા લવ જેવા શો પણ કર્યા છે.16 વર્ષની અનુષ્કા સેન ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની રોલ કરી રહી છે. આ શો માં એક એપિસોડની ફી 48 હજાર રૂપિયા છે.

મિત્રો અનુષ્કા સેનનો જન્મ 4 ઓગસ્ટ 2002 માં ભારતના ઝારખંડમાં એક હિન્દુ પરિવારમાં થયો હતો.અને તેમના પિતાનું નામ અનિર્બન સેન અને માતાનું નામ રાજરૂપા સેન છે.અને અનુષ્કા અત્યારે પણ રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.અનુષ્કાએ નવી દિલ્હીમાં તેની ખૂબ જ નાની વયે શૈમક ડાવર ડાન્સ એસીડેમી ડાન્સનો ક્લાસ લીધો હતો તે તેના પરિવાર સાથે ભવિષ્યમાં આવી અને રાયન આંતરરાષ્ટ્રીય શાળા પૂર્ણ કરી.ખૂબ જ નાની ઉંમરે તેની કારકિર્દી ની શરૂઆત કરી હતી.અને આટલી નાની ઉંમરે અનુષ્કાએ તેની પ્રસિદ્ધિ મેળવી અને અનુષ્કા સેનને અભિનય અને પૈસાની ઘણી કમાણી કરી હતી.

અનુષ્કા સેન એક સ્વતંત્ર છોકરી છે જે પોતાના કામ અને અભ્યાસમાં વ્યસ્ત છે. અને તેનું ધ્યાન અભ્યાસ અને કારકિર્દી પર છે, જેથી તે હાલમાં કોઈ સંબંધમાં નથી અનુષ્કાને સૌ પ્રથમવાર ઓમપ્રકાશ મેહરા દ્વારા હમકો હૈ આશા નામના મ્યુઝિકલ આલ્બમમાં જોવામાં આવી હતી જે 2012 માં રજૂ થયું હતું અને અનુષ્કાએ બાદમાં બાલવીર નામની સીરિયલમાં કામ કર્યું હતુ જેમાં અનુષ્કાએ મૈહેર નામનું પાત્ર ભજવ્યું હતું મિત્રો અનુષ્કાએ ઘણી ટીવી સિરીઝ, દેવોંકે દેવ મહાદેવ,ફેર ફાઇલ્સ, અને કોમેડી સર્કસ માં પણ કામ કર્યું છે. અને અનુષ્કાએ એમએસ ધોની સાથે વિજ્ઞાપન માં પણ કામ કર્યું હતુ.

અને થોડાક સમય પહેલા અનુષ્કાએ ઝાસી કી રાનીમાં ઝાસીની રાનીની ભૂમિકા ભજવી હતી.મિત્રો અભિનેત્રી અનુષ્કા સેને લાઇફ ઓકેના લોકપ્રિય શો દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીની બાળપણની ભૂમિકા ભજવીને ટીવીની દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું હતું.જેમા તેણે શોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને આ પછી અનુષ્કાએ એસએબી ટીવીના લોકપ્રિય શો બાલવીર માં મહેરની ભૂમિકા ભજવી હતી અને આ શોએ બાળ અભિનેત્રી તરીકે અનુષ્કાને અલગ બનાવી દીધી હતી.

મિત્રો ભારતીય ટેલિવિઝનની સૌથી લોકપ્રિય બાળ અભિનેત્રી અનુષ્કા સેનનો દરજ્જો આજે કોઈ મોટા સુપરસ્ટારથી ઓછો નથી અને તેણે ટીવી સિરિયલ બાલવીરની જેમ સિરિયલમાં મેહરનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી અને આજે સોશિયલ મીડિયા પર તેની સુંદરતાને કારણે દરેકના દિલ પર રાજ કરી રહી છે ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કાના કરોડો ચાહકો છે.જે તેમની દરેક પસંદગી અને નાપસંદની સંભાળ રાખે છે.

મિત્રો ત્યારે તાજેતરમાં જ અનુષ્કા સેનની ફિલ્મબેટ પરના એકમાત્ર ઇન્ટરવ્યુથી અમને તેમના વિશેની વિશેષ માહિતી મળી અને આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ફિલ્મ ઉદ્યોગ માં તમારો પ્રિય સુપરસ્ટાર કોણ છે ત્યારે અનુષ્કા એ આ સવાલનો ચોંકાવનારો જવાબ આપ્યો જેમા તેણે 34 વર્ષીય હોલીવુડ અભિનેતા રોબર્ટ પેટિન્સન નુ કોઈ ખચકાટ વિના નામ આપ્યું હતુ અને ખરેખર અનુષ્કાને નાનપણ થી જ હોલીવુડની ફિલ્મો જોવાની શોખીન છે.

મિત્રો તેણે ખાસ કરીને રોબર્ટ પૈટિન્સનની બધી ફિલ્મો જોઈ છે તે તેના દેખાવ અને જીવનશૈલી થી ખૂબ પ્રભાવિત છે અનુષ્કા સેને તેના જ શબ્દોમાં કહ્યું હતું કે રોબર્ટ પેટિન્સન મારી પ્રિય અભિનેતા છે અને હું મારા જીવનમાં એકવાર તેને મળવા માંગું છું તો આ જ સમાચાર એન્કરને તેને પૂછ્યું કે જો તમે કયા અભિનેતા સાથે ડેટ પર જવા માગો છો તો અનુષ્કાએ ખચકાટ વિના કહ્યું કે તે રોબર્ટ પૈટિન્સન સાથે ડેટ પર જવા માંગે છે તમને જણાવી દઇએ કે 18 વર્ષની અનુષ્કા સેન રોબર્ટ પેટિન્સનથી 17 વર્ષ નાની છે.