પીરીયડ્સ દરમિયાન થાય છે દુખાવો તો આજે જ અપનાવો આ ઘરેલું ઉપાય, મિનિટોમાં થઈ જશે ગાયબ…

0
173

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પીરિયડ્સ પછી દરેક સ્ત્રી માટે પીડા અલગ હોય છે પીરિયડ્સમાં માત્ર પેટમાં દુખાવો જ થતો નથી પરંતુ પગ અને પીઠમાં પણ ઘણી અગવડતા રહે છે આ દરમિયાન ચીડિયાપણું પણ આવે છે અને કોઈ પણ કામમાં મન નથી હોતું ઘરની કેટલીક ચીજો અપનાવીને આ પીડાથી રાહત મેળવી શકાય છે.

પહેલા ના જમાંનામા માસિકધર્મ વખતે સ્ત્રી ને 5 દિવસ કામ કરવાની મનાઈ હતી અને તેને બધાને અડકવાની મનાઈ હતી આ દિવસો માં સ્ત્રી ને અલગ રેહવાને સુવાનું કહેવામા આવતું આ ઉપરાંત માસિક ધર્મને માં હોય ત્યારે સ્ત્રી તે દિવસો દરમિયાન અથાણાને સ્પર્શ કરે તો તે બગડી જાય છે આવું કહેવામા આવતું.

પરંતુ મિત્રો માસિક ધર્મ દરમિયાન જે નિયમો બનાવ્યા છે તેની પાછળ અમુક કારણ જવાબદાર હતા તે દિવસો દરમિયાન સ્ત્રીઓના શરીરમાંથી રક્તની સાથે શરીરથી ગંદકી પણ નીકળતી હોય છે માટે સ્ત્રીઓની આસપાસનું વાતાવરણ અન્ય લોકો માટે હાનીકારક છે તેનાથી ઇન્ફેકશન લાગે છે માટે તે પાંચ દિવસ દરમિયાન સ્ત્રી ને દ્દુર રહેવાનુ કહેવામા આવતું તે દિવસો દરમિયાન તેના શરીરમાંથી વિશેષ પ્રકારની તરંગો નીકળે છે તે તરંગો હાનીકારક હોય છ સ્ત્રીઓમાં માસિકધર્મની પ્રક્રિયાને કારણે નબળાઈ આવી જતી હોય છે તેથી તેને આરામ કરવાનું કહેવામા આવતું.

મોટાભાગની સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન તીવ્ર પીડા અને ચીડિયાપણુંની ફરિયાદ કરે છે આ પીડાને લીધે, કોઈ પણ કામમાં મન નથી હોતું અને આખું રૂટિન બગડી જાય છે આ દર્દથી રાહત કેટલાક ઉપાયોથી મેળવી શકાય છે ચાલો તેમના વિશે જાણીએ.

થોડું વ્યાયામ કરો.મોટાભાગના લોકોને લાગે છે કે પીરિયડ્સ પર સૂવાથી રાહત મળે છે પરંતુ આ સાચું નથી નિષ્ણાત કહે છે કે પીરિયડ્સ દરમિયાન હળવી કસરત કરવી જોઈએ. આનાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન બને છે જે કુદરતી રીતે પીડા ઘટાડે છે અને મૂડ સારો બનાવે છે આ સમયે યોગ કરવું શ્રેષ્ઠ છે.

હીટ થેરેપી લો.પીરિયડ્સના દુખાવામાં હીટ થેરેપી ખૂબ અસરકારક છે જો તમને વધારે પીડા થાય છે તો હીટિંગ પેડ અથવા ગરમ પાણીની બેગ તમારા પીઠ અથવા પેટ પર રાખો આ તમને ઘણો આરામ આપશે નિષ્ણાંતો કહે છે કે હીટ ટ્રીટમેન્ટ પેઈનકિલર ગોળીઓની જેમ જ કામ કરે છે.

પુષ્કળ પાણી પીવો.પીરિયડ્સ દરમિયાન પુષ્કળ પાણી પીવું આ સમય દરમિયાન શરીરમાં પાણીના અભાવને કારણે પેટમાં વધુ થાય છે આ ઉપરાંત તમારે ફળો અને શાકભાજી પણ ખાવા જોઈએ જેમાં કાકડી અને તરબૂચ જેમાં પાણી હોય શરીરમાં પાણીનો અભાવ રહેશે નહીં.

મસાજ થેરેપી.આવશ્યક તેલ સાથે હાથથી પેટની આસપાસ માલિશ કરો તે પીરિયડ્સના દર્દમાં રાહત આપે છે પીરિયડ્સના દુખાવામાં આવશ્યક તેલના ઉપયોગ પર પણ એક અભ્યાસ 2012 માં કરવામાં આવ્યો છે તે જણાવે છે કે અનિવાર્ય તેલ સાથે માલિશ કરતી સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન પીડા થતી નથી.

એક્સપર્ટ મુજબ અ પ્રોબ્લેમ સાઇકોલોજિકલ પણ હોય છે કારણ કે આ સમયે હોર્મોન્સ ના સ્તર માં ઉતાર ચડાવ હોવા ના કારણે મહિલાઓ ને અલગ અલગ પ્રકારનું ફિલ થાય છે આ કારણે અમુક મહિલાઓ ને પેટ માં ગેસ બનવો અને અમુક ને ઉલ્ટી થવી જેવું ફિલ થાય છે એવા સમયે તમે આ ટીપ્સ ને ફોલોવ કરી શકો છો જેનાથી ઘણી રાહત મળશે.

સુકામેવા નું કરવું સેવન.સુકો મેવામાં વધારે પ્રમાણ માં વિટામીન રહેલા હોય છે એવામાં એના સેવન થી માસિક સ્ત્રાવ ના દુખાવા ને રોકવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. એની સાથે જ પીરીયડ્સ ના સમયે થનારી પરેશાનીઓ માંથી છુટકારો મળે છે.

ફળ અને લીલા શાકભાજી.આ સમય દરમિયાન તમારા ખોરાક નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત હોય છે શરીર ને યોગ્ય રાખવા માટે દરરોજ ખાસ કરીને પીરીયડ્સ ના દિવસો માં લીલા શાકભાજી અને તાજા ફળો નું સેવન કરવું જોઈએ ફળો માં મુખ્ય રૂપથી કીવી સ્ટ્રોબેરી તરબૂચ વગેરે જેમાં વિટામીન સી અને ફાઈબર ભરપુર માત્રા માં હોય એવી વસ્તુ ખાવી.

મૂડ સારો રાખે છે ચોકલેટ.ચોકલેટ એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ને ખાવી પસંદ હોય છે એને ખાવાથી શરીર ને એનર્જી મળવાની સાથે મૂડ સારો બનાવી રાખવા માં મદદ મળે છે આ ગુસ્સા ને શાંત કરીને ખુશ બનાવી રાખવાનું કામ કરે છે.ફેટ અને શુગર વાળી વસ્તુથી રહેવું દુર.પીરીયડ્સ ના દિવસો માં વધારે ફેટ અને શુગર વાળી વસ્તુ નું સેવન કરવાથી સાવચેતી રાખવી જોઈએ આ વસ્તુ નું સેવન કરવાથી ગેસ ની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે સાથે જ શરીર માં થકાવટ જેવું ફિલ થાય છે.