પીપળાનો આ ઉપાય કરવાથી ગમે એવું કરોડોનું દેવું હશે તો પણ ફટાફટ ઉતરી જશે,જાણી લો આ ઉપાય…

0
12638

વ્યક્તિ કોઇપણ મોટી સમસ્યા સામે લડી લે છે. પરંતુ જ્યારે વ્યક્તિ પર આર્થિક સમસ્યા આવી પડે ત્યારે તે વ્યક્તિ હારી જાય છે. દેવામાં ડુબેલી વ્યક્તિ દરેક રીતે હારી જાય છે. તેની સામે અનેક રસ્તા હોવા છંતા તે કંઇ કરી શકતી નથી. દેવા માંથી મુક્તિ મેળવવા માટેના અનેક ટુચકા છે. આવો તેના વિશે ધર્મમાં શું કે છે તેની માહિતી મેળવીએ.ધર્મગ્રંથોમાં જણાવાયું છે કે શક્ય હોય ત્યાં સુધી દેવાથી બચીને રહેવું જોઈએ. પરંતુ આજ-કાલના ભૌતિકવાદી યુગમાં જીવનની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોકોએ ઘણીવાર દેવું લેવું પડે છે. આ દેવુ બેંક પાસેથી લીધું હોય કે પછી બીજા કોઈ માધ્યમથી.

હિન્દુ ધર્મ અનુસાર, બને ત્યાં સુધી દેવામાંથી બચવુ જોઈએ જો તમે ઘર ખરીદવા માટે કે પછી ગાડી કે બીજી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે ઉધાર લીધુ છે. કોઈ કારણસર આવી પરિસ્થિતિ બની ગઈ છે જેનાથી તમને ઉધાર ચુકવવામાં પરેશાની આવી રહી છે કે દેવાના કારણે તમારા જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી ચાલી રહી છે તો તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છે જેમાથી તમે જલ્દી જ ઉધારથી મુક્તિ મેળવી શકો છો.લોન કે દેવુ લેવામાં કંઈ ખોટું નથી. પરંતુ કોઈ કારણસર એવી પરિસ્થિતિ ઊભી થાય જેનાથી તમને દેવું ચૂકવવામાં મુશ્કેલી પડતી હોય તો અમે તમને એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે જલ્દી દેવામાંથી મુક્ત થઈ શકશો.

ઋણમુક્તેશ્વર મંદિર જો તમે દેવા કે લોનથી પરેશાન હોવ તો ઉજ્જૈનના ઋણમુક્તેશ્વર મંદિરમાં પીળી પૂજા કરો. આ પૂજામાં પીળા વસ્ત્રમાં ચણા દાળ, પીળા ફૂલ, હળદર, થોડો ગોળ બાંધી જળધારી પર પોતાની મનોકામના સાથે અર્પણ કરવાની રહે છે. આ પૂજા કરવાથી દેવામાંથી ઝડપી મુક્તિ મળે છે.પીપળાની પૂજા દેવાની ચિંતા રહેતી હોય તો શનિવારની સાંજે પીપળાના વૃક્ષ નીચે લોટનો ચૌમુખ દીવો સરસવનું તેલ નાંખી પ્રગટાવો.ત્યાર પછી ભગવાનને દેવામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરો. માનવામાં આવે છે શનિવારે પીપળાના વૃક્ષમાં બધા દેવ-દેવીઓનો વાસ હોય છે તેનાથી બધી મનોકામના પૂરી થાય છે.

ગણેશજીને ઘરે લાવોઃ દેવા અને લોનથી મુક્તિ માટે તમારા ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની બે મૂર્તિઓ મૂકો. એક મુખ્ય દરવાજા પર અને બીજી મેઈન ગેટ પર અંદરની તરફ.બંને મૂર્તિઓની પીઠ એકબીજાને અડી જાય તે રીતે લાવો.તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને દેવામાંથી ધીરે ધીરે રાહત મળી જાય છે.શિવલિંગની પૂજા તમે રોજ લાલ મસૂરની દાળનું દાન કરો. મંગળવારે શિવલિંગ પર મસૂરની દાળ અને જળ ચડાવો. ત્યાર પછી ઑમ ઋણમુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્ર જાપ કરો.આનાથી તમને દેવા અને લોનમાંથી મુક્તિ મળી જશે.

સૂર્યને ચડાવો જળઃ દેવામાંથી મુક્તિ માટે કંકુ, ચોખા અને લાલ ફૂલ નાંખી અર્ધ્ય ચડાવો. સાથે જ ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. સૂર્યદેવને દેવામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરો. આમ કરવાથી તમારી બધી સમસ્યા દૂર થશે.લક્ષ્મીજીની કરો પૂજાઃ લક્ષ્મીજી તમને દેવામાંથી મુક્તિ અપાવશે.માતા માટે સફેદ ચીજ જેમ કે ભાતમાંથી બનેલી ખીર અને દૂધથી બનેલા પકવાનોનો ભોગ લગાવો. આ ભોગને ઘરમાં સૌથી વડીલ મહિલાને આદર સહિત ખવડાવો અને બધાને પ્રસાદ રૂપે ચડાવો અને પોતે પણ ખાવ. ઘર પર લક્ષ્મી માતાની કૃપા ઉતરશે અને ધીરે-ધીરે પોતાનું દેવું ઉતરી જશે.

હનુમાનજીની કરો પૂજા, ઉધારીથી મુક્તિ મેળવવા માટે તમે 21 શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરો. તેનાથી તમને દેવામાંથી મુક્તિ મળવા ઉપરાંત તમારા વ્યવસાયમાં પણ ઉન્નતિ થશે.108 વાર કરો જાપ, વારે ઘડીએ દેવું ઉતાર્યા પછી પણ ફરી તમારી પર દેવું થઇ ગયું છે તો તમે શિવજી પર શેરડીનો રસ ચઢાવો અને ‘ઓમ નમ શિવાયઃ’ કે પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ 108 દિવસ સુધી કરો.સાથે જ ભગવાનને તમારી સમસ્યા ભગવાનને જણાવો. આમ કરવાથી ધીરે ધીરે દેવામાંથી મુક્તિ મળશે એવી માન્યતા છે.

મસૂરની દાળનુ કરો દાન, ઉધારીમાંથી મુક્તિ મેળવવા માટે રોજ લાલ મસૂરની દાળનુ દાન કરો તેનાથી ધીરે ધીરે કર્જ ઓછી થઇ શકે છે સાથે જ મંગળવારે શિવલિંગ પર મસૂરની દાળ અને જળ અર્પણ કરો અને ‘ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ’ નો જાપ કરોઆ સિવાય આ વસ્તુઓનું ધ્યાન રાખો. સંધ્યા પૂજા સમયે કે પૂજા બાદ ઘરની બહાર પૈસા આપવાનું ન રાખોપૈસાની લેવડ દેવડ માટે સૌથી શુભ સોમવાર કે બુધવાર મનાય છે. આ દિવસો સિવાયના દિવસે ન તો ઉધાર લો ન તો કોઈને ઉધાર આપો.સાંજના સમયે તુલસીના પાન ન તોડો તેનાથી આર્થિક નુક્સાન થાય છે. કહેવાય છે કે તુલસીના છોડમાં સાક્ષાત દેવી લક્ષ્મી વસે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here