પત્નીને પોર્ન ફિલ્મો માથી કઇ શીખવાની સલાહ આપતા પત્નીએ કર્યુ કઇક એવુ,જાણીને તમે પણ ચોકી જશો….

0
1008

દોસ્તો આપણા દેશમાં આજે ગુનાખોરી ની કોઈ અછત નથી જો કે તેને રોકવા માટે દરરોજ કેટલોય નવા કાયદાઓ લાવવામાં આવે છે તેમ છતાં આ ગુનામાં કોઈ ઘટાડો થયો હોવાના અહેવાલ મળ્યા નથી તેમજ પહેલા દાયકાથી આજ સુધીની આજ સુધીમાં આપણે ઘણી આવી ઘટનાઓ સાંભળી છે જે કેટલીક હત્યાની હશે જો કેટલીક મહિલાઓની છેડતી કરવામાં આવે તો અને આ સાથે કેટલાક સમાચાર પણ પ્રાપ્ત થયા છે કે તમારા હોશ ઉડશે.

પરંતુ હકીકતમાં આ સમયે ગુના ચરમસીમાએ પહોંચી ગયા છે જોકે આજના સમય મા સરકારે આના કારણે ઘણા મોટા પગલા લીધા છે અને આ સમયે ગુના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો નથી પરંતુ ગુનામાં થોડો ઘટાડો થયો છે અને આ સિવાય મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત ઘટનાઓ સામે આટલો કડક કાયદો ઘડવામાં આવ્યા બાદ પણ ગમે ત્યાંથી મહિલાઓ પર કેટલાક અત્યાચાર થયા હોવાના અહેવાલો છે.

મિત્રો આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે.

મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે અને આજકાલ આવા કિસ્સા થવા એ એક સામાન્ય વાત થઈ ગઈ છે અને તેથી જ કાયમ માટે આવા કિસ્સા આપણ ને જાણવા મળે છે.

અને આજ કારણે લોકો ને એકબીજા પ્રત્યે નફરત થવા લાગી છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે દિલ્લીમા જોવામાં આવ્યો છે જેના વિશે હુ તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સા મા પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરી દીધો છે અને આ કિસ્સાઑ થી તમે પણ વિચાર કરવા પર મજબુર બની જશો તો આવો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા એક પત્નીની વેદના આપણને ખુબજ આશ્ચર્ય ચકિત કરે છે જેમા તે પત્નીએ જણાવ્યુ હતુ કે મને એવું લાગી રહ્યું હતું કે આ રાત પસાર નહી થાય અને મારુ માથુ ફાટી રહ્યું હતું અને હું સતત રડી રહી હતી.અને રડતા રડતાં ક્યારે મારી આંખ લાગી ગઇ તેની ખબર જ ન પડી અને સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારો પતિ સામે હતો અને ગઇ કાલે રાતનો જ સવાલ પૂછ્યો તો તે શું વિચાર્યુ અને તારો જવાબ હા છે કે ના અને મને કંઇ સમજાતુ ન હતુ અને આખરે મે હિંમત કરીને મે કહ્યું કે આજે તમે ઑફિસ જાઓ પ્લીઝ હું સાંજ સુધીમાં તમને ફોન કરીને જણાવી દઇશ.

તેના પતિએ તેણે ધમકાવતાં કહ્યું કે હું ચાર વાગે તને ફોન કરીશુ અને મને જવાબ જોઇએ નહી તો સજા ભોગવવા તૈયાર રહેજે અને સજાનો અર્થ હતો એનલ સંભોગ અને તે જાણતો હતો કે તેનાથી મને ખૂબ પીડા થાય છે અને તેથી તેણે મને ટોર્ચર કરવાની આ રીત અપનાવી હતી અને નવ વાગ્યા સુધી તે અને તેની બહેન બંને ઑફિસ ચાલ્યા ગયાં અને હું ઘરમાં એકલી હતી તેમજ કલાકો સુધી વિચાર્યા બાદ મે મારા પિતાને ફોન કરીને કહ્યું કે હવે હું તેની સાથે નહી રહી શકું.

અને મને ડર હતો કે મારા પિતા નારાજ થશે પરંતુ તેમણે કહ્યું કે તું બેગ ઉપાડ અને ત્યાંથી નીકળી જા અને હું મારા ઓરિજિનલ સર્ટિફિકેટ અને એક પુસ્તક સાથે બસ સ્ટેશન તરફ ભાગી અને ત્યા જઈને મે મારા પતિને મેસેજ કર્યો કે મારો જવાબ ના છે અને હું મારા ઘરે જઇ રહી છુ અને મે લગ્નના બે મહિનામાં જ પતિનું ઘર છોડી દીધુ હતુ અને મારો પતિ મનિષ જેને હું ત્રણ વર્ષ પહેલા ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં મળી હતી.

તે સ્વભાવે ખૂબ હસમુખ હતો અને તેની આસપાસ રહેવુ મને ખુબજ ગમતુ હતુ અને આમ જ અમારી વચ્ચે પ્રેમ થયો હતો અને ધીમે ધીમે મને લાગ્યું કે આ સંબંધ મારા માતા પિતા જેવો છે અને તેમા ફરક માત્ર એટલો હતો કે મારી મા કશું બોલતી નહી અને તે હમેશા રડતી રહેતી અને હું ચુપ ન રહી શકી અને મારા પિતા મારી મા પર બુમો પાડતા, હાથ ઉગામતા તેવી જ રીતે મનિષ મારી સાથે બોલાચાલી થતી તો તે ધક્કા મુક્કી કરતો અને જબરદસ્તી નજીક આવવાનો પ્રયાસ કરતો અને જો હું ઇનકાર કરતી તો વધુ બૂમો પાડતો.

અને ધીમે ધીમે ઝગડા વધ્યા અને મે ઘણી વાર આ સંબંધ તોડી નાખવાનું વિચાર્યુ પણ દરેક વખતે તે મને મનાવી લેતો અને હવે હું તેમ કરી શકતી ન હતી કારણ કે મારા પર લગ્નનું દબાણ હતુ અને હવે હું ટીચર બની ગઇ હતી અને જ્યારે હું ક્લાસમાં હોઉ અને માતા પિતાનો ફોન આવતો અને તેઓ દર વખતે પૂછતાં કે, લગ્ન વિશે શું વિચાર્યુ છે તો મે છેલ્લે કંટાળીને મે લગ્ન કરવા માટે હા પાડી દીધી હતી.

અને તૈયાર તો હું ત્યારે પણ નહી અને મનિષ નું તે વચન પણ યાદ આવ્યું હતુ કે તે હવે એવું કંઇ નહી કરે જેનાથી મને દુખ થાય કે મારો ભરોસો તૂટે અને લગ્ન બાદ મારો ડર હકીકત બનીને સામે આવ્યો હતો મનિષ મને કઠપૂતળીની જેમ ઇશારાઓ પર નચાવતો હતો અને તેણે મારી દરેક વાતમાં અટાકવાનુ શરૂ કરી દીધું હતુ અને તે મને કહેવા લાગ્યો કે હું તેને ખુશ નથી કરી શકતી એટલે પોર્ન જોઇને મારે કંઇક શીખવુ જોઇએ.

અને મિત્રો તેવામાં તેને હીરો બનવાનો શોખ જાગ્યો અને તે મુંબઇ જવા માગતો હતો અને તેણે કહ્યું કે તુ અહી રહીને નોકરી કર અને મને પૈસા મોકલ અને એ પછી હું તારા નામ પર લોન લઇને ઘર ખરીદીશ અને તેના પર મારી હામી જોઇતી હતી અને હા સાંભળવા માટે તેણે મને ધક્કો મારીને બેડ પર પાડી દીધી અને જબરદસ્તી કરવા લાગ્યો અને તે રાત્રે તેણે તમામ હદ પાર કરી નાંખી ત્યારે બીજા દિવસે સવારે મે પત્ર લખીને ઘર છોડી દીધુ હતુ.