પત્ની થઈ પતિના થી બોર તો પત્નીએ પતિના મિત્ર સાથે જ સંભોગ કરવા લાગી અને એક દિવસ થયું એવું કે….

0
407

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.

સવાલ:આ સમય એવો છે કે કોઈ પણ છોકરી પ્રેમ માં પડી જાય છે અને હું ૨૧ વરસની એક યુવતી છું અને મને મારી જ ઉંમરના એક છોકરા સાથે ખૂબ પ્રેમ છે.અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને એક બીજા વગર રહી શક્તા નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી.તેના પર તેના પરિવારની જવાબદારી છે. લમારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી અને તેઓ મારે માટે છોકરો શોધે છે.પરંતુ હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે.અને અમે બંને એક બીજા વગર રહી શકતા નથી અને હવે શું કરવું તે જસમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:અત્યારના સમયમાં લવમેરેજ કરવા એક નાની વાત છે છોકરા અને છોકરીઓ પોતાની પસંદ એટલે કે પોતાના પ્રેમી સાથે જ પોતાનું જીવન વ્યતીત કરવા ઈચ્છતા માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે.

આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે.આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

સવાલ:હું એક ૩૦ વર્ષની એક યુવતી છું અને મારા લગ્ન થઈ ગયા છે જે સાથે મારા પતિ ની મારી ઉંમર ૩૨ વર્ષની છે અને અમારા લગ્નને ૮ વર્ષ થઈ ગયા છે આ લગ્નજીવનમાં અમારે બે બાળકો પણ છે અને અમારું લગ્નજીવન ખૂબ જ સુખી છે.મારા પતિના એક મિત્ર છે જે અમારા ઘરની બાજુમાં જ રહે છે અને એમના પણ લગ્ન થઈ ગયા છે અને તેમની ઉંમર ૩૭ વર્ષ છે અને તેમની પત્ની ની ઉમર ૩૪ વર્ષ છે અમે ચારેય એક વાર એવો નિર્ણય લીધો કે આપણે આપણા જીવનસાથીની અદલાબદલી કરી ને સમાગમ કરીએ અને આવુ ઘણી વખત કર્યું છે અને આમ કરવું અમને ચારેય ને ગમે છે. અમને અમારી જાતિય જિંદગીમાં એકના એક પાર્ટનરથી કંટાળો આવે છે. તો શું આવું કરવું યોગ્ય ગણાશે અમને યોગ્ય જવાબ આપવા વિનંતી.

જવાબ:લગ્ન એક પવિત્ર સબંધ માનવામાં આવે છે અને લગ્ન કરતી વખતે પતિ પત્ની અગ્નિ સમક્ષ એકબીજાને સાત વચનો પણ આપે છે પરંતુ પહેલાના જમાનામાં આપણે ત્યાં લગ્નની પ્રથા જ નહોતી.ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૂ કરી.એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા.શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને તેણે પિતાને પૂછ્યું, આ શું છે ઋષિ ઉદ્દાલકે કહ્યું આ ગોધર્મ છે ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે.

શ્વેતકેતુને આ પસંદ ન પડયું અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૂ કરી.ઈતિહાસમાં લગ્નની પ્રથા સમાજમાં સંજોગોવશાત્ બદલાયા કરે છે. તમને શું ગમે છે અને તમારે શું કરવું એ વિશેનો આખરી નિર્ણય તમારો જ હોઈ શકે… અલબત્ત નિર્ણય લેતાં પહેલાં મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે હિતકર નીવડશે.આ ત્રણ આર છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ.તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો હક છે.પણ હકની જોડે જવાબદારી રહેલી છે અને જવાબદારી સાથે તમારે પોતાના પતિ પ્રત્યે સભ્યતા પણ રાખવી જોઈએ. આ ત્રણ આર જ તમારા લગ્ન જીવનનો મુખ્ય પાયો.

છે જો તમે આ ત્રણ આર સાથે ચાલો તો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ઉભી થશે નહીં અને આ કાર્ય કર્યા પછી યોગ્ય માન અને આદર પોતાના માટે અને સામેવાળી વ્યક્તિ માટે સચવાવું આવશ્યક બની શકશે કે નહીં એ તમારા ઉપર આ ત્રણેય આર મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો મહદંશે એ નિર્ણય તમારા હિતમાં રહેશે.એક જ વ્યક્તિ જોડે, એક જ રીતે, એક જ સમયે, એક જ રૂમમાં સમાગમ યોજવાથી જરાક મોનોટોની આવે એ સ્વાભાવિક છે.પણ એ મોનોટોની દૂર કરવાના ઘણા રસ્તાઓ પણ ઉપલબ્ધ છે.

જેવા કે એકબીજાને ઉત્તેજના પમાડે અને સમાગમમાં નવીનતા બક્ષે એવો આનંદયુક્ત વ્યાયામ.આની વાત ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં કરી છે અને એ જ વાતનું પુનરાવર્તન અમેરિકાના પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ માસ્ટર્સ અને જોનસને કર્યું છે.સંભોગ પહેલાંની ગતિવિધિનો આનંદ અને તે મેળવવાની કળા એ ઘણીવાર કંટાળાજનક બનતાં જતાં લગ્નજીવનની ઉત્તમ અને અજોડ ચાવી સાબિત થઈ શકે તો તમારે આ પ્રકરણ બંધ કરી દો આ અને ઋષિ વતસ્યાયના જણાવ્યા મુજબ તમે સમાગમાં નવીનતા લાવો.

સવાલ:મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૨૭ વર્ષ છે અને મારી પત્નીની ઉમર ૨૨ વર્ષ છે પહેલા અમારે સમાગમ બઉ આનંદ મળતો ન હતો પરંતુ પહેલા હું અને મારી પત્ની બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે.હમણાં હમણાં અમારો સમાગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે.શું આ બટાટાને કારણે હશે.આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:તમાને જો સમાગમ દરમિયાન આનંદ નથી આવતો તો તમે કહો છો તેમ બટાટા ખાવાથી તમારો સેક્સપાવર વધ્યો છે તો તે બિલકુલ સાચું નથી કારણ કે બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે.બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે.લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં.ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળત.

સવાલ:મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સેક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે જે  અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.

સવાલ:આ ઉમર જ એવી હોય છે જેમાં દરેક પગ લપસી જાય છે આમ તો મારી ઉંમર 19 વર્ષ છે અને મારા ઘરની બાજુમાં મારા કાકી રહે છે તેમના ભાઈને હું બે વર્ષથી ખુબજ પ્રેમ કરું છું .પરંતુ મારા મનની વાત તેને કહી શકતી નથી. હવે હું એની સાથે સંબંધ રાખવા માગતી નથી અને ભણવામાં મન પરોવવા માગું છું.તો હવે આ પ્રકરણને પૂર્ણ કરવું છે તો મારે શું કરવું જોઈએ.

જવાબ:તમે તેને બે વર્ષથી પ્રેમ કરો છો તે તેને ખબર નથી તો પછી જે સંબંધ શરૂ જ થયો નથી એનો અંત લાવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી અને તેને તેમજ આ બધી વાતો ભૂલીને તમારે ભણવામાં મન લગાડવું પડશે અને આ કામ માત્ર તમે જ કરી શકો છો. મન મક્કમ બનાવો અને બધુ ભૂલી જાવ.પોતાના મનને ભણવા તરફ દોરી જાવ. આ વાત જરા અઘરી લાગશે પરંતુ સમય જતા બધુ સામાન્ય થઈ જશે. એક વાર ભણવામાં મન લાગી જશે પછી બીજી વાતો ગૌણ બની જશેએમાં કોઈ મદદ કરી શકે તેમ નથી.તમારે તમારી જાતે જ બધુ ભૂલી ને પોતાને મગજ ને અભ્યાસ તરફ પ્રયાણ કરવું પડશે.

સવાલ:હું એક પરણિત મહિલા છું અને મારી ઉંમર 24 વર્ષ છે અને મારા પતિની ઉમર 26 વર્ષ છે અમારા બંનેના લગ્નને બે વર્ષ થયા છે અને સમાગમ કરવા છતાં મને ગર્ભ રહેતો નથી.મારું વજન થોડું વધારે છે.ગાયનેકોલોજીસ્ટ સૂચવેલી ટેસ્ટો કરાવી તો બધા જ રિપોર્ટ નોર્મલ છે.આ અંગે મારે શું કરવું સમજણ પડતી નથી માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:આવા સવાલ કેટલીક મહિલાઓ પોતાના મનમાં જ રાખે છે સમાગમ કરવા છતાં પણ ગર્ભ ન રહેવો તો સામાન્ય વાત છે પરંતુ જો સમાગમ દરમિયાન તમે જેવી કે તેલ જેવો ચીકણો પદાર્થ લગાડતો હો તો તે બંધ કરો કારણ કે એનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે.કેટલીક વાર ગતિહીન થવાનો પણ ડર છે અને સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે ત્યારનો સમય સારામાં સારો છે. આના 24 થી 48 કલાકમાં શુક્રજંતુનું મિલન થાય  તો ગર્ભ રહેવાની શક્યતા છે.સોનોગ્રાફીની મદદથી આ સમય નિર્ધારિત થઈ શકે છે.આમા ગાયનેકોલોજીસ્ટની મદદ લેવી પડે છે. સમાગમ પછી તમે અડધો કલાક સુધી ઘૂંટણ છાતી પાસે લાવીને સૂઈ રહો પરંતુ ગર્ભ રહેશે જ એમ કહી શકાય નહીં આ ઉપરાંત તમારા ડોક્ટરની સલાહ લઈ ટ્રીટમેન્ટ કરાવો અને ડૉક્ટર જે મુજબ સલાહ આપે તે મુજબ કાર્ય કરો.

સવાલ:હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સેક્સમાંથી મારો રસ ઊડી ગયો છે. શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સેક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી.

જવાબ:સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સેક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સેક્સમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે.પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સેક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સેક્સ પ્રત્યે રુચિ આવશે.