પત્ની પ્રેમી સાથે માણી રહી હતી શરીરસુખ, અવાજ સાંભળતા જ પતિ જાગી ગયો અને કર્યું એવું કે…..

0
2475

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તમને ખબર જ હશે કે ભારતની અંદર ઘણા કિસ્સા જોવા મળે છે જ્યાં પત્ની બીજા કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવે છે તેના ઘણા કારણો હોઈ શકે છે તેમજ મિતત્રો બીજી બાજુ પત્ની પતિના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બનાવી હોય છે આવા જ મિત્રો ઘણા કિસ્સા આપણા દેશમાં જોવા મળે છે અને મિત્ર સ્ત્રી કોઈ અન્ય સંબંધ બનાવે છે તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે તો મિત્ર આજે જ અમે આવો એક કિસ્સો જણાવવા જઇ રહ્યા છે જેમાં યુવકની આંખ ઉઘડી ગઈ ને જોયું તો પત્નિ મિત્ર સાથે માણી રહી હતી શારીરિક સુખ બંને કામક્રિડામાં હતાં મસ્ત તો ચાલો મિત્રો જાણીએ આગળની ઘટના.

મધ્ય પ્રદેશના ખારગોનમાં એક યુવકે તેની પત્ની અને મિત્રની હત્યા કરી છે ઉન વિસ્તારમાં એક યુવકે તેની પત્નીને મિત્ર સાથે સેક્સ કરતા જોઇને હત્યા કરી નાખી હતી હત્યા બાદ મિત્રની લાશ એક કિમી દૂર મળી હતી દૂરના પૂલ પાસે ફેંકી દેવામાં આવ્યો હતો તેણે પત્નીના પ્રેમીના બંને આંખો પણ ફોડી નાખી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન લોકેશે જણાવ્યું હતું કે રાત્રે ત્રણેય જમ્યા બાદ સૂઈ ગયા હતા રાત્રે અચાનક રવિ જાગી ગયો અને જોયું કે રવિ અને અનિતા કઢંગી હાલતમાં છે આનાથી તે ગુસ્સે થયો અને તેણે તે બંનેના માથામાં ધોકો માર્યુ અનિતાનું ત્યાં મોત થયું રવિની હત્યા બાદ લોકેશે તેની બને આંખો ફોડી નાખી હતી ત્યારબાદ લાશને પુલ નજીક ફેંકી દેવામાં આવી હતી આ પછી તે ઘરે આવ્યો અને સૂઈ ગયો.

પોલીસે આપેલી વિગતો પ્રમાણે ભાડલીના લોકેશ ઉર્ફે લંકેશ માનકર પત્ની અનિતા સાથે દસંગામાં રહેતો હતો અને અહીં મકાન બનાવવાનું કામ કરતો હતો અહીં યુવકના બાજુના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની સાથે કામ કરતો હતો અનિતાના એક લગ્ન તૂટેલા છે અને લોકેશ સાથે તેણે બીજીવાર લગ્ન કર્યા હતા લોકેશે હત્યાને અંજામ આપ્યા પછી રવિવારે સવારે ભાગતા પહોંચી ગયો હતો અને ગામના લોકોને તેની પત્નીના મોઢામાંથી લોહી નીકળતું હોવાનું જણાવ્યું હતું જેથી ગામના લોકો લોકેશના ઘરે પહોંચ્યા હતા અહીં અનિતાની લાશ પડેલી હતી દરમિયાન પુલ પાસેથી રવીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો આ પછી લોકોએ લોકેશને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો બિહારના બેગૂસરાયમાં 2 યુવતીઓ વચ્ચેના સંબંધોની વિચિત્ર ઘટના સામે આવી છે બંને યુવતીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા એક યુવતીના લગ્ન તેના પરિવારજનોએ એક યુવક સાથે કર્યા લગ્નના 10 દિવસ તો બધુ બરાબર ચાલ્યું પરંતુ 11માં દિવસે નવપરિણીત યુવકના જીવનમાં તેણે વિચારી પણ ના હોય તેવી ઘટના બની હતી આ સમયે તેની પત્નીની એક મિત્ર તેના ઘરે આવી હતી આ યુવતીએ યુવકને જણાવ્યું કે તમારી પત્ની સાથે મારે 2 વર્ષથી સંબંધો છે અમે લગ્ન કર્યા છે અને હવે મારી પણ તેની સાથે રહેવું છે.

આ ઘટના બેગૂસરાયના પટેલ ચોક વિસ્તારની છે. અહીંના એક યુવકના લગ્ન 14 જૂને રાંચીની એક યુવતી સાથે થયા હતા વિવાહ બાદ યુવક પોતાની દુલ્હન લઈ ઘરે આવી ગયો લગ્નના 4-5 દિવસ બાદ યુવકને જાણ થઈ કે તેણે જે યુવતી સાથે લગ્ન કર્યા તે સમલૈંગિક લેસ્બિયન છે દુલ્હન પોતાના પતિથી અલહ રહેવાનો પ્રયાસ કરતી હતી અને પોતાની મિત્ર સાથે કલાકો સુધી વાત કરતી હતી તેણે પતિને સ્ત્રી મિત્ર વિશે તમામ વાત જણાવી દીધી હતી પરિવારજનોએ બળજબરીપૂર્વક કર્યા લગ્ન 25 જૂને દુલ્હનની મિત્ર તેની સાસરીએ પહોંચી હતી તેણે કહ્યું કે હું પોતાની મિત્રને લેવા આવી છું દુલ્હને પણ કહ્યું કે હું પોતાની મિત્રથી અલગ રહી શકતી નથી મે તેને યુવક સમજીને જ લગ્ન કર્યા છે હું તો લગ્ન કરવા માગતી નહોતી પરંતુ મારા પરિવારજનોએ બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા.

પતિ અને સાસરીવાળાઓએ દુલ્હનને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ દુલ્હન અને તેની મિત્ર કંઈપણ સમજવા તૈયાર નહોતા જે પછી આ કેસ પોલીસ સુધી પહોંચ્યો.બંને યુવતીઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી બંને યુવતીઓની જીદ સામે પોલીસ અને દુલ્હનના પતિની એક ના ચાલી શુક્રવારે યુવક પોતાની પત્નીને તેની મિત્ર સાથે જવા દેવા તૈયાર થઈ ગયો એસઆઈ અમરેન્દ્ર કુમાર ઝાએ કહ્યું કે યુવતી અને યુવકની સહમતિ બાદ બંને યુવતીઓને સાથે મોકલી દેવામાં આવ્યા.

બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપને જાણીએ સમગ્ર મામલો પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ઉંમરગામમાં રહેતો એક 45 વર્ષીય પુરુષ જે બે બાળકોનો પિતા છે તે એક બિલ્ડિંગમાં સાઈટ સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો ત્યારે તેની નજર બાજુની બિલ્ડિંગમાં સાતમા માળે રહેતી એક મહિલા સાથે મળી હતી અને એ બંને વચ્ચે પ્રેમ જાગ્યો હતો.

તે બંને વચ્ચેનો પ્રેમ આગળ વધતા મહિલા અને તે પુરુષ વચ્ચે સંબંધો પણ આગળ વધ્યા હતા તે પુરુષ મહિલાના ઘરે તેનો પતિ ના હોય ત્યારે જતો હતો અને મહિલા સાથે શરીર સુખની મઝા પણ અવાર નવાર માણતો હતો.

મહિલાના પતિને એકવાર તે પુરુષ અને તેની પત્ની વચ્ચેના સંબંધોની જાણ થઇ જતા બનેં વચ્ચે ખુબ જ મોટો ઝઘડો પણ થયો હતો ત્યારબાદ પણ તે પુરુષમાં કોઈ બદલાવ આવ્યો નહિ અને તે પરિણત મહિલાને મળવા માટે આવતો રહેતો હતો.

આ દરમિયાન જ એક દિવસ વહેલી સવારે મહિલાનો પતિ બહાર ગયો હોવાની જાણ તે પુરુષને થતા જ તે મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તે મહિલા સાથે શરીરસુખ માણી રહ્યો હતો એ દરમિયાન જ પતિ ત્યાં આવી પહોંચતા બચવા માટેના ઉપાય શોધવા જતા તે પુરુષ 7 માળેથી નીચે કૂદી ગયો હતો.

સાતમા માળેથી નીચે કુદતા જ તેના માથાના ભાગમાં અને શરીરના અન્ય ભાગમાં ઈજાઓ પણ થઇ હતી અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતુ આ ઘટના બાદ આસપાસના રહીશો પણ ત્યાં ટોળે વળ્યાં હતા.

પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ મામલામાં અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે.

પરંતુ મૃતકના પરિવાર જનોનો આક્ષેપ છે કે મહિલાના પતિએ જ તેના મિત્રો સાથે ભેગા મળી અને સાતમા માળેથી તેને નીચે ફેંકી દેવામાં આવ્યા છો પરિવારના આવા આક્ષેપો બાદ પોલીસ હવે હત્યાના એન્ગલથી પણ તપાસ શરૂ કરશે.