પત્નીને હતી કે શંકા કે તેની આ પુત્રી અન્ય વ્યક્તિ નું છે તો મહિલાને રૂમમાં લઈને એવી હાલત કરી કે જાણીને તમે દંગ રહી જશો…

0
24

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા આ સબંધમા દરાર ઉભી કરે છે મિત્રો આવામા કોઈ પતિને પોતાની અમુક હરકતો ઉપર શક કરવા લાગે છે મિત્રો શંકા એક બિમારી છે જે એક વ્યક્તિને મારી પણ નાખે છે અને તેમા સૌથી વધારે કિસ્સા પતિ કે પત્નીના હોય છે મિત્રો દાંપત્ય જીવન એકબીજાના વિશ્વાસ ઉપર આધાર રાખે છે જે એમના લગ્ન જીવને ખુબ જ સારી રીતે ચલાવવામા મદદ કરે છે પરંતુ આ બધાની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આગમન એક પતિ પત્ની ના સબંધમા મુશ્કેલીઓ ઉભી કરે છે.

મિત્રો જ્યારે પણ કોઈ પતિ તેની પત્ની ઉપર શંકા કરે છે ત્યારે તે ફક્ત તેને એક અપમાન તરીકે ન માને છે અને કોઈ પણ સબંધ હોય તે માત્ર ભરોસા ઉપર જ આધાર રાખે જે તે પછી ભાઈ, બહેન ,માતા પિતા, પતિ પત્ની કે પછી કોઈ પણ સબંધ હોય અને જો આ સબંધમા આસ્થાનો દરવાજો કમજોર છે તો તે હમેશા તુટી જાય છે મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસ ના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી.

મિત્રો તમને જણાવી દઈએ કે પાટણના બાલીસણા ગામે 10 વર્ષિય બાળકી સ્કૂલ ડ્રેસમાં સજ્જ થઈને સ્કુલે જવા નિકળ્યા બાદ ગામની સીમમાં પગદંડી જેવા રસ્તે ધારીયા વડે ગળું કાપી નાખી કરપીણ હત્યા કરી દેવાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ હતી. જ્યારે પોલીસે તપાસ હાથ ધરતાં તેના પિતાએ જ વહેમને લઇ દીકરીની હત્યા કરી દીધી હોવાનું રહસ્ય બહાર લાવી દીધું હતું.પાટણ તાલુકાના બાલીસણા ગામે ઉગમણાવાસમાં રહેતા રમેશજી લક્ષ્મણજી ઠાકોરની દીકરી અંજલી (10) રોજની જેમ શુક્રવારે સવારે 10 વાગે સવારે સ્કુલે જવા નિકળી હતી.

ત્યારબાદ તે પણ થોડીવારમાં તેનો પિતા રમેશજી પોલીસ સ્ટેશને દોડી જઈ તેની દીકરીને કોઇ ત્રણેશ શખ્સો ઉપાડી જઈ ટીંડેશ્વર મહાદેવ અને હનુમાન મંદીરે જવાના પગદંડી પર ઉંચા ટેકરા પર ધારીયા વડે મારી નાખી હોવાની જાણ કરતાં પોલીસ તરત દોડી ગઈ હતી. જેમાં સ્કૂલ ડ્રેસમાં સજ્જ બાળકી લોહી લુહાણ હાલતમાં ગળું કાપેલી હાલતમાં પડી હતી.હત્યામાં વપરાયેલ ધારીયુ પણ બાજુમાં જ ઝાખરા વચ્ચે પડ્યું હતું. ઘટનાને પગલે પોલીસ અધિક્ષક અશ્વિન ચૌહાણ, મદદનીશ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા પણ દોડી ગયા હતા

મિત્રો ત્યારબાદ જણાવી દઈએ કે એલસીબી એસઓજી બાલીસણા પોલીસ સ્ટેશન સ્ટાફ અને મહિલા પોલીસ સહીત સ્થળ પર દોડી જોઈ તપાસ હાથ ધરી હતી.બાદમાં પોલીસે મૃતકના માતા અને પિતા અને અન્ય સ્વજનોના નિવેદનો લઇ પૂછપરછ કરતા આખરે બાળકીનો પિતા રમેશ ઠાકોર ભાંગી પડ્યો હતો.તેણે જ દીકરીની હત્યા કરી નાખી હોવાની કબુલાત પત્ની ભગવતીબેનની હાજરીમાં કરી લેતાં તેની સામે પત્નીની ફરીયાદ મુજબ બાલીસણા પોલીસ મથકે ઇપીકો કલમ 302 અને જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધીને વધુ પુછપરછ હાથ ધરી હતી.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દીકરી તેની ન હોવાની શંકા વહેમના લીધે જ આ કૃત્ય કર્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું જેમાં પોલીસે પણ આ દીશામાં પુછપરછ હાથ ધરી હતી.મૃતક અંજલીનો એક માત્ર ભાઇ આયુષ પણ 6 વર્ષની વયે ત્રણ ચાર માસ પહેલાં મૃત્યુ પામ્યો હતો જેને સાપ કે અન્ય જીવજંતુ કરડી જતા મોત થયું હતું તેવું તેના કાકાએ જણાવ્યું હતું. જોકે હવે તેના મૃત્યુ અંગે પણ શંકા ઉભી થઇ રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પોતાના પુત્રને કેનેડામાં નોકરી અપાવવાનું સ્વપ્ન જોતી એક 43 વર્ષીય મહિલા દ્વારા ગનપોઇન્ટ પર 27 વર્ષીય મહિલા સાથે બળજબરીથી બળાત્કાર ગુજારવાનો મામલો.પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ ગુરુ અંગદ દેવ કોલોનીમાં રહેતી 43 વર્ષીય મહિલાની દુગરી જીમમાં બસંત એવન્યુમાં રહેતી પિયુષ રાય 27 સાથે મિત્રતા થઈ હતી.દરમિયાન, ક્યાંક મહિલાએ તેના પુત્રને કેનેડા મોકલવા અંગે આરોપી પિયુષે તેના પુત્રને તેની જાળમાં ફસાવીને કેનેડામાં નોકરી કરાવવાની વાત કરી હતી.

બંનેની મિત્રતા વધ્યા બાદ આરોપી મહિલાના ઘરે પહોંચ્યો, જ્યાં તેણે તેને સંબંધ બાંધવાનું કહ્યું.મહિલાના ઇનકાર પર આરોપીએ તેની સાથે બંદૂકના સ્થળ પર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને એક વીડિયો પણ બનાવ્યો હતો.તે હંમેશાં તેને બ્લેકમેલ કરતો અને તેની સાથે બંધન કરતો હતો.એટલું જ નહીં, આ જ કેસોમાં આરોપીએ મહિલા પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા.  પીડિતાએ જણાવ્યું હતું કે 21 મી તારીખે તેણી જ્યારે પુત્રની ફી ભરવા માટે શાળાએ જઇ રહી હતી.

ત્યારે આરોપીએ તેને રસ્તામાં પકડ્યો અને નિર્દયતાથી માર માર્યો અને તેની પાસેથી દોઢ લાખ રૂપિયા છીનવી લીધાં.પીડિતાએ તાત્કાલિક હોસ્પિટલમાં તેનું મેડિકલ કરાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પીડિતાના નિવેદનોના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીની ધરપકડ ચાલુ છે.ત્યારબાદ ચાલો જાણીએ આવી જ અન્ય ઘટના.આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે.

ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.અને અમે તમને આજે એક એવાજ કિસ્સા વિશે બતાવા જઇ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીત યુવતીને નજીકના જ વિસ્તારમાં રહેતો યુવક છેલ્લા 4 મહિનાથી પરેશાન કરતો હોવો અને એક દિવસ પરિણીતા ઘરે એકલી હતી, ત્યારે તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાનો કોલ મહિલા હેલ્પલાઇન 181 અભયમને મળ્યો હતો. કોલ મળતા મહિલા હેલ્પલાઇનની ટીમે પરિણીતાને યુવક સામે ફરિયાદ કરવાનું કહેતા જ યુવતી ડરી ગઈ હતી. જોકે, મહિલા હેલ્પલાઇનની ટીમે ભરાયા વિના સાચી વાત કરવા કહેતા યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો.

આ અંગે યુવતીએ મહિલા હેલ્પલાઇનની ટીમને જણાવ્યું હતું કે, શહેરના પોશ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પરિણીતાના 8 મહિના પહેલા જ લગ્ન થયા છે અને હાલ તે પતિ સાથે રહે છે. યુવતીએ પોતાનું પ્રેમપ્રકરણ ખૂલ્લું પડી જવાની બીકે યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.યુવતીએ જણાવ્યું હતું કે, આ યુવક સાથે તેને છેલ્લા 4 મહિનાથી પ્રેમસંબંધ છે. તેમજ તેઓ અવાર-નવાર મરજીથી મળતા હતા.

દરમિયાન તેમને સંબંધી ઘરની બહાર નીકળતા જોઇ ગયા હતા. આથી પતિને ખબર પડી જશે, તો છૂટાછેડા આપી દેશે તેવો ડર લાગતા તેણે સાચી હકિકત છૂપાવી પ્રેમી પર ખોટો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આ અંગે કોઈને જાણ ન થાય તે રીતે સમાધાન કરી આપવા મહિલા હેલ્પલાઇનની ટીમને વિનંતી કરી હતી. આ પછી ટીમે યુવક અને પરિવારજનો સાથે વાત કરી હતી. તેમજ બંનેને હવે સંબંધ ન રાખવા તેમજ ફોન-મેસજ ન કરવા સમજાવી સમસ્યાનો સુખદ અંત લાવ્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક પરણિત મહિલા લગ્નના બે જ મહિનામાં પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. પરંતુ ભાગતા પહેલા તેણે પ્રેમી સાથે મળીને એક મહિલાની હત્યા કરી નાખી અને પોતાની મોતનો ખેલ રચ્યો. પોલીસ તપાસમાં પ્રેમી સાથે વાતચીતના ફોન રેકોર્ડ મળી આવ્યાં. ત્યારબાદ જ્યારે પોલીસ 300 કિમી દૂર પ્રેમી પાસે પહોંચી તો પરણિતાને તેના ઘરમાં જોતા આ હત્યાનો  ખુલાસો થયો.

ઔરંગાબાદમાં રહેતી સોનાલીના છબાદાસ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતાં. પરંતુ ઘરવાળાઓને આ સંબંધ પસંદ નહતો. આથી તેમણે તેના લગ્ન સદાશિવ શિંદે સાથે કરી નાખ્યાં. દોઢ મહિના પહેલા આ લગ્ન થયા હતાં. પરંતુ ત્યારબાદ પણ સોનાલીના છબાદાસ સાથે સંબંધ ચાલુ હતાં. તે સતત તેની સાથે ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન ક્રાઈમ શો જોઈને તેને એક આઈડિયા આવ્યો. નક્કી થયું કે છબાદાસ એક  કોલગર્લ બોલાવશે. તેની હત્યા કરશે અને મૃતકને સોનાલીના કપડાં અને દાગીના પહેરાવીને બાળી મૂકશે. ત્યારબાદ બંને ભાગી જશે અને દૂર જઈને નવું જીવન જીવશે. બંનેએ આ પ્લાનને અંજામ પણ આપ્યો.

મહિલાની લાશ ઔરંગાબાદ શહેર બહાર મળી આવી. ચહેરો બળેલો હતો પરંતુ તેના કપડાં અને દાગીના પરથી ઓળખાણ થઈ. પરંતુ લગ્નના દોઢ મહિનાની અંદર જ પરણિતાની લાશ મળી આવતા પતિ સદાશિવની ધરપકડ કરાઈ. પોલીસ ઓફિસર મહેશ આંધલેએ જણાવ્યું કે સદાશિવને વારંવાર પૂછવા છતાં હત્યાનું સાચું કારણ જાણવા મળતું નહતું. સદાશિવ વારંવાર હત્યાની વાતને નકારી રહ્યો હતો. પોલીસે સોનાલીના કોલ રેકોર્ડ તપાસ કરતા જાણવા મળ્યું કે તે સતત તેના જૂના પ્રેમી છબાદાસ સાથે વાત કરતી હતી. પોલીસે તે ફોનનું લોકેશન શોધ્યું તો ખબર પડી કે ઔરંગાબાદથી 300 કિમી દૂર ચાલીસ ગામમાં છે. પોલીસ ત્યાં પહોંચી તો છબાદાસના ઘરમાં સોનાલી પણ હતી.

છબાદાસ અને સોનાલી બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં સોનાલી અને છબાદાસ બંનેએ જણાવ્યું કે એક ક્રાઈમ શો જોઈને  તેમણે કોલગર્લની હત્યાનું કાવતરું ઘડ્યું. બંનેની ધરપકડ બાદ હવે પોલીસે સદાશિવને છોડી મૂક્યો છે. છબાદાસ વિરુદ્ધ હત્યા કરવાનો, પુરાવાના નાશનો અને સોનાલી વિરુદ્ધ કાવતરું ઘડવાનો કેસ ચાલશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ‘પતિ, પત્ની ઔર વૌ’ જેવો કિસ્સો બન્યો હતો ત્યારે નડિયાદમાં આવેલા એક મોલના બેસમેન્ટમાં પરણીત પ્રેમિકા સાથે રંગરેલિયા કરી રહ્યો હતો ત્યારે પતિને તેની પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ સમયે પરણિત પ્રેમીકાનો પતિ પણ દોડી આવ્યો હતો. ટીઆરબીમાં ફરજ બજાવતા વ્યભિચારી પતિએ પત્ની અને પ્રેમિકાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે પોલીસે સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વસોમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતા જશપાલસિંહ મહેશસિંગ ઠાકોરને નડિયાદના એક શો રૂમમાં ફરજ બજાવતી પરણિત યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવક અને યુવતી સંતાઈને મળી પણ રહ્યા હતાં તેવું જાણવા મળ્યું હતું. યુવતી પરણિત હોવા ઉપરાંત તેને સંતાનમાં એક પાંચ વર્ષનો પુત્ર પણ છે. યુવતી અગાઉ ટીઆરબીમાં ફરજ બજાવતી હોઈ ત્યારથી જ તેને જશપાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જશપાલને સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી હોઈ જશપાલની પત્ની દ્વારા તેને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો પરંતુ પ્રેમમાં અંધ બનેલો જશપાલ પ્રેમિકા પાછળ જ ફરતો હતો. પ્રેમિકાને નડિયાદથી તેના ઘરે લેવા-મૂકવા પણ જશપાલ જતો હોવાનું લોકોએ કહ્યું હતું.

ગુરૂવારે જશપાલની તેની પ્રેમિકા સાથે શો-રૂમના બેસમેન્ટમાં હોવાનું તેની પત્નીને માલુમ પડતાં તે ત્યાં પહોંચી હતી અને તે જ સમયે જશપાલની પરણિત પ્રેમિકાનો પતિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં જશપાલ અને તેની પ્રેમિકાના પતિ વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસે સ્થળ પર પહોંચી જઇ તમામને પોલીસ સ્ટેશને લઈ આવ્યાં હતાં. ત્યાર બાદ આ મામલે જશપાલની પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

જશપાલની પરણિત પ્રેમિકાના પતિએ જણાવ્યું હતું કે, લગ્નના 1 વર્ષ બધુ બરાબર ચાલ્યા બાદ પુત્રનો જન્મ થયો હતો. જ્યારથી પત્નીનું વર્તન બદલાઈ ગયું હતું. આ અગાઉ તે જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેને પ્રેમસંબંધ બંધાતા તેણે નોકરી છોડી હતી. ત્યાર બાદ તે ટીઆરબીમાં જોડાઈ હતી, જ્યાં તેને જશપાલ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.જોકે, તેણે ટીઆરબી તરીકે પણ ફરજ છોડી શોરૂમમાં નોકરી શરૂ કરી હતી. જ્યાં નિયમિત રીતે જશપાલ તેને મળવા આવતો હતો અને ગુરૂવારે બંને રંગેહાથ ઝડપાઈ ગયા હતાં.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઇએ કે રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાનુ ધરાવતા હિતેષ પ્રવિણભાઈ પિત્રોડા (ઉ.વ.૪૦)એ સરદારનગર વિસ્તારમાં રહેતી પૂર્વ પ્રેમીકાને બદનામ કરવા તેના ફોટા અન્ય પુરૂષો સાથે જોડી ગંદા લખાણ લખીને વાયરલ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની અરજી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આપતા સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ યુવતીને હિતેષ સાથે આઠ વર્ષ પહેલા પરિચય થયો હતો. ફોનમાં વાતચીત બાદ સંબંધ ગાઢ બન્યો અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. થોડા સમય પછી હિતેષ પ્રેમીકા સાથે અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો, જેને કાણે દોઢ વર્ષના સંબંધનો યુવતીએ અંત લાવી દીધો હતો. યુવતીએ સંબંધો તોડી નાંખતા હિતેષ નારાજ થઈ ગયો હતો અને તેમ જ ફરીથી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતીને વારંવાર ફોન કરતો હતો. જો યુવતી ફોન ન ઉપાડે તો તેના ઘર પાસે જઈને તેને બદનામ કરતો હતો.

પોલીસના સૂત્રો મુજબ તમને જણાવી દઇએ કે ગત પહેલી રાત્રે તે યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને સંબંધો ન રાખે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી હિતેષનો ત્રાસ સતત વધવા લાગ્યો હતો. એટલું જ નહીં, હિતેષે વોટ્સએપ ડીપીમાં પૂર્વ પ્રેમીકાના અન્ય પુરુષો સાથે ફોટા જોડીને ‘કલયુગ કી દ્રોપદી’ સહિતના અભદ્ર લખાણો પણ લખ્યા હતા. અને આવા ફોટા તે વાયરલ કરતો હતો.

અંતે એવી માહિતી સામે આવી જે મુજબ તમને જણાવી દઈએ કે યુવતીના સગાઓને તે પોતાની પાસે ગન હોવાનું અને બધાની મારી નાંખવાની ધમકી આપતો હતો. અંતે કંટાળેલી યુવતીએ પોલીસને અરજી કરી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને સંકંજામાં લીધો હતો. સાઇબર ક્રાઇમ સેલે હિતેષનો ફોન કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે સલામતી સરકારના દાવા વચ્ચે રાજ્યમાં લોકોની જાનમાલની સલામતીના મોરચે સાવ ખરાબ સ્થિતિ છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના છત્તીસગઢના દુર્ગ જીલ્લાના ભીલાઈમાં રેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક યુવક પર 30થી વધારે યુવતીઓએ રેપનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, આ વ્યક્તિ પ્રેમજાળમાં ફંસાવી યુવતીઓને નિશાન બનાવતો હતો.

આરોપી છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 30થી વધુ મહિલાઓને પ્રેમજાળમાં ફંસાવી દુષ્કર્મ કરવા, પછી અશ્લિલ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવા અને પૈસા ન આપવા પર મારપીટ કરવાનો આરોપ છે.મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓએ આની ફરિયાદ ગૃહમંત્રી, મહિલા પંચ અને પોલીસને કરી છે. આરોપી ગગનદીપ સિંહ ઉર્ફે રિચી ભિલાઈના વૈશાલી નગરનો રહેવાસી છે. આરોપી પર દુર્ગ, ભિલાઈ, રાયપુર, જગદલપુર, જોધપુર, ઈન્દોર વગેરે શહેરોની યુવતીઓ અને મહિલાઓએ આરોપ લગાવ્યો છે. તે પ્રેમ અને લગ્નનની લાલચ આપી સંબંધ બનાવતો હતો.

પછી અશ્લિલ ફોટો-વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવતો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.ભીલાઈ નિવાસી એક યુવતીએ મીડિયાને જણાવ્યું કે, 2 વર્ષ પહેલા આરોપીને એક મિત્રના સહયોગથી મળી. વાતચીત શરૂ થઈ. એક દિવસ મને રાયપુર પોતાના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું. તે સમયે તેના ઘરમાં કોઈ ન હતું. એક દિવસ તેણે મારી પાસે બે લાખ માંગ્યા. આટલા પૈસા આપવા માટે મે ના પાડી તો, મારા અશ્લિલ ફોટો અને વીડિયો મારા પતિને દેખાડી સાર્વજનિક કરવાની ધમકી પણ આપી.

ગગનદીપ ઉર્ફે રિચી વિરુદ્ધ વૈશાલી નગરની જ એક અન્ય મહિલાએ 376નો રિપોર્ટ લખાવ્યો. ત્યારે પીડિતાને લાગ્યું કે, પતિને જણાવી દઉ પરંતુ તેની હિમ્મત ન થઈ. રિચીએ તેને ફરી ફોન કર્યો અને પૈસા લઈ મળવા બોલાવી. પીડિતાએ પોતાનો નંબર બદલી દીધો. પીડિતા પાસે ઉધાર આપનારા લોકો આવ્યા તો તેના પતિએ પુછ્યુ, ત્યારે હિમ્મતથી તેણે પૂરી વાત કરી.

આ રીતે આરોપીએ ભિલાઈના સેક્ટર-7, ઈન્દોર અને રાજસ્થાનની મહિલાઓને પણ નિશાન બનાવી છે.મળતી જાણકારી અનુસાર, આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને મારપીટ કરવાની ફરિયાદ મળી છે. મામલાની તપાસ કરવામાં આવેશે. તપાસ રિપોર્ટના આધાર પર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફરિયાદોના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદથી વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં છે કે ઘરકામ કરતી મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી બીજેપીના યુવા મોરચા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે બાપુનગર પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે 10 વર્ષ પહેલા પીડિત મહિલાએ એક પ્રજ્ઞાચક્ષુ સાથે લગ્ન થયા હતા. ઘરની પરિવારની સ્થિતિ સારી ન હોવાથી પીડિત મહિલા ઘરોમાં ઘરકામ કરતી હતી. છેલ્લા બે વર્ષથી તેણી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અંકુર ઉર્ફે જોજી યોગેશભાઈ શર્માના ઘરે પણ ઘરકામ કરતી હતી.

બાપુનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાને ગત ઓક્ટોબર મહિનામાં જોજી ઉર્ફે અંકુરના ઘરે કામ ઘરકામ કરવા ગઇ હતી ત્યારે અંકુરના માતાપિતા ઘરની બહાર ગયા હોવાથી અંકુરે એકલતાનો લાભ લઇને આ મહિલાને રૂમમાં ભોંયતળિયે પાડી દઇ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.આ મામલે મહિલા ડરી ગઈ હતી અને આ વાત કોઈને કહી નહતી. જો કે, ઘટના બાદ મહિલા ઘરમાં ઉદાસ રહેતા તેના સાસુને શંકા જતા તેને મહિલાને પૂછપરછ કરતા પુત્રવધૂએ સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં પરિવારે બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.