પતિની ઘેર હાજરીમાં પત્નીએ મિત્ર સાથે બાંધી લીધા શારીરિક સંબંધ પરંતુ થયું કંઈક એવું જે જાણી ચોંકી જશો.

0
16

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

મારી ઉંમર ૪૫ વર્ષની છે અને મારું માસિક હવે અનિયમિત થઈ ગયું છે. થોડા અઠવાડિયાં પહેલાં છાતી અને પીઠમાં ડાબી બાજુ દુખાવો થયો હતો. ડોક્ટરે જોયા પછી ઈ.સી.જી. કરાવ્યો હતો અને કહ્યું હતું કે આઇ.એચ.ડી. સાથે એલ.બી.બી.બી. પણ છે.ત્યારથી આના માટે દવાઓ પણ લઈ રહી છું, પરંતુ આઈ.એચ.ડી. અને એલ.બી.બી.બી.નો શું અર્થ થાય છે અને તે કેવી રીતે દૂર કરી શકાય છે તે વિશે હું જાણતી નથી. શું માસિકની અનિયમિતતા સાથે તો આનો કોઈ સંબંધ નથી ને ? આઈ.એચ.ડી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ અને એલ.બી.બી.બી. લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક નામની હૃદયરોગ દર્શાવનારી ટેક્નિક છે.

જેનો માસિક સાથે કોઈ સંબંધ નથી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ હૃદયના સ્નાયુઓને પોષણ આપનારી કોરોનરી ધમનીઓમાં સંકોચન થવાથી ઉદ્ભવે છે. આનાથી એન્જાઈનાનો દુખાવો થઈ શકે છે અને બેદરકારી રાખવાથી હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે.આ રોગથી છુટકારો મેળવવા માટે ઉચિત એ રહેશે કે તમે કોઈ હૃદયરોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ તમારું સંપૂર્ણ ચેકઅપ કરાવો જેથી રોગની ગંભીરતા બરાબર સમજી શકાય. યોગ્ય સારવાર માટે તમારે તમારી લાઇફ સ્ટાઇલ બદલવા પર પણ ધ્યાન આપવું જોઈએ.

ખાવાપીવામાં જરૂરી ફેરફાર, હૃદયની અવસ્થા ધ્યાનમાં રાખીને શારીરિક કસરત, તાણ ઘટાડવા માટે યોગ્ય મનોરંજન તથા બી.પી. અને બ્લડ શુગર પર સતત ધ્યાન આપવું લાભદાયક બને લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક એ હૃદયના સ્નાયુઓમાં રહેલી સ્વાભાવિક લય પ્રક્રિયામાં ઊભો થયેલો વિશેષ અવરોધ છે. આ ઘણા કારણસર ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ એક શક્યતા એવી પણ છે કે આઇ.એચ.ડી.નો જ ભાગ હોય અને કોઈ પણ સમયે હૃદયના સ્નાયુઓને ઈજા પહોંચાડવાથી ઉત્પન્ન થયો હોય. રજો નિવૃત્તિનો સમય નજીક આવે ત્યારે ઇસ્કેમિક હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે. તેથી તમારા માટે એ ખૂબ જરૂરી છે કે તમે તમારા રોગ પ્રત્યે સજાગ રહો અને તેને વકરવા ન દો.

ઉપરાંત તમારા ડોક્ટરને રોગ વિશે જરૂરી સવાલ પૂછવાની ટેવ પાડો જેથી તમે તમારા સ્વાસ્થ્યની વધુ કાળજી લઈ શકો.હું ૩૯ વર્ષની પરિણીત મહિલા છું. હું અને મારા પતિ અમારી બંનેની નોકરીના કારણે જુદાં જુદાં શહેરમાં રહીએ છીએ. તેઓ માત્ર મહિને બે મહિને જ આવી શકે છે. આ દરમિયાન એક દિવસ એક ભયંકર દુર્ઘટના બની ગઈ. જેની મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી.એમની ગેરહાજરીમાં એમના એક મિત્ર અમારા ઘરે આવ્યા અને મારી સાથે બળજબરી કરી. હું ત્યારથી ઘણી દુ:ખી છું. મારા મનમાં વારંવાર બે પ્રકારની શંકા ઉદ્ભવે છે.

પહેલી એ કે ક્યાંક આ દુર્ઘટનાના કારણે મને એઇડ્સ ન થઈ જાય અને બીજી એ કે શું મારે આ અંગે મારા પતિને તમામ વાત જણાવી દેવી જોઈએ.મને ડર લાગે છે કે ક્યાંક મારા પતિને આ વાત જણાવી દેવાથી મારું ઘર તૂટી ન જાય. જોકે હું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છું અને આ ઘટના બન્યાંને લગભગ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ પ્રકારની એકવારની દુર્ઘટનાથી એચ.આઈ.વી.નો ચેપ લાગવાની આશંકા ઘણી ઓછી છે. તેમ છતાં તમારી શંકાનું સમાધાન કરવાનો એક રસ્તો એ છે કે તમે કોઈ મોટા સરકારી દવાખાનામાં અથવા પ્રાઇવેટ ક્લિનિક લેબોરેટરીમાં જઈને એચ.આઈ.વી. માટે બ્લડ ટેસ્ટ કરાવી લો.

આ તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રીતે કરવામાં આવે છે. એનું પરિણામ તમે એજ દિવસે અથવા બીજા દિવસે મેળવી શકો છો. આ સાથે તમારે તમારી સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા પડશે, જેથી બીજીવાર આવી દુર્ઘટના ન બને. જો તમારા પતિની અને બાળકોની ગેરહાજરીમાં કોઈ પારકો પુરુષ તમારા ઘેર આવે તો એનું સ્વાગત કરવાના બદલે બહારથી જ વિદાય કરી દો. દુર્ઘટનાને એટલો સમય પસાર થઈ ગયો છે કે એને એક ખરાબ સ્વપ્ન માનીને ભૂલી જવામાં જ બધાની ભલાઈ છે.

હું ૧૪ વર્ષની કિશોરી છું. પહેલાં મને માસિકસ્ત્રાવ મહિનાની ૨૪મી તારીખે થતો હતો, પરંતુ છેલ્લા ૩ મહિનાથી ૩-૪ દિવસ મોડો થાય છે. હું ખૂબ પરેશાન છું. શું આ ફેરફાર કોઈ આંતરિક વિકારનું સૂચન તો નહીં હોયને?માસિકચક્રના દિવસોમાં ફેરફાર થવો સામાન્ય બાબત છે. જોકે, દરેક સ્ત્રીમાં માસિકચક્રનો સમયગાળો સરખો હોતો નથી. અમુક સ્ત્રીઓને માસિકસ્ત્રાવ ૨૧ દિવસના અંતરે જ થઈ જાય છે, તો કેટલીક સ્ત્રીઓને દર ૨૮ કે ૩૫ દિવસે નિયમિત થાય છે. મોટે ભાગે તે ૨૮-૩૦ દિવસના અંતરે થાય છે અને તેમાં ૨-૩ દિવસની વધ-ઘટ સામાન્ય બાબત છે.

હું ૨૩ વર્ષની યુવતી છું. મને શરૂઆતથી જ માસિક સ્ત્રાવ થયો નથી. હવે ડૉકટરની સલાહ મુજબ જ્યારે જ્યારે દવા લઉં છું, ત્યારે જ માસિકસ્ત્રાવ થાય છે. દવા બંધ કરી દઉં, તો સ્ત્રાવ પણ બંધ થઈ જાય છે. મારાં માતાપિતા લગ્નની વાત ચલાવી રહ્યાં છે. શું આ સમસ્યાને કારણે મને પાછળથી તો કોઈ તકલીફ નહીં પડેને? શું માસિક સંબંધી સમસ્યા વિશે લગ્ન પહેલાં છોકરાને જણાવી દેવું યોગ્ય રહેશે?તમે ડૉકટરને નિ:સંકોચ વાત કરીને તમારી સમસ્યાની પૂરી માહિતી મેળવી લો. તમારા પત્ર પરથી એ બાબત સ્પષ્ટ થતી નથી કે, દવા શરૂ કરતાં પહેલાં તમારી કઈ રીતે તપાસ કરવામાં આવી હતી, ડૉકટરનું નિદાન શું હતું અને અત્યારે તમને કઈ દવા આપવામાં આવે છે.

શક્ય છે કે, તમારી ઓવરી યોગ્ય રીતે કાર્ય કરતી ન હોય, તેથી આ સમસ્યા ઊભી થઈ હોય. આ કારણે જ શરીરમાં માસિકચક્ર માટે જરૂરી જાતીય હૉર્મોન પૂરતા પ્રમાણમાં બનતાં ન હોય. તમને કદાચ દવા દ્વારા આ હોર્મોન આપવામાં આવતાં હશે. તે લેવાથી તમારો માસિક સ્ત્રાવ તો થાય છે, પરંતુ મૂળ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આથી જ દવા બંધ કરવાથી માસિકસ્ત્રાવ બંધ થઈ જાય છે.તમને આ તકલીફ શરૂઆતથી જ રહી છે, આથી ઓવરી પ્રારંભથી જ કાર્યરત ન હોય, એવી સંભાવના હોઈ શકે.

જો આ જ સમસ્યા હોય, તો લગ્નજીવનમાં સૌથી મોટી સમસ્યા ઊભી થઈ શકે કે, તમે કદાચ માતૃત્વ ધારણ ન કરી શકો.લગ્નનો નિર્ણય લેતાં પહેલાં તમારી સમસ્યા વિશે સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી મેળવી લેવી યોગ્ય ગણાશે. જો અત્યાર સુધી તપાસ ન કરાવી હોય, તો કોઈ કુશળ લેડી ડૉકટર પાસે ચેકઅપ કરાવો. તપાસના અંતે ખબર પડે કે તમે માતા નહીં બની શકો, તો લગ્ન કરતાં પહેલાં વરપક્ષને આ અંગે માહિતી આપવી એ નૈતિક દ્રષ્ટિએ જરૂરી છે, નહીંતર લગ્ન પછી મુશ્કેલી ઊભી થઈ શકે છે. શું મુખમૈથુનથી સ્ત્રી કે પુરુષના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે? અમારાં લગ્નજીવનમાં તે જાતીય સુખનો એક ભાગ બની ગયું છે. આથી મને ખૂબ ડર લાગે છે.

જો પતિ-પત્ની વ્યક્તિગત સ્વચ્છતા જાળવે અને આ માટે બન્ને સ્વીકૃતિ હોય, તો મુખમૈથુન કરવામાં કોઈ વાંધો નથી. હું ૧૮ વર્ષની નિરોગી યુવતી છું. મને એક વાતની ચિંતા છે કે, મારી બીજી બહેનપણીઓની જેમ મને માસિકસ્ત્રાવના સમય દરમિયાન દુખાવો થતો નથી. સ્ત્રાવ પણ ખાસ થતો નથી. ‘જોકે દર મહિને માસિક સ્ત્રાવ નિયમિત થાય છે. મારી બા સાથે તે અંગે ચર્ચા કરી તો તેમનું કહેવું છે કે, દુખાવો ન થવો એ સારું લક્ષણ છે, પરંતુ મને એવું લાગે છે કે મારામાં કંઈક ખામી છે. લગ્ન પછી મને કોઈ મુશ્કેલી તો નહીં થાયને તમારા બાએ તમને સાચી જાણકારી આપી છે. માસિક સ્ત્રાવ વખતે પીડા ન થવી, એ કોઈ સમસ્યા નથી, પીડા થાય તો જ માસિક સ્ત્રાવ યોગ્ય રીતે આવે છે એવું નથી. તમને પીડા નથી થતી, તે સારું છે.

લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓને પરકાષ્ઠા વિશે અનુભવ હોતો નથી અને આ વિશે મને પણ કઇ અનુભવ નથી શુ ગર્ભાવસ્થા થવા માટે આ અનુભવની જરૂર છે તે માટે માર્ગદર્શન આપવા વિનંતી. કેટલીક સ્ત્રીઓને આવિશે ખબર હોતી નથી તો તે કોઈ અનુભવી સ્ત્રીની સલાહ લેછે હામૈથુનનું મુખ્ય પ્રયોજન તો ગર્ભાધાન જ છે. કુદરતે યોનિની રચના અને પુરુષની શિષ્ન રચના એ રીતે કરી છે કે શિષ્નોત્થાન થયા પછી પેનિસનો યોનિના ઊંડાણમાં પ્રવેશ શક્ય બની શકે. જે વીર્યસ્ત્રાવ થાય તે ગર્ભાશયમુખની તરફ ફેંકાય.અને તમારામાં ગર્ભ રહે છે.

એટલે મૈથુન ક્રિયાનું મુખ્ય પ્રયોજન તો યોનિમાં વીર્ય મૂકવાનું જ છે પણ આ ક્રિયામાં સુખદ સંવેદન ન હોય તો તો સ્ત્રી કે પુરુષ બેમાંથી એકેય સમાગમની ક્રિયા માટે પ્રવૃત્ત થાય નહિ અને હા જે સ્ત્રીને પરાકાષ્ઠાનો અનુભવ ન થતો હોય તે સ્ત્રી પણ ગર્ભવતી તો થતી હોય છે.જોકે એક સર્વસ્વીકૃત નહિ એવી થિયરી છે કે સ્ત્રીને જો પરાકાષ્ઠાનો અનુભવ થાય તો તેના જનનમાર્ગમાં એવા રિધમિક વેજાઈનલ કોન્ટ્રેકશન્સ થાય છે જેથી વીર્ય જંતુઓ સરળતાથી તરતા-ગતિ કરતા ગર્ભાશય મુખમાં આગળ વધે છે.જ્યારે પતિ પત્ની સંભોગ કરતા હોય ત્યારે જો વીર્ય જંતુઓ સરળતાથી આગળ વધે તો તમારે ગર્ભમાં કોઈ સમસ્યા આવશે નહીં.

સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે.

વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી. અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી.

કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે. પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.

પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો.

વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે.જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી.

પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.મારી ઉંમર 33 વર્ષ છે અને મારી પત્ની ની ઉમર 28 વર્ષ છે અમારા બંને ના લગ્નને 11 વર્ષ થયાં છે.લગ્ન પછી અમે કેટલીય વાર શારીરિક સંબંધ બાંધ્યા છે પરંતુ એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો અમે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લીધી ડોકટરની સારવાર પ્રમાણે ધીમે-ધીમે સારું થયું.આમ સારું થઈ ગયા પછી અમેં ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી.

પરંતુ પહેલા જે રક્ત સ્ત્રાવ થયો હતો તો મને ભય થાય છે કે ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. સ્વાભાવિક વાત છે કે કોઈ એવી ઘટના કોઈ પછી દરેક વ્યક્તિના મનમાં તે ઘટના વિશે ભય બેસી જાય છે. પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.