પત્ની ની આ એક ભૂલ ના કારણે એનો અંગત પળો નો વિડીયો પોર્ન સાઇટ પર થઈ ગયો લીક…..

0
1363

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.

આજે અમે તમને એક એવી જ ચોકાવનારા કિસ્સા વિષે જણાવવાં જઇ રહ્યાં છીએ. જ્યાં એક પતિએ તેની પત્નીનાં વિશ્વાસનું જ કતલ કરી નાખ્યું.હૈદરાબાદનાં એક સોફ્ટવેર ઇજનેર સાથે પીડિત યુવતીનાં લગ્ન થયા હતાં.દિવસો વિતતા ગયા પણ પતિની કેટલીક ટેવ અને હરકતો થી પત્ની અસમંજસ એન દુવિધામાં હતી.

પતિ ઘણી વખત પત્નીના આ સવાલોનાં જવાબ આપવાનું પણ ટાળતો હતો. બંને વચ્ચે બેડરૂમમાં દૂરિ વધતી જતી હતી.એક વખત પત્નીએ પતિનાં મોબાઇલ પર તેનાં એકાઉન્ટમાં એક મોટી રકમ ક્રેડિટ થતા જોઇ. રકમ એકાઉન્ટમાં તેના પતિની કંપનીમાંથી ન હતી આવી જ્યાં તે કામ કરતો હતો. પત્નીએ જયારે તેને આ વિષે પૂછ્યું તો પતિ તેની આ વાતને વારંવાર ટાળતો હતો. અચાનક જ એક દિવસ પીડિત યુવતીની મુલાકાત તેની મિત્ર સાથે થઇ.

તેની મિત્રએ તેને જણાવ્યું કે, તેનાં કેટલાંક અંગત વીડિયો તેણે પોર્ન સાઇટ પર જોયા છે. આ વાત સાંભળી પીડિત યુવતી ખુબ પરેશાન થઇ ગઇ અને તેણે મિત્ર પાસે આ વીડિયોની વધારે વિગત માંગી. ત્યારબાદ પીડિત યુવતીએ આ મામલે લોકલ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી. તે શરૂઆતથી જ આ વાત પર અડગ હતી કે તેનાં પતિ સીવાય તેનાં અન્ય કોઇની સાથે પણ સંબંધ નથી.વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ વીડિયો થ્રિસૂરથી પોર્ન સાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

આ વીડિયોમાં ફક્ત પીડિત યુવતીનો ચહેરો જ જોવા મળે છે તેના પતિનો નહિ.ત્યારબાદ પોલીસ દ્વારા આગળ તપાસ કરતા પીડિત યુવતીના પતિના એકાઉન્ટમાં જ્યાં જ્યાંથી રકમ ક્રેડિટ થતી હતી તે તમામ સ્ત્રોતોની તપાસ કરવામાં આવી. જેમાં આ ચોકાવનારું રહસ્ય ખુલ્યુ કે હૈદરાબાદ નાં આ સોફ્ટવેર ઈજનેર એક પોર્ન સાઇટ માટે મેલ એસ્કોર્ટ તરીકે કામ કરતો હતો.અપરાધી તેની પત્ની સાથે શારીરિક સંબંધ સમયે લેપટોપ પર કોઇ ફિલ્મ ચલાવીને રાખતો હતો.અને તે લેપટોપના વેબકેમ દ્વારા તેની અંગત પળોને લાઇવ સ્ટ્રીમ કરતો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.શું કોઈ પતિ પોતાની જ પત્નીની અશ્લીક ક્લિપ બનાવીને તેના જ પરિવારને બ્લેકમેલ કરી શકે? મેરઠમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વકીલ પતિએ પોતાની જ પત્ની સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો. ત્યાર બાદ આ વીડિયોને અને ફોટોને વાયરલ કરવાની ધમકી આપીને પત્નીના પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા.પતિએ જ પત્નીની અશ્લીલ ક્લિપ બનાવી.

વ્યવસાયે વકીલ પતિ પર અશ્લીલ ક્લિપ બનાવીને ભાઈઓ પાસેથી લાખો રૂપિયા પડાવવાના આરોપ લગાવતા એક વિવાહીતાએ એસએસપીને ફરિયાદ કરી છે. આરોપ છે કે આરોપી આ ક્લિપને વાયરલ કરવાની ધમકી આપતો હતો. પલ્લવપુરમના પલહૈડા વતની યુવતીની ફરિયાદ અનુસાર મૈથના નિવાસી તેના પતિ રોબિન રાણાએ પુત્ર ન થવા બદલ અને દહેજની માંગણીને કારણે તેને ઘરેથી બહાર નિકાળી દીધી હતી. આરોપીએ એવું કહીને તેને સમગ્ર સમાજ સામે બદનામ કરી દીધી કે તેના અશ્લીલ ફોટો નેટ પર વાયરલ થઈ રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીરઆરોપ છે કે રોબિને તેની જાણકારી વગર તેના મિત્ર અંકિત ઉર્ફ બંટી અને સચિન ઉર્ફ છોટુની મદદથી પત્ની સાથેના અંતરંગ પળોની રેકોર્ડીંગ કરી હતી. તેણે પત્ની સાથે અશ્લીલ ફોટો અને વીડિયો બનાવ્યા હતા. રાણા ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પત્નીના ભાઈ સંજીવ પાસેથી અત્યાર સુધીમાં લાખો રૂપિયા પડાવી ચૂક્યો છે. મહિલાએ આરોપ લગાવ્યો કે આરોપીએ તેને અને તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here