પતિ થી કંટાળીને પત્નિ છુટાછેડા લેવા ગઈ વકિલ પાસે, તો વકિલે કર્યુ એવુ કૃત્ય જાણી ને તમે પણ ચોકી જશો…

0
7108

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદ માંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશ

મિત્રો આજે દેશમાં લગ્નેતર અને ગેરકાયદેસર સંબંધોના લીધે ગુનોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે વાંચીને તમારા હોશ ઉડી જશે જ્યારે પણ આપણે કે કોઈ આપણા ઉપર કોઈ પોલિસ કેસ થાય છે તો આપણે સીધા વકિલ ઉપર વિશ્વાસ રાખીએ છે કે તે આપણ ને ન્યાય અપાવશે પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે જેમા બન્યુ છે એવુ કે અમદાવાદ ની એક પરણીત મહિલા તેના પતિના ત્રાસ થી કાંટાળીને છુટાછેડા કરવા માટે વકિલ પાસે ગઈ તો ત્યાના 24 વર્ષીય વકિલે તે પરણીત મહિલા ને બેભાન કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

અને ત્યારબાદ તેના અશ્લિલ ફોટા પાડીને તેને બ્લેકમેલ કરવાનો કીસ્સો સામે આવ્યો હતો મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અમદાવાદ માં એક 24 વર્ષની પરણીતા માટે કોર્ટમા છુટાછેડાના કેસો લડતા વકીલે જ પરિણીતા ને બેભાન કરી પોતાની હવસ નો શિકાર બનાવ્યા બાદ વિડીયો અને ફોટા પાડી વારંવાર બળાત્કાર કરતા થાકેલી પરણીતા એ પોલીસ નું શરણું લેતા આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે જેમા વિકાસ નામનો વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા વર્ષોથી પ્રેકટીસ કરે છે. અને તેની પાસે 24 વર્ષની એક યુવાન પરિણીતા આવી હતી.

જે પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હોવાથી આ વકીલ નો સંપર્ક કર્યો હતો અને આ વકિલ તેની મારફતે કેસ કોર્ટ માં પહોંચ્યો હતો યુવતી આક્ષેપ મુજબ બળાત્કાર અને યૌન શોષણની શરૂઆત 2019ના જૂન મહિના માં હતી અને પ્રથમ વખત આરોપી વકીલ મહિલાને કોર્ટ કેસના જરૂરી ના દસ્તાવેજ લેવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો જ્યાં પ્રસાદી રૂપે પેંડો ખવડાવી યુવતી ને બેભાન કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો અને વિડીયો તેમજ ફોટા પાડી ને પરણીતા ને સતત બ્લેકમેલ કરી અલગ અલગ હોટલમાં લઈ જઈ વારંવાર પોતાની હવસ સંતોષતો હતો.

અને આખરે હવસખોર વકીલ થી કંટાળી ને ભોગ બનનાર યુવતી એ રાણીપ પોલીસ મથકે વકીલ વિરુદ્ધ ફરિયાદ આપતા રાણીપ પોલીસે આ વકીલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી વકીલની અટકાયત કરી છે જોકે આરોપી વકીલનો કોરોના ટેસ્ટ આવ્યા બાદ ધરપકડ કરવામા આવશે અને આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કાનુની કાર્યવાહી કરવામા આવશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું.

મિત્રો જેમા બીજો કીસ્સો આજે દેશમાં લગ્નેતર અને ગેરકાયદેસર સંબંધોના લીધે ગુનોમાં સતત વધારો થઇ રહ્યો છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે વાંચીને તમારા હોશ ઉડી જશે. દિલ્હીની એક પરણિતાએ પોતાની સેક્સની ભૂખ સંતોષવા માટે એક નહિ પણ બે પુરુષો સાથે સબંધ રાખ્યા, એટલુજ નહિ પણ બેડરૂમ અને કિચનમાં પણ તે પોતાના પ્રેમી સાથે સેક્સ કરવા લાગી જતી. તેની આ આદતોથી કંટાળીને પતિએ એવું કામ કર્યું કે તેનુ સમગ્ર જીવન જ બરબાદ થઇ ગયું હતુ.

મિત્રો દિલ્હીનું કમલા માર્કેટ વિસ્તારની વાત છે. જ્યાં ૨૫ વર્ષીય કૌશર પોતાની ૨૩ વર્ષીય પત્ની રેશમા અને બે વર્ષની દીકરી સાથે રહેતો હતો. કૌશર કોલેજમાં પટાવાળો હતો અને આ બંનેનું લગ્નજીવન વ્યવસ્થિતપણે ચાલતું હતુ પરંતુ રેશમાના જીવનમાં બે પુરુષોની એન્ટ્રી થઇ હતી રેશમા પતિ કોલેજ ગયા બાદ પોતાના પ્રેમી પુરુષોને પોતાના ઘરે બોલાવતી હતી અને આ બંને પ્રેમી સાથે પોતાની હવસ સંતોષથી હતી.

રેશમના વર્તન અને પુરુષો સાથેના સંબધો અંગે કૌશરે અનેક વાર તેને સમજાવી હતી પણ અને રેશમના મગજ પર બંને પુરુષો સાથે સંભોગ નું એવું ભૂત સવાર હતું કે, તે તેમાંથી બહાર જ નીકળી નહતી અને આને લઈને બંને વચ્ચે ઝઘડાઓ પણ થવા લાગ્યા હતા.

જો કે રેશમના પર પુરુષો સાથેના સબંધોને લઈને કૌશર ભારે વ્યથિત હતો તેમજ મિત્રો પત્નીના સબંધોથી કંટાળીને કૌશરે એક દિવસ ગુસ્સામાં જ પત્નીનું ગળું દબાવીને મારી નાખી હતી અને પત્નીને મારી નાખ્યા બાદ તે સીધો જ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો જ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં કૌશરે જણાવ્યું હતું કે એક દિવસ જયારે હું ઘરે ગયો તો પત્ની નિવસ્ત્ર થઈને પોતાના પ્રેમી સાથે મઝા લઇ રહી હતી.

અને આ જોઇને મેં તેણે સમજાવી હતી પરંતુ તે માની નહિ અને બીજા દિવસે તે બે પુરુષો સાથે કિચનમાં જ કપડાં પહેર્યા વગર જ સંભોગ સબંધ બાંધી રહી હતી અને તેને જોઇને હું ભારે ગુસ્સે થઇ ગયો હતો અને ગુસ્સામાં જ તેણે સમજાવી પણ તે ન માની એટલે મેં તેણે મારી નાંખી હતી કૌશરના નિવેદન સહિત સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે અને કૌશર ને પોલીસ કસ્ટડીમાં લઇ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here