પતિ ની સારવાર કરવા માટે પત્ની ગઇ તાંત્રિક ના શરણે તો, તાંત્રિકે વિધી કરવાને બહાને પત્ની સાથે કર્યુ ના કરવાનુ કામ…

0
163

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદ માંથી સામે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.

તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે આ કિસ્સા મા એક અંધ વિશ્વાસ મા આવીને એક સગીરા પોતાના થંનારા પતિ ના ઇલાજ માટે એક તાંત્રિક પાસે ગઈ તો તે તાંત્રિકે તેની ઉપર દુષ્કૃમ આચર્યુ હતુ જેમા બન્યુ હતુ એવુ કે અંધશ્રદ્ધાના કારણે એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે જ્યા સગીરાનું જે યુવક સાથે સગપણ થયું હતું તે યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ તાંત્રિક નો સંપર્ક કર્યો હતો ત્યારે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કરતા જ નિકોલ પોલીસે આ ઢોંગી ભુવાની ધરપકડ કરી ઢોંગી તાંત્રિક નો પર્દાફાશ કર્યો છે અને આરોપી સગીરાને નદીના પટમાં ઝાડીમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.

મિત્રો આ કિસ્સ્મા બંન્યુ છે એવુ કે અમદાવાદમાં રહેતી 18 વર્ષની સગીરાનું અમદાવાદમાં જ રહેતા એક યુવક સાથે સગપણ થયુ હતુ અને થોડાક દિવસ પછી તેને ખબર પડી કે આ સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી અને તેનાથી તે ખુબ જ ગભરાઇ ગઇ હતી ત્યારે તેના પરિવાર ના લોકોએ તેને જણાવવ્યુ હતુ કે તેને કોઈ વળગાડ છે અને આ વળગાળ હોવાનું માની આ સગીરાએ કોઈ તાંત્રિક નો સંપર્ક કર્યો હતો ત્યારે આ તાંત્રિકે એ વિધિ કરવાનું કહી પાંચ હજાર રુપિયા લીધા અને નદીના પટમાં લઈ ગયો હતો.

અને સગીરા તેના ફિયાન્સ અને પરિવારજનો સાથે નિકોલ પાસે નદીના પટમાં ગઈ હતી. નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરનાર તાંત્રિક મનુ એ નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ હતી અને ત્યારે તેના મન મા હવસના ખરાબ વુચારો આવવા લાજ્ઞા હતા જેના કારણે તેણે એક બહાનુ બનાવ્યુ કે આ યુવકનુ સગપણ આ સગીરા સાથે હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને શ્રીફળ ઉતાર્યું અને આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો હતો અને તે ખુબજ ગભરાઇ ગઇ હતી.

અને ત્યારે બાદમાં થેલી નદીમાં નાખવા જવાનું કહી આ તાંત્રિકે સગીરાને લઈને નદીના પટમાં ગયો હતો અને ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા તે તાંત્રિક તે સગીરા ને લઈને ચાલવા લાગ્યો ત્યા સગીરાના પરિવારજનો સાથે આવતા જતા હતા ત્યારે આ તાંત્રિકે એ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે તેમ કહી તેમને પણ ગભરાઇ દીધા હતા અને માત્ર સગીરાને લઈ ગયો હતો અને જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાંખી દીધા બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા પાછળથી ઊંચા કરી દુષ્કર્મ આચર્યું હતું.

મિત્રો તમને જણાવી દઇએ કે દુષ્કર્મ અચર્યા બાદ સગીરાને આ તાંત્રિકે એ ધમકી આપી હતી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી હતી જોકે સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે તાંત્રિક મનુ ની ધરપકડ કરી છે. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

મિત્રો આવો અન્ધશ્રધાનો એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેણી અને તેના પતિ વચ્ચે અણબનાવ હતો અને આ બંને લાંબા સમયથી અલગ રહેતા હતા અને આ કારણોસર તેણી તેના પતિનું ઘર છોડીને તેના પિયર આવી હતી. તેણીની પારિવારિક પરિસ્થિતિ બરાબર નહોતી, તેથી તે ઘણીવાર ઘરની શાંતિ માટે કોઈ મંદિરે જતી હતી.

પરંતુ એક દિવસ તે મંદિરની સીડી પર બેસીને રડતી હતી ત્યારે મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કરાડિયામાં રહેતો ભગત તેની પાસે આવ્યો હતો અને આ ભગતે સહાનુભૂતિ વ્યક્ત કરતાં કહ્યું કે બહેન તને શું સમસ્યા છેનમને કહો હું તંત્ર-મંત્રનો બહુ જાણકાર છું અને હું તમારી બધી સમસ્યા ઓ અને તકલીફો ઓ દૂર કરીશ અને આ રીતે, પોતાની ઓળખાણ વ્યક્ત કરતાં તેણે પોતાનો મોબાઇલ નંબર અને ઘરનું સરનામું લીધું હતુ.

ત્યારબાદ આ પીડિતાએ જણાવ્યુ હતુ કે બીજા દિવસે તંત્ર-મંત્રના નામે ઢોંગ કરતાં તે લાલ કાપડમાં ખોરાકનું બંડલ માંગતો હતો અને ચારે તરફ દિશામાં ફેંકી દેતો હતો અને પીડિતા પર ફેંકી દેતો હતો અને તેની પાસેથી કોઈ નશીલા પદાર્થની શીશા માં લઈ આવ્યો હતો. પાણીમાં ભળીને પીવા માટે આપતો હતી અને પીડિતા પીધા પછી બેહોશ થઈ ગઈ હતી.જ્યારે તેણીને સભાનતા મળી ત્યારે તેણે જોયું કે તે બંને નગ્ન હતા.

જ્યારે મહિલાએ વિરોધમાં બુમો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ભગતે તેને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મેં તમારી વિડિઓ બનાવી છે અને એક ફોટો પણ લીધો છે તેમજ આ આરોપી તાંત્રિકે પીડિતાને ધમકી આપી અને તેને ચૂપ રહેવાનું કહ્યું હતુ અને પીડિતાનો આરોપ છે કે આ ઘટના બાદ આરોપીઓએ ઠેર-ઠેર ફોન કરવાનું શરૂ કર્યું હતું અને પૈસા માંગવાનું કરવાનું શરૂ કર્યું હતું અને ધીરે ધીરે તેણે તેમાંથી લગભગ 60 હજાર રૂપિયા લીધા હતા.

પરંતુ એક દિવસ આરોપી બાબાએ પીડિતા પાસેથી 1 લાખ રૂપિયાની માંગ કરી ત્યારે પીડિતાએ ના પાડી દીધા પછી તેણે વીડિયો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે આ ધમકી બાદ પીડિતા પોલીસ પાસે પહોંચી હતી અને ફરિયાદ કરી હતી અને પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પીડિતાનું મેડિકલ કરાવ્યું છે પોલીસે મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કરાડિયા ગામથી આરોપી તાંત્રિક ભગત ની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here