પતિ લગ્નની પહેલી રાત્રે પત્નીનો ઘૂંઘટ ઉઠાવ્યો અને જોતાની સાથે જ પતિ ચોંકી ગયો અને બોલાવી પોલીસ…

0
816

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ઉત્તરપ્રદેશના એક વિસ્તારમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ.આજે અમે તમને એવી ઘટના જણાવા જઈ રહ્યા છીએ, જે સાંભળ્યા પછી તમને પણ આશ્ચર્ય થશે. હકીકતમાં આ ઉત્તરપ્રદેશના બરેલીનો કિસ્સો છે, જ્યાં એક વરરાજાએ સુહાગરાતની રાત્રે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કારણ કે આ મામલો જ કંઈક આવો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બરેલીના બહેડી પુલીસસ્ટેશન ક્ષેત્રમાં રહેતા નિજામત અલી એ ધૂમધામથી શાહપુરમાં રહેતી એક યુવતી સાથે લગ્ન કર્યા હતા.

તે યુવક તેના લગ્નને લઈને એકદમ ખુશ હતો, આમાં કોઈ આશ્ચર્યજનક બાબત નથી કારણ કે સામાન્ય રીતે દરેક જણ તેના લગ્નને લઈને ખુશ હોય છે. પરંતુ યુવકના પગ નીચેથી જમીન ત્યારે સરકી ગઈ જ્યારે સુહાગરાતની રાત્રે તે દુલ્હનના રૂમમાં પહોંચ્યો. હકીકતમાં, યુવકે જેવો જ દુલ્હનનો પડદો ઉંચક્યો કે તરત જ તે ત્યાંથી ભાગી ગયો. એટલું જ નહીં, આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી પોલીસને પણ આપી હતી.યુવકે એસપી દેહાત સંસાર સિંહથી પોતાના સાસરિયાઓએ તેના સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તે યુવક કહ્યું કે મારા સાસરિયાઓએ મને છોકરીને બદલે કિન્નર સાથે લગ્ન કરાવ્યા છે. આ જાણીને કોને ગુસ્સો ન આવે, અને જો યુવકે આનો વિરોધ કર્યો તો કિન્નરે રાત્રીના સમયે સોના, ચાંદી અને હજારો રૂપિયા લઇને ઘરેથી છટકી ગયો હતો. યુવકનો આરોપ છે કે કિન્નરના પરિવારના સભ્યોએ પણ મારા પર હુમલો કર્યો હતો. યુવકે પોલીસને આખી ઘટના જણાવી મદદની વિનંતી કરી હતી.

કિન્નરનો પરિવાર શાહપુરમાં રહે છે, જ્યારે તેના પરિવારજનોને પોલીસ સ્ટેશનથી જાણ થઈ કે યુવકે તેમની ફરિયાદ કરી છે, ત્યારે તેણે યુવકને ધમકાવવાનું શરૂ કર્યું હતું.જોકે એસપી દેહાતસિંહે આ સમગ્ર મામલે છોકરા પક્ષની મદદ કરવાની ખાતરી આપી છે, આ ઘટના સામે આવતા આ વિસ્તારમાં સંપૂર્ણ સનસનાટી મચી ગઈ છે. આવી ઘટના તેમની સાથે ન બને તે કારણે લોકો પણ લગ્ન કરવાથી ગભરાવવા લાગ્યા છે. અગાઉ પણ યુવતીના વેશમાં કિન્નર સાથેના લગ્નની ઘટનાઓ સામે આવી ચુકી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. લગ્ન કરવાની દરેકને મનમાં ઈચ્છા હોય છે કે એ છોકરો હોય કે પછી છોકરી.પરંતુ જો લગ્ન સમયે યોગ્ય કન્યા ન મળે તો વ્યક્તિનું જીવન અને તેનો પરિવાર બંને બરબાદ થઈ જાય છે.પરંતુ જો યોગ્ય અને સારા સંસ્કાર વાળી સ્ત્રી મળી જાય તો આખા પરિવારને સ્વર્ગ બનાવી દે છે અને પોતાના પતિનો જીવનભર સાથ આપે છે.લગ્ન પછીની પહેલી રાત એટલે સુહાગરાત સુહારાતની દરેક સ્ત્રી અને પુરુષ રાહ જોતા હોય છે.

શું તમે તે વ્યક્તિની લાગણીઓનો અંદાજ લગાવી શકો છો જે હનીમૂન પર તેની પત્નીની રાહ જોઈ રહ્યો છે. અને તે જ દિવસે તેને ખબર પડી ગઈ છે કે તેની પત્ની માત્ર એક સ્ત્રી જ નહીં પરંતુ તેના જેવી જ એક પુરુષ છે. હા, ઇન્ડોનેશિયાના નવા પરિણીત યુગલ સાથે તે બન્યું. પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેની સાથે છેડતી કરી છે. લગ્ન પહેલા પોતાનું સત્ય ન કહ્યું. તે જ સમયે, પત્ની કહે છે કે તેનો પતિ પહેલેથી જ બધું જાણતો હતો, હવે તે ખોટા આક્ષેપો કરી રહ્યો છે.
આ કિસ્સો ઇન્ડોનેશિયાના પશ્ચિમ નુસા તેંગગારાનો છે જ્યાં મિટ તેના પરીવાર સાથે રહેતા હતા મીટ જ્યારે 25 વર્ષનો થયો ત્યારે તેના લગ્ન 31 વર્ષની મુહ નામની છોકરી સાથે 2 જૂને લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા હતા. ઇન્ડોનેશિયામાં બંનેએ સંપૂર્ણ રિત રિવાજ સાથે લગ્ન કર્યા હતા અને બંનેના પરિવાર પણ આ લગ્નમાં સામેલ હતા.ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું લગ્ન.મુહ ખૂબ જ સુંદર દેખાતી હતી તેમને દરેક ધાર્મિક વિધિ અને પરંપરાને અનુસરતા હતા પરંતુ હવે કોઈ વાત ને લઈને આજે આ પતિ-પત્ની બંને એક બીજાથી છૂટાછેડા લેવા માગે છે અને કહેછે અમારે બંને એ જીવનભર એકબીજાનું મો પણ નથી જોવું.

તેના પતિએ તેની પત્ની મુહ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે મારી સાથે છેતરપીંડી થઈ છે મને ધોખો આપવામાં આવ્યો છે.તેના પતિને કહ્યું કે આ મારી પત્ની બનવાને લાયક નથી ભલે તે એક સ્ત્રી છે પરંતુ આ વાત સત્ય નથી મારી પત્ની એક પુરુષ છે.ત્યારે પતિનો આક્ષેપ છે કે તેની પત્ની પુરુષ છે અને આ વાત મારાથી છુપાયેલું છે.ત્યારે તેની પત્નીએ વિરોધમાં જવાબ આપતા કહ્યું કે આ આરોપ ખોટો ગણાવ્યો હતો. પોતાના પક્ષમાં તેની પત્નીએ કહ્યું હતું કે અમારા લગ્ન પહેલા અમે બંને એ ઘણો સમય સાથે પસાર કર્યો છે અને તેની પત્નીનું કહેવું છે કે તેના પતિ લગ્ન પહેલા બધું જ જાણતા હતા.પરંતુ આ અંગે તેનો પતિ સ્પષ્ટ ના પડે છે અને કહે છે કે આ વાત મારાથી છુપાવી છે.મુહ આગળ કહે છે કે અમે બંને લગ્ન પહેલા એક સાથે એક જ ઘરમાં રોકાયા હતા અને અમારી વચ્ચે કોઈ વાત છુપાવી નથી એક દિવસ અમે બંનેએ એક રૂમમાં જઈને શારીરિક સબંધ બાંધ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.આ બંને ઘણા સમયથી એક બીજા સાથે સોશિયલ મીડિયામાં વાત કરતા હતા ક્યારે મેસેજ થી તો ક્યારેક વિડિઓ કોલથી બંને એક બીજા સાથે પરસ્પર રહેતા હતા.અને થોડા સમય પછી બંને એક બીજાના પ્રેમમાં પડ્યા અને બંને એ લગ્ન કરી લીધાં. પરંતુ લગ્ન પછી હવે સત્ય બહાર આવ્યું છે, તે પછી પતિ પત્ની સાથે બિલકુલ રહેવા તૈયાર નથી.આ સાથે જ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસે બંનેને વારાફરતી પૂછપરછ કરી હતી.પતિનો આરોપ છે કે તેની પત્નીએ તેને લગ્નની રાત્રે શારીરિક સંબંધ બાંધવા ન દીધા. તે જ સમયે, પત્ની કહે છે કે લગ્ન પહેલાં પણ, તેઓએ ઘણી વાર શારીરિક સુખ માન્યું છે.મિત્રો તમને બીજી એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખૂબ જ આશ્ચર્ય ચકીત કરી નાખે તેવો કિસ્સો છે.ભારત દેશમાં લગ્નનું એક અલગ જ મહત્વ છે. લગ્ન એક પવિત્ર બંધન ગણવામાં આવે છે. યુવાન છોકરા હોય કે છોકરી દરેક એ લગ્ન માટેના સપના જોયા હોય છે. લગ્ન એક એવો સબંધ છે જે ફક્ત પતિ પત્ની સાથે નો સબંધ નથી હોતો, બે પરિવાર વચ્ચે નો સબંધ હોય છે. આપણે એક કહેવત તો સાંભળી જ હશે કે દરેક લોકો ની જોડી ભગવાન ઉપરથી બનાવી ને મોકલે છે.લગ્ન પછીની પહેલી રાત દરેક નવદંપતી માટે ખાસ હોય છે. જેને સુહાગરાત તરીકે આપણે જાણીએ છીએ. જે રાત્રે બંને પતિ પત્ની બંને એકબીજા નો પ્રેમ જાહેર કરે છે. જો સુહાગરાત ના દિવસે જ કંઇક એવી ઘટના ઘટે તો તમે જ વિચારો શું હાલત થઇ શકે છે.

પરતું આપણા ભાગ્ય માં જે લખ્યું હોય છે તે થવાનું જ છે. ઘણા લોકો સાથે એવી ઘટના બને છે કે તે પછી સરખી રીતે જીવન જીવી શકતા નથી. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક નવદંપતી ની સુહાગરાત હોય છે અને પતિ પત્ની ને બેડ પર સુવડાવીને ગીફ્ટ લેવા માટે જાય છે અને ફરીને પાછો આવ્યો તો એણે જે નજારો જોયો તે જોઇને તમે પણ હેરાન રહી જશો. તો ચાલો જાણી લઈએ આ ઘટના વિશે.આ વાત એક નવદંપતી ની છે જેની લગ્નની પહેલી રાત્રે જ એવી ઘટના બની કે તેમાં તે યુવક દુનિયાને મોં દેખાડવા ને લાયક ન રહ્યો. આ ઘટના અટરીયા, ગામ સહીમાપુર અને જીલ્લો સીતાપુર ની છે. આ વિસ્તારમાં રહેતો કપ્તાન જોખો ના લગ્ન બુધવારના દિવસે થયા હતા અને તે એની દુલ્હન ને લઈને ઘરે આવ્યો. એની પત્નીના ઘરમાં આવવાથી જ ઘરમાં ચારેબાજુ ખુશી નું વાતાવરણ બની ગયું હતું. ઘરમાં દરેક લોકો ખુબ જ ખુશ હતા તથા ઘરના લોકો એ દુલ્હન નું ખુબ જ સારી રીતે સ્વાગત પણ કર્યું. રિવાજ અનુસાર દુલ્હનને સુહાગરાત માટે એના રૂમમાં લઇ જવામાં આવી.

દુલ્હો રૂમમાં પહોંચ્યો અને પછી એને તેને યાદ આવ્યું કે દુલ્હનનો ઘૂંઘટ ઉઠાવ્યા પહેલા તેને કોઈ એક ગિફ્ટ આપવામાં આવે છે. એમણે એની પત્ની માટે બીજા રુમમાં ગિફ્ટ મૂકી રાખી હતી, તે બીજા રૂમમાં ગીફ્ટ લેવા માટે ગયો. આ વિશે તેની પત્નીને એમણે કહ્યું ન હતું. ગિફ્ટ લઈને તે ખુશી ખુશી પોતાના રૂમમાં જતો હતો. પરંતુ જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે ખુબ જ હેરાન થઇ ગયો. તે રૂમ માં પહોંચ્યો તો તેને દુલ્હન ક્યાંય જોવા ન મળી. પછી તે એના રૂમ ની બારી પાસે પહોચ્યો અને ત્યાં જઈને એને હકીકત વિશે જાણ થઇ.

જયારે દુલ્હો બારી પાસે ગયો અને તેને જોયું તો દુલ્હનના ચપ્પલ બારી પાસે પડ્યા હતા. પરંતુ દુલ્હન રૂમ માં ન હતી અને ગાયબ થઈ ચૂકી હતી. ચિંતા માં એમણે દુલ્હનના પરિવાર ને ફોન કરીને પૂછ્યું કે તેની દુલ્હન ત્યાં આવી છે, દુલ્હનના માતા પિતા એ એને કહ્યું કે તે અહીંયા નથી આવી, પછી એને સમજ માં આવ્યું કે દુલ્હન ઘરેથી ભાગી ગઈ છે. આ દુલ્હા એ હમણાં જ પોલીસ સ્ટેશનમાં જઈને તેની પત્ની ખોવાઈ ગઈ છે એની ફરિયાદ કરી છે. પોલીસે એફઆઇઆર લખીને દુલ્હન ની શોધ કરવાનું ચાલુ કરી દીધું છે. હજી સુધી એની કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી..