પતિ આવ્યો એવો પત્નીને સુવડાવીને બચકા ભરી, બાંધ્યા શારીરિક સંબંધ રોષે ભરાયેલ પત્નીએ એવું કર્યું કે….

0
773

હાલમાં આપણા દેશમાં બળાત્કાર કિસ્સાઓ સતત વધી રહ્યા, અને તેના માટે સરકારે લીધેલા કડક કાયદાઓ પણ નિષ્ફળ બની રહ્યા છે.બળાત્કાર ચોરી, લૂંટફાટ , વગેરે જેવા કિસ્સાઓ અવારનવાર સામે આવ્યા કરે છે અને આજના સમયમાં દરેક માતા પિતા પોતાની દીકરીને પોતાનાથી દૂર મોકલવામાં ગભરાય છે કારણ કે આજના આ યુગમાં કોઈનો વિશ્વાસ કરીને પોતાની દીકરીને બીજા સાથે ક્યાંય ના મોકલી શકાય તેમ યોગ્ય.

મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા એન્જિનિયર પતિ અને સાસરીયા સામે યુવતીએ શારીરિક માનસિક ત્રાસ અને દહેજની ફરિયાદ નોંધાવી છે. લગ્ન પછી પતિ પાર્ટીમાં પરાણે દારૂ-મટન પીરસાવતો હોવાનો અને દહેજમાં કાર અને જમીનની માંગણી કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે પતિ, સાસુ, સસરા, નણંદ અને વડ સાસુ સામે ગઈ કાલે ગુનો દાખલ કર્યો હતો.

ત્યાર બાદ એવી માહિતી મળી કે તે મુજબ તમને જણાવવા જઈ રહ્યા છે જેમાં 28 વર્ષીય યુવતીના લગ્ન એન્જિનિયર યુવક સાથે થયા હતા. લગ્ન પછી પત્ની દારૂ-મટનથી દૂર રહેતી હોવા છતાં તેને મટન ખરીદવા માટે બજારમાં મોકલતા હતા. તેમજ મિત્રો અને સંબંધીઓ સાથેની પાર્ટીમાં પરિણીતા પાસે પરાણે દારૂ અને મટન પીરસાવતા હતા. એટલું જ નહીં, પતિ તેને ગંદા મોજા સુંઘાડતો હતો.

પોલીસના સૂત્રો મુજબ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત જુલાઈમાં પરિણીતા પાંચેક દિવસ હોસ્પિટલમાં દાખલ હતી. સારવાર લઈ ઘરે આવેલી અશક્ત પત્ની સાથે પતિએ બળજબરી સંબંધ બાંધ્યો હતો. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે, બેડરૂમમાં તેનો પતિ શરીરે ગમે ત્યાં બચકાં ભરતો હતો. ઉપરાંત કાર અને બુલેટ પર પત્નીને બેસાડી પતિ ભયજનક ડ્રાઈવિંગ કરતો હતો. પત્નીના વિરોધ સામે પતિ તેની મારઝૂડ કરી મેન્ટલીઅને સેક્યુઅલી હેરેસમેન્ટ કરતો હતો.

પરિણીતાની ફરિયાદ છે કે, પતિ તેના પર થૂંકીને તને કોરોના થઈ જાય તો રસ્તો સાફ થઈ જાય તેમ કહેતો હતો. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિ ઘરમાં પરિવારના સભ્યોની હાજરીમાં નિર્વસ્ત્ર થઈ ડાન્સ કરતો હતો. એટલું જ નહીં, યુવક યુવતીઓ સાથે ફોન પર સતત વાતો કરતો હતો. આ અંગે પરિણીતાએ સાસરીમાં વાત કરતાં સાસુ અને નણંદે હસવામાં વાત કાઢી નાંખી હતી. યુવતીના પિતાએ લગ્ન વખતે 3.50 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં સાસરીવાળા દહેજમાં કાર, જમીન, સોનાના દાગીના, ટીવી, ફ્રિજ, તિજોરી અને વોશિંગ મશીન માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે.

અંતે એવી માહિતી સામે આવી જે મુજબ સાસરી વાળાએ ભુવા પાસેથી પડીકીઓ મંગાવી પરિણીતાને પરાણે પીવડાવતા હતા. તેમજ માંગણીઓ ન સંતોષાતા ઓગસ્ટમાં ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે.સાસરિયાએ ભુવા પાસે પડીકીઓ મંગાવી પરિણીતાને દૂધ અને જ્યૂસમાં બળજબરી પીવડાવતા હતાં. માંગણીઓ પુરી ન કરતાં સાસરિયાઓએ પરિણીતાને ગત ઓગસ્ટમાં ઘરમાં કાઢી મૂકી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.કાજલનો આક્ષેપ એવો હતો કે તે બળજબરીથી ગર્ભને નુકશાન થાય તે રીતે શારિરીક સુખ માણવા માગતો હતો અને તેને ઠેસ પહોંચાડતો હતો અને કાજલે 2006 માં તેના પુત્રને જન્મ આપ્યો હતો અને હા એટલું જ નહીં પણ સિઝેરીયન માટે કાજલને તેના પિયરમાંથી પૈસા લાવવાનું કહ્યું હતું અને તેને કોઈ જવાબદારી નિભાવી ન હતી. પુત્રના જન્મ પછી 4 વર્ષ પછી કાજલે પુત્રીને જન્મ આપ્યો હતો અને આ પછી કાજલનો આરોપ એ હતો કે તે માસુમ પુત્ર અને પુત્રીની પરવા કર્યા વગર ગમે ત્યારે શરીર સુખ માણવા માટે તેને મજબૂર કરતો હતો પણ કાજલ તેનાથી ત્રાસી ગઈ હતી જેના કારણે તે ખૂબ જ પીડાઈ રહી હતી.

કહેવામાં આવ્યું છે કે તેનો આરોપ એવો હતો કે નશો કરવાની ટેવ ધરાવતો રોનક નશામાં પત્ની સાથે અત્યાચાર વધારી દેતો હતો અને તેની સાથે ન કરવાના કામ કરાવતો હતો. થોડા સમય પહેલાં રાત્રે નશામાં ધૂત બનીને ઘેર આવ્યો હતો અને તેની સાથે ફરીથી સબંધ રાખવા દબાણ કર્યું હતું અને ત્યારે પણ તેની પત્નિ ગુસ્સે થઈ અને ઝઘડતા રહ્યા. પણ કાજલ સાથે તેની પથારીમાં બે બાળકો પણ સુતા હતા અને બંને બાળકો જાગી જશે તેવુ કહેવા છતાં પણ તેનો પતિ વારંવાર આવું કાર્ય કરતો રહ્યો અને તેના હવસખોર પતિએ વાત માની ન હતી.

પણ તે સમયે સુતેલા બાળકો જાગી ગયા હતા અને પછી પૂછ્યું પણ હતું કે મમ્મી પપ્પા તમે શું કરો છો પણ ત્યારે રોનક બંને બાળકોને ધમકાવી નાંખ્યા હતા માર મારવાની ધમકી આપી હતી અને સંતાનોની સામે જ પત્ની સાથે બે કલાક સુધી પોતાની હવસ સંતોષી હતી અને બાળકો પણ બી ગયેલા હોવાથી અને કાજલના પતિના અત્યાચારથી ત્રસ્ત બની આખરે કાજલે ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.ફક્ત કાજલ જ નહીં પણ બધાજ પરેશના થઈ ગયા હતા અને તેના માતા પિતા પણ તેનાથી ત્રાસી ગયા હતા.

અને તેમના માતા પિતાએ જઇ અને કાજલે ફરિયાદ નોંધાવ વાનું વિચારી લીધું હતું અને પછી માંજલપુર પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવડાવી હતી અને આમ છતાં ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા પણ તેના પતિ રોન્કનામાં કોઇ સુધારો આવ્યો નહતો અને આથી જ કાજલ તેના બે સંતાનો અને સાસુ સસરા સાથે અને નણંદના ઘરે રહેવા માટે ચાલી ગઇ છે અને ફેમિલી કોર્ટમાં પતિ પાસે માસિક રૂપિયા 15000 ભરણ પોષણ આપવા માટે દાવો કર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના અમદાવાદ શહેરના રખિયાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ પત્નીને કહ્યા કરતો કે, ‘તારાથી સારી તો તારી ભાભી છે.’ જોકે બાદમાં ભાભી પણ જમાઈની સાથે આકર્ષિત થઈ ગઈ હતી. પત્નીએ સમગ્ર મામલે પોતાના ભાઈને જાણ કરતા તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા. જમાઈને પણ આમ જ જોઈતું હોય તેમ તેણે થોડા જ સમયમાં સાળાની પત્ની સાથે લગ્ન કરી લીધા અને તેની સાથે રહેવા લાગ્યો. ઉપરાંત પરિણીતાને સાસરિયા દહેજ મામલે ત્રાસ આપતા હતા. જેથી હવે પત્નીએ પતિ તથા સાસરિયા વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલા મુજબ, ગોમતીપુરમાં રહેતી સમીમામાં તેના જ સમાજના શોએબ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સમીમા સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. જોકે લગ્ન બાદથી સમીમાનો પતિ અવારનવાર તેના ભાભી સાથે વાત કરતો રહેતો હતો. સમીમાએ પતિને આ વિશે વાત કરતા જવાબ મળ્યો, ‘તારા કરતા તો તારી ભાભી વધુ સારી છે.’ આટલું જ નહીં ભાભી પણ શોએબ સાથે વધુ વાતચીત કરવા લાગી. જેથી સમીમાએ પોતાના ભાઈને જાણ કરી. આખરે સમીમાના ભાઈએ તેની પત્નીને છૂટાછેટા આપી દીધા.

ત્યારબાદ જણાવવા જઈ રહ્યા છે પતિ સમીમાને અવારનવાર ત્રાસ આપતો અને માર પણ મારતો હતો. પતિ કહેતો કે, તું ભિખારીની છોકરી છે, તારા બાપ પાસે કરોડ રૂપિયા છે, તો પણ તારા બાપે દહેજ ઓછું આપ્યું છે. જોકે ઘર સંસાર ખરાબ ન થાય તે માટે સમીમા બધુ સહન કરતી રહેતી. આ દરમિયાન પતિએ દહેજ પેટે ફ્લેટની માગણી કરી. ત્યારે સમીમાના પિતાએ 15 લાખનો ફ્લેટ લઈ આવ્યો અને તેના હપ્તા પણ પોતે જ ભરતા હતા. પતિએ દહેજની માગણી કરીને સમીમાને મારીને કાઢી મૂકી.

6 મહિના બાદ સમાજના લોકોએ એકઠા થઈને સમજાવતા તે પત્નીને પાછી લઈ ગયો. જોકે આ દરમિયાન પતિએ તેની છૂટાછેડા લીધેલી ભાભી સાથે લગ્ન કરી લીધા હતા અને તેની સાથે રહેવા જતો હતો. જ્યારે પત્ની બહાર જાય ત્યારે શોએબ ભાભી સાથે રહેવા લાગતો. આમ છતા પતિ સમીમાને અવારનવાર ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને સમીમાએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટઃ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ ભીખાભાઈ શિયાળએ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ ઉર્ફે લાલો પુંજાભાઈ વાઘમશી તેમજ તેના પત્ની કૈલાશબેન વિરેન્દ્રભાઈ શિયાળ વિરુદ્ધ દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કરવાની કોશિશની ફ્રિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વિરેન્દ્રભાઈએ પોલીસ ફ્રિયાદમાં જણાવ્યું હતું કે રવિવારના સાંજે તેના સગા બનેવી જીતેશે દારૂ પીવા માટે તાલુકા પોલીસ મથકની બાજુમાં પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો અને તેને બે ગ્લાસ દારૂ ભરીને તૈયાર રાખ્યા હતા અને એ દારૂ પિતા તેમાં તેને ઝેરી ગંધ આવતા દારૂ પડતો મુકી ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમને ચક્કર આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું અને દવાખાનામાંથી રજા મળતા આજે તેઓ દ્વારા પોલીસ ફ્રિયાદ કરવામાં આવી છે. આ સાથે તેના પત્ની અને બનેવી ના અણ છાજતા ફેટોગ્રાફ્ તેમજ મોબાઇલ ફેનની ત્રણ ઓડિયો ક્લિપ પણ પોલીસને આપી હતી.

આ ઓડિયો ક્લિપમાં અનૈતિક સંબંધમાં આંધળા બનેલા જીતેશ અને કૈલાસ દ્વારા વિરેન્દ્ર તથા તેના બહેન વર્ષાનો કાંટો કાઢી નાંખવાની વાતચીતનો પણ ઓડિયો હોવાનું જણાવ્યું હતું પોલીસે જીતેશ અને વિરેન્દ્રની પત્નિ કૈલાશની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સાળાને ૪ માસ પહેલા જ તેને ગોંડલ રહેવા માટે બોલાવી લીધો હતો વિરેન્દ્રભાઈ દેવચડી ગામે રહેતો હતો અને તે એસટીમાં ડ્રાઈવર કમ કંડકટર તરીકે નોકરી કરતો હતો.

આખો દિવસ બહારગામ રહેવાનું થતું હોય તેના બનેવી જીતેશ ઉર્ફે લાલો પૂંજાભાઈ વાઘમશીએ તેમને ગોંડલ રહેવા આવી જવા માટે જણાવ્યું હતું. તેમજ ચાર માસ પહેલા જ તે ગોંડલ રહેવા માટે આવ્યો હતો.છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે હતા સંબંધો, ગોંડલ સીટી પીઆઈ રામાનુજે જણાવ્યું હતું કે, જીતેશ અને કૈલાશબેન વચ્ચે છેલ્લા એક વર્ષથી અનૈતિક સંબંધો હતાં. કૈલાશબેનનો પતિ જ્યારે ડયુટી ઉપર જાય ત્યારે તે ઘરે જતો હતો.