પથરીના દુખાવા થી છુટકારો મેળવવા આજે જ અપનાવો આ ઘરેલુ ઉપાય, દુખાવો થઈ જશે ગાયબ…..

0
268

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપનસર્વેનું હાર્દિક સ્વાગત છે કિડની સ્ટોન એટલેકે પથરીની સમસ્યા આજકાલ ખુબ સામાન્ય થઈ ગઈ છે અચર પચર ખોરાક અને પાણીની કમીના કારણે પણ પથરી થઈ જાય છે પથરીનો દુખાવો અસહ્ય હોય છે જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો તે નુકસાન કારક થઈ શકે છે આજે અમે તમને એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે પથરીની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો જેને પથરીની સમસ્યા ન હોય તે લોકો પણ આ કરી શકે છે જેનાથી ભવિષ્યમાં તેને પથરી ન થાય.

કિડનીમાં પથરી કે સ્ટોનનુ દુખાવો સહન કરવો ખૂબ મુશ્કેલ હોય છે કોઈ પણ વ્યક્તિ આ દુખાવાને વધુ સમય સુધી સહન નથી કરી શકતુ તેથી અનેક ડોક્ટર દવાઓ દ્વારા તેને મૂત્ર માર્ગથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે જો પથરી વધુ મોટી હોય તો ડોક્ટરને ઓપરેશન કરવુ પડે છે.જો તમે પણ કિડનીના સ્ટોનના દુખાવાથી પરેશાન છો તો કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને કિડની સ્ટોનમાંથી રાહત મેળવી શકો છો.

નારિયળ પાણી.પથરીની સમસ્યાના લોકો માટે નારિયળ ખુબ ફાયદાકારક છે નારિયળ પાણીમાં વધુ માત્રામાં ફાયબર હોય છે આ સિવાય તેમાં એન્ટી લિથોજેનિક નામનું એક તત્વ હાજર હોય છે જે પથરીના દુખાવામાં રાહત આપે છે.હર્બલ ટી.હર્બલ ટી પીવાથી પથરી વધતી અટકે છે આ સાથે જ દુખાવા માટે પણ અસરકારક છે સામાન્ય રીતે લોકો હર્બલ ટીનો ઉપયોગ શરીરને ડી ટોક્સ કરવા માટે પણ કરે છે જો કે તેમાં એવા ગુણો પણ હોય છે જે કિડની સ્ટોનની સમસ્યામાં રાહત આપે છે.

પાણી.મૉટે ભાગે પથરી પાણીની કમીના કારણે જ થાય છે તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ જોકે પથરીના દર્દીઓએ આ કરતા પણ વધારે પાણી પીવું જોઈએ તમે જેટળું વધારે પાણી પીશો તેટલું જ વધારે યુરિન નીકળશે જેથી તમને આરામ મળશે.તુલસી.તુલસીમાં ઘણા બધા ગુણો હોય છે તેમાં એન્ટી ઓકસીડીએલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. આ સાથે જ તુલસી યુરિક એસિડની માત્રનું પણ નિયંત્રણ કરે છે તેથી તુલસીના સેવનથી પથરીની બીમારીમાં લાભ મળે છે.

લીંબુનો રસ.લીંબુમાં સીટ્રેટ નામનું તત્વ હાજર હોય છે, જે કેલ્શિયમ ડીપોઝીટને તોડવામાં મદદ કરે છે તેનું દરરોજ સેવન કરવાથી પથરીને વધતી અટકાવી શકાય છે મોટા ભાગના ડોક્ટર પથરીની સમસ્યામાં લીંબુપાણી પીવાની સલાહ આપે છે તે પથરીની બીમારી માટે સૌથી વધારે લાભદાયી છે.

શેરડીનો રસ.પથરીની સમસ્યામાં શેરડીની ખુબ લાભદાયી માનવામાં આવે છે તમે શેરડીને દાંતેથી ચાવીને પણ લઈ શકો છો તેમાં હાજર તત્વો પથરીની સમસ્યા સામે રાહત આપે છે.લીંબુ અને ઓલિવ ઓઈલ.લીંબુનો રસ 1/4 કપ કાઢીને તેમા એટલુ જ ઓલિવ ઓઈલ મિક્સ કરી તેનુ સેવન કર્યા બાદ પાણી પીવુ જોઈએ દિવસમાં બે વાર આવુ કરવાથી કિડની સ્ટોનમાંથી મુક્તિ મેળવી શકાય છે.

કેલ્શિયમથી ભરપૂર ભોજન.કિડનીમાં સ્ટોનની સમસ્યામાંથી રાહત મેળવવા માટે કેલ્શિયમ યુક્ત ભોજનનુ સેવન કરવુ જોઈએ જે સ્ટોનને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે દૂધ માખણ તરબૂચનુ સેવન કરવુ લાભકારી સાબિત થઈ શકે છે.અજમો.અજમાનુ સેવન કરવાથી પેટ સંબંધી અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે પણ કિડનીમાં પથરી થઈ હોય ત્યારે પણ આનુ સેવન કરી શકાય છે.