પરિણિત ચોપરાનું ઘર પણ છે ખુબજ આલીશાન અંદરની તસવીરો જોઈ ચોંકી જશો.

0
38

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી પરિણીતી ચોપડાને બધા સારી રીતે ઓળખે છે. તે હિન્દી ફિલ્મોની મશહૂર અભિનેત્રી છે. પરિણિતી ચોપડાએ બોલીવૂડના ઘણાં મોટા મોટા સિતારાઓ સાથે કામ કર્યું છે. જોવામાં આવે તો પરિણીતી ચોપડા બોલિવૂડનાં તે સ્ટારમાં સામેલ છે.

મિત્રો જેમનું એક્ટિંગની દુનિયામાં આવવું લક બાય ચાન્સ રહ્યું છે. પરિણિતી ચોપડાએ એક્ટિંગ માટે કોઈ પણ તૈયારી કરી ન હતી અને કોઈપણ પ્રકારની ટ્રેનિંગ પણ લીધી ન હતી. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પરિણીતી ચોપડાનાં નામથી ખૂબ જ સારી રીતે પરિચિત છે.૩૨ વર્ષની અભિનેત્રી પરિણીતી ચોપડા ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની જબરજસ્ત એક્ટિંગ અને સુંદરતાની લોકો ખુબ જ પ્રશંસા કરે છે. તમને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી પરિણીતી ચોપડા લંડનમાં રહે છે.

મિત્રો લંડન પરિણીતી ચોપડાનાં ફેવરિટ વેકેશન ડેસ્ટિનેશનમાં એક છે. લંડન અને યુરોપિયન કલ્ચરથી પરિણીતી ચોપડા ખૂબ જ ઈમ્પ્રેસ છે. તમે તેનો અંદાજો તેમના મુંબઈવાળા ઘરને જોઇને લગાવી શકો છો. તેમના મુંબઈવાળા ઘરમાં તમને યુરોપિયન કલ્ચરની ઝલક જોવા મળશે.આજે અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી પરિણીતી ચોપડાનાં મુંબઈવાળા ઘરની અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં પરિણીતી ચોપડા પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ હતી. પરિણીતીનું નવું ઘર મુંબઈનાં સૌથી મોંઘા વિસ્તાર બાંદ્રામાં સ્થિત છે. જો આપણે પરિણીતીનાં મુંબઈ વાળા ઘરનું લોકેશન જોઈએ, તો તેમનું આલિશાન એપાર્ટમેન્ટ કરણ જોહરનાં ધર્મા પ્રોડક્શન હાઉસની ઓફિસથી થોડા અંતર પર જ છે. આ કોમ્પલેક્સમાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું પણ ઘર છે.અભિનેત્રી પરિણીતી ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના નવા ઘરની તસ્વીરો શેર કરી હતી.

મિત્રો પરિણીતી ચોપડાનાં નવા ઘરનું ઇન્ટિરિયર ફેમસ સેલિબ્રિટી ઇન્ટિરિયર ડિઝાઇનર ઋતા બહલે ડિઝાઈન કર્યું છે. પરિણીતીએ અમુક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમના નવા મોનોક્રોમ સ્ટાઈલમાં સજાવેલ ઘરની ઝલક પણ જોઈ શકાય છે.પરિણીતી ચોપડાનું મુંબઈ વાળુ ઘર દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ અને મોર્ડન છે. પરિણીતીનાં ઘરને બ્લેક એન્ડ વાઈટ મોનોક્રોમ થીમ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પરિણીતી ચોપડા યુરોપિયન કલ્ચરથી ખૂબ જ વધારે પ્રભાવિત છે.

મિત્રો જેના કારણે તેમણે પોતાના ઘરને આવો લુક આપ્યો છે.પરિણીતી ચોપડાનાં નવા ઘરનાં લિવિંગ રૂમમાં વાઈટ કલરનાં સોફા છે. સાથોસાથ ઓફ વાઈટ કલરનાં કાચ છે. સોફાની વચચે બ્લેક રંગનાં લેધર વાળુ મોટુ સેન્ટર ટેબલ છે. પરિણીતીનાં લિવિંગ રૂમ ખૂબ જ શાનદાર છે. ટેબલની નીચે ફ્લોરિંગ પર ઝીગ-ઝૈગ પેટર્ન વાળી કાર્પેટ પાથરવામાં આવે છે.

મિત્રો પરિણીતી ચોપડાનાં લિવિંગ રૂમની દીવાલ પર એક ટીવી સ્ક્રીન પર લગાવેલી છે. જેમકે તમે બધા જોઈ શકો છો કે તસ્વીરમાં દિવાલ ઉપર ખૂબ જ મોટી ટીવી સ્ક્રીન નજર આવી રહી છે. દરવાજા અને વિન્ડો પર વાઈટ કલર થી પેંટ કરવામાં આવેલ છે. સમગ્ર ઘર વુડન ફ્લોરિંગનું છે.પરિણીતીનાં નવા ઘરમાં ખૂબ જ મોટી વિન્ડો લગાવવામાં આવેલી છે, જેમાંથી સૂરજના કિરણો સીધા ઘરની અંદર આવે છે.

મિત્રો પોતાના ઘરની સજાવટમાં ઉપયોગ થતી મોટાભાગની ચીજો પરિણીતીએ યુરોપિયન વેબસાઈટ અથવા લંડનથી મંગાવી છે.બાલ્કનીમાં બેસવા માટે શાનદાર એરેન્જમેન્ટ પણ કરવામાં આવ્યું છે. પરિણીતીનાં ઘરની બાલ્કની ખૂબ જ મોટી છે અને ઈન્ડોર પ્લાન્ટ પણ લગાવેલા છે.કોઈ ઍક્ટ્રેસને કપડાં અને ઍક્સેસરીઝનો શોખ હોય એ તો ઠીક, પરંતુ પરિણીતી ચોપડાને તો લેટેસ્ટ ગૅજેટ્સ વાપરવાનો શોખ છે. ગૅજેટ્સનો ખાસ શોખ ધરાવતી પરિણીતી આજે ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે તેનો ટેક્નૉલૉજી માટેનો પ્રેમ અને સોશ્યલ નેટવર્કિંગના ફાયદા-ગેરફાયદા.

પર્સનલ ટચ, હું વધુ સોશ્યલ નેટવર્કિંગ કરતા લોકોમાંથી નથી. ભલે હું ખૂબ ફ્રેન્ડ્લી નેચરની છું અને લોકો સાથે સારી રીતે ભળી જાઉં છું, પરંતુ સોશ્યલ નેટવર્કિંગ મને વધુ પસંદ નથી. મેં સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર પ્રોફાઇલ બનાવવાની ટ્રાય કરી છે અને મને એમાં મજા પણ આવી હતી, પરંતુ થોડા સમય બાદ હું કંટાળી ગઈ હતી. મને લાગ્યું હતું કે હું એને વધુ સમય સુધી કન્ટિન્યુ નહીં કરી શકું. હાલમાં તો હું વ્યસ્ત છું, પરંતુ સમય મળે ત્યારે એક ખૂણામાં બેસીને મોબાઇલ પર ચૅટિંગ કરવાને બદલે અને ફોટોગ્રાફ્સ અપલોડ કરવાને બદલે મારા મિત્રોને પર્સનલી મળવાનું અથવા ફોન કરીને વાત કરવાનું પસંદ કરું છું.

ક્યાં છે પ્રાઇવસી, ઍક્ટર બન્યા બાદ કોઈએ પ્રાઇવસીની અપેક્ષા ન રાખવી જોઈએ. હવે હું એક પબ્લિક ફિગર છું અને એટલે જ મને પ્રાઇવેટ લાઇફ જોઈએ છે એવું ન કહી શકું. આ જિંદગી મેં જાતે જ મારા માટે પસંદ કરી છે. જોકે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર મારે મારા વિશે કેટલી વાતો જાહેર કરવી છે એ મારા હાથમાં છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો ફાયદો એ છે કે તમે ફક્ત એક ગૅજેટ મારફત તમારા સ્વજનો અને ચાહકો સાથે ટચમાં રહી શકો છો.

ગૅજેટ-જ્ઞાન, મને કપડાં અને કૉસ્મેટિક્સ કરતાં ગૅજેટ્સ વધુ પસંદ છે. હકીકતમાં જ્યારે પણ હું શૉપિંગ કરવા નીકળી હોઉં ત્યારે કપડાં કે ઍક્સેસરીઝની દુકાનો કરતાં ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમોમાં જ વધુ જોવા મળીશ. મેં મારી લાઇફનું પહેલું ગૅજેટ જ્યારે હું એને વાપરવાને અને ખરીદવાને લાયક બની ગઈ હતી ત્યારે ખરીદ્યું હતું. મેં બારમી પાસ કરી એ પછી મોબાઇલ ફોન ખરીદેલો જે મારી લાઇફનું પહેલું ગૅજેટ હતું એમ કહી શકાય.

એ પહેલાં તો મારા પેરન્ટ્સે મને કોઈ પણ પ્રકારનાં ગૅજેટ્સ વાપરવાની પરવાનગી નહોતી આપી. જોકે એ પછી તો હું ગૅજેટ્સની દુનિયામાં જાણે ખોવાઈ ગઈ અને માર્કેટમાં આવતાં બધાં નવાં ગૅજેટ્સ તેમ જ ઇલેક્ટ્રૉનિક ઇક્વિપમેન્ટ્સની જાણકારી રાખતી. મારા ઘરે જે કોઈ ઇલેક્ટ્રૉનિક આઇટમ આવે એની હું પહેલેથી જ રિસર્ચ કરીને જાણકારી મેળવી લઉં છું. મારા વિશ-લિસ્ટમાં હવે ૧૦૫ ઇંચનું LCD ટીવી છે અને એ પણ મારા પોતાના રૂમમાં.