પરિવારના સભ્યો હોય ત્યારે ભાભી કહીને બોલાવતો હતો દિયર પરંતુ એકલતામાં ખેલાતો હતો વાસનાનો ખેલ….

0
272

આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.જેમ કે રેપ કેસ , છેડતી કેસ,નાની માસુમ બાળકીઓ પર રેપ,હોય કે પછી ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ,આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે પરંતુ તેમ છતાં આ ગુનો કરનાર અપરાધિઓ ખુલ્લેઆમ ફરતા હોય જેથી આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.તમને જણાવવા જઈ રહ્યા છે જે સાંભળીને તમે હેરાન રહી જશો. વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેને સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા

મિત્રો તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરનાં ગંગાનગર વિસ્તારમાં રાતના સમયે ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂતેલા આધેડની હત્યા કરવામાં આવી છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલતા અનૈતિક સંબંધ સામે આવ્યું હતું. વિધવા ભાભીએ જ વિધુર દિયરની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું ખુલતા પોલીસે હત્યારી ભાભીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

ત્યારબાદ એવી માહિતી સામે આવી છે કે જેમાં ગંગાનગર વિસ્તારમાં સાગરભાઇ સાંતલપર ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ખમીસાણા ગામે માતાજીનો માંડવો હોઇ ઘરના તમામ લોકો પ્રસાદ લેવા ત્યાં ગયા હતા. ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત ઘરે આવી ગયા હતા. સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસાણા ગામે રોકાઇ ગયો હતો. એ રાત્રે સાગરભાઇ ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા, ત્યારે રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી હતી.

પોલીસના સૂત્રો મુજબ તમને જણાવી દઈએ કે સવારે જ્યારે સાગરભાઇનો પુત્ર મહેશ ઘરે આવ્યો ત્યારે સૂતેલા પિતાને જગાડવા ગયો હતો. ત્યારે તેને પિતાની ખાટલામાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પુત્રએ દેકારો બોલી જતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પુત્ર મહેશે શહેરના એ. ડીવીઝન પોલીસને જાણ કરતા સિટી પીઆઈ એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. ઘટના સ્થળે ડોગ સ્કોવડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી તપાસ હાથ ધરતા આ મર્ડર પાછળ કોઇ નજીકનું જ શખ્સ હોવાની શંકા ગઈ હતી. ત્યારે પોલીસે દરેક પારિવારિક સભ્યની પૂછપરછ કરી હતી. આવામાં સાગરભાઇની સગી વિધવા ભાભીએ જ દિયરનું ઢીમ ઢાળી દીધાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેને સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. જેથી ભાભી કસ્તુરીએ છરીના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાભી દિયરના સંબંધોને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે મહિલાનું ઘરમાં શારીરિક શોષણ કોઇના કોઇ સંબંધી પુરૂષ દ્વારા થતાં હોવાના કિસ્સા અનેક વાર સામે આવે છે. જો કે અહીં તેનાથી વિપરિત ઘટના બની છે. અહીં મા સામાન કહેવાતી ભાભીએ દિયર સાથે શારિરીક સંબંધ બાંધવા માટે જબરદસ્તી કરી હોવાની ફરિયાદ સામે આવે છે. શું છે સમગ્ર મામલો જાણીએ.

યૂપીના અલીગઢમાં એક યુવકે તેમની બંને ભાભી પર શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અલીગઢના ચુવકે આ મામલે કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. કોર્ટે આરોપી ભાભી સામે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આરોપ છે કે, બંનેના પતિ બહાર ગયા બાદ બંને ભાભી દિયર સાથે સંબંધ બાંધવા માટે દિયરને જબરદસ્તી કરતી હતી. એટલું જ નહીં પોર્ન વીડિયો જોવા પણ મજબૂર કરતી હતી.

યૂપીના અલીગઢના રાવણ ટીલા વિસ્તારમાં રહેતો એક યુવકે કોર્ટમાં તેમની બંને ભાભીઓ સામે અરજી કરી છે. અરજીમાં ફરિયાદ કરી છે કે, તેમની બંને ભાભીઓ શારિરીક સંબંધ માટે જબરદસ્તી કરે છે. યુવકે જણાવ્યું છે કે, મારપીટ કરીને તેની સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરે છે.યુવકના જણાવ્યાં મુજબ ભાભી દ્વારા આ પ્રકારનું શારીરિકક શોષણ ઘણા સમયથી થઇ રહ્યું છે. કોર્ટે યુવકની અરજીના પગલે બંને ભાભી સામે કેસ દાખલ કરવાનો નિર્દશ કર્યો છે.પીડિત યુવકે જણાવ્યું કે, તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું છે. તેમના બંને ભાઇઓના લગ્ન નજીકના વિસ્તારમાં જ થયા છે.

યુવકે જણાવ્યું કે, જ્યારે તેમના બંને ભાઇ કામ પર જતાં રહે છે ત્યારબાદ બંને ભાભીઓ તેમની સાથે અશ્લિલ હરકત કરે છે. જો શારીરિક સંબંધ બાંધવાનો ઇન્કાર કરૂં તો મારપીટ સાથે બદનામ કરવાની પણ ધમકી આપે છે. સંબંધ બાંધવા માટે દબાણ કરે છે.યુવકે આ પ્રકારની શારીરિક શોષણથી કંટાળીને એક વખત આપધાત કરવાની પણ કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. કોર્ટે આરોપી સામે કેસ નોંધીને કાર્યવાહી કરવાના નિર્દશ કર્યાં છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આજકાલ મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે અને તેમજ આગળ વાત કરીએ તો તમે રિલેશનશીપ જેવી ઘણી બધી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અને જેમાં આજકાલ એવું જ જાણવા મળતું હોય છે કે જેમાં આપણે જોતા હોઈએ છીએ કે પોતાના પરિવારમાં જ તેઓ આવું ખરાબ કૃત્ય કરતા જોવ મળતા હોય છે અને આજે આપણે એવી જ એક કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો અને વિચારશો કે આવું પણ હોઈ શકે ખરું તેમજ કહેવાય છે કે જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા.

તેમજ આ ભાભી નવી જ પરણીને આવી હતી અને 1 મહિના જેવું થયું હતું અને આખુ પરિવાર એક જ ઘરમાં રહેતું હતું અને એવામાં જ આ મવી ભાભીએ દેવર સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો અને તમને પણ આ વાતની નવાઈ લાગશે તેમજ હાલમાં આ કિસ્સો સામે આવ્યો છે અને ભાભી તેના દેવર સાથે પહેલા તો વાત પણ કરતી ન હતી પણ ત્યારબાદ ઘણા દિવસો થયા બાદ તેની ભાભી દેવરને હેરાન કરવા લાગી હતી અને જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે જ તે દેવર સાથે એવું કરતી હતી કે તેના દેવરને પણ આ ગમતું ન હતું પણ તે કઈ બોલી શકતો ન હતો.

પણ જ્યારે આ યુવતી એટલે કે તેની ભાભી ઘરે હોય ત્યારે તે ઘરે રહેતો ન હતો પણ જ્યારે તેનો દેવર ઘરે આવે ત્યારે તેની ભાભી તેને જબરજસ્તી તેના રૂમમાં બોલાવતી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ ભાભી જ્યારે તેનો પતિ ઘરે ન હોય ત્યારે જ તેનો લાભ ઉઠાવીને તેના દેવરને રૂમમાં બોલાવતી હતી અને તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બનાવતી હતી પણ આ વાતની આ સમયે કોઈને પણ જાણકારી ન હતી અને તેઓ કાયમ માટે આવું કાર્ય કરતી હતી પણ તેનો દેવર આ કારણે તેનાથી કંટાળી ગયો હતો.

પણ આખરે તે કાયમ માટે આવું કામ કરતી હતી અને તેની સાથે જ મળતી માહિતી અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભાભી તેને દરરોજ તેના રૂમમાં લઈ જતી હતી અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ભાભીએ તેના પરિવાર વિશે પણ કઈ વિચાર્યું ન હતું અને આવું જબરજસ્તી કરતી હતી.પણ ત્યારબાદ આ ભાભી અમુક સમયે એવું પણ કરતી હતી કે જ્યારે તેનો પતિ ઘરે જ હોય ત્યારે તે તેના પતિને ઘેનની દવા પીવડાવી દેતી હતી અને ત્યારબાદ તે આવું ખરાબ કામ કરતી હતી તેમજ આ ભાભી માત્ર તેની પ્યાસ બુઝાવતી હતી બીજા કોઈની તેને પડી ન હતી.

પણ થોડા ઘણા સમય બાદ એટલે કે લગભગ 4 મહિના પછી ભાભીના પેટમાં અચાનક દુઃખવા લાગ્યું હતું અને ત્યારે જ જ્યારે તેને ડોકટર પાસે લઈ જવામ આવી ત્યારે જ ભાંડો ફૂટી ગયો હતો અને તે પ્રેગ્નેન્ટ છે તેવું કહેવામા આવ્યું હતું પણ ત્યારે જ તેના પતિને ઝટકો લાગ્યો હતો.કારણ કે તેના પતિએ તેને સ્પર્શ પણ કર્યો ન હતો અને જેના કારણે તે ચિંતિત હતો અને વિચારમાં પડી ગયો હતો કે આવું કેમનું હોઈ શકે પણ આ વાતની તેને કોઈને જાણ કરી ન હતી.

ત્યારબાદ આ રિપોર્ટ આવતા જ તેનો પતિ મોટા ટેન્શનમાં આવી ગયો હતો અને ત્યારબાદ તે ટેન્શનમાં જ રહેતો હતો પણ જ્યારે એક દિવસ તેના પતિએ જાસૂસી કરવા માટે નોકરી જવા માટે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તે નોકરી ગયો ન હતો અને ઘરે પાછો આવી ગયો હતો ત્યારે જ તેની પત્નિ તેના દેવર સાથે અને તેના પતિના ભાઈ સાથે સુઈ રહી હતી અને ત્યારે જ તેના પતિને આ વિશેની જાણ થઈ ગઈ હતી પણ ત્યારબાદ તેનો પતિ તેને નફરત કરવા લાગ્યો હતો પણ પત્નીને ઝરે ખબર પડી આ વિશે તો તેને બધો દોષ તેના દેવર ઉપર કાઢ્યો હતો.

પણ જ્યારે હકીકતમાં આ વાતની જાણ તેના પતિને થઈ ગઈ હતી અને ત્યારબાદ તેના પતિએ તેની પત્નિને ત્યાંથી કાઢી મુકવા જણાવ્યું હતું પણ તેની પત્નિ ના પાડતા જ મામલો મોટો થઈ ગયો હતો અને તેના પરિવારમાં મોટો ઝગડો થઈ ગયો હતો પણ જ્યારે તેના નાના ભાઈથી સહન ન થતા જ તેને પોલીસમાં જાણ કરી દીધી હતી અને જ્યારે પોલીસ આવતા જ સચ્ચાંઈ કહેવામા આવી હતી અને તેમને આ વિશે જાણકારી આપવામાં આવી હતી.તેની સાથે જ કહેવામા આવે તો પોલીસે આ હવસખોર ભાભીને હાથકડી લગાવી દીધી હતી અને તેની આગળની કાર્યવાહી કરી હતી.