પાણીમાં ઉમેરીને પીવો આ ત્રણ ખાસ વસ્તુઓ, પછી જુઓ ચરબી થઈ જશે એકદમ ગાયબ….

0
265

મિત્રો આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન આપતા નથી.અને પૈસા કમાવામાં એટલા પાગલ બની જાય છે કે તેઓ રાત્રે સારી રીતે ઉંઘી પણ સકતા નથી.અને પાછળથી શરીર અને સ્વાસ્થ્ય ને લઈને અને પરેશાનીઓ ઉભી થાય છે.જેને માટે તેઓ અનેક બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે.આમ તો આ દવાઓ કંઈપણ સારું રિઝલ્ટ આપતી નથી અને ઉપરથી શરીરને કોઈક વાર નુકસાન પણ થાય છે.પોતાની બોડી બનવવા માટે બજારમાં ઘણા પ્રોડક્ટ મળતા હોય જે અમુક સમય બાદ તમારા સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

કોઈ એવું નથી ઈચ્છતું કે તે મોટાપા અથવા તો અન્ય કોઈ સમસ્યા થી પીડાય જેથી તેમનું શરીર બેડોળ બને. જો તમે મોટાપા અથવા તો તેની સમકક્ષ અન્ય કોઈ સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ અને તમે તેમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો હાલ અમે તમારા માટે આ સમસ્યાઓ ને દૂર કરવા માટેનો અસરકારક નૂસ્ખો લાવ્યા છીએ.

આ વાતને નકારી શકાય નહીં કે જાડાપણું ને ઘટાડવાની જેમ ચરબીને ઓછી કરવી એ મુશ્કેલ કાર્ય છે.ચરબી વધવાને કારણે ન તો માત્ર કપડાં જ ટાઈટ થાય છે પરંતુ શરીરની ફિટનેસ પણ બગડે છે.તેનાથી વારંવાર લોકોનો આત્મવિશ્વાસ કમજોર પડે છે.ખરેખર પેટની ચરબી હૃદય સંબંધિત રોગોની સાથે ટાઇપ 2 ડાયાબિટીઝનું જોખમ વધારે છે. વર્કઆઉટ્સની સાથે પેટની ચરબી ઘટાડવા માટે, ઉંઘ અને આહારમાં પણ ફેરફાર કરવો જરૂરી છે.તો ચાલો મિત્રો જાણીએ કે તમારે સૂતા પહેલા શું કામ કરવું જોઈએ જેથી તમારું વજન ઝડપથી ઘટી જાય.

મોટાપો એ વર્તમાન સમય માં એક અત્યંત ગંભીર પ્રશ્ન બની ગયો છે. આ સમસ્યા ઉદભવવા પાછળના મુખ્ય કારણો વર્તમાન સમય ની અનિયમિત જીવનશૈલી , વધુ પડતુ બહાર ના તીખા-તળેલાં આહાર નું સેવન વગેરે જવાબદાર છે. આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓ નું સેવન કરે છે પરંતુ , તેનાથી કોઈ વિશેષ લાભ થતો નથી.આ દવા ના લાભો કરતાં તેની આડઅસરો વધુ પડતી હોય છે જે આપણાં શરીરને ભારે પ્રમાણમાં નુકશાન પહોંચાડે છે. મિત્રો , આ માર્કેટ માં મળતા જંકફૂડ નું સેવન એ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે. આ ફૂડ નું વધુ પડતું સેવન આપણાં શરીર માં બિનજરૂરી ચરબી નું નિર્માણ કરે છે અને આપણે મોટાપા ની સમસ્યા થી પીડાય છે.

જો તમે પણ મોટાપા ની સમસ્યા થી પીડાવ છો તો હાલ અમે તમારી આ સમસ્યા ને દૂર કરવા માટે એક આયુર્વેદીક નુસ્ખો લાવ્યા છીએ. આ આયુર્વેદિક નૂસ્ખા ને અજમાવવા થી તમારા શરીર ને કોઈપણ પ્રકાર ની હાનિ નથી પહોંચતી તથા સરળતા થી તમારા શરીરમાં રહેલી વધારા ની ચરબી પણ દૂર થાય છે.

આ ચમત્કારીક નૂસ્ખો છે કાકડી નું જયુસ. આ કાકડી નું જયુસ તમારા પેટ ને સંપૂર્ણપણે સાફ રાખે છે અને તમારા શરીરમાં રહેલી વધારા ની ચરબી ને દૂર કરે છે. આ ઉપરાંત આ આયુર્વેદિક જ્યુસ માં કેલરીનું પ્રમાણ પણ નિયંત્રિત હોય છે જે તમારા શરીર ની ચરબી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો ચાલો જાણીએ આ સ્પેશિયલ જ્યુસ બનાવવાની વિધિ વિશે.કાકડી : ૨ નંગ , શેકેલું જીરું – ૧ ચમચી , ખાંડ : ૨ ચમચી , આદુ : ૧ નંગ , ફુદિના ના પર્ણો : ૪ નંગ , લીંબુ નો રસ : ૨ ચમચી , નમક : સ્વાદ મુજબ.

આ જયુસ બનાવવા માટે સૌપ્રથમ કાકડી ને સ્વચ્છ પાણી વડે વ્યવસ્થિત રીતે ધોઈ નાખો. હવે આ કાકડી ને છોલ્યા વિના તેમને નાના ટુકડાઓ માં સમારી લ્યો. હવે આ કાકડી ના ટુકડાઓ ને જયુસર માં ઉમેરી તેને ક્રશ કરી નાખો. ત્યાર બાદ તેમાં ફુદીના ના પર્ણો તથા આદુ ક્રશ કરીને ઉમેરો અને જયુસ બનાવો.હવે આ જયુસ માં ખાંડ , લીંબુ નો રસ , જીરાં પાવડર અને નમક ઉમેરો. જો તમે ખાંડ નો ઉપયોગ ના કરવા ઈચ્છતા હોવ તો તેની જગ્યાએ મધ ઉમેરી શકો. તો તૈયાર છે તમારું કાકડી નું જયુસ. આ જયુસ નિયમિત પરોઢે ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં રહેલી વધારા ની ચરબી દૂર થઈ જાય.

જો તમારે વજન ઘટાડવુ હોય તો તમારે આ સરળ ઉપાયો કરવાની જરૂર છે પણ જો તમે આ કામ કરો છો તો તમે એક માસ મા 3 થી 4 કિલો જેટલું વજન ઘટાડી શકો છો. આ ઉપચાર અજમાવતા સમયે તમારે તમારા રાત્રિ ના અનિયમિત આહાર પર નિયંત્રણ લાવવું પડશે. પણ આ તમારે દિવસે કરવાની જરૂર નથી કારણ કે રાત્રિ ના સમયે કરવામાં આવતા આ અનિયમિત આહાર પર નિયંત્રણ લાવવા મા આવે તો તમારું વજન સરળતા થી ઘટી જશે.

તેમાં તમને ખબર પણ નહીં પડે કારણ કે આની અસર તરત જ પડે છે.ઉઠીને તરત જ આ ચીજ વસ્તુનું સેવન કરો.પરોઢે વહેલા ઊઠીને તમે સૌપ્રથમ નવશેકુ પાણી લઈને તેમાં મધ ઉમેરી અને તે પાણી નું તમારે સેવન કરવાનું રહેશે અને તેના અડધા કલાક બાદ એક ઈંડુ અને દૂધ કે ફળ નું સેવન કરવું જરૂરી છે અને આ કર્યા પછી કોઈપણ ચીજવસ્તુઓ નું સેવન ના કરવુ જોઈએ.મધ્યાહ્ન વખતે નીચે મુજબ ની વસ્તુઓ નું સેવન કરવું.મધ્યાહ્ન ના સમયે આહારમા તમારે આ ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે ૩ રોટલી.

સબ્જી અને એક કટોરી દાળ નું સેવન કરવું જરૂરી છે બસ અને દાળ ની અંદર તમે ઘી પણ ઉમેરી શકો છો જેનાથી તમારી સેહત પણ સારી રહેશે અને આ ઉપરાંત તમે દહીં રોટલી નું પણ સેવન કરી શકો છો. મધ્યાહન ના સમયે આહાર ગ્રહણ કર્યા ના ત્રણ કલાક બાદ તમે કોઈ ફળ અથવા જ્યુસ નું સેવન કરી શકો.દરેક વ્યક્તિએ ૭ થી ૮ કલાક સૂવું જોઈએ. કારણ કે સારા સ્વાસ્થ્ય મેળવવા માટે ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂરી હોય છે અને તેનાથી તમે પોતાના શરીર પર રહેલી ચરબીને પણ ઓછી કરી શકો છો.

સુતા સમયે ટીવી અથવા મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હકીકતમાં જ્યારે આપણે આવું કરીએ છીએ તો શરીરની અંદર મેલાટોનિન નામનું હોર્મોન બનવા લાગે છે. જેના કારણે આપણા શરીરના ટિશ્યુને દબાવી દે છે અને તેનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થઇ શકતું નથી, તેનાથી આપણા શરીરમાં ફેટ જમા થવા લાગે છે અને આપણા શરીરમાં સ્થૂળતા વધવા લાગે છે.સુતા સમયે ઢીલા કપડાં પહેરવા કારણકે ટાઈટ કપડા પહેરવાથી યોગ્ય રીતે ઊંઘ આવતી નથી અને ૭ થી ૮ કલાકની ઊંઘ આપણે લઈ શકતાં.

રાતનું ભોજન જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ન કરવું પરંતુ તેનો મતલબ એવો નથી કે તમારે બિલકુલ કંઈ ખાવું નહીં. હકીકતમાં સુતા સમયે તમારે બાફેલા શાકભાજી અને પાતળી દાળનું સેવન કરવું જોઈએ.તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો એવા હોય છે જે ડ્રિંક વગેરે પણ કરે છે. પરંતુ જો તમે પોતાના વધતા વજનથી પરેશાન છો તો તમારે સુવાના અંદાજે ૩ કલાક પહેલા ડ્રિંક કરી લેવું જોઈએ અથવા પછી ના કરવું જોઈએ.

ઘણા લોકોની આદત હોય છે કે તેઓ રાત્રે ટીવી જોતા જોતા ભોજન કરે છે, જ્યારે આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી. કારણકે ટીવી જોવાના ચક્કરમાં આપણે ઘણું બધું ભોજન કરી લેતા હોઈએ છીએ અને આપણને તેની જાણ રહેતી નથી કે આપણે કેટલું ભોજન કરેલું છે.સુતા સમયે હંમેશા લાઇટ બંધ કરીને સૂવું જોઈએ. કારણ કે લાઈટ ચાલુ રહેવાથી તમારા મગજમાં કંઈક ને કંઈક ચાલતું રહે છે અને તમારા મગજને આરામ મળતો નથી. એટલા માટે હંમેશા ડાર્ક લાઈટમાં સુવું.

તમે રાત્રિ ના સમય દરમિયાન બને ત્યાં સુધી કોઈપણ ચીજવસ્તુ નું સેવન ના કરવું જોઈએ કારણ કે તેનાથી તમને હાનિ પહોંચે છે. જો તમને રાત્રિ ના સમયે ભૂખ લાગે તો તમે મલાઈ વગર ના દૂધ નું સેવન કરી શકો છો. આ ઉપરાંત દૂધ મા ખાંડ ની જગ્યાએ મધ નો ઉપયોગ કરી શકો છો અને ખાંડ થી સ્થૂળતા મા વૃદ્ધિ થાય છે જેની તમને ચોક્કસ ખબર નહિ હોય. જો તમે દૂધ ઉપરાંત રાત્રે મગદાળ ના પાણી નું પણ સેવન કરી શકો છો. મગદાળ ના પાણીમા તાકાત હોય છે અને તેનું સેવન કરવાથી શરીર મા નબળાઈ મહેસૂસ નથી થતી.

આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે વજન ઘટાડવા માટે નિયમિત યોગા કરવા એ પણ જરૂરી છે અને આ યોગા કરવાથી પણ વજન નિયંત્રણ મા લાવી શકાય છે.જો તમે ગ્રીન ટી ને વજન ઘટાડવા માટે સૌથી શ્રેષ્ઠ ગણવામા આવે છે તો તમારે નિયમિત એક કપ ગ્રીન ટી નું સેવન કરી શકો છો એનાથી વધારે તમારે પીવાની જરૂર નથી અને દિવસ મા ઓછામા ઓછું 20 મિનિટ સુધી નિરંતર ચાલવું અને લિફ્ટ નો ઓછા મા ઓછો ઉપયોગ કરી તેની જગ્યાએ સીડી ચડવી અને ઉતરવી એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ફક્ત ફાઇબરયુક્ત આહાર નું જ સેવન કરવું જોઈએ.

કારણ કે ફાઈબરયુક્ત આહાર નું સેવન કરવાથી ભૂખ નિયંત્રણ મા રહે છે અને તમને ભૂખ વહેલી લાગશે નહિ અને તમારે પાણીને હંમેશા ગરમ કરીને સેવન કરવું એવું કરવાથી ચરબી મા ઘટાડો થઈ જાય છે.આ વસ્તુઓ નું સેવન બિલકુલ ના કરવું જોઇએ.આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો તમે એક માસ ના સમયગાળા ની અંદર તમારું વજન નિયંત્રિત કરવા ઈચ્છો છો તો તમારે નીચે જણાવેલી વસ્તુઓ નું સેવન કરવાનું ટાળવું પડશે જેનાથી ઘણા ફાયદા થશે.

1.ચોખા નું નિયંત્રિત માત્રા મા સેવન કરવું કારણ કે, ચોખા નું વધુ પડતું સેવન પેટ ની ચરબી વધારે છે અને ભૂખ મા વૃદ્ધિ થાય છે.2.મેંદામાંથી બનેલી ચીજવસ્તુઓ નું સેવન કરવાનું ટાળવું.3.માંસ-મદિરા નું સેવન ના કરવું.4.તળેલા આહાર થી બને ત્યાં સુધી દૂર રહેવું.5.બટાકા ના સેવન પર પણ નિયંત્રણ લાવવું.6.નમક નું સેવન ઘટાડવું.ઉપરોકત જણાવ્યા મુજબ જો તમે આપેલા ઉપાયોનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ફાયદો મળશે. પણ જો તમે અમે જણાવ્યું છે એ મુજબ કરશો તો.