રોજ સવારે પાણી માં પલાળેલી 5 બાદમ ના દાણા ખાવ, શરીર માં થશે ચમત્કારિક ફાયદાઓ

0
1005

મિત્રો તમને જણાવીએ કે આજે કે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને જણાવીએ કે આજે અમે એક સ્વાસ્થ્ય ને લગતી થોડી માહિતી લઇ ને આવિયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે બદામ એક ડ્રાયફ્રુટ છે અને મોટે ભાગે તે પર્વતીય વિસ્તારની અંદર થાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આપણને દરેક લોકોને ખબર છે કે બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.મિત્રો તે ખુબ શરીર માં ફાયદાઓ કરે છે, તમને જણાવીએ કે તે બદામની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે આપણા શરીરને કાયમ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે જો બદામને દરરોજ રાત્રે પાણીની અંદર પાલડી દેવામાં આવે અને ત્યારબાદ સવારે ઉઠ્યા બાદ ભૂખ્યા પેટે તેનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. મિત્રો રોજ રાત્રે તમારે પાણી ના ગ્લાસ માં ૫ થી ૧૦ દાણા બાદમ ના પાણી માં પલાળી ને સવારે તેને ભુખીયા પેટે તેને ખાવા જોઈએ, મિત્રો આગળ વાચો.

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બાદમ ખુબ ફાયદા કારક છે, તમને જણાવીએ કે તે બદામ ની અંદર રહેલા પોષક તત્વોને આપણા શરીરની અંદર શોષતા અટકાવે છે.તમને જણાવીએ કે તે આજે કે તે જ્યારે બદામને પાણીની અંદર પલાળવામાં આવે છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે એકે તે ત્યારે બદામની અંદર રહેલું ટેનિન નામનું દ્રવ્ય પાણી સાથે ભળી જાય છે.મિત્રો તે જે થી બદામ સવારે ફૂલી જાય છે, જેથી કરીને જ્યારે પાણીમાં પલાળેલી બદામ સવારમાં ભૂખ્યા પેટે ખાવામાં આવે કે તરત જ બદામ ની અંદર રહેલા બધા જ પોષક તત્વો આપણા શરીરમાં સીધા જ પહોંચી જાય છે.તમને જણાવીએ કે તે આજે કે તે આજ થીજ બાદમ ખાવા નું શરુ કરી દેશો  તેવી આશા સાથે છે, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે પાણીમાં પલાળેલી બદામ ખાવાના કારણે આપણા સ્વાસ્થ્યને કયા પ્રકાર ના ફાયદા થાય છે.

ડાયાબિટીસ : મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બદામનું સેવન કરવાના કારણે આપણા શરીરની અંદર બ્લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે.તમને જણાવીએ કે તે આજે કે જેથી કરીને ડાયાબિટીસની સમસ્યા વાળા લોકો માટે બદામ એક સર્વશ્રેષ્ઠ ઔષધ સાબીત થઈ શકે છે. મીર્ત્રો તેટલા માટે ડાયાબીટીસ ના દર્દી માટે ખુબ લાભદાયી છે.

વધતી ઉંમરની નિશાનીઓ કરશે દૂર : મિત્રો તમને જણાવીએ કે તે પલાળેલી બાદમ ખુબ લાભ કરે છે તેમાંથી અમે તમને જનાબ્વીયે કે તે પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે,મિત્રો તે ગુણ ખુબ સારા હોઈ છે, તમને જણાવીએ કે તે જે તમારી ત્વચાને કાયમી માટે સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. એ તે બદામ ખુબ ત્વચા માટે લાભ દાયી જોઈ છે, આથી પલાળીને બદામનું સેવન કરવાના કારણે તમારા ચહેરા પર વધતી જતી ઉંમરની નિશાનીઓ ઓછી થઈ જાય છે.

હદયની બીમારીમાં : મિત્રો તમને જણાવીએ કે તે બદામ મહાદ અંશે હદ્દાય ની બીમારી ને પણ નાશ કરે છે, તમને જણાવીએ કે તે આજે કે પલાળેલી બદામ ખાવાના કારણે આપણા શરીરની અંદર જમા થયેલું કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે ક એતે જેથી કરીને આપણા શરીરની અંદર વધારાની ચરબી હોય તે દૂર થઈ જાય છે, અને આથી જ આપણા શરીરની અમુક નસો બ્લોક થતી અટકી જાય છે.મિત્રો તમને જણાવીએ કે તે અમે તેવો દાવો નથી કરતા કે તે હદય ની નળી 100% ખુલ્લી જ જશે, પરંતુ તેનો મહંદ અંશે તે ખુબ ફાયદો કરે છે, જેથી કરીને આપણુ હૃદય કાયમી માટે સ્વસ્થ રહે છે, અને આપણે કાયમી માટે હદય ને લગતી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.

હેલ્ધી સ્કિન માટે : મિત્રો તમને જનવોઇયે કે તે આજે કે તે રાત્રે પાણીમાં પલાળેલી બદામ નુ સેવન કરવાના કારણે આપણી સ્કિન કાયમી માટે હેલ્ધી રહી શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે કેમકે, પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે, જે વિટામીન શરીર માટે ખુબ સારા હોઈ છે, તમને જણાવીએ કે તે જે આપણા સ્કિનને લગતી સમસ્યાઓમાં મદદરૂપ સાબિત થાય છે અને આપણી સ્કિન ને કાયમી માટે હેલ્ધી રાખે છે.

મસલ્સ મજબૂત બનાવવા : મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બાદમ મસલ્સ માટે પણ ખુબફાયદા કારક છે, તમને જણાવીએ કે તે આજે કે તે પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, મિત્રો તમ્ને જણાવીએ કે તે આજે કે તે જે તમારા શરીરને પ્રોટીન ની જરૂરી માત્રા પ્રદાન કરે છે અને તમારા મસલ્સને એકદમ મજબૂત બનાવે છે. તેથી આપડે બાદમ ખાવી જોઈએ.

પ્રેગનેન્સીમાં : મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે તમે બધા લોકો જાણો છો કે તે પ્રેગ્નેસી માં ખુબ પ્રોટીન ની શરીર ને જરૂર પડે છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બદામની અંદર ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.તમને જણાવીએ કે તે જે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ખુબ ઉપયોગી સાબિત થાય છે.મિત્રો મહિલા ને અને જે ખાસ કરી ને પ્રેગ્નેન્ત છે તે ને બદામ તો ખાવીજ જોઈએ, આથી જ મહિલાઓ પલાળેલી બદામનું સેવન કરે તો તેના કારણે તેને અનેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે.

પાચન શક્તિ વધારવા માટે : મિત્રો તમને જણાવીએ કે તે પાચન શક્તિ વધારવા માં પણ બદામ ખુબ ઉપયોગી છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે બદામ ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને આથી જ સવારમાં ભૂખ્યા પેટે જ્યારે પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે, મિત્રો તમને જણાવ્યે કે આમ પણ શરીર ને સારું રાખે છે, તમને જણાવીએ આપણી પાચનશક્તિ વધે છે. જેથી કરીને આપણે પેટને લગતા અનેક પ્રકારના રોગમાંથી છુટકારો મળે છે.

મજબૂત દાંત માટે : મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે પલાળેલી બદામ ની અંદર ભરપૂર માત્રામાં ફોસ્ફોરસ નામનુ તત્વ હોય છે.મિત્રો તે જે દાત ને ખુબ સ્ટ્રોંગ બનાવે છે, તમને જણાવીએ કે તે આજે કે તે જે તમારા દાંતને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.તમને જણાવીએ કે તે આજેતે સાથે સાથે તે તમારા મોં ને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

યાદ શક્તિ વધારવા : તમને જણાવીએ કે તે ઉપર યુક્ત ફાયદા માં તો બદામ કામ કરે છે, પરંતુ તે મોટો ફાયદો તો આજ છે કે તે 10 ગ્રામ જેટલી બદામને પાણીની અંદર રાત્રે પલાળીને સવારે તેની છાલ અને બદામ બંને ને ઝીણું ઝીણું ચાવી ને બે સુધી ખાવામાં આવે તો તેના કારણે કોઈ પણ બાળકની યાદ શક્તિ વધી જાય છે.મિત્રો તેમણે જણાવીએ કે તે વૈજ્ઞાનિક કારણ પણ સાથે જોડાયેલું છે, મિત્રો તમને જણાવીએ કે તે સાથે સાથે મગજને કોઈ પણ પ્રકારની કમજોરી હોય તો તે પણ દૂર થઈ જાય છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here