પડોશમાં રહેતા યુવક સાથે સગીરાએ બાંધ્યા સંબંધ પછી યુવકે કર્યું એવું જાણીને ચોંકી જશો

0
45

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં 17 વર્ષીય સગીરાએ પ્રેમસંબંધમાં આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. સગીરાને જે યુવક સાથે પ્રેમસંબંધ હતાં, તે યુવકે લગ્નનો ઇનકાર કરી દેતાં સગીરાએ આ પગલું ભરી લીધું હતું. પોલીસને મળેલી સૂસાઇડ નોટમાં આ ખુલાસો થયો છે. શહેરકોટડા પોલીસે આરોપી જાફર શેખની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિતો એવી છે કે, જાલમપુરીની ચાલીમાં રહેતી ફિરોઝા નાસીરભાઇ શકુરભાઇ ઘાંચી (ઉ.વ.17)ને પાડોશમાં રહેતા 23 વર્ષીય જાફર ઉરે ચીકી સત્તારભાઈ શેખ સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમસંબંધ પછી જાફરે ફિરોઝાને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, થોડા સમય પહેલા તેણે લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. આ પછી 10 ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યે ઘરમાં ગળાફાંસો ખાઇને ફિરોઝાએ આત્મહત્યા કરી લીધી હતી. ફિરોઝાએ એક ચીઠ્ઠી લખી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, મને જાફર(ચીકુ) સાથે પ્રેમ હતો. હવે તે લગ્ન કરવાની ના પાડે છે એટલે હું આત્મહત્યા કરું છું.

સગીરાની માતાની ફરિયાદ પ્રમાણે નવમી ઓગસ્ટે જાફર અને ફિરોઝા વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે ફિરોઝાના પરિવારે જાફરને સમજાવવા જતાં બંને પરિવાર વચ્ચે મારામારી થઈ ગઈ હતી. આ પછી જાફરે સગીરાના પિતા અને ભાઈ સામે ફરિયાદ પણ કરી હતી. આ અંગે લાગી આવતાં ફિરોઝાએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, હું આત્મહત્યા કરવા જાઉં છું અને મારા પરિવારનો કોઈ વાંક નથી. જાફરે પહેલા મારી સાથે લગ્ન કરશે તેમ કહ્યું હતું. બાદમાં તેણે ઇનકાર કર્યો હતો. જેને કારણે હું આત્મહત્યા કરું છું.

આવોજ એક બીજો કિસ્સો માતા અને પુત્રીનો પડોશી યુવક સાથે ગેરકાયદેસર સંબંધ હતો પરંતુ બંનેને આ વાતની ખબર નહોતી. જ્યારે વાસ્તવિકતા પ્રકાશમાં આવી ત્યારે માતાએ પાડોશી યુવાનની હત્યા કરી હતી આ કેસમાં પોલીસે લગભગ 5 મહિનાની તપાસ બાદ આ વાતનો ખુલાસો કર્યો હતો.

મળતી માહિતી મુજબ આ કેસ બિહારના આરા જિલ્લાનો છે અહીં શાહપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલા સરના ગામમાં રહેતી એક મહિલાએ તેના પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા હતા. પડોશી ઘણીવાર સ્ત્રીના ઘરે આવતો હતો આ દરમિયાન યુવકે મહિલાની પુત્રી સાથે પણ ગેરકાયદેસર સંબંધો બાંધ્યા હતા જ્યારે મહિલા ઘરે ન હોય ત્યારે યુવક આવીને તેની પુત્રી સાથે શારીરિક સંબંધ બનાવે છે આ જ ક્રમમાં, મહિલા એકવાર કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી.

તક જોઇને યુવકે ત્યાં અને તેની પુત્રી સાથે સંબંધ બાંધવા માંડ્યા ત્યારબાદ મહિલા ઘરે પહોંચી હતી અને યુવકને તેની પુત્રીને રેડ હાથે પકડ્યો હતો આ પછી મહિલા ભાડે રાખેલા ગુંડાઓને પડોશી યુવકને 12 હજાર રૂપિયામાં મારવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો આ કેસમાં આશરે પાંચ મહિના બાદ હત્યા કર્યાનો ઘટસ્ફોટ કરતા પોલીસે સોપારી લેતી મહિલા અને હત્યારાની ધરપકડ કરી હતી.

ગૅન્ગ-રેપ જેવો કોઈ શર્મસાર ક્રાઇમ થાય છે ત્યારે કેટલાક લોકો સાવ સાચી નસીહત આપીને મહિલાઓને વસ્ત્રોની મર્યાદા જાળવવા કહે છે આવી નસીહત સાંભળીને કેટલીક મહિલાઓ ભડકી ઊઠે છે ટીવીના કૅમેરા સામે ચિબાવલી શૈલીમાં કહે છે તમારે પુરુષોને તેમની નજર બદલવાનું કહેવું જોઈએ.

એના બદલે તમે અમને વસ્ત્રોની મર્યાદા જાળવવાનું શાના કહો છો શું અમારે મહિલાઓએ હવે બુરખા ઓઢીને ઘરની બહાર નીકળવું તમારા દિમાગમાં હજીયે પુરુષપ્રધાનતાની રાઈ ભરાયેલી છે મર્યાદા માત્ર સ્ત્રીઓ-મહિલાઓએ જ શા માટે રાખવાની પુરુષો પોતાની હવસખોર નજર અને સ્વભાવ ન બદલી શકે એટલે અમારે મહિલાઓએ બુરખા પહેરવાના.

સ્ત્રી અને પુરુષની રચના કુદરતે કરેલી છે વસ્ત્રોની શોધ માણસે કરી છે તમે એક વાત માર્ક કરજો કે નગ્નતા જો પૂર્ણરૂપે હોય તો એ કદીયે વલ્ગર નથી હોતી કોઈ દિગમ્બર મુનિ રસ્તેથી પસાર થતા હોય ત્યારે તે તદ્દન નિર્વસ્ત્ર હોવા છતાં એમાં વલ્ગૅરિટી નથી અનુભવાતી. પૂર્ણ નગ્નતા જરાય જોખમી નથી હોતી પરંતુ અર્ધનગ્નતા બડી જોખમકારક હોય છે.

આદિવાસી મહિલાઓ વસ્ત્રો પહેરતી જ નહોતી છતાં તેમના સમાજમાં બળાત્કાર નહોતા થતા જ્યાં વસ્ત્રો પહેરવાની વાત આવે છે ત્યાં જ મર્યાદાની જરૂર પડે છે.કેટલીક યુવતીઓ પોતાનાં સ્તનોનો ભડકીલો ઉભાર એક્સપોઝ થાય એવાં વસ્ત્રો પહેરે છે કેટલીક યુવતીઓ પોતાની માંસલ અને સ્નિગ્ધ જાંઘ એક્સપોઝ થાય એવાં ટૂંકાં વસ્ત્રો પહેરે છે કેટલીક મહિલાઓ એવાં ચુસ્ત વસ્ત્રો પહેરે છે કે તેમનાં અંગો વધારે ભડકાવનારાં દેખાય કેટલીક યુવતીઓ એવાં ઝીણાં વસ્ત્રો પહેરે છે કે એની આરપાર બધું જ જોઈ શકાય.

આવીજ એક ઘટના ગાંધીનગરમા સગા મામાના દીકરાના પ્રેમમાં અંધ બનેલી યુવતીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવક સાથે યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પણ તેની જાતીય સુખની હવસ નહીં સંતોષાતા તેણે મામાના દીકરા સાથે અનૈતિક સંબંધ બાંધ્યા હતા અને આ જ સંબંધમાં પતિની હત્યા કરી નાંખી છે.

ગાંધીનગરનાબરીજમાં રહેતા વિપુલ પંડ્યા અને તનુ ઉર્ફે અસ્મા વચ્ચે પ્રેમ સબંધ બંધાતા અસ્મા 14 વર્ષની ઉંમરે જ વિપુલ પંડ્યા સાથે રહેવા આવી ગઇ હતી. બે વર્ષ પહેલા બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા જ અસ્મા એક દીકરીની માતા બની હતી. લગ્ન પછી બીજી દીકરીનો જન્મ થયો હતો. હાલ દીકરી 2 વર્ષની છે. બોરીજમાં રહેતા વિપુલ પંડ્યા એસબીઆઇ બેંકમાં ખાનગી કાર ચલાવતો હતો. વિપુલે તનુ ઉર્ફે અસ્મા સાથે બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા.

જોકે, સમય જતા અસ્માને પતિ તરફથી શારીરિક સુખ નહીં મળતાં મામાના દીકરા સમીર સાથે સંબંધ બંધાયા હતા. સમીર સરખેજમાં રહેતો હતો. બંને વિપુલની ગેરહાજરીમાં મળતા અને રંગરેલીયા મનાવતા હતા.બંને જણા પ્રેમમાં એટલા ગળા ડૂબ બની ગયા હતા કે તેમને વિપુલ કામલીલામાં અવરોધરૂપ લાગતો હતો.

આ કારણે તેમણે વિપુલનું કાસળ કાઢવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. ગત 18 એપ્રિલની રાતે તનુએ પોતાના પ્રેમી સમીરને સરખેજથી બોલાવ્યો હતો. વિપુલ સૂઈ ગયો હતો, ત્યારે જ તનુ અને સમીરે વિપુલને ઉંઘમાં જ ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની તેની દીકરી સાક્ષી બની હતી.બાદમાં સમીરે વિપુલની વર્ના કારની પાછળની સીટમાં વિપુલની લાશ મૂકી અને બંને જણા લાશને ઠેકાણે પાડવા નીકળી પડ્યા.

ગાંધીનગરના રસ્તાઓથી અજાણ સમીરને રસ્તો બતાવવા તનુ સમીરનું પલ્સર બાઇક લઇને આગળ નીકળી હતી. તેણે પોતાની દિકરીને પણ સાથે લીધી હતી અને પછી વિપુલની લાશને ઠેકાણે પાડી દીધી હતી.ગત 19 એપ્રિલે કરાઇ નર્મદા કેનાલ પાસેથી વર્ના કારમાંથી પોલીસને વિપુલની લાશ મળી હતી. બીજી તનુએ તેનો પતિ વિપુલ સિવિલમાંથી ગાયબ થઇ ગયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસમાં વિપુલની તેની પત્નીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.