NRI સાથે લગ્ન કરનાર માટે લાલબત્તી સમાન કિસ્સાઓ, યુવકે અનેક વાર શારીરીક સબંધ બાંધી પછી કર્યું આવું……..

0
593

નમસ્તે મિત્રો આજકાલ રેપ અને બળાત્કાર ના કિસ્સા ખૂબ વધી ગયા છે. દિવસે ને દિવસે આવા કિસ્સા મો ખૂબ વધારો થઈ રહ્યો છે, અને આજે એવો જ એક બળાત્કાર નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે. યુવકે પોતાનાં પહેલાં થયેલાં લગ્નની વાત છૂપાવી હતી. યુવકીના પરિવારજનોને યુવકનાં પહેલા લગ્નની ખબર પડતાં બીજાં લગ્ન કરનાર એનઆરઆઇ યુવક સામે ફરિયાદ કરી છે.

એનઆરઆઈ યુવકોને પરણવાના મોહમાં કેવી હાલત થાય છે તેનો ચોંકાવનારો કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરાની યુવતીને યુ.એસ.ના વિઝા અપાવવાની લાલચ આપી એનઆરઆઈ યુવકે લગ્ન કર્યાં હતાં. યુવકે લગ્ન પહેલાં જ યુવતીને ફરવા લઈ જઈ શારીરિક સંબધો બાંધ્યા હતા. આઘાતજનક વાત એ છે કે, યુવકે પોતાનાં પહેલાં થયેલાં લગ્નની વાત છૂપાવી હતી. યુવકીના પરિવારજનોને યુવકનાં પહેલા લગ્નની ખબર પડતાં બીજાં લગ્ન કરનાર એનઆરઆઇ યુવક સામે ફરિયાદ કરી છે. યુવકના પિતા અને ભાઇની ગોરવા પોલીસે ધરપકડ કરી છે .જ્યારે માતાની પણ પૂછપરછ કરી હતી.

વડોદરાની યુવતીએ મેટ્રીમોનિયલ સાઇટ પરથી યુ.એસ.માં મેડિકલ સાધનોનો વેપાર કરતા પ્રતિક રાકેશભાઇ દોશી સાથે લગ્ન નક્કી કર્યા હતા. લગ્ન પહેલાં પ્રતિક અને તેના પરિવારે અગાઉના લગ્નની વાત છૂપાવી હતી. પ્રતિક દીવ ફરવા લઇ ગયો ત્યારે યુવતીની મરજી વગર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

વડોદરામાં લગ્ન રજિસ્ટર કર્યા બાદ પ્રતિકના પરિવારજનોએ દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરૃકર્યું હતું. દરમિયાનમાં યુવતીએ પ્રતિકના મોબાઇલમાં અન્ય યુવતીના ફોટા અને વીડિઓ જોતાં તેના અગાઉના લગ્નનો ભાંડો ફૂટયો હતો. પ્રતિક સંતોષકારક જવાબ ના આપી શકતાં યુવતીએ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં ગોરવા પોલીસે પ્રતિકના પિતા રાકેશ નટવરલાલ દોશી અને ભાઇ હાર્દિક રાકેશભાઇ દોશીની ધરપકડ કરી છે. પ્રતિકની માતા મીરા રાકેશભાઇ દોશીની અટકાયત કરી હતી. પ્રતિક વિદેશ હોવાથી તેની પણ તપાસ કરાઇ રહી છે.

એવીજ બીજી ઘટના જેમાં લગ્નની લાલચ આપીને બાંધ્યા શારીરિક સંબંધએક યુવતી ને એક યુવકે લગ્ન ની લાલચ આપી વારંવાર સરીર સુખ માન્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. આવા કિસ્સો હાલ ખૂબ વધી ગયા છે દિવસે ને દિવસે આજે આવા ન બનવા ના બનાવો બનતા રહેતા હોય છે. આ મામલે આખા ગામ માં રોષ નો માહોલ જામ્યો છે. તો ચાલો જાણીએ આખી ઘટના વિશે.

સગાઈ બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને યુવકે અને તેના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો. યુવક સગાઈ બાદ અનેક વાર યુવતી સાથે શરીર સુખમાણી ચુક્યો હતો. ત્યારે હવે આ નરાધમ યુવતી નો ભરપૂર લાભ ઉઠાવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતી એ ફરિયાદ લખાવી હતી.

ઘટના એમ હતી કે એક યુવતી એ એક યુવક સાથે છ સાત મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયા હતા ત્યાર બાદ એ આ પ્રેમ ખૂબ આગળ નીકળી ગયો હતો એ રોજ એક બીજા સાથે વાતો કરતા હતા એક બીજા ને મળતા હતા આગળ જતાં કે દિવસ આ હવસ નો ભૂખ્યો યુવક આ યુવતી ને એવી રીતે ભરોસો અપાવ્યો છે એ એની જોડે લગ્ન કરશે અને ત્યાંર બાદ થોડા સમય બાદ આ બન્ને ની સગાઈ એમના પરિવાર ની સંમતિ થી થઇ હતી.

અને સમય જતાં યુવક નું મન લાલચાયું એને આ યુવતી જોડે લગ્ન પહેલા શારીરિક સંબંધ ની માગણી કરી. પણ પહેલા તો આ યુવતી એ આ વિશે આ યુવક ને ના કહી દીધું કે આ લગ્ન પહેલા નહીં બને અને આવી માગણી આ યુવક જ્યારે પણ આ યુવતી સાથે વાત કરે ત્યારે કરતો હતો.

અને તો પણ આ યુવતી એ તો ના કહ્યું હતું પણ એક દિવસ આ યુવક એના ગુસ્સે થઈ ને કહ્યું કે તારે મારી જોડે લગ્ન પહેલા સંબંધ બંધવા જ પડશે નહીં તો હું સગાઈ તોડી નાખીશ અને આમ અહીં ને આ યુવક યુવતી ને ફોર્સ કરતો હતો. અને આમ બન્યા બાદ એક યુવતી ને લાલચ આપી ફસાવી ને અલગ અલગ જગ્યા એ લઈ જઈ ને શારીરિક સંબંધ બાંધતો હતો.

અનેક વાર યુવતી આ વિષય પર ના કહી ચુકી હતી તેમ છતાં પણ હસને યુવતીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યાં હતાં. પરંતુ ત્યાર બાદ અયુબને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. જેને પગલે અયુબે યુવતીને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેણીને માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી. ત્યારે આ પીડિત મહિલાએ તમામ પરિવાર જનો સામે ફરીયાદ નોંધાવી હતી.

યુવતી યુવકને અનેક વખત સેક્સ કરવાનીના પાડતી હતી પરંતુ તેમ છતાં પણ યુવક તેને લાલચ આપી યુવતીને પોતાની વાતો માં પોપલાવી ફસાવી તેની સાથે સબંધ બાંધ્યાં હતા. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ તમામ ની ધરપકડ પણ કરવા ની વોરેન્ટ ઇસ્યુ કર્યું હતું.

આ યુવતી ના ના કહેવા છતાં આ હવસખોરો એને અલગ અલગ જગ્યા એ લઈ જઈ ને શરીરી સુખ માન્યું હતું. અને લગ્ન અને પછી એનું કામ થઈ ગયું એટલે એને લગ્ન કરવા ની ના કહી દીધું. અહીં આ પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા સારા મુની અને ભૂરી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ આ કિસ્સો ખૂબ વકર્યો છે.

લઘુમતી કોમની યુવતીને લગ્નની લાલચે યુવકે આચર્યું દુષ્કર્મ: માતા-પુત્ર સામે ફરિયાદ

વડોદરા શહેરમાં લઘુમતી કોમની યુવતી સાથે લગ્નના વચનો આપી યુવકે યુવતીનું નામ બદલી લગ્નની લાલચે અવારનવાર બળાત્કાર ગુજારી અન્ય એક યુવતી સાથે પણ આ પ્રમાણે સંબંધ રાખી વિધર્મી યુવતીને તરછોડી દેવાનો બનાવ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. પોલીસે આ ગુનામાં માતા-પુત્ર વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

વડોદરા શહેરમાં યુવતીના ધર્મ પરિવર્તનની સાથે બળાત્કાર કરી છેતરપિંડી આચરવાનો શર્મસાર કિસ્સો સંસ્કારી નગરીમાં સામે આવ્યો છે શહેરની ફાતિમાએ (નામ બદલ્યું છે) તાલુકા મથકે નોંધાવેલી ફરિયાદમાં પોતાનું સરનામું દર્શાવતા જણાવ્યું હતું કે “હાલમાં મારુ કોઈ ઘર નથી અને હું રોડ પર આવી ગઈ છું” જેના પરથી આપ બનાવની કેટલી ગંભીરતા છે તે વિચારી શકો છો ફાતિમા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક શો રૂમમાં નોકરી કરતી હતી જ્યાં સાથી કર્મચારી અભિષેક ઠક્કર સાથે આંખ મળી જતાં પ્રેમ સબંધ પાંગર્યો હતો.

ફાતિમા પોતે પરિણીત હોવા છતાં અભિષેક ઠક્કરના બોલ બચ્ચનમાં આવી ગઈ અને પોતાનું સુખી દાંપત્યજીવન તરછોડી દીધું હતું અને છુટાછેડા લઇ અભિષેક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ ગોવા ફરવા ગયા હતા જ્યાં શારીરિક સંબંધ બાબતે અભિષેકે ફાતિમાને જણાવ્યું હતું કે આપણે લગ્ન બાદ જ શારીરિક સંબંધ રાખીશું અને વિશ્વાસમાં લીધી હતી.

લગ્નની લાલચ આપી યુવતીનું નામ પણ બદલી નાખ્યું ત્યાર બાદ અભિષેકે ફાતિમાનું નામ બદલીને અન્ય નામ રાખ્યું હતું અને પોતાના ઘરે પરિવાર સાથે મુલાકાત કરાવી હતી દરમિયાન ફાતિમાએ લગ્નનું કહેતા અભિષેક વાતને ટાળી દેતો હતો અને જણાવતો હતો કે લગ્ન તો થઈ ગયા છે ફક્ત વિધિ જ બાકી છે. ત્યારબાદ અભિષેકે ફાતિમા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

માતાએ યુવતીને કહ્યું તું મારા પુત્ર સાથે આરામથી સંબંધ રાખફાતિમાએ આ અંગે વાંધો ઉઠાવી અભિષેકની માતાને વાત કરતા તેણે જણાવ્યું હતું કે,” તું આરામથી સંબંધ બાંધ ના ના પાડીશ હવે તે તારો પતિ છે. આ સમયગાળા દરમિયાન ફાતિમા ની સાથે જોબ કરતી અન્ય મહિલા કર્મચારી સંગીતા (નામ બદલ્યું છે) સાથે અભિષેક ની આંખો મળી જતા તેને પણ લગ્નની લાલચ આપી હતી.

જે અંગેની જાણ ફાતિમાને થતા તેણે વાંધો ઉઠાવ્યો હતો જેથી ઉશ્કેરાયેલા અભિષેકે ફાતિમાને સામાનની સાથે ઘરની બહાર ફેંકી દીધી હતી. ફાતિમાને ધમકાવતા જણાવ્યું હતું કે “અમારા સંબંધો બાપુ ઓ સાથે છે. અનિરુદ્ધ ડોડીયા તને જાનથી મારી નાખશે, ફરિયાદ કરવા કરતા પહેલા વિચારી લેજે.

યુવતીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે માતા-પુત્ર વિરુદ્ધ બળાત્કાર, વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેની જાણ ફાતિમાને થતા તેણે વાંધો ઉઠાવ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા અભિષેકે ફાતિમાને સામાનની સાથે ઘરની બહાર ફેંકી દીધી હતી.