નોકરી જતી રહેતાં પતિ પત્નીને દિવસે અને રાતે, એમ બન્ને સમય 4-4 વખત ચૂંથી નાખતો………

0
1086

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન દરમિયાન સાવ નવરો પડેલો એક પતિ દિવસ-રાત વારંવાર પોતાની પત્ની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે ફરજ પાડતો રહ્યો. કેટલાક દિવસો તો એવું બન્યું કે પતિની હવસથી થાકી પત્ની બેભાન થઈ જતી. પતિની ઇચ્છા પત્ની માટે નર્કની યાતનાથી વધુ કશું ન રહી. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી, અંતે શારીરિક અને માનસિક રીતે થાકી ગયેલી પત્નીએ જ્યારે પતિને શરીર સુખ આપવાની ના પાડી તો પતિએ તેના પર હુમલો કરી વધુ એક મર્યાદા તોડી. અંતે મહિલાએ હેલ્પલાઇન 181ની મદદ માંગી પતિની હવસખોરીથી છૂટવા અરજ કરી છે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલી 25 વર્ષીય કાજલ અને વિશાલ ના લગ્નને 6 વર્ષ થયા હતા અને 3 વર્ષનાં સુંદર બાળક સાથે જિંદગી સારી રીતે વિતી રહી હતી જોકે લોકડાઉન તેમની જીંદગીમાં આફત બનીને આવ્યું હતુ અને લોકડાઉન થતાં પતિ આખો દિવસ ઘરમાં જ હોવાથી તે તેની પત્ની સાથે સતત શારીરિક સંબંધ બનાવી રહ્યો હતો.

તમને જણાવી દઇએ કે વિશાલ દિવસે અને રાતે એમ બન્ને સમય 4-4 વખત કાજલ ના શરીરને ચૂંથી રહ્યો હતો અને એક પણ દિવસ છોડ્યા વગર અનેકવાર વિશાલ સંબંધ બનાવતો હોઈ કાજલ ના ગુપ્ત ભાગોમાં અનેક ઈજાઓ થઈ હતી અને જો કાજલ જો શારીરીક સબંધ બાંધવાની ના પાડે તો જબરજસ્તી કરતો અને ઢોર માર મારતો હતો. લોકડાઉન ખુલી ગયું પણ પતિની હેવાનિયત આજે પણ યથાવત રહી.

બે દિવસ પહેલા વિશાલે કાજલ સાથે શારીરિક સંબંધ બનાવવા પ્રયત્ન કરતા કાજલએ તેનો વિરોધ કર્યો તો વિશાલ તેને ઢોર માર માર્યા હતા અને આ ઘટના જોઈ તેમના મકાન માલિકે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી હતી જો કે કાજલએ થોડીક કહાની હેલ્પલાઈન પર સંભળાવતા શમસમી ગયેલા મહિલા કાઉન્સિલર સુરેખા બહેન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

કાજલ એ કાઉન્સિલર સુરેખા બહેનને જણાવ્યું હતું કે પતિ તેને પ્રેમ નથી કરતો પણ દિવસ રાત બન્ને સમયે અનેકો વાર શારીરિક સંબંધ બાંધતો હોવાથી તેનું સ્વાસ્થ્ય કથળી ગયું છે. જો તે પતિને ના પાડે છે તો વિશાલે તેને છોડી દેવાની ધમકી આપે છે અને આસ પડોશના લોકો સાથે પણ વાત કરવા દેતો નથી સુરેખા બહેને વિશાલ નું કાઉન્સેલિંગ તો કર્યું પણ તેને લાંબા કાઉન્સેલિંગની જરુર હોઈ તેને પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટર મોકલ્યો હતો.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે ગાઝિયાબાદ માથી જ્યા લોકડાઉન દરમિયાન લોકોને રેશન, ખોરાક, દવા અને અન્ય જરૂરી ચીજોની ચિંતા હતી પરંતુ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાની સમસ્યા વિશેષ છે અને તે તેના પતિ સાથે રાતદિવસ સંભોગ કરતી હોવાથી તે નારાજ હતી અને પતિએ સંભોગ ની હદ પાર કરી લીધા બાદ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને પોલીસની મદદ માટે વિનંતી કરી હતી.

મિત્રો મહિલાના માથા પર પતિનો ડર એટલો જોરદાર હતો કે તે પોલીસ સ્ટેશનથી તેના ઘરે જવા તૈયાર પણ નહોતી પરંતુ પોલીસે તેને કોઈક સમજ્યા બુઝાઇ ગયા અને તેને ઘરે મોકલી દીધી હતી અને તેના પતિને એવું ન કરવાની સલાહ પણ આપી હતી મિત્રો આ મહિલાએ કહ્યું કે તેનો પતિ કંપનીની બહાર કામ કરતો હતો અને લોકડાઉન લાગુ થયા પહેલા તે સાપ્તાહિક રજા પર ઘરે આવ્યો હતો અને જે પછી કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને કંપની બંધ હોવાના કારણે તે ઘરે રહેતો હતો.

મિત્રો ઘરે રહીને પતિએ તેની સાથે રાત દિવસ સંભોગ કરતો હતો અને એટલું જ નહીં, તે તેના ઉપર અકુદરતી સંભોગ માટે પણ દબાણ કરતો હતો અને જ્યારે વિરોધ કરતી વખતે પતિ ઝઘડા પર ઉતરી ને તેની સાથે મારામારી કરતો હતો પોલીસ સ્ટેશનનું કહેવું છે કે, પતિની કાલ્પનિકતાથી નારાજ, મહિલા તેના ઘરની નજીક પોલીસ ચોકી પહોંચી હતી અને પોલીસ કર્મચારીને પોતાનું દુખ સંભળાવ્યું હતુ જેમા પોલીસકર્મીએ મહિલાને પોલીસ સ્ટેશન મોકલીને ફરિયાદ કરવાનું કહ્યું ત્યારે તે વિજયનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી.

મિત્રો જ્યાં તેણે એક મહિલા પોલીસકર્મીને તેના પતિની વિરોધી વાત જણાવી કાર્યવાહીની માંગ કરી હતી અને જ્યાં સુધી પતિ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મહિલા ઘરે નહીં જવા અંગે મક્કમ હતી પરંતુ પોલીસની પોલીસે તેણીને સમજી તેના ઘરે મોકલી હતી અને હવે તેના પતિને તે ન કરવા સૂચના આપી હતી અને જ્યારે પતિની આદત સુધરી ત્યારે મહિલાએ ફરી પોલીસનો આભાર માન્યો હતો.

અમદાવાદ શહેર માથી એક ચોકાવનારો કીસ્સો સામે આવ્યો છે જ્યા એક પુજારી ઉપર તેની જ પત્નીએ જાતીય અને માનસિક સતામણી કરવાની ફરિયાદ નોધાવી છે જ્યા મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ આવામા અમદાવાદ શહેર માથી એક ચોકાવનારો કીસ્સો સામે આવ્યો છે જ્યા એક પુજારી ઉપર તેની જ પત્નીએ જાતીય અને માનસિક સતામણી કરવાની ફરિયાદ નોધાવી છે મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે.

અમદાવાદ શહેરમા એક મંદીરના આધેડ વયના પુજારી લોકડાઉન ના કારણે છેલ્લા કેટલાય સમયથી પોતાના ઘરે કેદ હતો અને આ સમયે તે તેની પત્ની સાથે જાતિય અને માનસિક રીતે તેને હેરાન કરતો હતો જેનાથી કંટાળીને આ પુજારીની પત્ની એ તેના આ પતિ વિરુદ્ધ નજીકના પોલિસ સ્ટેશન મા જઈને માનસિક અને જાતિય સતામણી માટે ફરિયાદ નોધાવી હતી અને તેણે તેની ફરિયાદમા જણાવ્યુ હતુ કે.

લોકડાઉનમાં પૂજા વિધિ બંધ થવાથી નવરા થઈ ગયેલા આધેડ વયના પૂજારી પોતાનાથી 27 વર્ષ નાની પત્નિની સાથે જાતિય અને માનસિક સતામણી કરતા હોવાની ફરિયાદ પત્નીએ કરી હતી તેની પત્ની એ જણાવ્યુ હતુ કે તેનો પતિ સતત શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતા હોવાથી કંટાળી ગયેલી યુવાન પત્નીએ આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી અને પોલીસની સલાહના આધારે તેમણે અભ્યમ ની મદદ લીધી હતી અભ્યમે આ બંનેનું કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતુ અને બીજી આર્થિક પ્રવૃત્તિ શરૂ કરીને શાંતિથી રહેવા સમજાવ્યા હતા.

અમદાવાદ જિલ્લાના પૂર્વ વિસ્તારના એક ગામમાં મંદિરની પૂજાવિધિ અને કર્મકાંડ કરતા 54 વર્ષીય વયના પૂજારીએ થોડા સમય પહેલાં તેમનાથી અડધી ઉંમરની એટલે કે 27 વર્ષની યુવતી સાથે ત્રીજાં લગ્ન કર્યા હતા અને ત્રીજા લગ્ન હોવા છતા આ બંનેનું દાંપત્યજીવન ખુબ જ સુખમય રીતે ચાલતુ હતું પરંતુ લોકડાઉનનાં કારણે પૂજા વિધિ બંધ હોવાથી પૂજારી ઘરે જ રહેવા લાગ્યો હતો અને તે ખાલી સમયમા તેની પત્નિને સતત શારીરિક સુખ માણવા કહ્યા કરતો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે તે પુજારી ને તેની પહેલી બે પત્ની થી કોઈ સંતાન હતુ નહી તો આ ત્રીજી પત્ની થી સંતાન પ્રાપ્તિ માટે આગ્રહ રાખી આખો દિવસ જાતિય સુખનો આગ્રહ રાખતા હતા અને તેથી પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા શરૂ થતા હતા તેમજ લોકડાઉનના કારણે મંદિર અને કર્મકાંડ બંધ થતાં પૂજારીની આવક પર પણ અસર થઇ હતી જેના કારણે પૂજારી ઘરખર્ચ માટે નાણાં પણ આપતા નહોતા અને તેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખુબજ નબળી પડતી ગઇ હતી તેથી પણ ઝગડા વધ્યા હતા.

મિત્રો આ પુજારીની પત્નિએ કરેલી ફરિયાદ પ્રમાણે આ પૂજારી સંતાન પ્રાપ્તિ માટે આગ્રહ રાખી આખો દિવસ તેની પત્ની સાથે જાતિય સતામણી કરતો હતો અને જ્યારે તેની પત્નિ શરીર સુખની ના પાડે તો તેની પત્નિ પર શારિરીક અને માનસિક ત્રાસ પણ ગુજારતો હતો તેમજ આ પરિણીતાએ કહ્યું હતું કે તેને સંતાન પ્રાપ્તિ થાય તેવી શક્યતા ખુબજ ઓછી છે અને આ વાત લગ્ન પહેલાં જ કહી દીધી હતી પરંતુ પતિ માનવા તૈયાર નહોતો.

અને સમય જતા આ પૂજારી ની હરકતો એટલી દુખદ બની જતાં છેવટે મામલો પોલીસ પાસે ને છેવટે અભ્યમ પાસે પહોંચ્યો હતો અને આ અભયમની ટીમે બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને મંદિરની આવક બંધ થતાં બીજી આર્થિક પ્રવૃતિ કરી સુખમય જીવન જીવવા માટે સમજાવતાં બંને વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ પરંતુ તે પુજારીની પત્ની તે પુજારી સાથે રહેવા માંગતી ન હતી જેના કારણે તે પુજારી ની પત્નીએ તેના પતિ થી છુટાછેડાની અરજી કોર્ટમા દાખલ કરી હતી.