NCB ઓફિસમાં આવી થઈ ગઈ દીપિકાની હાલત,પૂછ્યા એવાં સવાલ કે જાણી ચોંકી જશો

0
110

અભિનેત્રી દીપિકા પાદુકોણ એનસીબી ઓફિસ પહોંચી, ડ્રગ્સના કેસમાં સવાલોનો સામનો કરવો પડ્યો,અભિનેત્રી દીપિકા પાદુકોણ ડ્રગ્સના મામલાની તપાસના સંદર્ભમાં એનસીબી ઓફિસ પહોંચી ગઈ છે. દીપિકા સવારે 10 વાગ્યા પહેલા એનસીબી ઓફિસ પહોંચી ગઈ છે.અભિનેત્રી દીપિકા પાદુકોણ રાત્રે એક હોટલમાં રોકાઈ હતી. હોટલથી સીધા એનસીબી કચેરીઓ પહોંચી ગઈ છે.એનસીબી ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ સાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.એનસીબી તેમને ડ્રગ્સના કેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછી શકે છે.એનસીબી ગેસ્ટ હાઉસ ખાતે દીપિકા પાદુકોણની તપાસ શરૂ કરવામાં આવી છે. એનસીબી તેમને ડ્રગ્સના કેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછી શકે છે.

NCB સામ-સામે બેસીને દીપિકા પાદુકોણ અને તેના ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરી શકે છે. દીપિકા અને કરિશ્માની એક ચેટ વાયરલ થઈ હતી, જેના આધારે એનસીબી આ બંનેની પૂછપરછ કરી શકે છે.દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંઘે ફાઇવ સ્ટાર હોટલમાં વકીલોની ટીમને મળી. એવું માનવામાં આવે છે કે તેમણે એનસીબીને પૂછપરછ માટે વકીલો સાથે ચર્ચા કરી છે.આજે એનસીબી સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ પણ કરી શકે છે. આ કેસમાં વધુ ઘણા નામો જાહેર થઈ શકે છે.અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મર્ડર કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી એનસીબીની પૂછપરછમાં સામેલ થવા માટે અભિનેત્રી દીપિકા પાદુકોણબાદ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ NCB ઓફિસ પહોંચી ગઇ છે.

થોડીવાર પછી અભિનેત્રી સારા અલી ખાન પણ પૂછપરછમાં સામેલ થવા માટે પહોંચશે.મળતી માહિતી અનુસાર એનસીબીએ કેસની તપાસ માટે દિલ્હીમાં એક એસઆઇટીની રચના કરી છે. દિલ્હીથી ગયેલા આ એસઆઇટીના અધિકારી મુંબઇના ગેસ્ટ હાઉસમાં દીપિકા સાથે પૂછપરછ કરી રહ્યા છે. આજે સવારે તે 9.48 વાગે ગેસ્ટ હાઉસ પહોંચી.મીડિયાથી બચવા માટે તે પોતાની મર્સિડીઝને છોડીને બીજી ગાડી વડે એનસીબી ઓફિસ પહોંચી અને તાત્કાલિક પાછળના ગેટથી અંદર દાખલ થઇ ગઇ. ત્યારબાદ એનસીબી અધિકારી દીપિકાને હશીશ નામના ડ્રગ્સ મંગાવવા મામલે સતત પ્રશ્ન પૂછી રહી છે.

ત્યારબાદ હવે અભિનેત્રી શ્રદ્ધા કપૂર એનસીબી ઓફિસ પહોંચી છે. તેમને એનસીબી મુંબઇના અધિકારી સમીર વાનખેડે પૂછપરછ કરશે. થોડીવાર પછી સારા અલી ખાન પણ એનસીબી ઓફિસ પહોંચશે. તેમની સાથે પણ સમીર વાનખેડે અને તેમની ટીમ પૂછપરછ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર દીપિકા પાદુકોણ પોતાના પતિ રણવીર સિંહ સાથે શુક્રવારે રાત્રે તાજ ગેટવે હોટલમાં રોકાઇ હતી. તો બીજી તરફ તેમણે પોતાના વકીલો સાથે મુલાકાત કરી. ત્યાંથી મુંબઇ એનસીબીનું ગેસ્ટ હાઉસ ફક્ત બે મિનિટના અંતર પર છે. આજે સવારે દીપિકા ત્યાંથી નિકળીને એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ.સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલાના તાર ડ્રગ્સ એંગલ સાથે જોડાયા બાદ અનેક મોટા નામ તપાસ એજન્સીઓની રડાર પર છે. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ શનિવાર સવારે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની ઓફિસ ખાતે પહોંચી ગઈ છે. દીપિકાને એનસીબી અધિકારીઓને ડ્રગ્સ કનેક્શન સાથે સંકળાયેલા પ્રશ્નોના જવાબ આપવા પડશે.

બોલિવૂડ ડ્રગ્સ સિંડિકેટની તપાસમાં આજના દિવસને ખાસ માનવામાં આવી રહ્યો છે. આજે એક સાથે ત્રણ અભિનેત્રીઓની પૂછપરછ કરવામાં આવશે. દીપિકા ઉપરાંત સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવશે. આ અગાઉ શુક્રવારના રોજ એનસીબીએ દીપિકાની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ રકુલ પ્રીત સિંહની પણ પૂછપરછ કરવામાં આવી હતી.બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણની એનસીબી દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દીપિકા પુછપરછ માટે એનીસીબીની ઓફિસ પહોંચી. જ્યા તેની ડ્રગ્સ ચેટ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી. રિયા અને શોવિકના ડ્રગ્સ ચેટ સામે આવ્યા બાદ બોલિવૂડના કેટલાક સ્ટાર્સના નામ ધીમે-ધીમે સામે આવી રહ્યા છે.

મુંબઈ, એનસીબી ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણની પૂછપરછ,ડ્રગ્સ કેસમાં દીપિકાને એનસીબીએ પાઠવ્યું હતુ સમન,એનસીબી દ્વારા દીપિકા પાદુકોણની પૂછપરછ ત્યારે ડ્રગ્સ કેસમાં તપાસ દરમ્યાન DNSKનું નામ સામે આવ્યુ છે.જેમા D એટલે દીપિકા પાદુકોણ, N એટલે નમ્રતા શિરોડકર, S એટલે શ્રદ્ધા કપુર, K એટલે કરિશ્મા થાય છે. આ તમામ નામમાં સૌથી ચોકાવનારું નામ દીપિકા પાદુકોણનું છે. ત્યારે દીપિકા અને જયા સાહાની કંપનીની મેનેજર કરિશ્મા સાથે દીપિકાની ચેટ સામે આવી છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ એનસીબીએ જયા સાહા, અને તેની કંપનીની મેનેજર કરિશ્મા અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીને પુછપરછ માટે બોલાવ્યા છે.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલે ડ્રગ ઍંગલની તપાસ કરી રહેલો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો આજે બોલીવૂડના કેટલાક કલાકારોની પૂછપરછ કરી રહ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનનો સમાવેશ થાય છે.અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન એસસીબીના કાર્યાલય પહોંચી ચૂક્યાં છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે.આ પહેલાં શુક્રવારે અભિનેત્રી રકુલપ્રીત સિંહ અને દીપિકાનાં મૅનેજેર કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરાઈ હતી.એનસીબી આજે પણ કરિશ્મા પ્રકાશની પૂછપરછ કરી શકે છે.પહેલાં દીપિકા પાદુકોણની પૂછપરછ કરવા માટે 25 સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરાયો હતો.

બાદમાં 26 સપ્ટેમ્બરે તેઓ એનસીબી સમક્ષ હાજર રહેશે એવા સમાચાર આવ્યા.આ ઉપરાંત એનસીબીએ ધર્મા પ્રોડક્શનના નિર્દેશક ક્ષીતિજ રવિ પ્રસાદ અને અનુભવ ચોપડાની પણ પૂછપરછ કરી છે.સુશાંતસિંહના કેસમાં ડ્રગની વાત સામે આવ્યા બાદ એનસીબી દ્વારા બોલીવૂડ-ડ્રગ નૅક્સસની તપાસ કરાઈ રહી છે.એનસીબીની તપાસમાં ડ્રગ ખરીદવાના મામલે અત્યાર સુધી બોલીવીડના કેટલાય સ્ટારનાં નામ આવી ચૂક્યાં છે. કેટલાકને સમન્સ પણ મોકલાયા છે.આ પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આઠ સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તીની ડ્રગ કેસમાં ધરપકડ કરી હતી. રિયાના ભાઈ શોવિક ચક્રવર્તની પણ આ મામલે પૂછપરછ કરાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here