નાનકડી લાગતી આ વસ્તુ પેટ,દાંત અને વાળ ની દરેક સમસ્યા ને કરે છે દૂર જાણીલો આ વસ્તુ વિષે.

0
24

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજકાલની ભાગ દોડ ભરી જીવનશૈલીમાં પોતાનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કિલ થઈ ગયું છે તો પણ લોકો સાચા સમયે નથી ખાતા કે નથી આહાર નથી લેતા. આ મામલામાં પુરુષ સૌથી આગળ છે. કેમ કે ચાલું કામ માં આરોગ્ય નું ધ્યાન નથી રાખી શકતા. એવામાં એમને શારીરિક થાક સાથે બીજી પણ સમસ્યા થાય છે.

મિત્રો આના માટે લવિંગ એક અસરકારક સાબિત થાય છે.ભારતીય મસાલા ની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. લવિંગ સ્વાદમાં તીખા હોય છે અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે કેજે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ લવિંગના અમુક એવા ફાયદાઓ કે જેના વિશે નહી જાણતા હોવ તમે.

મિત્રો તમને જણાવી દઇએ કે લવિંગ સ્વાદમાં તીખા હોય છે. અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે. કે જે શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે.જે લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આયુર્વેદીક વિજ્ઞાન મુજબ લોકો નું ખાવાનું શરીર ને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે.

મિત્રો એમા શામિલ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. એના થી બીમારી નથી થતી.લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છેલવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.

મિત્રો જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.પેટની સમસ્યાઓ માં ગેસ એ સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે, તો સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર લવિંગના તેલના અમુક ટીપાં નાખી તેનું સેવન કરવામાં આવે તો પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.

મિત્રો લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છેલવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે. એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.

મિત્રો લવિંગ માં જીવનું રોગી ગુણ હોય છે. એટલે એના તેલ થી કોગળા કરવાથી મો માં રહેલી ગંધ પણ ખતમ થાય છે. આ મોમાં ખીલ ના બેક્ટેરિયા ને પણ ખતમ કરે છે.લવિંગ દર્દનાશકનું પણ કામ કરે છે.એટલે માથું અથવા કમર દર્દ થવાં પર આ તેલ ની માલિશ કરવાથી ફાયદો થાય છે.લવિંગ થી સુજન પણ ઓછું થાય છે.આ જોડો ની પીડા માં પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકો ને અર્થરાઇટ અથવા ગઠિયા રોગ છે. એમને રોજ રાત્રે સુતા પહેલા લવિંગ ના તેલ થી માલિશ કરવી જોઇએ. એના પછી ગરમ કપડાં થી ઢાંકી દો.આનથી રાહત મળશે.લવિંગનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે.

જો મિત્રો ચેહરા માં કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા અથવા તો ડાક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે લવિંગના પાઉડરનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. લવિંગના પાવડર ની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને ચહેરા પર લગાવી લો આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.જે લોકો ને દાંત માં દર્દ રહે છે. એ લોકોએ દાંત માં દબાવીને રાખવું જોઇએ. આનાથી દર્દ ઓછું થાય છે એના વગર લવિંગ ના તેલ થી દાંતો પર માલિશ કરવાથી રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે.પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

આ માટે થોડા લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળી લો અને ત્યારબાદ વાળને એ પાણીથી ધોઈ લો.આમ કરવાથી વાળમાં કુદરતી ચમક આવે છે અને સાથે સાથે વાળ જડમૂડથી મજબૂત બને છે.જેથી કરીને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.સિગરેટ પીવાથી કોઈ વાર ફેફસાં ની નળી જામ થઇ જાય છે. જેનાથી શ્વાસ લેવામાં તકલિફ થાય છે. આ સમસ્યા થી બચવા માટે રોજ ના ત્રણ થી ચાર લવિંગ ખાવા. એનાથી ફેફસાં મજબૂત થાય છે.

મિત્રો જે લોકો ને હંમેશા ઠંડી લાગે છે અથવા જલ્દી શરદી લાગે છે, એમને દિવસ માં બે થી ત્રણ લવિંગ ખાવા જોઈએ. આ શરીર ને ગરમ રાખવામાં મદદ કરે છે.ઋતુ બદલતા જ કે પછી બહાર કંઈક ખોટુ ખાવાથી જો ગળામાં ખરાશ થાય છે તો લવિંગ ચાવી લો. કે પછી તેને જીભ પર મુકીને ચૂસતા રહો. તેનાથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ આરામ મળે છે.મધ અને લવિંગ આ બને સીજના સેવન થી તમે તમારા વેઇટ ને કંટ્રોલ કરી શકો છો, આ માટે લવિંગ ને એક ચમચી મધમાં ભેળવીને ખાવાથી તમારો વેઇટ ઓછું થાય છે. મધ-લવિંગ માં રહેલા ગુણોને કારણે ઈન્ફેકશનથી બચી શકાઈ છે.

મિત્રો આ બન્ને માં એન્ટીઓક્સીડેંટ હોવાના કારણે કેન્સરથી બચી શકાઈ છે. આ બન્ને સિજ માં એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ રહેલી છે , જે તે ઘા જલ્દી ભરવામાં ફાયદાકારક છે.લવિંગ માં જીવનું રોગી ગુણ હોય છે. એટલે એના તેલ થી કોગળા કરવાથી મો માં રહેલી ગંધ પણ ખતમ થાય છે. આ મોમાં ખીલ ના બેક્ટેરિયા ને પણ ખતમ કરે છે.લવિંગ દર્દનાશકનું પણ કામ કરે છે.એટલે માથું અથવા કમર દર્દ થવાં પર આ તેલ ની માલિશ કરવાથી ફાયદો થાય છે. આનાથી સુજન પણ ઓછું થાય છે.વધતી જતી ઉંમરની અસરને આપવી છે માત તો કરો આ ઔષધિનો કરો ઉપયોગ.આ જોડો ની પીડા માં પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકો ને અર્થરાઇટ અથવા ગઠિયા રોગ છે એમને રોજ રાત્રે સુતા પહેલા લવિંગ ના તેલ થી માલિશ કરવી જોઇએ.

એના પછી ગરમ કપડાં થી ઢાંકી દો.આનથી રાહત મળશે.લવિંગનો ઉપયોગ તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. જો ચેહરા માં કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા અથવા તો ડાક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે લવિંગના પાઉડરનો તમે ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. લવિંગના પાવડર ની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવી લો આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.