નણંદ ને થઈ ગયો સગી ભાભી સાથે પ્રેમ, એકલતામાં બન્ને જણા કરતાં હતાં એવું કે જાણી તમારાં હોશ ઉડી જશે……

0
4087

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે હાપુડ કોટવાલમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આજે અમે તમને એક એવા સમાચાર વિશે જણાવીશું કે જેને જાણીને તમે ચોંકી જશો. ખરેખર, એક નણંદ તેની ભાભીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. બંનેએ એક બીજાને એટલું પસંદ કરવાનું શરૂ કર્યું કે બંનેએ બધી દિવાલો તોડીને એક થવાનું નક્કી કર્યું અને લગ્ન કરી લીધાં.

આ ઘટના  ઉત્તર પ્રદેશના હાપુડ જીલ્લાની. હાપુડના તવલી ગામની બે મહિલાઓને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો, જો કે સબંધમાં તો બંને નણંદ અને ભાભી હતી. બેન્ને નો પ્રેમ દિન પ્રતિદિન વધતો જ ગયો. એક દીવસ જયારે ઘરવાળાઓ એના સબંધની ખબર પડી તો તોફાન આવી ગયું. નણંદ અને ભાભીને બધાએ ઘણું સમજાવ્યું અને આ મામલો પોલીસ સુધી પણ પહોચી ગયો. પરંતુ કહેવાય છે ને કે પ્રેમમાં પડેલા લોકો ફક્ત તેના દિલનું જ સાંભળે છે.

નણંદ અને ભાભી બંનેના લગ્ન થઈ ગયા હતા. બંને તેના સાસરે રહેતી હતી. પરંતુ એક દિવસ અચાનકથી નણંદ તેના પીયરીયામાં આવી અને ખુબ રડવા લાગી. જેના પછી તેના ઘરવાળાઓ એ તેને ત્યાં જ રેહવા માટે કહ્યું. પિયરિયામાં રહ્યા બાદ નણંદ અને ભાભીને એક બીજાથી પ્રેમ થઈ ગયો. એવામાં જયારે નણંદને તેના ઘરવાળા સાસરે જવાનું કહેતા ત્યારે તે કોઈને કોઈ બહાનું બનાવી દેતી, પણ તે સાસરે ના જતી. એટલું જ નહિ ભાભી એ ખુલાસો કર્યો કે તેનો અને તેની નણંદનું અફેર પાછલા ચાર વર્ષથી ચાલે છે.

બંને એકબીજા સાથે ખુશ રહે છે.જયારે વારંવાર નણંદ તેના સાસરે જવાની નાં પાડવા લાગી ત્યારે પિયર વાળાને શક થયો. ત્યારબાદ ખુલાસો થયો કે નણંદ અને ભાભી વચ્ચે અફેર ચાલે છે. જો કે સત્ય જાણ્યા બાદ ભાઈ અને તેના પતિ બંને એ ખુબ સમજાવ્યા, પરંતુ બંને માન્યા જ નહિ. આ મામલામાં નણંદ અને ભાભી એ કોર્ટમાં જઈને લગન પણ કરી લીધા.

જયારે પરિવાર લોકોને ખબર પડી તો જાણે તોફાન જ આવી ગયું. એટલું જ નહિ બંને એ તેના પતિને તલાક આપી દીધા.મામલાને રફા દફા કરી પરિવારજનો પોલીસ સ્ટેશન પહોચ્યા, પરંતુ પોલીસ વાળાએ પણ કહ્યું કે સમલૈંગિક લગ્ન અને સંબંધ અપરાધ નથી અને તેને માન્યતા પણ મળી ગઈ છે, એવા માં અમે કઈ જ નથી કરી શકતા. આ સાંભળ્યા બાદ પરિવારવાળાના પગ નીચેથી જમીન ખસી ગઈ. હવે નણંદ અને ભાભી એક સાથે ખુશીથી રહે છે.

તેહલકા એ દિવસે થઈ હતી જ્યારે બધાને ભાભી વચ્ચે ચાલી રહેલા સમલૈંગિક સંબંધો વિશે જાણ થઈ હતી. બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પરિવાર કોઈક રીતે ઘરને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.પરંતુ આ બંને એટલે કે નણંદ ભાભી એક બીજાના ગાઢ પ્રેમમાં હોવાથી બંનેને કઈ દેખાતું ન હતું બંને એક બીજા સાથે લગ્ન કરવા ઉત્સુક હતા.

બીજી એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં ભાભી-નણંદના લેસ્બિયન સંબંધનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુબેરનગરમાં રહેતા યુવકના 6 મહિના અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકની પત્ની સાસરે આવી હતી. યુવકના પરિવારમાં સાસુ,સસરા અને 14 વર્ષની નણંદ હતી.

સાસરીમાં આવ્યાના થોડા જ દિવસોમાં યુવકની પત્ની અને સગી બહેન વચ્ચે પ્રેમ થયો હતો. જે લેસ્બિયન સંબંધમાં પરિણમ્યો હતો.ભાભી-નણંદ વચ્ચેના સંબંધની તંગ આવી જઈ યુવકના માતા-પિતા તેમની દીકરીને લઈ અન્યત્ર રહેવા જતા રહ્યા હતા. યુવકની બહેન તેની ભાભીથી અલગ થવા તૈયારપ નહોતી.

તેણે કહ્યું કે, જો મને ભાભીથી અલગ કરશો તો હું આત્મહત્યા કરી લઈશ. યુવકે પત્ની તથા પોતાની જ સગી બહેનના લેસ્બિયન સંબંધોથી કંટાળીને મહિલા હેલ્પલાઇન ‘181’ની મદદ માગી હતી.યુવકે 181ના કાઉન્સેલરને કહ્યું, મારી પત્ની અને મારી બહેનના લેસ્બિયન સંબંધથી હું અને અમારો પરિવાર કંટાળી ગયો છે. મારી બહેનને માતા- પિતા સાથે રહેવા જવાનું કહેતા તે આત્મહત્યાની ધમકી આપે છે. આજે તો પ્રયાસ પણ કર્યો. તેને સમજાવો.

મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે ભાભી અને નણંદનું કાઉન્સેલિંગ કર્યું હતું. શરૂઆતમાં તો તેણે જૂનું રટણ ચાલુ રાખ્યું હતું કે મને ભાભીથી ભાભીથી અલગ કરશો તો આત્મહત્યા કરી લઈશ.બહુ સમજાવ્યા પછી નણંદ માની અને માતા-પિતા સાથે રહેવા તૈયાર થઇ હતી.