નાગમણી રિયલ માં હોય છે ? જાણો નાગમણીથી જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો.

0
36

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજે આ લેખમાં હું તમને નાગામાણી વિશે જણાવવા જઇ રહ્યો છું, તમે નાગામણી ઘણી બધી ફિલ્મો જોઇ હશે, પરંતુ આજે આ લેખમાં, અમે તમને એવી વાતો વિશે જણાવીશું, જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હશે.

જ્યોતિષ શાસ્ત્ર ના અનુસાર એક પ્રમુખ ગ્રંથ વૃહત્સસંહિતા માં આજે પણ એવો ઉલ્લેખ મળે છે અને તેમના અનુસાર સંસારમાં મણીધારી નાગ આજે પણ આ સંસારની અંદર હયાતીમાં છે. અને તે હંમેશાથી આ પૃથ્વીલોકમાં જોવા મળશે.તમે લોકો એ પણ નાના હશો ત્યારે તમારા દાદા-દાદી પાસે નગમાની વિશે ઘણી વાર્તાઓ સાંભળી હશે. અને એ બધું તમારી કલ્પના અનુસાર તમને દેખાઈ રહ્યું હશે. પરંતુ હજી સુધી કોઈ વ્યક્તિ પાસે એવો કોઈ નક્કર પુરાવો નથી, કે જેથી નાગમણિની શક્તિ જાગ્રત થાય. પરંતુ આ વાત પણ સત્ય છે કે, અનેક વિદ્વાનો તથા વૈજ્ઞાનિકો દ્વારા આ વાત પર ધ્યાન કરવામાં આવી રહ્યું છે જેનો મતલબ એ છે કે આ વાત મા કઈ હોઈ શકે.

આજે અમે જણાવીશું નાગમણી સાથે જોડાયેલા એવા રહસ્યો તથા માન્યતાઓ તથા નાગમણી વીશે આપણા વૈજ્ઞાનિકો તથા વિદ્વાનોની અમુક માન્યતાઓ. વૈજ્ઞાનિકોના માનવા અનુસાર હકીકતમાં પૃથ્વી પર નાગમણી જેવી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જે રીતે વ્યક્તિ યોગ અને મેડિટેશન દ્વારા પોતાની છ ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે. તેવી જ રીતે નાગ પણ વર્ષોની તપસ્યા બાદ પોતાની દરેક ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે.

વૈજ્ઞાનિકોએ આ વાતનો ઈન્કાર કરી દીધો કે, નાગ પાસે કોઈ પણ જાતની નાગમણી જેવી કોઇ વસ્તુ હોતી જ નથી. અને જો હોય તો પણ તેનાથી અલગ થતા નાશ પામે છે. આમ વૈજ્ઞાનિકોના અનુસાર નાગમણી જેવી કોઇ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી.પૌરાણિક માન્યતાઓ તથા અમુક વિદ્વાનો દ્વારા એવું માનવામાં આવે છે કે, નાગમણી એક મોટા મોતી ના આકારની હોય છે. તથા તે સામાન્ય રીતે ઇન્ડોનેશિયાના સાપોમાં જોવા મળે છે. તથા તેને કે નેચરલ પર્લ ના નામથી ઓળખવામાં આવે છે. આ લોકોનું માનવું છે કે, નાગમણી ખૂબ જ પ્રકાશિત અને દિવ્ય હોય છે.

અમુક લોકોની માન્યતા અનુસાર સ્વાતિ નક્ષત્ર ની અંદર જયારે વરસાદની બુંદો જ્યારે નાગ ના માથા પર પડે છે ત્યારે તે નાગમણી બની જાય છે. તથા આ નાગમણી જે વ્યક્તિ મેળવી લે છે તે વિશ્વનો સર્વશક્તિમાન વ્યક્તિ બની જાય છે. તે પોતાની દરેક ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે. તથા એક માન્યતા એવી છે કે નાગમણી દ્વારા લોકો પોતાનું રૂપ પણ બનાવી શકે છે.પરંતુ આ વાત ફક્ત એક દંતકથા જેવી જ છે. કેમકે હજી સુધી કોઈ જગ્યાએ એવો નક્કર પુરાવો નથી મળ્યો કે, નાગમણિની સાબિતી થાય તથા હજી સુધી કોઈ એવો પુરાવો પણ નથી મળ્યો કે, આ જમાનામાં નાગમણી નું અસ્તિત્વ છે જ નહીં.

નાગમણી જેને સરમણી પણ કહેવામાં આવે છે. તે એક વિશેષ સાંપના માંથા પર જોવા મળે છે જો કે એવા સાંપોનું મળવું ખૂબ જ દુર્લભ હોય છે અને આજ સુધી એવો સાંપ કોઈએ ક્યાંય પણ જોયો હોય તેવો દાખલો મળ્યો નથી. તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એ પણ એવું કહેવામાં આવ્યું છે કે નાગમણીની ચમક એટલી તેજ હોય છે કે તે રાત્રે પણ જ્યાં રહે છે ત્યાં પણ દિવસ જેવું અજવાળુ થઈ જાય છે. એટલે તેને નરી આંખે જોવો આપણા આંખ માટે હાનીકારક હોઈ શકે છે.

નાગમણી મોરના કંઢ સમાન હોય છે અને અગ્ની સમાન ચમકેલી દેખાય છે. કહેવામાં આવે છે કે નાગમણી ખૂબ જ શક્તિશાળી હોય છે. અને જે કોઈ પણ આ મણી ને અડકી જાય છે તેનામાં પણ આ શક્તિ આવી જાય છે. તમને એ પણ જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તે સાંપ જે રાજ્ય કે ક્ષેત્રમાં હયાત હોય છે તે રાજ્યમાં ક્યારેય પણ પ્રાકૃતિક કે કુદરતી હોનારત આવતી નથી અને તે વિસ્તાર ક્યારેય પણ વરસાદથી વંચિત રહેતો નથી.

નાગમણીને વિશે વિજ્ઞાન કહે છે કે આ કોઈ એવી ચીજ નથી અને ન તો લોકોએ તેની પર વિશ્વાસ કરવો જોઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જેમ વ્યક્તિ પોતાના ધ્યાનથી કુંડળી જોઈ સકે છે તેમ પોતાની ઈન્દ્રિયો પર કાબી કરી શકે છે. પણ પૃથ્વીનો સૌથી તાકાતવર વ્યક્તિ બની શકતો નથી. આવું જ નાગમણી સાથે છે. આવી કોઈ ચીજ હોતી નથી. તેમ છતાં તેનું ખાસ અસ્તિત્વ માનવામાં આવી રહ્યું છે.

આવી પૌરાણિક કથાની છે માન્યતા,જૂના જમાનામાં લોકો માનતા કે નાગમણી હોય છે અને આજે પણ તે મલેશિયા અને ઈન્ડોનેશિયાના સાપમાં જોવા મળે છે. દરેક નાગ કે સાપમાં તે મળતી નથી. નાગમણિ સાપના મોઢામાં હોય છે અને જ્યારે તે તેને મોઢાથી બહાર કાઢે છે ત્યારે આસપાસની દરેક ચીજો ચમકવા લાગે છે. જેના કારણે લોકો તેને મોટો ચમત્કાર સમજે છે. સંસારમાં મણિધારી નાગનું મળવું મુશ્કેલ છે. જ્યારે મણિધારી નાગ દેખાય તો ચમત્કાર થયો કહેવાય છે. આ નાગને સર્પમણિ પણ કહેવાય છે. નાગમણિ અન્ય મણિ કરતાં પ્રભાવશાળી અને અલૌકિક ગણવામાં આવે છે. આ મણિ જેની પણ પાસે હોય છે તેમના પર ઝૈરની અસર થતી નથી અને તે વ્યક્તિ તંદુરસ્ત રહે છે.

ઈચ્છાધારી નાગ, ઈચ્છાધારી નાગણ અને નાગમણી આ નામ સંભળતા એવું લાગે છે કે આ માત્ર એક કલ્પના છે. આ બધી વસ્તુઓ વાર્તાઓ, ફિલ્મો અને ટીવી સિરીયલોમાં જ હોય છે એવું આપણે માનીએ છીએ. કારણ કે આપણા માંથી કોઈએ આ બધું પોતાની આંખે નથી જોયું. આપણે માત્ર આપણા પૂર્વજો દ્વારા કહેવામાં આવતી વાતો પેઢી દર પેઢી સાંભળી છે. પણ આવું હકીકતમાં હોય છે. તમે માનસો નહિ, પણ આ એક વિડીયોમાં રેકોર્ડ થયું છે. આ વિડીયો ભલે જુનો છે, પણ એવા આ તમામ વસ્તુઓ રેકોર્ડ થઈ છે, અને એ તમે વિડીયોમાં જોઈ શકો છો.

મિત્રો જયારે પણ કોઈ ઈચ્છાધારી નાગ અને નાગમણીની વાત કરીએ છીએ તો આપણે મજાક સમજીને છોડી દઈએ છીએ. ત્યાં કેટલાક લોકો આને અંધવિશ્વાસનું નામ આપી દે છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવો વિડિઓ લાવ્યા છીએ જેને જોયા પછી તમારા હોશ ઉંડી જશે.સમુદ્રની સપાટીથી 18,600 ફૂટની ઉંચાઈ પર આવેલા કૈલાશ માનસરોવરમાં નાગની જોડી અને નાગમણી એક સાથે દેખાયા. આ વિડીયો 2016 નો છે. પરંતુ આ વિડીયો લોકોના વિચાર પર મોટો તમાચો છે. ખાસકરીને તે લોકો પર જે ઈચ્છાધારી નાગ અને નાગમણિ જેવી વાતોને મજાક અને અંધવિશ્વાસ માને છે.

તમે ફિલ્મોમાં અને વાર્તાઓમાં નાગ-નાગણ અને નાગમણિ વિષે જોયું અને સાંભળ્યું હશે. જેને ઘણા લોકો અંધવિશ્વાસ માને છે. ઘણા લોકોને લાગે છે કે આવું કઈ હોતું નથી પરંતુ અમે જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ. તે વિડીયો જોઈને તમને ઘન્ય અનુભવશો. કારણ કે આ વીડિયોમાં એવું કંઈક રેકોર્ડ થયું છે, જેને આપણે કલ્પનાઓમાં જોઈ શકીએ છીએ. ધ્યાનથી જુઓ આ કૈલાશ માનસરોવરનું દ્રશ્ય.

નાગ અને નાગણની જોડી નાગમણીની સાથે દેખાઈ રહી છે. કૈલાસ માનસરોવર સમુદ્ર કિનારાથી 18600 ફૂટની ઉંચાઈ પર છે. આ વિડીયો સવારે 3.30 વાગ્યે કેમેરાને ઝૂમ કરીને રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ સ્થાનને અષ્ટાપદ પણ કહેવામાં આવે છે. આવા અદભુત દ્રશ્યના દર્શન કરી પુણ્ય કમાવો અને તમારા મિત્રોને પણ શેયર કરો. આપણા માંથી કોઈ નથી જાણતું કે આના પછી આવો નજારો ક્યારે જોવા મળશે. સુરતના એક મંદિરમાં પણ નાગ પંચમીનાં દિવસે નાગમણી જોવા માટે મુકાય છે.