નાગરવેલનાં પાન બનાવી શકે છે તમને કરોડપતિ, આજેજ જાણીલો કઈ રીતે કરવાનો આ ખાસ ઉપાય……

0
1583

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ નાગર વેલના ફાયદા વિશે તમને જણાવી દઇએ કે ધાર્મિક આસ્થાઓ મા જે વિશ્વાસ રાખે છે તે કોઈ પણ શુભ કાર્યો કરતા પહેલા તે નાગરવેલ ના પાન નો ઉપયોગ કરે છે. બધા કાર્યો સફળતા મળે છે. નાગરવેલ ના પાન હનુમાનજી ની પૂજા કરવાથી ઉન્નતી પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન નાગરવેલ ના પાન નો ઉપયોગ કર્યો હતો. આના લીધે જ નાગરવેલ ના પાન નું મહત્ત્વ વધી ગયું છે. એવું માનવામાં આવે છે કે મંગળવાર ના દિવસે હનુમાનજી ની પૂજા દરમિયાન નાગરવેલ નું પાન અથવા નાગરવેલ નું બીડું અર્પિત કરે મહાબલી હનુમાનજી શીર્ધ જ પ્રસન્ન થઈ જાય છે. તે વખતે તમારે અમુક વાતોનું ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. નાગરવેલ નું પાન નું બીડું બનાવતી વખત સોપારી અને ચુના નો ઉપયોગ ન કરવો જોઈએ.

ત્યારે આજે આપણે જાણીશું કે નાગરવેલના પાનથી આપણું નસીબ કેવી રીતે બદલાય જશે. સ્કંદ પુરાણ અનુસાર એક સમુદ્ર મંથન સમયે દેવતાઓએ આ પાનના પત્તાનો ઉપયોગ એ કર્યો હતો. અને આ જ કારણથી તેને ખાસ એ માનવામાં આવે છે અને આજે આપણે આ ચમત્કારી પાનના પત્તાના એવા ઉપાયો વિશે આપણને જાણવા મળશે જે તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે. ચાલો જાણીએ નાગરવેલના પાનનો ઉપયોગ તમારા જીવનની સમસ્યાઑને દૂર કરવા કઈ રીતે કરવો.

પહેલો ઉપાય : મંગળવાર અને શનિવાર અથવા તો હનુમાન જયંતી પર તમારે એક પાનનુ બીડું એ તૈયાર કરી અને તેને તમારે હનુમાનજીને અર્પણ કરો. અને પછી આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના એ પૂર્ણ થાય છે. અને આ પાનનુ બીડું એ ધરાવતી વખતે તમારે પ્રાર્થના કરવી કે તમારી દરેક સમસ્યાની એ જવાબદારી તે ઉઠાવી લે અને આ પાનના બીડામા માત્ર તમારે ગુલકંદ અને વરીયાળી એ ઉમેરી અને પ્રભુને ધરાવવુ.

મિત્રો અત્યારે તમારે ઘણા સમયથી તમારુ એ કોઈ કામ અટકેલું હોય અને આ અનેક પ્રયત્નો છતા પણ તે પૂર્ણ થાય તેમ ન હોય તો તમારે રવિવારે આ ઉપાય એ કરવો અને તેના માટે તમારે રવિવારે જ્યારે તમે અગત્યના કામ કરવા માટે જાઓ ત્યારે તમારે સાથે પાન રાખવુ અને આમ કરવાથી તમારે કાર્ય સફળતા એ પ્રાપ્ત થશે.

આ સિવાય તમારે આ પાનનુ દાન કરવાથી તમારે વ્યક્તિને દરેક પાપમાંથી તમને મુક્તિ મળે છે અને તેથી જ કોઈ શુભ દિવસ કે અવસર હોય ત્યારે તમારે પાનનુ દાન એ પણ કરી શકાય છે આ સિવાય તમારે શ્રાવણ માસમા ખાસ કરીને શિવજીને આ ખાસ પાન એ ચઢાવવા અથવા તો તેનાથી તમારી મનોકામના એ પૂર્તિ થાય છે. અને આ પાનને તમારે તૈયાર કરવા માટે તમારે પાનમા કાથો આ સિવાય ગુલકંદ અને નાળિયેર અને વરીયાળી એ ઉમેરવી.

આ સિવાય પાન એ નકારાત્મક ઊર્જાને પણ દૂર કરે છે અને આ સિવાય સકારાત્મક ઊર્જાનો પણ સંચાર કરે છે અને જો તમને કોઈ વ્યક્તિને નજરદોષથી તમે પીડિત હોય તો તમારે પાન સાથે આ ગુલાબના ફૂલની ૭ પાંખડી એ રાખી તે વ્યક્તિને ખવડાવો અને જો તમારા લગ્નમાં વિલંબ થતો હોય અથવા તો તમને પતિના પ્રેમ એ મળતો ન હોય તો તમારે પાન જે વેલ પર ઉગતા હોય તમારે તેના મૂળને તોડી લાવવુ અને આ મૂળને તમારે ઘસી અને રોજ તેનાથી એક તિલક કરવું.

તમને જણાવી દઇએ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘણા ઉપાયોની ચર્ચા કરવામાં આવ્યા છે અને પૈસા મેળવવા માટે દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે પરંતુ આ બધા પગલાઓ પછી પણ પૈસા ઘણી વાર ટકી શકતા નથી તેમજ બિનજરૂરી પૈસા ખર્ચવાથી ઘણા લોકોનું જીવન બરબાદ થાય છે અને વાસ્તુ શાસ્ત્રમાં પૈસાના ફાયદા માટે આવા કેટલાક ઉપાય કરવામાં આવ્યા છે, જે સંપત્તિ મેળવવા સાથે બિનજરૂરી ખર્ચ ઉપર પણ કાબૂ રાખે છે.