Breaking News

મોટા ઉંમર ના પુરુષોને ડેટ કરવાથી થાય છે આટલાં ફાયદા, સ્ત્રીઓ ખાસ જાણીલો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે જાણીએ છીએ કે પોતાના કરતા મોટી ઉંમરના હૉટ પુરુષ મહિલાઓને હંમેશાં આકર્ષિત કરે છે. બોલિવૂડમાં મિલિંદ સોમણ અને હોલિવૂડમાં એક્ટર જ્યોર્જ ક્લૂની યુવતીઓમાં ખૂબ લોકપ્રિય છે. યુવતીઓ પોતાના કરતા મોટી ઉંમરના પુરુષોને ડેટ કેમ કરે છે તે પાછળનું કારણ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે.આ રિસર્ચમાં જણાવ્યા મુજબ મોટી ઉંમરના પુરુષનો સારો દેખાવ યુવતીઓને આકર્ષિત કરે છે અને તેમની આર્થિક સ્થિતિ પણ યુવતીઓને આકર્ષિત કરે છે. જો યુવતી આર્થિકરીતે આત્મનિર્ભર હોય ત્યારે આ વાત વધુ લાગુ પડે છે. પોતાના કરતા મોટી ઉંમરના પુરુષને ડેટ કરવાના ફાયદા કંઈક આ મુજબ છે.

મોટી ઉંમરનો વ્યક્તિ જ્યારે પોતાના કરતા નાની ઉંમરની યુવતીને ડેટ કરતો હોય છે ત્યારે તે શરૂઆતમાં એ વાત સ્પષ્ટ કરે છે કે આ સંબંધ ક્યાં સુધી આગળ જઈ શકે તેમ છે. જ્યારે યુવાન છોકરો કમિટમેન્ટને લઈને ડરતો હોય છે. મોટી ઉંમરના પુરુષોનો આત્મવિશ્વાસ યુવાન છોકરીઓને આકર્ષિત કરે છે. કારણકે આ પુરુષો સહજતાથી પોતાની વધારે ઉંમરનો સ્વીકાર કરે છે.

મોટી ઉંમરના પુરુષો આર્થિક રીતે આત્મનિર્ભર હોય છે અને સામાન્યરીતે કપલ્સ વચ્ચે પૈસા બાબતે જે માથાકૂટ થતી હોય તે અહીં જોવા મળતી નથી. મોટી ઉંમરના પુરુષોના જૂના અનુભવના કારણે બેડ પર તેમનો આત્મવિશ્વાસ જોવા મળે છે. તેઓ આર્ટ ઓફ લવ મેકિંગમાં માસ્ટર હોય છે. સાથે-સાથે મોટી ઉંમરના પુરુષ ખૂબ જ મેચ્યોર પણ હોય છે.

મોટી ઉંમરના પુરુષો તેમના જૂના સંબંધો પરથી એક વાત શીખી ગયા હોય છે કે કઈ ભૂલથી બચવું જોઈએ અને હવે પોતાના સંબંધોને કેવી રીતે મજબૂત બનાવી શકાય તેમ છે. મોટી ઉંમરના પુરુષો પાર્ટનરનું વધારે ધ્યાન રાખે છે અને તેની પ્રશંસા પણ કરે છે. જો કોઈ યુવતીએ પોતાના કરતા મોટી ઉંમરના પુરુષને ડેટ કરવાનો નિર્ણય લીધો હોય તો એક વાત નક્કી છે કે તે પુરુષ પોતાના કરિયરમાં સેટ હશે. મોટી ઉંમરના પુરુષો પોતાના કરતા તમારી ખુશી અને જરૂરિયાતો પર વધારે ધ્યાન આપશે.

આ ઉપરાંત જો તમે ઉમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરશો તો થશે અનેક ફાયદાજો આપણો સમાજ અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરાને આપણે અનુસરીને આગળ વધ્યો છે અને એમાંની એક પરંપરા છે એ છે લગ્ન અને લગ્નની પરંપરા દુનિયામા કોઈપણ સમાજ તમે જોઈલો બસ કોઈ સમાજ લગ્નની પરંપરાથી બાકાત નથી હા થોડા રીતી રિવાજો અલગ અલગ હોઈ છે તેમજ લગ્ન કરવાની વિધિ પણ જુદી હોઈ શકે છે લગ્ન વિશે મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે છોકરા કરતા છોકરીની ઉંમર નાની હોવી જોઈએ. આવું દરેક જગ્યાએ જોવા પણ મળે છે કે છોકરા કરતા છોકરીની ઉંમર મોટાભાગે નાની જ હોય છે. પણ હવે આપણે વાત કરવાની છે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાની.

જો આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમા મોટી છોકરી પોતાના આત્મસુઝથી ઉંમરમા નાની છોકરીઓ કરતા વધારે જવાબદારી સારી રીતે નિભાવી શકે છે કેમ કે તે વધુ પરીપક્વ હોય છે અને જો ઉંમરમા નાની છોકરી હોય તો તે હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે પરંતુ ઉંમરમા મોટી છોકરી પતિની સાથે ખંભેખંભા મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.

એક અભ્યાસ મુજબ જો ઉંમરમા તમારા થી મોટી છોકરી હોય તો તે સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે કારણ કે તેની પાછળ એ કારણ રહેલુ હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે સાથે કાળજી પણ વધુ લેતી હોય છે અને તે પોતાની સબંધોની ઈમાનદારીથી પણ પતિને હંમેશા પોતાનો બનાવીને રાખી શકે છે.

કદાચ જો તમે ઉંમરમા નાની છોકરી સાથે લગ્ન કરો અને તે પોતે જ શારીરિક અને માનસિક રીતે જો પરિપક્વ ના હોય તો એ અજ્ઞાનને કારણે તમારા બંનેના જીવનમા ક્યારેક સ્વાસ્થ્ય સબંધી તકલીફો પણ થઇ શકે છે અને જો તમારા લગ્ન ઉંમરમાં મોટી છોકરી સાથે થાય તો આવી બધી બીમારીનો સામનો કરવાનુ થતુ જ નથી.

જો તમે ઉંમરમા મોટી છોકરી સાથે લગ્ન કરો તો તે પોતાની રીતે નિર્ભર થવાનુ વધુ પસંદ કરે છે કારણ કે તે પરિવારને પણ જરૂરીયાત અનુસાર મદદ કરે છે અને તેનાથી પતિને પણ થોડો જવાબદારી માથી આરામ મળી શકે છે અને તે પોતાના બિઝનેસમા વધુ ધ્યાન આપી શકે છે અને આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો તે પોતાના માટે અને પરિવાર માટે અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરુ પાડે છે.

જો આચાર્ય ચાણક્ય કહે છે કે જો ઉંમરમા મોટી છોકરી સાથે જો લગ્ન કરવામા આવે તો પતિની કિસ્મત પણ બદલાઈ શકે છે અને એવુ કહેવાય છે કે આવનારી નવી વહુ ના ગૃહ પ્રવેશથી જ પતિની તેમજ ઘરની સ્થિતિમા બદલાવ જરૂરથી આવે છે માટે તેમા પણ જો મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવામા આવ્યા હોય તો તે હકારાત્મક પરિણામ વહેલુ મળી શકે છે.

જો ઉંમરમા તમારા થી મોટી પત્ની હોય તો તે પ્રેમ કરવામા પણ વધુ કુશળતા ધરાવે છે કારણ કે તે પોતાના પતિ તેમજ પરિવારજનોને પ્રેમથી બાંધી રાખવામા માહિર હોય છે અને પુરુષની માનસિક સ્થિતિને સમજીને તેને કેવી રીતે ખુશ રાખવા તે પતિ કરતા ઉંમરમા નાની છોકરીઓ કરતા ખુબ સારી રીતે સમજી શકે છે અને ઉંમરમા મોટી છોકરીઓ પ્રેમ કરતા પણ પતિની જરૂરિયાતો વધુ સારી રીતે સમજી શકે છે.

આ ઉપરાંત મોટી ઉંમરના પુરુષો તરફ શા માટે આકર્ષિત થાય છે યુવતીઓવ્યક્તિ જેમ જેમ મોટો થતો જાય છે તેમ તે વધારે સમજદાર પણ થતો જાય છે. યુવકોની તુલનામાં યુવતીઓ થોડી વધારે સમજદાર અને મેચ્યોર થઈ જાય છે. જ્યારે તેઓ પોતાની ઉંમરના યુવકને ડેટ કરતી હોય છે તો તેને તે વધારે સમજદાર નથી લાગતો. યુવાન યુવકોમાં બેદરકારી વધારે હોય છે, તેઓ જોશમાં આવીને હોશ કોઈ દેતા હોય છે. વળી મોટી ઉંમરના પુરુષો પોતાની સમજદારીનો પરિચય આપે છે. એવામાં ઘણી વખત યુવતીઓ તેમની સમજદારીથી આકર્ષિત થઇ જાય છે.

મોટી ઉંમરમાં પુરુષો મોટાભાગે સારી નોકરી કરી રહ્યા હોય છે. તેમની પાસે પૈસાની કોઇ કમી રહેતી નથી. વળી નાની ઉંમરમાં યુવકો આ બાબતમાં પાછળ રહેતા હોય છે. એવામાં ઘણી વખત યુવતીઓ વધારે પૈસા અને સારી નોકરી જોઈને પણ પોતાનાથી મોટી ઉંમરના યુવકો સાથે લગ્ન કરી લેતી હોય છે.

જીવનને જીવવાની રીત પણ નાના યુવકો કરતાં મોટી ઉંમરના પુરુષો સારી રીતે સમજતા હોય છે. લગ્ન બાદ જ્યારે એક જ ઘરમાં રહેતા હોય છે ત્યારે ઘણી જવાબદારીઓ હોય છે જેને મોટી ઉંમરના પુરુષો ખૂબ જ સારી રીતે નિભાવે છે. નાની ઉંમરના યુવકો આ જવાબદારીઓ માટે તૈયાર હોતા નથી. તેઓ પોતાના જીવન અને લઈને થોડાક બેદરકાર હોય છે.

એક યુવતી માટે પ્રેમમાં કાળજી અને માન-સન્માન ખૂબ જરૂરી હોય છે. જોતી પોતાની ઉંમરના જ યુવકને ડેટ કરે છે તો કાળજી ઓછી અને લડાઈ ઝઘડા વધારે હોય છે. વળી ઉંમરમાં અંતર વધારે હોય તો સંબંધ શાંતિથી ચાલતો હોય છે. મોટી ઉમરની વ્યક્તિ “નાની” છે એવું સમજીને યુવતીની ભૂલો માફ કરી દેતો હોય છે અને તેની ખુશ રાખવા પણ માંગતો હોય છે. વળી પુરુષની ઉંમર વધારે હોવાને કારણે પણ યુવતી સારી રીતે વર્તન કરે છે અને લડાઈ-ઝઘડો પણ કરતી નથી.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ ના સેવન થી થશે આ 4 અદભૂત ફાયદા, જાણી ને તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *