મોનાલીસાએ કરાવ્યું હોટ અને બોલ્ડ ફોટોશૂટ તસવીરો જોઈને તમે પણ પાણી પાણી થઈ જશો….

0
183

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ભોજપુરી સિનેમાની ધડકન સમી અભિનેત્રી મોનાલિસા આ દિવસોમાં પોતાના હોટ અને બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા તેની શાનદાર એક્ટિંગ માટે તો જાણીતી છે જ પણ સાથે સાથે તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ માટે પણ ઓળખાય છે મોનાલિસા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે અને સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરે છે.

ટીવી શો બિગ બોસ થી ફેમસ થયેલી મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ બની ગઈ છે સોશિયલ મીડિયા પર તે સુપરએક્ટિવ રહે છે તેનો હોટ અને બોલ્ડ અંદાજ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે મોનાલિસાની હોટ તસવીરો ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય રહે છે ફેન્સ લખી રહ્યા છે કે તું આવા ફોટો મૂકે છે તો એસી કામ કરવું બંધ થઈ જાય છે જુઓ તેણે શેર કરેલી કેટલીક હોટ તસવીરો.

બિગબોસ સીઝન ૧૦ અને નચ બલીએ ૮ ની એક્સ કન્ટેસ્ટંટ મોનાલીસા સોશિયલ સાઈટ પર વધારે એક્ટિવ રહે છે અને અવારનાવર તેના હોટ અને બોલ્ડ ફોટોઝ ફેંસની સાથે શેયર કરતી રહે છે જો વર્કફ્રંટની વાત કરવામાં આવે તો મોનાલીસા અત્યારે સિરીયલ નજરમાં ડાયનનો રોલ પ્લે કરી રહી છે આ સિરીયલમાં મોનાલીસા ડાયન બનેલ છે.

બિગબોસ સીઝન ૧૦ માં ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે બિગબોસના ઘરમાં મેરેજ કર્યા હતા આ અવસર પર મોના અને વિક્રાંતના ફેમિલી મેમ્બર્સ સિવાય ભોજપુરી એક્ટર રવિ કિશન નિરહુઆ સહિત કેટલાક અન્ય ક્લોઝ ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા મોનાલીસા આ શો ની એકમાત્ર એવી કન્ટેસ્ટંટ છે જેણે ઘરની અંદર વિનમ્રતાનો પરિચય આપ્યો છે એવું કહેવું ખોટું નથી કે મોનાલીસા તે સીઝનની શ્રેષ્ઠ કન્ટેસ્ટંટ રહી છે.

ઉલ્લેખનીય છે કે બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ રહી ચુકેલી ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા એક વખત ફરીથી રેડી છે ફેંસના દિલ જીતવા મોનાલીસા આ વખતે સેક્સી ભાભીના અવતારમાં નજર આવાની છે પણ આ શો હિન્દીમાં નહિ પણ બંગાળીમાં હશે જી હાં બંગાળી ડીજીટલ શો દુપુર ઠાકુરપો ની બીજી સીઝન છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા હંમેશાથી પોતાના શોખ અને કાતિલ અદાના લીધે ચર્ચામાં રહી છે હંમેશા સોશિયલ મીડિયા પર એનો અંદાજ વાયરલ થતો રહે છે પરંતુ હવે મોનાલિસા એકવાર ફરીથી પોતાની તાજેતરની તસવીરોના ચાલતા સમાચારમાં છે. મોનાલિસાએ એક વાર ફરીથી બ્રાઈડલ ફોટોશૂટ કરાવીને લોકોના દિલના ધબકારા વધારી રહી છે આ અવસર પર એની આ તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે મોનાલિસાનો આ બ્રાઈડલ લૂક હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મોનાલિસા આ શૂટમાં ઘણી સુંદર નજર આવી રહી તો કરો એની મનમોહક તસવીરો પર એક નજર.

મોનાલીસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીમાંથી એક છે ફિલ્મોમાં સ્ટાર પવન સિંહ સાથે અભિનેત્રીની જોડીને ખુબ પસંદ કરવામાં આવે છે. ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી ચુકેલી મોનાલીસા સીરીયલ નઝર દ્રારા નાના પરદામાં ડેબ્યુ કર્યું છે.મોનાલીસાના કેટલાક બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે આ ફોટામાં મોનાલિસા એકદમ હોટ અવતારમાં પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે જોવા મળી હતી બિગ બોસ 10ની સ્પર્ધક મોનાલિસા ભોજપુરી સિનેમાનું એક જાણીતું નામ છે આ હોટ હિરોઇન 100થી વધુ ભોજપુરી ફિલ્મો ઉપરાંત હિન્દી, બંગાળી કન્નડ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે તાજેતરમાં જ મોનાલિસાના ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

હવે ફરી એકવાર મોનાલિસાની વધુ કેટલીક બોલ્ડ તસવીરો સામે આવી છે ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં હાલમાં એક અલગ જ મુકામ પર પહોંચેલી અભિનેત્રી મોનાલિસાનો આ હોટ અને બોલ્ડ અવતાર ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો ફોટોઝ લાઈક્સ કરીને તેના પ્રતિભાવો કોમેન્ટ થકી આપી રહ્યા છે તો જુઓ આ સરસ ફોટોઝ.તમને જણાવી દઈએ કે કોલકાતામાં જ જન્મેલી મોનાલીસાને ક્યારેય ત્યાં કામ કરવાની તક મળી નથી. આ પહેલી વખત છે જયારે મોનાલીસા કોઈ બંગાળી શોમાં જોવા મળશે.

મોનાલિસાએ ભોજપુરી સિનેમાથી લઈને ટીવીની દુનિયામાં ખૂબ વખાણ મેળવ્યા છે તેના અભિનય સિવાય મોનાલિસા પણ તેની ગ્લેમરસ શૈલી માટે પ્રખ્યાત છે ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા તેની શાનદાર એક્ટિંગ માટે તો જાણીતી છે જ પણ સાથે સાથે તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ માટે પણ ઓળખાય છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે અને સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરે છે ત્યારે હવે મોનાલિસાની વધુ કેટલીક બોલ્ડ તસવીરો સામે આવી છે.

આ તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સનો ખૂબ પસંદ આવી રહ્યો છે ચાહકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મોનાલિસાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આપને જણાવી દઈએ કે મોનાલિસા માત્ર ભોજપૂરી ફિલ્મોમાં જ નહીં પણ કેટલીક ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.