મલાઈકાની યોગા કરતી 10 તસવીરો જોઈ કન્ટ્રોલ નહીં કરી શકો……

0
404

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે અને આજે તમને મલાઈકા ના હોટ યોગ આસન વિશે જાણવા મળશે અને તેનો વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણી લઈએ.સોશ્યલ મીડિયા પણ છેલ્લા ઘણા સમયથી બોલીવુડની અભિનેત્રીઓ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વિશે ચર્ચાઓથી બજારમાં ચર્ચા નો માહોલ બન્યો છે.  આ બંને કપલ્સ ઘણીવાર સાથે જોવા મળે છે.  જો કે, બંને આ તેના વિશે વાત કરવાથી બચે છે.  મલાઇકા સોશિયલ મીડિયા સ્ટાર છે, ઇન્સ્ટાગ્રામ પર 8.2 મિલિયન ફોલોઅર્સ છે.  તે એક્ટિંગ અને ડાન્સની સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.  મલાઇકા નિયમિત વર્કઆઉટ્સની સાથે તેના આહારની પણ સંપૂર્ણ કાળજી લે છે.

મલાઇકા સોશિયલ મીડિયા પર તેની એક્સરસાઇઝ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે.  આ વખતે તેણે જે વીડિયો શેર કર્યો છે તેને ચાહકોનો ઘણો ગમી રહ્યો છે.  તે વિડિઓ ફક્ત એક જ દિવસમાં સાડા ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.  ઇન્સ્ટાગ્રામ પર, મલાઈકા ના આ વિડિઓ માં યોગા કરતી જોવા મળે છે. મલાઈકા જે રીતે આસાની થી યોગા કરતી જોવા મળી છે કે તેના થી તેની ફિટનેસ નો અંદાજો લગાવી શકાય છે. મલાઈકા અરોરાનો આ વીડિયો લગભગ સાડા ત્રણ કરોડ વખત જોવામાં આવ્યો છે.

અભિનેત્રી મલાઇકા હંમેશાં ઇન્ટરવ્યુમાં યોગના ફાયદાઓ વિશે વાત કરે છે અને એમ પણ કહે છે કે તેની જુવાન ત્વચાનું રહસ્ય યોગ છે.  તે નિશ્ચિતરૂપે તેના દૈનિક કાર્યમાં યોગનો સમાવેશ કરે છે.  મલાઈકાએ તેની બ્રિક યોગ કરવાની એક પોસ્ટ શેર કરી છે.  આ ફોટામાં, મલાઇકા બે બ્રીક થી સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

ચાલો તમને જણાવી દઈએ કે મલાઇકા પોતાને ફીટ રાખવા માટે માત્ર યોગ જ નહીં પરંતુ વિવિધ પ્રકારની કસરતોનો ઉપયોગ કરે છે.  45 વર્ષની ઉંમરે પણ તેણે જે રીતે પોતાને ફીટ રાખી છે તે ખરેખર ખૂબ પ્રેરણાદાયક છે.અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ક્યારે લગ્ન કરશે તે અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ વાત પર હજી પણ સસ્પેન્સ છે કે, આખરે આ બંને ક્યારે લગ્ન કરશે. મળતી માહિતી પ્રમાણે મલાઈકા તો લગ્ન કરવા તૈયાર છે પણ અર્જુનને કારણે મોડું થઈ રહ્યું છે.

એવું જાણવા મળ્યું છે કે, અર્જુન કપૂર હાલ લગ્ન કરવા માટે તૈયાર નથી. જોકે, તેનો પરિવાર તો ઈચ્છે છે કે તે જલ્દી લગ્ન કરી લે. પરંતુ અર્જુન તૈયાર નથી. અર્જુન મુજબ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન કરી લઈશું. એક ઈન્ટરવ્યૂમાં અર્જુને મલાઈકા સાથેના તેના રિલેશન વિશે વાત કરતાં કહ્યું હતું કે, હું જરૂર કરતાં વધારે મેચ્યોર છું, જેના કારણે ઘણી વખત મને પરેશાની પણ થાય છે. જેથી લગ્ન જેવો મોટો નિર્ણય લેતા પહેલાં બધું સમજી વિચારી લેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ નિર્ણય લેવામાં ઉતાવળ પણ નહીં થાય અને મોડું પણ નહીં થાય. યોગ્ય સમય આવતાં જ અમે લગ્ન કરી લઈશું.

અર્જુને તો એટલે સુધી કહી દીધું છે કે, તે આ સંબંધને કોઈનાથી છુપાવવા માંગતો નથી. તેને લાઈફમાં સેટલ થવું છે. તે લગ્ન કરવા માંગે છે. બસ લગ્ન ક્યારે અને ક્યાં થશે એની રાહ જોવાની છે. જોકે, મળતી માહિતી પ્રમાણે મલાઈકા અને અર્જુનના લગ્નમાં અર્જુના બિઝી શેડ્યૂલને કારણે પણ મોડું થઈ રહ્યું છે.

અર્જુન આ વર્ષે 2 ફિલ્મોમાં જોવા મળશે. તે દિબાકર બેનર્જીની ફિલ્મ ‘સંદીપ અને પિંકી ફરાર’માં કામ કરશે. તેની ઓપોઝિટ પ્રિયંકા ચોપડાને કાસ્ટ કરવામાં આવી છેજ્યારે મલાઈકાની વાત કરીએ તો તે એક ડાંસ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે. તે ઈન્ડિયાસ બેસ્ટ ડાંસરમાં જજની ભૂમિકામાં જોવા મળ છે. તેની સાથે ગીતા કપૂર અને ટેરેન્સ લૂઈસ પણ જજ તરીકે જોવા છે.

બોલિવૂડ સ્ટાર્સ કદાચ તેમના વેલેન્ટાઇન ડેની ઉજવણીને છુપાવી હોઈ શકે છે, પરંતુ મલાઇકા અરોરા અને અર્જુન કપૂર સાથે આવું નથી. તે બોલિવૂડનું ચર્ચિત કપલ છે અને તેઓએ પ્રેમનો દિવસ ખૂબ પ્રેમથી ઉજવ્યો હતો.મલાઈકા અને અર્જુને ટેબલ સેન્ટરપીસનો ફોટો પ્રેમથી શેર કર્યો છે. આ ફોટો હોટલના રૂમનો છે.  જેની ઉપર ચોકલેટ ડિપ્ડ સ્ટ્રોબેરી પણ રાખેલી જોવા મળી રહી છે. મલાઈકા અને અર્જુન બંનેએ આ ફોટો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે.

જણાવી દઈએકે, મલાઈકા અને અર્જુને જૂનમાં પોતાનો સંબંધ જાહેર કર્યો હતો. અર્જુનની બર્થડે પર મલાઈકાએ ઈન્સ્ટાગ્રામમાં અર્જુનની સાથે પોતાનો ફોટો નાખ્યો હતો.અર્જુન કપૂરે પણ મલાઈકાના બર્થડે પર એક પ્રેમાળ ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં તે તેને કીસ કરતાં દેખાઈ રહ્યા છે.ત્યારબાદ નવા વર્ષ પર મલાઈકા અને અર્જૂને નવું વર્ષ સાથે ઉજવ્યુ હતુ. મલાઈકાની ફેમેલી પણ તેની સાથે હતી. બધાએ નવા વર્ષનું સ્વાગત ગોવામાં કર્યુ હતુ. આ અવસર પર તેણે એક ફોટો શેર કર્યો હતો જેમાં તે અર્જુનને કીસ કરી રહી હતી.

લાંબા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપુરનું અફેયર ચર્ચામાં હતુ. જોકે, બંને તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત કરાઈ ન હતી.મલાઈકાએ આ ફોટો શેર કર્યો હતો જેમાં ગુલાબનાં ફુલોનું સુંદર બુકે દેખાઈ રહ્યુ છે. જણાવી દઈએકે, અર્જુન ઘણીવાર મલાઈકાની ફેમિલી અને મલાઈકાના પુત્રોની સાથે પણ આઉટિંગમાં દેખાય છે.

હજી પણ બંનેએ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પરંતુ બંને પોત-પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટમાં એકબીજાની સાથે પોતાના ફોટા શેર કરતાં રહે છે. બંને અરમાન જૈનનાં લગ્નમાં કપલ તરીકે પહોંચ્યા હતા.મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનાં ડિવોર્સ થઈ ચૂક્યા છે. બંનેને એક પુત્ર છે. અરબાઝ પણ પોતાની લાઈફમાં આગળ વધી ચૂક્યો છે. અને તે જ્યોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.એક ફેશન વીક દરમિયાન મલાઈકા  અરોરા અને અર્જુન કપૂર બાજુબાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.આ પરથી ફરીથી તેમના સંબંધોની ચર્ચા શરૃ થઇ ગઇ છે. હવે એવું લાગી રહ્યું છે કે બન્ને જણા પોતાના સંબંધોને છુપાવા માંગતા નથી.

૩૩ વર્ષીય અર્જુન કપૂર અને ૪૪ વર્ષીય મલાઈકા વચ્ચે ઇલુ ઇલુ હોવાની ચર્ચા ઘણા સમયથી છે. એક   સમયે એમ પણ કહેવાતું હતું કે આ બન્નેની ગાઢ મિત્રતાને કારણે જ મલાઈકા અને અરબાઝના છૂટાછેડા થયા છે. જોકે મલાઈકા જ્યાં સુધી ખાન પરિવારની પુત્રવધુ હતી ત્યાં સુધી તેને સંબંધો જાહેર કરવાની છૂટ નહોતી. પરંતુ તેને હવે ખાન પરિવારની કોઇ ચિંતા નથી. તેથી તે બિનધાસ્ત રીતે અર્જુન સાથે હળીમળી રહી છે. કહેવાય છે કે આ બન્ને જણા હવે પોતાના સંબંધોને ઓફિશયલ કરવા ઇચ્છે છે. બીજી બાજુ અરબાઝ પણ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે ઇશ્ક લડાવી રહ્યો હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે મલાઈકા સાથેની અર્જુનની દોસ્તી સલમાન ખાનની નારજગીનું કારણ છે. અર્જુનના પિતા બોનીએ પણ પુત્રને મલયકા સાથે દોસ્તી ન રાખવાની સલાહ આ પી હતી. પરંતુ લાગે છે કે અર્જુનિે પિતાની આ વાત માની નથી.બોલિવુડ અભિનેતા અર્જૂન કપૂરે હાલમાંમાં કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની જાણકારી આપી. ત્યારબાદ અભિનેત્રી મલાઈકા અરોરાને પણ કોરોના થયો છે. મલાઈકામાં પણ અર્જૂનની જેમ જ કોરોનાના કોઈ લક્ષણ નજર આવી રહ્યા નથી પણ તે કોરોના પોઝિટીવ છે. તેની પુષ્ટી મલાઈકાની બહેને કરી છે.

હાલમાં મલાઈકા અરોરા પણ હોમ ક્વોરન્ટાઈનમાં છે. ત્યારે અર્જૂન કપૂર પણ કોરોના પોઝિટીવ આવ્યા પછી હોમ ક્વોરન્ટાઈનમાં છે. તમને જણાવી દઈએ કે અર્જૂન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાની તબિયતની જાણકારી આપી હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલા સમગ્ર બચ્ચન પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે. અભિનેતા અનુપમ ખેરનો પરિવાર પર કોરોનાથી સંક્રમિત થયો હતો. હાલમાં મોટાભાગના સેલેબ્રિટી કોરોનાને હરાવી પોતાના ઘરે પહોંચ્યા છે.