Breaking News

મેને પ્યાર કિયા ફિલ્મની આ અભિનેત્રી હાલમાં જીવે છે કઈક આવું જીવન, જુઓ તસ્વીરો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મેને પ્યાર કિયા ફિલ્મ થી રાતોરાત ખુબજ લોકપ્રિયતા મેળવી ચુકેલી અભિનેત્રી ભાગ્ય શ્રી વિશે જણાવવા જઈ રહ્યા છે કે ભાગ્ય શ્રી તેમના સમયમાં ખુબજ લોકપ્રિય અભિનેત્રી હતી અને તેમનો ખુબજ પ્રતિભાશાળી અને એક લોકપ્રિય અભિનેત્રીઓમાં તેમનો સમાવેશ થતો હતો મિત્રો તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને ભાગ્યશ્રી ની ફિલ્મ મેંને પ્યાર કિયા 1989મા રિલિઝ થઇ હતી જે ભાગ્ય શ્રી ની તે પેહલી ફિલ્મ હતી જેમણે ફિલ્મ મને પ્યાર કિયાના માધ્યમ થી લોકોનું દિલ જીત્યુ હતુ અને આ ફિલ્મથી ભાગ્યશ્રી રાતોરાત એક સુપરસ્ટાર બની ગઈ હતી.

ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી 1969 ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક રાજવી પરિવારમાં થયો હતો અને તેમના પિતાનું નામ વિજયસિંહરામ માધવરાવ પટવર્ધન છે જે સાંગલીના રાજા છે તેમજ ભાગ્યશ્રી પટવર્ધન એક ભારતીય અભિનેત્રી છે અને તેમણે ફિલ્મ મૈં પ્યાર કિયા થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો જેના માટે તેણીએ શ્રેષ્ઠ સ્ત્રી ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો અને તે હિન્દી, કન્નડ, મરાઠી, તેલુગુ અને ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે તેમજ મિત્રો ભાગ્યશ્રી તેના પતિની સાથે મીડિયા કંપની ક્રિષ્ટી એન્ટરટેઇનમેન્ટની પ્રમોટર છે અને માર્ચ 2015 માં ભાગ્યશ્રી એ મહારાષ્ટ્ર સરકારે શરૂ કરેલી ભાગ્યશ્રી યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી મિત્રો ભાગ્યશ્રી યોજના ગરીબી રેખાવાળા પરિવારોની છોકરીઓ માટે લાગુ કરવામાં આવી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા ને રિલીઝ થઈ તેને આજે ૩૧ વર્ષ પસાર થઈ ચુક્યા છે. પરંતુ આ ફિલ્મની અભિનેત્રી ભાગ્યશ્રી આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. ફિલ્મમાં તેમના શાનદાર અભિનયની દરેક વ્યક્તિએ પ્રશંસા કરી હતી. વળી મૈંને પ્યાર કિયા ની તે સુંદર સુમન હવે ૫૧ વર્ષની થઇ ચૂકી છે અને બે બાળકોની માતા પણ બની ચૂકી છે. પરંતુ ફિલ્મ મૈંને પ્યાર કિયા થી જેટલી પોપ્યુલારિટી સલમાન ખાનને મળી હતી તેટલી જ પોપ્યુલારિટી ભાગ્યશ્રીને પણ મળી હતી.

ફિલ્મ મૈંને પ્યાર કિયા બાદ ભાગ્યશ્રી યુવાનોની ધડકન બની ગઈ હતી અને લોકો કહેવા લાગ્યા હતા કે ભાગ્યશ્રી આગળ ચાલીને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામ કમાશે. તેમને ફિલ્મો પણ ઓફર થવા લાગી હતી, પરંતુ તે સમયે ભાગ્યશ્રીએ પોતાના બોયફ્રેન્ડ હિમાલય દર્શન સાથે લગ્ન કરી લીધા. મિત્રો આ દરમિયાન ભાગ્યશ્રીએ હિમાલય દસાણી સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી ભાગ્યશ્રીના હાથમાં આવેલી બુલબુલ, ત્યાગી, પાયલ અને ઘર આયા મેરા પરદેસી જેવી કેટલીક ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું પરંતુ તમામ ફિલ્મોએ ટિકિટ વિંડોમાં રેકોર્ડ તોડ્યો હતો અને આ ફિલ્મોની નિષ્ફળતા પછી ભાગ્યશ્રીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

મિત્રો અત્યારે ભાગ્યશ્રી તેના પરિવારને પહેલી પ્રાથમિકતા આપી રહી છે તેમજ મિત્રો સૌમ્ય સ્વભાવ ભાગ્યશ્રીનો 23 વર્ષીય સ્માર્ટ લુક અભિમન્યા દસાણી તેનો પુત્ર છે.ત્યારબાદ ભાગ્યશ્રી પોતાની દરેક ફિલ્મ હિમાલયની સાથે કરવામાં માંગતી હતી. તેવામાં જે પણ પ્રોડ્યુસર ભાગ્યશ્રી પાસે આવતા હતા તેની સામે શરત રાખવામાં આવતી હતી કે ફિલ્મમાં હીરો તરીકે તેમના પતિ હિમાલય રહેશે.એક્ટ્રેસની આ અજીબોગરીબ શરત કોઈપણ પ્રોડ્યૂસરને મંજુર હતી નહીં. જેથી તેમને સારી સારી ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. તેમને જે ૨-૪ ફિલ્મો મળી તે બધી બી-ગ્રેડની ફિલ્મો હતી. ભાગ્યશ્રી એ કૈદ મૈ હૈ બુલબુલ, ત્યાગી, પાયલ અને ઘર આજા પરદેશી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

મિત્રો તેમને સફળતા મળી નહીં અને તે ફિલ્મો ફ્લોપ રહી. તેવામાં ભાગ્યશ્રી પર વન ફિલ્મ વંડરનું ટેગ લાગી ગયું.વળી હવે ભાગ્યશ્રી પોતાની એક્ટિંગ કારકિર્દીની ફરીથી શરૂઆત કરવાની છે. તે આવનારા દિવસોમાં પ્રભાસ ફિલ્મ રાધેશ્યામ નજર આવશે. તે સિવાય કંગના રનૌતની ફિલ્મ થલાઇવીમાં પણ ભાગ્યશ્રી અહમ કિરદારમાં નજર આવશે. વળી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસ્વીરોની સાથે સાથે પોતાના સુંદર ઘરની તસ્વીરો પણ શેર કરતી રહે છે.

જણાવી દઈએ કે એક્ટ્રેસના પતિ હિમાલય દાસાની મુંબઈના એક મોટા બિઝનેસમેન છે. જેથી એક્ટ્રેસ પોતાના પતિ અને બાળકોને સાથે મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં રહે છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રી અને હિમાલયનું ૩ માળનો આલિશાન ઘર બનાવી રાખ્યું છે. આ ૩ માળના ઘરમાં ભાગે સ્ત્રી પોતાના પતિ અને બાળકોની સાથે રહે છે. તેમાં તેમનો એક દીકરો અભિમન્યુ દાસાની અને તેમની દીકરી અવંતિકા દાસાની છે.

મિત્રો ચાલો તેમના ઘર વિશે થોડી માહિતી લઈ લઈએ એક્ટ્રેસનાં ઘરની આગળ એક મોટું ગાર્ડન છે. જ્યાં ખુબ જ સરસ પ્લાન્ટ લગાવવામાં આવેલ છે. આ સમગ્ર વિસ્તારની સજાવટ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલી છે.એક્ટ્રેસનું ઘર બહારથી ખૂબ જ આલીશાન દેખાય છે. એટલું જ અંદરથી પણ ભવ્ય અને શાનદાર છે.

મિત્રો તેમનું ઘર ખૂબ જ સુંદર અને આલિશાન છે જેમાં ઘરની અંદર પ્રવેશ કરતાંની સાથે જ ફ્લોરિંગ જોઈને કોઈપણ વ્યક્તિ ફિદા થઇ જાય છે. ખૂબ જ શ્રેષ્ઠ ક્વોલિટીનાં ટાઇલ્સનો ઉપયોગ થયો છે, જે ઘરને ખૂબ જ સુંદર બનાવે છે.આ ઘરનાં મોટા લિવિંગરૂમમાં મોંઘા અને મખમલી સોફા મુકવામાં આવેલ છે. એક તરફ જ્યાં રેડ સોફા છે, તો બીજી તરફ ગોલ્ડન સોફા રાખવામાં આવેલ છે. આ લીવીંગ રૂમ કોઈ રાજમહેલથી ઓછો લાગી રહ્યો નથી.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિયલ લાઈફમાં પણ ભાગ્યશ્રી એક રાજવી પરિવાર સાથે સંબંધ રાખે છે.

જણાવી દઈએ કે તેમનો સંબંધ મહારાષ્ટ્રના સાંગલી રાજવી પરિવાર સાથે છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રી શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધનની દીકરી છે અને એ જ કારણ છે કે એક્ટ્રેસનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.વળી ભાગ્યશ્રીનાં મુંબઈ વાળા ઘરની ઝલક પણ રજવાડી જેવી જોવા મળે છે. તેમના ઘરમાં રાજવી ઠાઠ-બાઠ અને શાન જોવા મળે છે.

ત્યાર બાદ તેમના ઘરના દરેક ખૂણાને તેમને ખૂબ જ ભવ્ય રીતે સજાવી રાખેલ છે.ભાગ્યશ્રીનાં ઘરની સીડીઓ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય છે. જે આ ઘરને અન્યથી અલગ બનાવે છે. એટલું જ નહીં એક્ટ્રેસના લિવિંગ રૂમની સીડીઓની આસપાસની સજાવટનું પણ તેમણે વિશેષ ધ્યાન રાખેલ છે.પડદા અને ફર્નિચરમાં પણ ઘરમાં ગજબનું કોમ્બિનેશન જોવા મળે છે. એટલું જ નહીં ભાગ્યશ્રીનાં ઘરની અંદર ઈન્ડોર પ્લાન્ટ્સ પણ છે, જે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

જણાવી દઈએ કે ભાગ્યશ્રીને ગોલ્ડન કલર સાથે ખૂબ જ લગાવ છે. એ જ કારણ છે કે ઘરની સજાવટમાં ગોલ્ડન રંગ અને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.બેડરૂમની વાત કરવામાં આવે તો તે ગ્રાઉન્ડ ફ્લોર પર નથી પરંતુ ઉપરનાં માળે છે અને ત્યાં સુરજની સીધી રોશની નજર આવે છે. ભાગ્યશ્રી અને તેમના પતિ હિમાલય દાસનીને પ્રકૃતિ અને હરિયાળી સાથે ખૂબ જ પ્રેમ છે. એ જ કારણ છે કે ઘરની ચારો તરફ ઘણા બધા વૃક્ષો લગાવવામાં આવેલા છે.ફર્સ્ટ ફ્લોર પર એક્સરસાઇઝ માટે જિમ પણ છે.

મિત્રો 90 ના દશકમાં પોતાના સાદગીભર્યા સ્મિત અને સરળતાથી બધાને લૂંટનાર ભાગ્યશ્રી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ભાગ્યશ્રી છેલ્લા ઘણા સમયથી ચર્ચાના દોરથી દૂર હતા.પરંતુ તાજેતરના સમયમાં તેમણે ફરીથી ચાહકોમાં પુનરાગમન કર્યું છે મિત્રો ભાગ્યશ્રી આ દિવસોમાં તેના પરિવાર સાથે જોડાયેલા ઘણા ફોટા અને વીડિયો શેર કરે છે જેને ચાહકો ખુબજ પસંદ કરે છે અને હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાના પતિ સાથે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

મિત્રો ભાગ્ય શ્રીઍ થોડાક સમય પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વિડીયો શેર કર્યો હતો મિત્રો આ વિડિઓમાં તમે જોઈ શકો છો કે ભાગ્યશ્રીના પતિ હિમાલ્યાએ તેને કેવી રીતે આરામ થી બેલેન્સ કરે છે અને તેના ચાહકોને પણ તેમની આ પોસ્ટ ખૂબ પસંદ કરવામા આવી હતી જો કે આ વિડિઓ થોડો જુનો છે પરંતુ તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા હિમાલયના ખભાની સર્જરી કરવામાં આવી હતી અને ભાગ્યશ્રીએ હોસ્પિટલમાંથી જ તેના પતિની તસવીર શેર કરીને આ માહિતી આપી હતી.

મિત્રો આ ફોટો શેર કરતાં ભાગ્યશ્રીએ લખ્યું હતુ કે સર્જરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે હિમાલય ને વધુ સારું લાગે છે અને આ તે સમય નથી જ્યારે તમને કોઈ હોસ્પિટલમાં જવું ગમે પરંતુ દુર્ભાગ્યે કોઈ અકસ્માતને લીધે આપણે હોસ્પિટલમાં આવવું પડે છે તેમજ ડો.દિનેશ પૂર્ડીવાલાએ અદભૂત કામ કર્યું છે અને હું અંબાણી સ્ટાફ, ડોકટરો અને નર્સોનો આભાર માનું છું કે કોરોના પોઝિટિવ દર્દીઓ અને કર્મચારીઓ બીજા માળે હાજર હતા, તેમ છતા અમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવી નથી અને હું મારા પ્રિયજનોનો આભાર માનું છું અમે ટૂંક સમયમાં ઘરે પાછા ફરશું.

મિત્રો તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ મૈને પ્યાર કિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મની સફળતાએ તેને હિટ સ્ટાર બનાવી દીધી હતી.જો કે તેઓએ ખૂબ જ ટૂંક સમયમાં લગ્ન કરી લીધા હતા મિત્રો ભાગ્ય શ્રી એ માત્ર 19 વર્ષે હિમાલય દાસાની સાથે લફં કર્યા હતા અને તેની સાથે ફિલ્મ જગતને અલવિદા કહી દીધુ હતુ અને થોડા વર્ષો પછી ભાગ્યશ્રી અક્ષય કુમારની ફિલ્મ હમકો દીવાના કર ગયે મા દેખાઇ હતી તેમ છતાં તેની કારકિર્દી ફરીથી કામ ન કરી શકી પરંતુ તેણે ટીવી પર પ્રવેશ કર્યો અને ભાગ્યશ્રીએ કચ્છી ધૂપ,પેપર કી કાયક અને લૌટ આઓ ત્રિશા જેવા ટીવી શોમાં પણ કામ કર્યું હતું.

મિત્રો ટીવી ઉપર પણ સફળ કારકિર્દી બનાવ્યા બાદ ભાગ્યશ્રી ફરી એકવાર ફિલ્મ જગતમાં પરત ફરી છે અને તે ટૂંક સમયમાં સુપરસ્ટાર પ્રભાશની એક ફિલ્મમાં જોવા મળશે મિત્રો ભાગ્યશ્રીએ કહ્યું હતુ કે તે તેના બંને બાળકો અભિમન્યુ અને અવંતિકાએ તેમને અભિનય માટે ઘણું ધ્યાન આપ્યું હતું મિત્રો તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાનીએ ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા ફિલ્મથી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી અને હવે તે શિલ્પા શેટ્ટીની ફિલ્મ નિકમ્મા માં જોવા મળશે.

About Hu Gujarati TEAM

Check Also

ચરસથી લઈને કોકટેલ સુધી આ ફિલ્મી કલાકારોએ શુટિંગ દરમિયાન કર્યો હતો ખુબજ નશો,જુઓ તસવીરો….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *