મઢડા મંદિર માં થયો ચમત્કાર જુઓ જાણો સમગ્ર કહાની શું થયું…….

0
258

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો આજે આપણે વાત કરીશું ચારણોની હાજરાહજૂર દેવી માતા આઈ સોનલના ઇતિહાસ વિશે. દોસ્તો આપણે વાત કરીએ ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની તો તે સંતોની ભુમી કહેવાય છે. આપણા સૌરાષ્ટ્રમાં ઘણા સંતો થઈ ગયા કે જેમની કૃપા આજ દિવસ સુધી આપણા પર બની રહી છે.સૌરાષ્ટ્રમાં જલારામ બાપા, નરસિંહ મહેતા, શેઠ સગાળશા, બાપાસીતારામ, આપાગીગા, નાગબાઈ અને આઈ સોનલ જેવા ઘણા સંતો અને દેવીઓ થઈ ગયા છે. આ બધા જ સંતો જીવતા જાગતા દેવની જેમ આ ધરતી પર પૂજાતા હતા અને આજે પણ તેમના તપનો પ્રભાવ એ પાવન ધરતી પર જોવા મળે છે. મિત્રો અહીં પગ મુકતા જ અમી ભરેલો ઓડકાર આવે છે.

મિત્રો આજે વાત કરવાની છે ચારણોને શક્તિ મઢડામાં બેઠેલી આઈ સોનલ માં ની. મિત્રો સૌરાષ્ટ્રના જુનાગઢથી 30 કિલોમીટર દૂર આવેલા મઢડા ગામે દેવી આઈ સોનલ બિરાજમાન છે જે ચારણોની શક્તિપીઠ કહેવાય છે. આ ગામ માં સોનલના પરચા અને ચમત્કારને કારણે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.કહેવાય છે કે માતા આઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો અને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે. તે દેવી શક્તિ છે. આ ગામના લોકોની વસ્તી માત્ર 700 ની જ છે પરંતુ રોજ હજારો માણસો અહીં માતા સોનલના દર્શન કરવા માટે આવે છે અને ક્યારેય કોઈ પણ ભક્તો ખાલી હાથે જતા નથી.

મંદિરમાં બેઠેલા માં સોનલની કૃપા અને અવિરત આશીર્વાદ વર્ષાવતી મૂર્તિ જોઈ અને આવનારા ભક્તો પાવન થાય છે. બે પાંચ નહીં પરંતુ પૂરા વીસ વિઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. લોકો મઢડા ગામે બિરાજેલ આઇ શ્રી સોનલ માના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે.વર્ષોથી અહીં સદાવ્રત ચાલી રહ્યું છે. આ ગામમાં આવનાર કોઇ પણ ભૂખ્યુ રહેતુ નથી. માતા સોનલનો પ્રસાદ લઈ અને સૌ કોઈ ધન્યતા અનુભવે છે. અહીં આવનારને ક્યારેય કોઈ સાંસારિક દુઃખ રહેતું નથી. માં સોનલ કહ્યા વગર જ એના દુખડા દૂર કરે છે. અહીં ચારણો સિવાય પણ બધી જાતિના લોકો દર્શન કરવા માટે આવે છે.

આખા ગામના લોકો આઈ સોનલ માં ની આરતીનો ઘંટ સાંભળતાં જ હોંશે હોંશે માં ના દરબારમાં હાજરી પુરવા પહોંચી જાય છે. પોષ મહિનાની સુદ બીજના દિવસે માં આઈ સોનલનો જન્મ થયો હતો જે આજે આખી દુનિયામાં ઉજવવામાં આવે છે. પોષ મહિનાની બીજને સોનલ બીજ પણ કહેવામાં આવે છે.મઢડાથી લઇ અને દેશ-વિદેશમાં માતાના ભકતો માતાની ભક્તિ કરે છે અને માતાના દર્શને પણ અચૂક આવતા હોય છે. મિત્રો આપણા ધર્મગ્રંથોમાં અનેક મહાન સિધ્ધિઓનોનું વર્ણન કરવામાં આવ્યું છે. ચારણની દેશભક્તિ બલિદાનની તોલે આવી. શકે ખુદ માતા સરસ્વતીએ ચારણને દીકરા માન્યા હતા અને ચારણોના કંઠમાં હાલમાં પણ માતા સરસ્વતી વાસ કરી રહ્યા છે.

ચારણના ઘરે જ માતા ભગવતી માં સોનલનો જન્મ થયો હતો. માં આઈ સોનલ ખુદ ભગવતીનો સાક્ષાત અવતાર હતા. આઇ શ્રી સોનલ માતા તેમના જીવનમાં સત્યને માર્ગે ચાલ્યા છે. તેમણે એ જમાનામાં વ્યસન મુક્તિ અભિયાનનું બીડું એકલા હાથે ઝડપ્યું હતું. માતા સોનલ ક્યારેય કોઈને અન્યાય નહોતો થવા દેતા. અન્ય કરવાવાળા પણ માતા સોનલનું નામ સાંભળતાની સાથે જ ધ્રુજવા લાગતા હતા.

જે કોઈ પોતાના જીવનમાં માતા સોનલના દિવ્ય પ્રવચનો સાંભળે છે તો તેનું જીવન જ જીવવાનું બદલી નાખે એટલી તાકાત આ માં ના શબ્દોમાં રહેલી છે. સોનલ માતાએ આ સમાજમાં ઘણા પરચા પૂર્યા છે. જે લોકો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી માતા સોનલને સાદ કરે છે કે તરત જ માતા આઈ સોનલ ભક્તોનો પોકાર સાંભળી અને હાજર થાય છે. આંખના પલકારામાં જ દુઃખોને દૂર કરવાની તાકાત માતા આઈ સોનલમા રહેલી છે.

આઈ શ્રી સોનલ ચારણોના શક્તિ પીઠ તરીકે પૂજાય છે. આજે મઢડામાં આઈ શ્રી સોનલ સાક્ષાત બિરાજમાન છે. આઈ શ્રી સોનલના પરચાના કારણે આ ગામમાં આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.આઈ શ્રી સોનલે એક સામાન્ય માણસની જેમ જન્મ લીધો હતો. આ ગામની વસ્તી ફક્ત 700 ની છે પણ આજે આ ગામમાં હજારો ભક્તો માતાનો આશીર્વાદ લેવા માટે આવે છે.

આઈ શ્રી સોનલ લોકોને સંતાન પ્રાપ્તિ માટે અહીં લોકો માનતા માનવ માટે આવે છે અને તેમની માનતા પુરી પણ થાય છે. અહીં આવનાર કોઈ પણ ભક્ત ભૂખ્યો નથી જતો. જે લોકોને પણ સાંસારિક દુઃખથી પીડાતા હોય.તેવા લોકોના દુઃખ આઈ શ્રી સોનલ રાતમાં દૂર કરે છે. અહીં બધીજ જાતિના લોકો દર્શન કરવા માટે આવે છે. વિદેશોમાં પણ આઈ શ્રી સોનલના ભક્તો છે. આઈ શ્રી સોનલ ખુદ માં ભગવતીનો અવતાર માનવામાં આવે છે. આઈ શ્રી સોનલે કોઈને સાથે પણ અન્યાય થવા દીધો નથી. આજે પણ આઈ શ્રી સોનલ દુખિયાના દુઃખ દૂર કરે છે.

કહેવાય છે કે માતા આઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો ને એમના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂજાય છે. તે દેવી શક્તિ છે. આ ગામમાં લોકોની વસ્તી માત્ર 700 જ છે. પરંતુ રોજ હજારો માણસો અહીંયા માતા સોનલના દર્શને આવે છે ને ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથ નથી જતો. અહીં મંદિરમાં બેઠેલ માતા આઈ સોનલમાંની કૃપાને અવિરત આશીર્વાદ વરસાવતી મુરતી જોઈને જ આવનાર ભક્તો પાવન થઈ જાય છે. બે પાંચ નહી પણ પૂરા વીસ વીઘામાં ફેલાયેલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

લોકો મઢડા ગાને બિરાજેલ આઈ સોનલના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્ષોથી અહીં સદાવ્રત ચાલી રહ્યું છે. આ ગામમાં આવનાર કોઈ ભૂખ્યું જતું નથી. માતા સોનલનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. અહી આવનારને ક્યારેય કોઈ સાંસારિક દુખ રહેતું નથી મા સોનલ કહ્યા વગર એના દુખ દૂર કરે છે. અહીં ચારણો સિવાય પણ બધી જ જાતીના લોકો દર્શન કરવા આવે છે ને આખા ગામના લોકો માતા આઈ સોનલની આરતીનો ઘંટ સાંભળતા જ હોંશે હોંશે માના દરબારમા હાજરી પૂરાવી જાય છે.

પોષ મહિનાની સુદ બીજને દિવસે મા આઈ સોનલનો જન્મ થયો હતો જે આજે આખી દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. પોષ મહિનાની બીજને સોનલ બીજ પણ કહેવામા આવે છે. મઢડાથી લઈને દેશ વિદેશમાં માતાના ભક્તો માતાની ભક્તિ કરે છે ને માતાના દર્શને પણ અચૂક આવે છે.આપણાં ધર્મગ્રંથોમાં અનેક મહાન સિદ્ધીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ચારણોની દેશ ભક્તિ, બલિદાનની તોલે કોઈ ન આવી શકે. ખુદ માતા સરસ્વતીએ ચરણોને દીકરા માન્યા હતા અને ચરણોના કાંઠે હાલમાં પણ માતા સરસ્વતી વાસ કરી રહ્યા છે. એ જ ચારણના ઘરે માતા ભગવતી મા સોનલ થઈ જન્મ્યા છે. મા આઈ સોનલ ખુદ ભગવતીનો સાક્ષાત અવતાર છે.