માતા પ્રેમી સાથે સબંધ બાંધી રહી હતી પાંચ વર્ષના માસૂમ બાળકે, નજરાણું જોયું તો મળી આવી ભયંકર સજા…..

0
1044

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો આ કિસ્સામાં એક નાના બાળકની માતા પોતાના પ્રેમી સાથે નગ્નાવસ્થામાં શરીર સુખનો આનંદ લઇ રહી હતી અને અચાનક આવી ગયો તેનો પાચ વર્ષનો બાળક જાણો પછી આગળ શું થયું.મહેસાણાના જિલ્લાના જોટાણા તાલુકાના મેમદપુર ગામના બાળકની હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલીને સાંથલ પોલીસે બાળકની હત્યા કરનાર પાડોશી યુવકની ધરપકડ કરી લીધી છે.

હત્યારા પાડોશીને મરણ પામેલ બાળકની માતા સાથે આડા સંબંધ હોવાથી બાળક બન્ને ખેતરમાં કઢંગી હાલતમાં જોઈ જતા બાળકને કોઈને કહી દે નહીં તે માટે ઘર પાસેથી અપહરણ કરીને ખેતરમાં લઈ જઈ લાતો મારી તેમજ ગળું દબાવીને હત્યા કરી હોવાનું આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે મેમદપુરથી બાલસાસણ રોડ પર શીતળા માતાના મંદિર પાછળ એરાવાળા આંટામાં ઠાકોર વિષ્ણુજી કાળાજીના ખેતરમાંથી શનિવારે મેમદપુર ગામના 6 વર્ષીય જગદીશ ઠાકોરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

આ અંગે સાંથલ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી, પંચનામું કરી, એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી હતી. લાશના ગળા, લમણા, કાન અને ગાલ પર લોહી સુકાઈ ગયેલ હતું.જ્યારે આગળના ભાગે ગળુ દબાવ્યું હોવાના નિશાન મળી આવ્યા હતા, તેથી બાળકની હત્યા થઈ હોવાની થિયરી પર સાંથલ પીએસઆઈ વાય.એચ. રાજપૂત અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. શનિવારે મોડી રાત્રે બાળકના પિતા તેમજ અન્ય લોકોના લીધેલા નિવેદનના આધારે પાડોશમાં રહેતા સંજયજી ગોપાળજી ઠાકોરે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

માતાનો આડો સંબંધ માસૂમની હત્યા માટે કારણરૂપ બન્યો, મૃત્યું પામેલ બાળક જગદીશ ઠાકોરની માતા સાથે આરોપી સંજય ઠાકોરને આડા સંબંધ હતા. 1 ઓક્ટોબરના રોજ મૃતક બાળક તેની માતા અને આરોપીને ખેતરમાં કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. આ ઘટના અંગે બાળકે તેના પિતાને 2ઓક્ટોબરના રોજ રાત્રે જણાવ્યું પણ હતું. તેથી આરોપી સંજય ઠાકોરે બાળકનું અપહરણ કરીને ખેતરમાં લઈ જઈ ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

પોલીસને ગેરમાર્ગે દોરવા લાશને વિકૃત હાલતમાં મૂકી, સાંથલ પોલીસ મથકના પીએસઆઈ રાજપૂતના જણાવ્યા અનુસાર આરોપી સંજય ઠાકોરનું મૃતક જગદીશને મંદિરે દર્શન કરવાની લાલચ આપીને લઈ ગયો હતો અને પગથી લાંબા સમય સુધી તેનું મોઢું દબાવી રાખતા શ્વાસ ન લેવાતા જગદીશ મોતને ભેટ્યો હતો. આમ તેની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરવા તેની લાશ પરથી પેન્ટને નીચે ઉતારી લાશને વિકૃત હાલતમાં મૂકી દીધી હતી. જેથી કરીને પોલીસને એવું લાગે કે તેની સાથે કંઈ અજુગતું બન્યું છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના બાપુનગરમાં રહેતી 36 વર્ષીય શિક્ષિકા મનીષા અને 39 વર્ષીય પુજારી કામ કરતો કિશોરના 18 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યાં હતા.લગ્નના એક વર્ષમાં તેઓ એક દીકરીના માતા પિતા બન્યા હતા. મનીષા અને કિશોરનું લગ્નજીવન 10 વર્ષ સુધી સારું ચાલ્યું હતું પરંતુ તે બાદ કિશોર મનીષા સાથે મારઝુડ કરવા લાગ્યો હતો.

કિશોરના બદલાયેલા વર્તન અંગે મનીષાએ તપાસ કરતાં તે બાયસૅક્સ્યુઅલ હોવાનું જાણવા મળ્યું હતું.કિશોરે પણ પોતે બાયસૅક્સ્યુઅલ હોવાનો સ્વીકાર કરતાં મનીષાને કહ્યું હતું કે, આ મારો શોખ છે મને તું પણ ગમે છે અને મારો બોયફ્રેન્ડ પણ. હું તને છોડવા માંગતો નથી. પણ આવા લગ્નેત્તર સંબધોને કારણે કિશોર ગુપ્ત રોગનો ભોગ બન્યો હતો.કિશોરનો બોયફ્રેન્ડ પરિવાર વિરુદ્ધ કાન ભંભેરણી કરતો હતો.

કિશોર લગ્ન પહેલા અને લગ્નના 10 વર્ષ સુધી પૈસા આપી અલગ અલગ યુવકો સાથે વન નાઇટ સ્ટેન્ડ કરતો હતો. જો કે લગ્નના થોડાક વર્ષો બાદ તે એક યુવકના પ્રેમમાં પડ્યો. જેની સાથે તેણે આજીવન સંબંધનો વાયદો કર્યો. કિશોરનો બોયફ્રેન્ડ તેની પત્ની વિરુદ્ધ કાન ભંભેરણી કરતો હોવાથી તેણે મનીષાને હેરાન કરી મારઝુડ કરવાનું શરુ કર્યું હતું.કેવી રીતે થયો દીકરી સામે ખુલાસો.

કિશોર અને મનીષાની 17 વર્ષીય દીકરી 2 વર્ષ પહેલાં પિતાનો મોબાઇલ જોઇ રહી હતી.ત્યારે તેણે પિતા કિશોરની બોયફ્રેન્ડ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળી લેતા તેને પિતા બાયો સેક્સ્યુઅલ હોવાનું માલુમ પડ્યું હતું.જેના કારણે કિશોર દીકરીને મારઝુડ કરવા લાગ્યો હતો. પિતાની હકીકત જાણીને દીકરીની મનોસ્થિતિ બગડી.પિતાની હકીકત જાણીને દીકરીને તમામ પુરુષો માટે નફરત જાગી. ઘરમાં કિશોર મા-દીકરીને રોજ મારઝુડ કરતો હતો. ત્યારે ટીનએજ દીકરીએ માતાને કહ્યું કે પિતાને મારી નાંખીએ અને આપણે રોજ રડવાની જગ્યાએ એ એક દિવસ રડી લઇએ.

આ સાંભળીને હચમચી ગયેલી માતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી. હેલ્પલાઇનના કાઉન્સેલર બિનલબહેન ત્યાં પહોંચ્યા હતા.બિનલબહેને કિશોરનું કાઉન્સેલીંગ કરતા તેણે દીકરી કે પત્ની સાથે મારઝુડ નહીં કરવાની બાંહેધરી આપી હતી.3 વર્ષથી કિશોરને ગુપ્ત રોગો થયા.કિશોર બાયસૅક્સ્યુઅલ હોવાનું જાણવા મળતા મનીષા પિયર જતી રહી હતી.

જો કે 9 વર્ષની દીકરી હોય તેણે પતિ સાથે સમાધાન કરી સાથે રહેવાનું નક્કી કર્યું. તેમજ મનીષાએ કિશોરના હોર્મોન્સ માટેની દવા કરાવી હતી.જો કે કિશોર દવા ખાતો નહોતો. તેમજ છેલ્લા 3 વર્ષથી કિશોરને ગુપ્ત રોગો થયા હોવાથી મનીષાએ તેની સાથેના શારીરિક સંબંધોનો અંત લાવ્યો હતો. 181ના કાઉન્સેલરના કહેવાથી તેમણે ગુપ્ત રોગની દવા કરાવવાની બાંહેધરી આપી હતી. પરંતુ હવે તેના સેક્સ સંબંધની સાચી બાંહેધરી કોઈ પણ રીતે જાણ થઈ નથી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પત્નિના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યો છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી પત્નિ અને પ્રેમીની શોધખોળ હાથધરી છે.

ઘટનાની વિગત એવી છે કે કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવકે 13 દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જો કે, મરતા પહેલાં યુવકે બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. જે પરિવારના સભ્યોએ ચેક કરતા ભરતની પત્ની દક્ષા મારુને મૃતકના મિત્ર જિગ્નેશ સાથે પ્રેમ સબંધ હોવાનું રેકોર્ડિંગ બહાર આવ્યું હતું.

જેથી આ મામલે મૃતકની માતાએ પુત્રવધૂ દક્ષા અને પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી કાગડાપીઠ પોલીસે પુરાવા એકઠા કરી આરોપીની તપાસ શરૂ કરી છે.આશરે 8 વર્ષ પહેલા ભરતએ દક્ષા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બન્નેનો 3 વર્ષનો પુત્ર છે.દક્ષાના અગાઉ ભરતના પાડોશમાં રહેતા એક વ્યકિત સાથે લગ્ન થયા હતા. પરંતુ તેને ભરત સાથે પ્રેમ થઈ જતા બન્ને લગ્ન કરી લીધા હતા.

અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી.જેથી ભરત દુઃખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો.ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. જો કે, બીજા દિવસે ઉઠતા ભરત ત્યાં હતો નહીં. બાજુની રૂમમાં જોતા ભરતે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હતો. જેથી જ ભરતે આત્મહત્યા કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે પતિની અંતિમવિધીમાં પણ દક્ષા ન આવતા પરિવારને શંકા ઉપજી હતી. ભરતના મોત બાદ તેની પત્ની સાથે પરિવારે ફોન કરી વાત કરી હતી. પરંતુ તેણે કહ્યું હતું કે, મારે કોઇ સબંધ રાખવો નથી અને મારે આવવું પણ નથી. તેથી અંતિમ વિધીમાં પણ પત્ની હાજર રહી ન હતી અને સંતાનને પણ આવવા ન દીધો હતો. પોલીસ તપાસમા એ વાત સામે આવી છે કે દક્ષાના અગાઉ પણ લગ્ન થયા હતા. જેથી પોલીસે પૂર્વ પતિનુ નિવેદન મેળવીને આરોપીની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી છે.