માસિક સમયે આ ૪ વાતો નું રાખવું ધ્યાન, નહિ તો થઇ જશે ઇન્ફેકશન.

0
850

મિત્રો, આજે હું ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, આજે અમે તમને જણાવીએ કે આજે સ્ત્રી વિષે આજે ખુબ જાણવા જેવી બાબત જણાવવા જઈ રહયા છીએ, મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમને આજે સ્ત્રી ના માસિક ધર્મ ની વખતે ધ્યાન માં રાખવા માં આવતી બાબતો તમને જણાવીએ, મિત્રો આ ખુબ અગત્ય ની માહિતી છે, મિત્રો અમને આશા છે કે તમે આ માહિતી ને શેર કરશો.

મિત્રો તમને જણાવીએ કે આજે કે આમે તમને સ્ત્રી ના માસિક દરમિયાન અગત્ય ની વાત જણાવવા જઈ રહયા છીએ, સ્ત્રીઓ માટે માસિક એક કુદરતી પ્રક્રિયા છે.તમને જણાવીએ કે દર મહિને થતી આ પ્રક્રિયા દરમિયાન દરેક સ્ત્રીના શરીરમાં કેટલાક ફેરફાર થાય છેઅને તે તેના કારણે હોર્મોન્સમાં પણ બદલાવ આવે છે.મિત્રો તમને વધુ માં જણાવીએ કે માસિકના 5 દિવસ દરમિયાન દુખાવો, નબળાઈ, માનસિક તાણ જેવી સમસ્યાઓ પણ થતી હોય છે.મિત્રો આ દરમિયાન સ્ત્રી ઓ એ ખુબ કાળજી રાખવી જરૂરી છે. માસિક એવો સમય છે જ્યારે જો યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો તેના કારણે અન્ય ગંભીર બીમારી પણ થઈ શકે છે.મિત્રો તમને જણાવીએ કે તે ખુબ અગત્ય ની અને જરૂરી પદ્ધતિ છે, કારણ કે માસિકના દિવસો દરમિયાન કોઈપણ સ્ત્રીને ઈન્ફેકશન લાગવાનું જોખમ સૌથી વધારે હોય છે.મિત્રો તેથી અમે આજે તે આ લેખ લઇ ને આવિયા છીએ, જો આ સમય દરમિયાન યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો શરીરને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.

કપડા નો ઉપયોગ ટાળવો 

મિત્રો તમને જણાવીએ કે આજે કે આજે પણ કેટલીક મહિલાઓ માસિક સમયે કપડાનો ઉપયોગ કરે છે જે ન કરવો જોઈએ. મિત્રો ખાસ ધ્યાન રાખવા માં આવે કે માસિક દરમિયાન સ્ત્રી ઓ એ કપડા નો ઉપયોગ ટાળવો જોઈએ, કપડાના કારણે ત્વચા પર ઈન્ફેકશન થઈ શકે છે.મિત્રો આ ખુબ ધ્યાન માં રાખવા જેવી બાબત છે, કપડાના કારણે વજાઈનલ ઈન્ફેકશન પણ થઈ શકે છે. તેથી માસિક સમયે હંમેશા પેડનો જ ઉપયોગ કરવો.મિત્રો આગળ વાચો.

૪ વાર બદલવું પેડ 

મિત્રો તમને જણાવીએ કે આજે કે માસિક સમયે દિવસમાં ચાર વખત પેડ બદલવું જોઈએ,અને તે ખુબ અગત્ય નું છે, માસિકના શરૂઆતના બે દિવસોમાં બ્લડ ડિસચાર્જ વધારે થાય છે અને તે આવા સમયે પેડ સમયાંતરે બદલતાં રહેવું. દિવસમાં દર 3 કલાકે પેડ બદલી દેવું જોઈએ. જે થી ખુબ સેફટી રહે છે, મિત્રો આ કાળજી લેવાથી તમને ખુબ આરામ મળશે.

પેડ ની પસંદગી 

મિત્રો તમને જણાવીએ કે પેડની પસંદગી પણ ખૂબ મહત્વ રાખે છે.મિત્રો તમને જણાવીએ કે આ એક ખુબ મહત્વ ની બાબત છે, ત્વચાને માફક ન આવતા હોય તેવા મટીરીયલનો ઉપયોગ ન કરવો. એકવાર ઉપયોગમાં લેવાથી કોઈ સમસ્યા થાય તો બીજીવાર તેનો ઉપયોગ ન કરવો.મિત્રો તમારે સારા પેડ ની પસંદગી કરવી જોઈએ, તેનાથી ત્વચાને અને શરીરના આંતરિક  અંગોને પણ નુકસાન થઈ શકે છે.

એકજ વસ્તુ નો ઉપયોગ કરો 

મિત્રો તમને જણાવીએ કે આજે કે માસિક દરમિયાન યુવતિઓ ટૈમ્પોન, પેડ અને કપડું એમ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતી હોય છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે તે આમ પણ કરવું હાનિકારક સાબિત થઈ શકે છે.મિત્રો તમને  જણાવીએ કે જો તમે પેડનો ઉપયોગ કરો તો તેનો જ ઉપયોગ દર વખતે કરો. એક દિવસમાં જ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ ન કરો. મિત્રો આ ખુબ મહત્વ ની બાબત છે.

લેખન અને સંપાદન : હું ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here