માસી ભત્રીજો રૂમમાં બાંધતા હતાં સબંધ પરંતુ, દરવાજો ખુલ્લો રહી જતાં થયું એવું કે જાણી ચોંકી જશો…..

0
1591

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે મુરદાબાદ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

આજકાલ વધતા જતા ગુનાના કેસો દરેક માટે આશ્ચર્યજનક બની ગયા છે. આવા કિસ્સામાં, જે હાલ સામે આવ્યો છે આ મામલો મુરાદાબાદ ના નાગફ્ની પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ બન્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો અને આ ની પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિલા ના પ્રેમ સંબંધ તેના ભત્રીજા સાથે બંધાયા હતા અને તેમના પ્રેમ સંબંધની જાણ બંનેના પરિવારને થતા ભારે હોબાળો મચી ગયો હતો. તે જ સમયે, પ્રેમ સંબંધનું રહસ્ય ખુલતાં જ ભત્રીજાને કંઇ સમજાયું નહીં અને તે પરેશાન થઈ ગયો.

આ મામલો સામે આવતા તેમને કઈ સમજ્યા વગર તેણે ઝેર ખાધું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પછી તેની હાલત બગડતી ગઈ ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો આ કિસ્સામાં, બીજા દિવસે છોકરાની કાકીને આ સમાચાર મળ્યા પછી તેણે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને ઝેર ખાધું. આ કેસમાં પરિવારે મહિલાને હોસ્પિટલમાં દાખલ પણ કરી છે. આ કિસ્સામાં, હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે બંનેની હાલત ગંભીર છે.

તે જ સમયે પરિવારના સભ્યોએ જણાવ્યું હતુ કે બંને વચ્ચે પ્રેમ સંબંધ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને સોમવારે કાકીએ તેના ભત્રીજાને તેની સાથે મળવા બોલાવ્યો હતો અને આ સમય દરમિયાન તે બંનેને પરિવારના સભ્યોએ કાકી અને ભત્રીજાને ઓરડામાં સબંધ બનાવતા જોઈ જતા ત્યાં હંગામો થયો હતો અને તે જ સમયે હંગામો થતાં યુવકે તેના ઘરે ઝેર પી લીધું હતું અને આ બંનેના પરિજનોએ પોલીસમાં હજુ સુધી કોઈ પ્રકારની ફરિયાદ કરી નથી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જ્યા આજકાલનો જમાનો ઓનલાઇન થઈ ગયો છે લોકો શક્ય એટલા કામ ઓનલાઇન કરવા લાગ્યા છે અને એવામાં હવે તો લગ્ન માટે જીવનસાથી શોધવાનું કામ પણ ઓનલાઇન થવા લાગ્યું છે તેમજ લોકો વિવિધ ડેટિંગ એપ્સ તેમજ અલગ અલગ મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા પોતાના માટે યોગ્ય યુવક કે યુવતીઓ શોધતા હોય છે પરંતુ અમુક સમયે આવુ પગલુ અમુક યુવતીઓ ને ખુબજ ભારે પડી જાય છે જેના કારણે તેઓ તેમના આખા જીવન દરમિયાન તેનો અફસોસ કરે છે અને આજે અમે તમને આવો જ એક કીસ્સો અમે તમને જણાવવા જઇ રહ્યા છે.

એવામાં યુવતીઓને જાળમાં ફસાવીને તેમનું શોષણ કરવાના ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અને હાલમાં એવો જ એક કિસ્સો અમદાવાદમાંથી પોલીસ સમક્ષ આવ્યો છે. આ બનાવમાં શાદી ડોટ કોમ સાઈટ પરથી એક યુવતીનો એક યુવક સાથે પરિચય થયો હતો. જેમાં થોડા સમય સુધી સારી સારી વાતો કાર્ય પછી યુવકે યુવતીને લગ્નની લાલચ આપી, અને પછી અનેકવાર તેની સાથે શરીરસુખ માણ્યું હતું અને ત્યારબાદ તેનું મન ભરાઈ જતા યુવકે તે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીએ આ બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર અમદાવાદના ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય યુવતી સાથે આ બનાવ બન્યો હતો અને આ યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેનો પરિવાર તેના લગ્ન માટે યોગ્ય યુવક શોધી રહ્યા હતા અને તમને જણાવી દઇએ કે આ દરમિયાન યુવતીએ પ્રખ્યાત મેટ્રોમોનિયલ સાઈટ શાદી ડોટ કોમ ઉપર પણ પોતાની પ્રોફાઈલ બનાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેથી પોતાના માટે જીવનસાથી શોધવામાં સરળતા રહે.

તમને જણાવી દઇએ કે યુવતી મરાઠી જ્ઞાતિની છે અને આ સાઈટ પરથી મરાઠી જ્ઞાતિના જ એક યુવક સાથે તેનો પરિચય થયો હતો અને તેના દ્વારા મેસેજ પર થોડી વાતચીત થયા પછી તે બંનેની મુલાકાત થઈ હતી જો કે ત્યારબાદ આ બંને જણા એક બીજાની નજીક આવ્યા હતા. પછી યુવકે પોતાની યોજના અનુસાર આ યુવતી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો અને યુવતી તેની પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હોવાથી તેણીએ તરત તેના પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો અને પછી યુવકે આગળની ચાલ ચાલવાનું શરૂ કરી દીધું હતુ જો કે આ યુવતી તે યુવકના ઇરાદાઓ થી અંજાન હતી.

યુવતીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને તે જેમ કહેતો તેમ કરવા લાગી.તેમજ યુવકે તેના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો અને તેને પોતાની જાળમાં ફસાવી હતી અને તેણે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી અને પછી એક હોટલમાં લઈ જઈ તેની સાથે શરીરસુખ માણ્યું અને એ પછી તે અનેકવાર યુવતીને હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે શરીરસુખ માણ્યુ અને ધીમે ધીમે યુવકનું મન ભરાવા લાગ્યું અને અંતમાં તેણે યુવતી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી જેના કારણે તે યુવતી ખુબજ હેરાન થઈ ગઈ હતી.

અને આ બનાવ પછી યુવતીની આંખ ઉઘડી હતી અને ખબર પડી હતી કે યુવકે માત્ર શરીરસુખ માટે જ તેની સાથે સંબધ રાખ્યો હતો અને આ યુવક દ્વારા દગો મળ્યા પછી તેણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની આપવીતી જણાવતા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરુ કરી હતી જો કે આ બનાવ અન્ય યુવતીઓની આંખ પર લાગેલો આંધળા પ્રેમનો પડદો હટાવી શકે છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો અમે તમને જણાવવા જઇ રહયા છે જેમા અમદાવાદ શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેના વિષે જાણીને લોકો ચકિત થઈ રહ્યા છે. અત્યાર સુધી એવા કેસ સામે આવ્યા છે, જેમાં કોઈ પરિણીત પુરુષનું દિલ પાડોશી મહિલા પર આવી જતા તે પોતાની પત્નીની જાણ બહાર તે મહિલા સાથે સંબંધ રાખવા પ્રયત્ન કરે છે. પણ આ કિસ્સામાં તો તે વ્યક્તિની પત્ની પોતે પાડોશી મહિલાને પોતાના પતિ સાથે સંબંધ રાખવા દબાણ કરી રહી હતી, અને તેવું ન કરવા પર તેને ખતરનાક ધમકી પણ આપી હતી.અને

મિત્રો સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર હાલમાં જ અમદાવાદના ઈસનપુરમાં એક મહિલા પર એસિડ એટેકનો પ્રયાસ થયો હતો અને તેવું કરનાર કોઈ બીજું નહિ પણ તેમની પાડોશમાં રહેતા વ્યક્તિની પત્ની જ હતી તમને જણાવી દઇએ કે અમદાવાદની 38 વર્ષીય મહિલા પર જબરજસ્તી સંબંધ રાખવાના દબાણ સાથે એસિડ એટેકનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે મહિલાએ ફરિયાદ નોંધાવતા ઈસનપુર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનામાં ઈસનપુર વિસ્તારમાં રહેતા એક પતિ-પત્નીએ પોતાની પાડોશમાં રહેતી એક મહિલાને શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યું હતું. પણ તે મહિલાએ તેમને ચોખ્ખી ના પાડી દેતા તેમણે તેના પર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો. તે દંપતીએ ભેગા મળીને તે મહિલાને શારિરીક સંબંધ રાખવા દબાણ કર્યું અને ધમકી પણ આપી દીધી હતી અને પોલીસ ફરિયાદ પરથી જાણવા મળી રહ્યું છે કે 38 વર્ષની એક મહિલા પોતાના પતિ સાથે છૂટાછેડા થયા પછી પોતાના પુત્ર સાથે એકલી રહે છે અને તેમની પાડોશમાં રહેતા દંપતી સાથે તે મહિલાના એક પાડોશી તરીકે સારા સંબંધો હતા.

પણ તે દંપતીમાંથી પતિએ આ એકલી રહેતી મહિલા પર પોતાની નજર બગાડી હતી. તે તેની સાથે શારીરિક સંબંધ રાખવા માંગતો હતો અને ચોંકાવનારી વાત એ છે તેની પત્ની પણ તે મહિલાને પોતાના પતિ સાથે શારીરિક સંબંધ રાખવા દબાણ કરી રહી હતી અને એવામાં થોડા દિવસ પહેલા તે પત્નીએ પાડોશમાં એકલી રહેતી મહિલાના ઘરે જઈને તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી અને જો સંબંધ નહિ રાખે તો એસિડ ફેંકી ચહેરો બગાડી દઈશ તેવી ખતરનાક ધમકી આપી તેની સાથે ગાળાગાળી કરી હતી અને એટલું જ નહિ તેના પતિએ પણ તેને પોતાની સાથે સંબંધ રાખવા કહ્યું હતું.

તેણે પાડોશી મહિલાને અમે ઉંચી પહોંચ ધરાવીએ છીએ અને સંબંધ નહિ રાખે તો જાનથી મારી નાખીશું અને એવી ધમકી પણ આપી હતી અને ત્યારબાદ ધુળેટીના દિવસે જયારે ફ્લેટના લોકો પાર્કિંગમાં હતા ત્યારે પત્ની હાથમાં એસિડની બોટલ લઈને પાડોશમાં રહેતી મહિલા પાસે ગઈ હતી. તેણીએ પોતાની પાડોશી મહિલાને તને મેં મારા પતિ સાથે શારિરીક સંબંધ રાખવા કહ્યું, તો કેમ નથી રાખ્યા.એવું કહીને તેની પર એસિડ ફેકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા તેનાથી બચીને ત્યાંથી ભાગીને પોતાના ઘરમાં જતી રહી હતી અને એ પછી મહિલાએ બંને પતિ પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને છેલ્લે આવો આવા જ સવાલ જવાબ ઉપર નજર નાખીએ.

સવાલ: મારી ઉંમર ૨૦ વર્ષ છે અને અત્યાર સુધી હું સુખી લગ્નજીવનના સપના જોતી હતી. પરંતુ હમણા મને ખબર પડી કે મારી માસીના પતિએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મારી ખાસ બહેનપણીને તેના પ્રેમીએ દગો આપ્યો છે. મારી બહેનના પણ વેવિશાળ તૂટી ગયા છે. આ જાણ્યા પછી મારો પુરુષ જાત પર વિશ્વાસ તૂટી ગયો છે અને લગ્ન કરતા ડર લાગે છે. એક યુવતી

જવાબ:જીવનમાં આવો એક તબક્કો આવે છે જ્યારે ચારે બાજુથી નિરાશા પ્રાપ્ત થાય છે. આ કારણે ચિંતા થવાનું સ્વાભાવિક છે. પરંતુ આવા ત્રણ ચાર બનાવોને કારણે સંપૂર્ણ પુરુષ જાત પ્રત્યે તિરસ્કાર કરવો યોગ્ય નથી. પુરુષો વફાદારી કરતા દગો કરવા માટે વધુ પ્રખ્યાત છે એ વાત સાચી છે. પરંતુ સામે પક્ષે પ્રેમાળ પિતા, દાદા, ભાઇ, પતિ જેવા ઘણા ઉદાહરણો મળી આવશે. સ્ત્રીનો વિશ્વાસઘાત કરનારા પુરુષો વિશે વિચાર કરો સાથે સાથે સ્ત્રીને ટેકો આપનારા પુરુષોનાં ઉદાહરણો પર સામે રાખો. સિક્કાની બે બાજુની જેમ આ બાબતે પણ બે પ્રકારના પુરુષો હોય છે આથી ચિંતા છોડી દો.

સવાલ:મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમાગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી. એક છોકરી.

જવાબ:જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.

પ્રશ્ન:હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી. એક યુવતી.

જવાબ:તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.

સવાલ;હું એક પરણિત મહિલા છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે અને મારી ઉંમર ૨૪ વર્ષ છે અને મારા પતિની ઉંમર ૨૭ વર્ષ છે.મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે.તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી.કોઈ કામ માટે બહાર પણ જવા નથી દેતા તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી.નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. લતેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી.હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું.પરંતુ તેઓ સમજતા નથી.હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી.મારા પતિના આ શંકાસ્પદ ને દૂર કરવા માટે યોગ્ય સલાહ આપશો.એક યુવતી.

જવાબ:લગ્ન જીવનમાં દરેક પુરુષ અને સ્ત્રીને કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને એક બીજા પર શંકા કરવી તે આજના સમયમાં એક સામાન્ય વાત છે.પરંતુ તમારે શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો પછી તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે.તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે આ બધો વિચાર કરીને જ આગળ વધજો.અને કાનૂનની મદદ પણ લઈ શકો છો માટે તમે જે કાંઈ પગલાં ભરો તે સમજી વિચારીને ભરજો.