મારી પત્નીની ઉંમર 39 વર્ષની છે, તેને મહિનામાં 2 વખત માસિક આવે છે તેના કારણે તેને અશક્તિ આવી જાય છે હું શું કરું…

0
663

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

સવાલ.હું 26 વર્ષનો છું મને એક યુવતી સાથે પ્રેમ હતો પરંતુ મારા માતાપિતાના દબાણ હેઠળ તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા પડ્યા પરંતુ હું મારી પત્ની સાથે સ-બંધ રાખી શકતો નથી અને મારી ગર્લફ્રેન્ડ સાથેના સ-બંધો વધુ મજબૂત બની રહ્યા છે મને ખબર નથી કે શું કરવું. યોગ્ય સલાહ માટે વિનંતી.જવાબ.તમારા દુખને સમજી શકું છું.પણ સમયસર પાછા જવું અને જીવનની કોઈ ભૂલ સુધારવી શક્ય નથી.પણ લગ્ન કરીને તમે તમારી પત્નીને ખુશ રાખવાનું વચન આપ્યું છે. તમારે તમારા વર્તમાન સાથે અનુકૂળ થવું પડશે. તમારી કારણે તમારી નિર્દોષ પત્નીનું જીવન દાવ પર છે. મારી સલાહ એ છે કે તમારે તમારા લગ્ન જીવનને સુધારવા માટે તમારી ગર્લફ્રેન્ડને ભૂલી જવાની અને તમારા હાજરને સ્વીકારવાની જરૂર છે.

સવાલ.હું 17 વર્ષની છું. મારા માતા-પિતા નવસારીમાં રહે છે. પરંતુ હું વડોદરા યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. અને છાત્રાલયમાં રહે છે. હું છેલ્લા 10 મહિનાથી એક યુવાન સાથે પ્રેમમાં છું. તે મુંબઈમાં નોકરી કરે છે.પણ તે 21 વર્ષનો છે. પણ તે હમણાં લગ્ન કરવા માંગતો નથી. તેને થોડો સમય જોઇએ છે. તેનાથી મને ઘણી ચિંતા થાય છે. તે મારા વિશે ગંભીર રહેશે કે કેમ તે પ્રશ્ન પણ મને મૂંઝવણમાં મૂકે છે.જવાબ.હજુ તમે બંને ખૂબ નાના છો. લગ્ન માટે તમારે સમયની જરૂર હોવાનો તમારા પ્રેમીનો આગ્રહ વાજબી છે. પણ તમારી ઉમર નાની છે. લગ્ન જેવા મહત્વનો નિર્ણય હવે લઈ શકાય નહીં. સૌ પ્રથમ તમારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો પડશે અને સારી કારકિર્દી બનાવવાનો વિચાર કરવો પડશે. મહિલાઓએ પણ આજે તેમના પગ પર હોવું જરૂરી છે. તેથી અત્યારે ચિંતા અને મૂંઝવણ છોડી દો. તમારી પાસે હજી ઘણો સમય છે.

સવાલ.હું 25 વર્ષની અવિવાહિત વર્કિંગ યુવતી છું. હું મારી સાથે કામ કરનાર એક યુવક સાથે પ્રેમમાં છું. પરંતુ તે મારાથી બે વર્ષ નાનો છે. આપણે લગ્ન કરી શકીએ? શું આ લગ્ન કાયદેસર છે?જવાબ.નૈતિક મૂલ્યો ન તો તમને લગ્ન કરતા અટકાવી શકે છે પરંતુ સમાજ અપેક્ષા રાખે છે કે સ્ત્રીઓ પુરુષો કરતા નાની હોય. આ પાછળ અનેક કારણો છે. એક વસ્તુ માટે, સ્ત્રી પુરુષ કરતાં માનસિક રીતે પુખ્ત થાય છે. તેથી, વયના તફાવતને કારણે, બંને વચ્ચે પરિપક્વતાનું સ્તર જાળવવામાં આવે છે. બીજી સ્ત્રી પણ લગ્ન અને માતૃત્વ પ્રાપ્ત કરવા પુરુષો કરતાં અગાઉની તૈયારી કરે છે. સ્ત્રીમાં પારિવારિક જવાબદારીની સમજ પણ વહેલી આવે છે.

સવાલ.હું 24 વર્ષની યુવતી છું અને તેમજ મારા લગ્નને એક વર્ષ થયું છે અને મને સેક્સની બહુ જ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું તો આવામાં હું મોટા ટેન્શનમાં છું તેમજ મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને હું હવે શું કરું તેમજ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને દરરોજ હું આવું કરું છુ તો શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે ખરી તે વિચારમાં છું અને તેમજ બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે તેમજ શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય તો આ વિશે જણાવશો.

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે.સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે અને આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ ને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી.સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.

પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો.આપણે બનતી મહેનત કરવી જોઇએ જેથી ફળ આપવાનું કામ ઇશ્વરનું છે અને આથી નિરાશ થવાની જરૂર નથી અને તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે.તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા-ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.

સવાલ.મારી પત્નીની ઉંમર ૩૯ વર્ષ છે તેને મહિનામાં બે વખત માસિક આવે છે એટલે ૧૫ દિવસથી ૨૦ દિવસમાં તે પિરિયડ્સમાં થઇ જાય છે તેના કારણે તેને શારીરિક નબળાઇ આવી જાય છે તેથી મહેરબાની કરીને યોગ્ય માર્ગદર્શન આપો.જવાબ.મહિનામાં બે વખત માસિક આવવાથી શારીરિક નબળાઇ આવવી તે સમજી શકાય છે આ સામાન્ય બાબત નથી તમે ઝડપથી કોઇ ગાયનેકોલોજિસ્ટ પાસે જઇને ચેકઅપ કરાવો કારણ કે આ ગંભીર બાબત છે તમારી પત્નીને સમજાવો કે ડોક્ટર પાસે જવું જરૂરી છે ડોક્ટર ચેકઅપ કર્યા બાદ તમારી આ સમસ્યાનું નિવારણ થશે.

સવાલ.હું 40 વર્ષનો છું અને મારી પત્ની ની ઉમર 38 વર્ષ છે અમારા લગ્નને 17 વર્ષ થયા છે.અમારા નવા લગ્ન થયા થયા ત્યારે અમે સમાગમમાં ખૂબ કરતા હતા ત્યારબાદ મેં ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યું હતું એ પછી સે-ક્સમાંથી મારો રસ ઊડી ગયો છે. શું ગર્ભાશય કાઢી નાખ્યા પછી સે-ક્સમાંથી રસ ઊડી જાય છે.શુ આ સત્ય છે જણાવવા વિનંતી.જવાબ:સ્વાભાવિક છે કે નવ પરણિત પતિ પત્ની શારીરિક સુખનો ભરપૂર આનંદ ઉઠાવે છે પરંતુ ગર્ભાશયન સાથે સે-ક્સને કોઈ લેવા-દેવા હોતો નથી ગર્ભાશયનો ઉપયોગ માત્ર સંતાનો પેદા કરવા સુધી જ સીમિત છે.સેક્સમાંથી રૂચિ ઓછી થયા પાછળ કોઈ માનસિક તાણ કે સંબંધિત બીજા કારણે હોઈ શકે છે પતિ અને પત્નીએ મનોવૈજ્ઞાાનિક અને સેક્સોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.આ ઉપરાંત તમારે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવવાની પણ જરૂર છે.જેથી તમને સે-ક્સ માટે યોગ્ય સલાહ આપશે તે મુજબ કાર્ય કરશો તો તમને અવશ્ય સે-ક્સ પ્રત્યે રુચિ આવશે.