મનુષ્ય માટે આટલું નુકશાન કારક છે 5G નેટવર્ક, એકવાર વાંચજો તો કહેશો નથી જોયતું હવે 5G….

0
676

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું 5G થી થશે આવા નુકસાન. રેડીયો વેવશ એની પાસે એવી શકિત હોય છે જે અંતરીક્ષ માં પણ ભેજી શકીએ છે. તેની આરપાર જાય શકે છે. ફરી એ રેડિયો વેવ હોય મયક્રો વેવ, એક્સ રે, મેગ્નેટિક વેવ, ઇલેક્ટ્રોનિક વેવ હોય. એક મોબાઇલ બીજા મોબાઇલ સાથે વાત કરે છે એ વેવ હોય. આ બતાવવાની જરૂર નથી કે ખાસ કરીને મોબાઇલ રેડિયેસન કેટલા હદ સુધી આપડા શરીર ને નુકસનકારક હોય છે અને આપડા શરીર ની આરપાર જાય શકે છે. શું અસર પડે જ્યાંરે મોબાઇલ રેડિયેસન આપડા શરીર માંથી જાય છે. હવે આવે છે 5g જેટલા નુકસાન 3g અને 4g થી થાય છે તેના થી વધારે ખતરનાક 5g સાબિત થઇ શકે છે. જે ભારતમાં ક્યારેય પણ શરૂ થઈ શકે છે. એક એડવાન્સ ચક્રમાં ભારત મુસીબત ને આમંત્રણ નથી કર્યું.

આપડે એ દોરમાં જીવીએ છે જ્યાં ટેકનોલજીને બદલતા વાર નથી લાગતી. હવે એ સમય દૂર નથી 4g ફોનને કાઢી નાખી શું. દુનિયાની કેટલી મોટી કંપની 5g ફોન ઉપર પાણીની જેમ પૈસા વહાવે છે. એની સાથે જાણકાર બતાવે છે કે મનુષ્ય કઈ ઘાતક બદલાવ તરફ જઈ રહ્યો છે. આવો જાણીએ શું છે 5g. ફોન અને કમ્પ્યુટર માં 4g વાપર વાળા 5g ના રાહ જોવે છે. આવો જાણીએ 5g શું છે અને તમારી જિંદગી કેવી રીતે બદલશે.

5g આવ્યા પછી તમારા ફોનમાં ઇન્ટરનેટ 100 ઝડપથી ચાલશે. આ ટેકનિક આવ્યા પછી મશીન તમારી જોડે વાત કરી શકશે અથવા એક મશીન બીજી મશીન સાથે વાત કરી શકશે. એના માટે જરૂરી છે તમારા ફોનમાં 4g સપોર્ટ હોય તો તમારું જીવન બદલ જશે. વેજ્ઞાનિકો નું 5g વેશે કેવું છે કે મનુષ્ય માટે એટલું નવું હશે આ અનુભવ હશે કે મંગળ પર પગ મૂક્યો હોય, તમને કેવું લાગશે જ્યારે તમારી ગાડી તમારી જોડે વાત કરશે, અથવા તમારી ગાડી દૂર રહેલી લાલ લાઈટ જોડે તાલમેલ બેસાડ શે. અને રસ્તામાં જતી ઘડીએ લોકોની સુરક્ષા ધ્યાનમાં રાખી ને જાતે પોતાના સેન્સર થી તાલમેલ બેસાડી શકે આ વધારે રોમાંચક લાગે છે.

અગર અમે તમને કહીએ. દુનિયાને પૂરી તરહ બદલવાની દવા કરવા વાળી આ તકનીક જીવ જંતુ માટે મોટો ખતરો છે. તો આપ શું કેસો જ્યારે 5g ઉપર આ મહત્વનો પ્રશ્ન ઊભો થયો જ્યારે નેધરલેન્ડમાં ઉપયોગ દ્વારા સેંકડો પક્ષીની મોત થઈ. હાલમાં નેધરલેન્ડ ના એક શહેર માં સેંકડો પક્ષીની મૃત્યુની ખબર આવા લાગી. એક વેબ સાઇટ મુજબ નેધરલેન્ડ ના એજ શહેરમાં 5g ના ટેશ્ટીંગ કરવામાં આવ્યું તેમાં 257 પક્ષી ની મોત થઈ. 150 પક્ષી ની મોત ટેસ્ટ ચાલુ થયું ત્યારેજ થઈ ગઈ. 5g ટેસ્ટ ના રેડીયેસન એટલો ખાતરના પ્રભાવ હતો કે આજુ બાજુના તલાવમાં બતકો ના ટોળા માં અલગ વ્યવહાર જોવા મળ્યો. તે પોતાનું માથું પાણી માં નાખી રહી હતી અને બહાર આવતી હતી. એક જાણકરી પ્રમાણે 5g ના ટેસ્ટ દરમિયાન 5g નું રેડિયો તરનગો 7.40gbps હતી.

એના વિશે કોઈ આધિકારિક પુષ્ટિ થઈ નથી. આ પેહલા એક શહેર માં 5g ના ટેસ્ટ દ્વારા કઇ ગાયોને પણ પરેશાન થવાની વાત થઈ હતી. સ્વિજીલેન્ડ માં એક ગાયોના ઝૂંડ જમીન પડી ગયો. ડચ ફ્રુડ એન્ડ ડ્રગ સેફ્ટી પ્રોડક ને મારી ગયેલા પક્ષીની લેબ ના ટેસ્ટ કરી આ જાણવાનું પ્રયત્ન કર્યો કે આ 5g ના અસર થી આ થયું છે. જે પાર્ક માં પક્ષીઓ ની મૃત્યુ થયું તે એરિયાને પ્રતિબંધ એરિયા જાહેર કરી તેને બંધ કરી. તો વિચારી ને જોવો કે જાનવરો ને એટલો મોટો પ્રભાવ પડ્યો તો મનુષ્ય પર કેવો પ્રભાવ લાંબા સમય માં પડશે. હોલેનકે એક એનજીઓ પીટર કેલીનને એક વેબસાઈડ માં કેહાવામાં આવ્યું હતું કે પેહલા કેહવામાં આવ્યું હતું કે માઇક્રોવેવ થી કોઈ પણ જીવ ને ખતરો નથી. પરંતુ પર્યાવરણ મામલાના ડોક્ટર એ ચેતવણી આપી કે 5g ટેકનિક માં ઇલેક્ટ્રો મેગ્નેટિક વેબનો ઉપયોગ થાય છે.

આ બવ જલ્દી જીવ જંતુ ના શરીર માં જાય છે તેના થી કૅન્સર ના ખતરો વધી જાય છે. 5g ના પ્રમોટકનો દાવો છે કે 5g થી ડેટા ના ટ્રાન્સફર ઝડપી થઈ જાય છે. ઉર્જા નો ઉપયોગ પણ ઓછો થશે. ઉચચત્તમ રેડિયો વેવ આનો કેવો અસર થશે આપડા માનવ જીવન પર થશે એ કહી શકાય નહિ. આવો જાણીએ સ્વાસ્થ્ય પર કેવો અસર પાડવા શક્યતા છે. ધ્યાન રાખો માત્ર શક્યતા છે હકીકત નથી પરંતુ ખતરા અભી છે. 5g ના નેટવર્ક ચાલું થતાં જ મોબાઇલ ટાવર ની સંખ્યા વધી જશે જેનાથી RF સિગ્નલ વધી જશે. આવા માં એવા કિરણો થી સ્વાસ્થ્ય ખરાબ થઈ જવાની શક્યતા થાય છે. અને સોવથી મોટી વાત આ હાઈ સ્પીડ કિરણો થી કૅન્સર બાંજપણ ની સમસ્યા વધી શકે છે. આ મોટી વાત છે.

રશિયના એક ટાઈમ ચેનલે એમના પ્રોગ્રામ માં બતાવ્યું કે 5g રેડિયો વેવ થી દિમાગનું કેન્સર અને બાંજપન અને અલજાઈમર જેવી બીમારી થઇ શેકે છે. વેજ્ઞાનિકોએ આ દવાની પુષ્ટિ કરી નથી. અને ચનેલે કોઈ વૈજ્ઞિક તર્ક રજૂ કર્યું છે. તમારામાંથી અમુક લોકો જાણતા હશે એક્સ રે, ફમ રેડિયો અને કોમ્પ્યુટર થી V કિરણો નીકળે છે. V કિરણ બે પ્રકાર ના હોય છે. એક આયોનાઇસિંગ બીજું નોન આયોનૈસિંગ નોન આયોનાસિંગ કિરણ કમજોર હોય છે. કેમિકલ બોન્ડ તોડવા માં સક્ષમ હોતા નથી. એફએમ રેડિયો મોબાઇલ અને વાઇફાઇ નોન અયોનાસિંગ છે. અને અયોનાઇસિંગમાં એક્સ રે અને ગામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ પ્રમાણે 5g સેહદ કે લિયે નુકસાન કારક નથી. પરંતુ 24 કલાક 5g નેટવર્ક ની જોડે રેહવું સેહદ માટે સારું હશે? આ મોટી વિચારવાની વાત છે.

પ્રગનેટ મહિલા ને પણ થઈ શકે છે 5g થી નુકશાન. મોબાઇલ નો ઉપયોગ કરવો કેટલો હાનિકારક છે એ કેહવાનું જરૂરત નથી. ગર્ભાવસ્થા દરમિયાન 5g રેડીયેસોન મહિલા ની સાથે સાથે શિશુ ના માથા ને પણ પ્રભાવિત કરી શકે છે. એના વપરાશ થી મહિલાઓને પરહેજ કરવું પડશે. પણ ત્યારે શું થશે જ્યારે કોઈ બીજું વ્યક્તિ 5g નો ઉપયોગ કરે. કૅન્સર ના ખતરો વધી જશે 5g આવ્યા પછી એ અમે નથી કહેતા પણ કેટલા અધ્યનમાં એની પુષ્ટિ કરી છે કે મોબાઇલ ના ઉપયોગ થી માનસિક બીમારી, જોડોના દુખાવો કઇ બીમારી થવાની શક્યતા થાય છે. 5g થી નીકળવા ની વેવથી કૅન્સર, બીપી અન્ય સમસ્યા થાવા શક્યા છે. વિચારીને જોવો 5g ના તકતનિક લીધે આપડે કેટલા બલિદાન દેના વિચારી રહ્યા છે.

4g મોબાઇલ ટેકનોજીના પછી ભારતમાં 5g ટેકનિક લવા માટે ટેલિકોમ કંપનીઓ ટેસ્ટ કરવા માટે મંજૂરી મળી ગઈ છે. પણ એમાં અમુક કંપની પશ્ચિમી દેશ કિનારા કરે છે અને તે કંપની બ્લોક કરે છે. તે ચનીઝ કંપની નું નામ છે huawei ને ટ્રાયલ કરવા માટે મંજૂરી મળી નથી. અમેરિકા, બ્રિટન, કેનેડા, ન્યુંઝીલેન્ડમાં ટ્રાયલ કરવા માટે ના પાડી છે. આ સાથે જાપાન માં પણ Huawei પર શકિત વર્તવાનું કહ્યું છે. ભારત સરકાર ના આ ફેંસલા પર જોખીમ ભરા બતાવ્યો છે. પશ્ચિમી દેશ Huawei ને ટ્રાયલ કરવા માટે મંજૂરી નથી અપિરહ્યા કારણ કે તેમની સુરક્ષામાં ખતરો થઈ શકે છે. ચીની કંપની હોવાના કારણે huawei પર ત્યાંની સરકાર દબાવ માં રેહવાની વાત આવી છે. આ પણ માનવામાં આવ્યું છે આ કંપની સંવેદન શીલ ડેટા લઈ ને ચીની સૈનિકો ને આપી શકે છે. આવા માં માનવામાં આવે છે કે ચીની સેના huawei તેનો ઉપયોગ કરી ને અન્ય દેશ ની સુરક્ષા ખતરો થઈ શકે છે. એક એડવાન્સ ટેકનોલજીના ચક્રમાં મોટી મુસીબત આમંત્રન તો નથી કરી.