મામુલી ગરીબને પણ કરોડપતિ બનાવી શકે છે આ ચમત્કારી છોડ, દરેક અમીર ના ઘર માં જોવા મળશે આ છોડ…

0
490

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં આપણુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક ઍવા છોડ વિશે જેને જો તમારા ઘરમા લગાવી દો છો તો તમારી આર્થિક સ્થિતિ મજબુત બને છે તમે ઘણા વૃક્ષો અને છોડો વિશે સાંભળ્યું જ હશે કે જેમના ઘણા બધા ઉપાયો બતાવવામા આવ્યા છે તેમજ એવું કહેવામાં આવે છે કે જો ઘરની આજુબાજુ કોઈ લીમડો અથવા પીપળનું ઝાડ હોય તો તે ઘરની આજુબાજુનું વાતાવરણ જરાપણ પ્રદૂષિત થતું નથી.

અને જે પણ વ્યક્તિના ઘરમાં મની પ્લાન્ટ હોય છે તેના ઘરમાં ક્યારેય પૈસા ની તંગી રહેતી નથી પરંતુ મોટાભાગ ના લોકો માને છે કે એવા વૃક્ષો અને છોડ છે જેમના વિશે આવી માન્યતા છે કે દેશ અને દુનિયામાં પ્રચલિત છે કે ધન લક્ષ્મીના ઘરમાં પ્રવેશ તમારા ઘરની આજુબાજુ અથવા ઘરના આંગણામાં ચોક્કસ પ્રકારના છોડની હાજરીથી થાય છે.અને આજે અમે તમને આવા જ કેટલાક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાંથી જો તમે તમારા ઘરે પ્લાન્ટ લગાવો તો તમારા ઘરમાં પૈસાની ખોટ ક્યારેય નહીં થઈ શકે અને તમે ધનવાન બની શકો છો

મિત્રો આપણે મની પ્લાન્ટ વિશે બધાને ખબર છે અને એવું માનવામાં આવે છે કે આ વેલાના ઘરે રાખવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ જો આ છોડ ઘરમાં યોગ્ય દિશામાં વાવેતર ન કરવામાં આવે તો આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે મિત્રો તમે ઘણા લોકોને કેળાના ઝાડની પૂજા કરતા જોયા હશે. ઘરની ચાર દિવાલોની અંદર કેળાનો છોડ રોપવો શુભ માનવામાં આવે છે. કેળનો છોડ ગુરુ ગ્રહનું પરિબળ છે, જેના કારણે તેને ઉત્તર-પૂર્વમાં રોપવું શુભ માનવામાં આવે છે.ભગવાન લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને કેળા અર્પણ કરવું સારું માનવામાં આવે છે.

અશ્વગંધાતુલસી હંમેશાં બધાંના ઘરે રાખવામાં આવે છે. તેના ઘણા ફાયદા છે પરંતુ જ્યારે તે ઘરમાં આવતા પહેલા તમામ પ્રકારના જંતુઓનો નાશ કરે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ કરે છે અને તેના નિયમિત સેવનથી કોઈ ગંભીર રોગ થતો નથી.તેમજ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં અશ્વગંધાનું વૃક્ષ લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. અશ્વગંધા વૃક્ષ એક લોકપ્રિય આયુર્વેદિક દવા છે, જેના ઘણા ફાયદા છે.

મિત્રો રજનીગંધા છોડ ત્રણ પ્રકારનો હોય છે અને આ છોડ આ પ્લાન્ટમાંથી તેલ અને પરફ્યુમ પણ બનાવવામાં આવે છે તેમજ આ પ્લાન્ટ જે પણ ઘરમાં રોપવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની તંગી હોતી નથી.તેમજ તમે ઘણી જોયું હશે કે રજનીગંધા નો ફૂલ દેખાવમાં ખૂબ સુંદર હોય છે તેથી લોકો તેને પોતાના ઘરના આંગણા માં મૂકવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગે આ છોડ ના ફૂલ નો ઉપયોગ હાર બનાવવા માટે થતો હોય છે. આ ઉપરાંત પૂજા દરમ્યાન ભગવાનને ચઢાવવા માટે પણ રજનીગંધા નું ફૂલ નો ઉપયોગ થાય છે.આ ફૂલને તમારા ઘરના આંગણામાં લગાવવાથી ઘરમાં શાંતિ બની રહેશે અને ઘર-પરિવારમાં બરકત આવશે.

શ્વેતર્ક.મિત્રો તે સિવાય શ્વેતર્ક ના પણ ઘણા બડા ઉપાયો છે જેમ કે દૂધવાલા છોડ હોય છે, જે ગણપતિનું ચિહ્ન છે.અને વાસ્તુ પ્રમાણે દૂધથી બનેલા છોડનું ઘરની સીમામાં હોવું અશુભ મનાય છે, પરંતુ શ્વેતર્ક તેમાં અપવાદ છે જે ઘરની નજીકમાં ઉગાડી સકાય છે. આથી ઘરમાં સુખ, શાંતિ હંમેશા બની રહે છે તેમજ આ શ્વેતાર્ક ના વૃક્ષ ને ગણપતિ ના વૃક્ષ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ વૃક્ષ ગણપતિ બાપા નો પ્રિય વૃક્ષ છે. આ વૃક્ષ ને ઘર ની આસપાસ લગાવવા મા આવે તો તમારા ઘર મા સુખ-સમૃધ્ધિ ની સ્થાપના થાય છે. ઘર મા રહેલો તણાવ નો માહોલ દૂર થાય છે તથા ઘર નું વાતાવરણ સુખમયી અને શાંતિમય બને છે.

પારિજાત.મિત્રો આ સિવાય પારિજાત પણ એક એવો છોડ છે જે તમારા જીવનમા આવતી આર્થિક મુશ્કેલીઓ દુર કરે છે પારિજાતનો છોડ સમુદ્રના મંથનથી થયો છે તમને જણાવી દઇએ કે સમુદ્ર મંથન માથી તેમાં 14 રત્નો ઉત્પન્ન થયા.હતા અને આ 14 રત્નોમાંથી 11 મી પારીજત વૃક્ષનું હતું.તેમજ આ છોડની વિશેષતા એ છે કે ફક્ત તેને સ્પર્શ કરવાથી, તમામ થાક દૂર થઈ જાય છે અને આ છોડને દેવતાઓ દ્વારા સૌથી વધુ પ્રિય છે.

તેથી, જે પણ ઘરમાં આ વૃક્ષ વાવવામાં આવે છે, તે ઘરમાં હંમેશા દેવતાઓનો વાસ હોય છે. એટલું જ નહી તે મકાનમાં ક્યારેય ગરીબપણું હોતું નથી તમને જણાવી દઇએ કે આ છોડના નાના સુગંધિત ફૂલો આખા વાતાવરણને સુગંધિત રાખે છે. જો તમે ઇચ્છો, તો તમે આ છોડને વાસણમાં પણ રોપણી કરી શકો છો.

મોગરો.મિત્રો તમને જણાવી દઇએ કે આ ફૂલ ગરમીની ઋતુમાં ખીલતું હોય છે. તેની સુગંધ ઉત્તમ છે. તેની સુગંધ એટલી બધી શુદ્ધ હોય છે કે તેના કારણે ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ બની જતું હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ઘરઆંગણામાં લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. ફક્ત શુદ્ધ નહીં પરંતુ તેના દ્વારા અનેક પ્રકારના રોગો પણ દૂર કરી શકાય છે. આ ફૂલની સુગંધ તમારા મનને એકદમ શાંત અને પ્રફુલ્લિત બનાવી દેશે. જે વ્યક્તિને વારંવાર તણાવ ની પરેશાની થતી હોય તે લોકોએ આ ફૂલને પોતાના આંગણામાં ખાસ રાખવું જોઈએ.

રાતરાણી.મિત્રો તમને જણાવી દઈએ કે જે ઘરની અંદર રાતરાણીના ફૂલ નો છોડ હોય છે તે ઘરનું વાતાવરણ હંમેશા પ્રફુલ્લિત અને શાંત રહે છે. શું તમારા ઘરમાં રહેલા સદસ્યો વચ્ચે લડાઈ-ઝઘડા થઈ રહ્યા હોય તો આ ફુલ ઘરમાં રાખવું ખૂબ ઉત્તમ રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ફૂલને નસીબદાર ફૂલ માનવામાં આવ્યું છે. આ ફૂલના છોડને ઘરના આંગણામાં લગાવવાથી ઘરમાં સુખસમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.

મિત્રો આ સિવાય તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો કોઈ ઝાડ ખોટી દિશા અથવા ખોટી જગ્યાએ લગાવવામાં આવે તો તે દુર્ભાગ્યનું કારણ પણ બને છે.તેમજ વરાહ મિહિરે તેના વાસ્તુ શાસ્ત્રમાં તેની વિગત આપી છે અને તેમના કહેવા મુજબ, જો પલાશ, વટ, ઉદુમ્બર, પીપળ વગેરેનાં વૃક્ષો ઘરની નજીક પશ્ચિમ, ઉત્તર અથવા પૂર્વમાં હોય છે તો ઘરની મુશ્કેલીઓ અને વેદનાથી ઘેરાયેલા હોય છે. પરંતુ જો આ છોડ ને ઉત્તરમાં વાવેતર કરવામાં આવે છે, પૂર્વમાં વટ, દક્ષિણમાં ઉદુમ્બર અને પશ્ચિમમાં પીપળનું ઝાડ, તો તે ઘરના માલિકને પૈસાથી ધનવાન બનાવે છે.