માલામાલ થવું હોય તો આજે જ ઘરમાં લાવી ને રાખો આ ચમત્કારી છોડ, જાણો કયો છે આ છોડ…..

0
245

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વાસ્તુ શાસ્ત્ર ના પણ અલગ અલગ પ્રકારો અને અલ્ગ્લ અલગ ઉપાયો હોય છે જીવન મ અ આવતી દરેક મુશ્કેલીઓ પાછળ કોઈ ને કોઈ રીતે વાસ્તુ દોષ નો હાથ હોય છે ઘણીવાર એવું બને છે કે આપણા જીવનમાં રહેલી મુશ્કેલીઓ નું સાચું કારણ જ આપણે જનતા નથી હોતા તો તેનો ઉપાય જ કેવી રીતે કરી શકીએ આજે અમે જણાવીશું કેટલીક એબી બાબતો જેનાથી તમારા જીવનની સમસ્યા દુર કરી શકાય.

ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં વાંસને ખૂજ જ શુભ માનવામાં આવે છે ફેંગશુઈ માંથી બનેલી વસ્તુઓ અને છોડનું વિશેષ મહત્તવ હોય છે ફેંગશુઈમાં ઘરમાં વાંસના છોડ રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે જ ઘર માંથી નકારાત્મક શક્તિ દૂર થાય છે તો જાણો ઘરમાં વાંસના છોડ રાખવાના ફાયદાઓ.

ફેંગશુઈ અનુસાર ઘરના પૂર્વ અને દક્ષિણ-પૂર્વ છેડે વાંસના છોડ રાખવાથી વિશેષ લાભ મળે છે આમ કરવાથી ધન સમૃદ્ધિ અને લાંબી ઉંમર જેવા વિવિધ લાભો થાય છે એટલે તેને ઘરમાં રાખવો જોઈએ.ફેંગશુઈમાં છોડની સંખ્યા ખાસ મહત્વની હોય છે ચીની ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર વિષમ સંખ્યા વાળા છોડ વાવવાથી સુખ અને શાંતિ આવે છે 3 વાંસ ખુશી માટે 5 વાંસ ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેમજ 9 વાંસના છોડ સૌભાગ્ય માટે શુભ માનવામાં આવે છે આ વાંસને લાલ રિબીન અને કાચની જાળીમાં પાણી નાંખીને રાખવું જોઇએ.

વાંસના છોડને ઓફિસના ટેબલ પર જમણી બાજુ રાખવું શુભ માનવામાં આવે છે જો બાળકનું મન અભ્યાસમાં ન લાગતું હોય કે અભ્યાસમાં મુશ્કેલીઓ આવતી હોય તો સ્ટડી ટેબલ પર વાંસના છોડ રાખવાથી સફળતા મડે છે.લગ્ન જીવનમાં પોતાના પાર્ટનરનો પ્રેમ પામવા બેડરૂમમાં બે વાંસના છોડની જોડી રાખવી શુભ માનવામાં આવે છે આથી જો તમારા જીવન માં પણ આ પ્રકારની સમસ્યા છે તો તમે આજે જ ઘરમાં લગાવી ડો આ છોડ તરત જ જોવા મળશે તેની શુભ અસર અને જીવન મ આથી દુર થઇ થશે તમામ પ્રકારની સમસ્યા ચારે બાજુ ફેલાઈ જશે સકારાત્મક ઉર્જા.

આસોપાલવ લીંબડો નારિયેળ ચંપા જેવા વૃક્ષો અને વેલને ઘરની આસપાસ રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે ઘરની પશ્ચિમ દિશામાં પીપળો વટવૃક્ષ જેવા ઝાડ રાખવાથી પરિવારના સભ્યોની વચ્ચે વિવાદ થાય છે તેમજ તેનાથી આર્થિક તંગી પણ સર્જાય છે પશ્ચિમની દિશામાં આસોપાલવ નીલગીરીનું ઝાડ લગાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પાસે આંબળી આંબળા-પામ જાંબુ લીંબુ કેળા અને દાડમનો છોડ ન રાખવો જોઈએ તેને અશુભ માનવામાં આવે છે તેનાથી સંપતિ નષ્ટ થઈ જાય છે ઘરનાં દક્ષિણ-પશ્ચિમ અર્થાત નૈઋૃત્ય ખુણામાં જાંબુ અથવા પીપળાનું ઝાડ અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરનાં સભ્યોને માનસિક અશાંતિ રહે છે તેમજ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.ઘરની દક્ષિણ દિશામાં ગુલમોહરનું ઝાડ હોવાથી શત્રુતા, અર્થનાશ અસંતોષ અને કલેશ વધી શકે છે આ દિશામાં નારિયેળ અને આસોપાલવનું ઝાડ લગાવવું જોઈએ. ઘરના આંગણામાં ગુલાબ તુલસી ચમેલી જેવા છોડ રાખવા જોઈએ તેનાથી શત્રુનો નાશ થાય છે ધન-સંપતિમાં વધારો થાય છે.

જે ઝાડમાંથી ગુંદર નીકળતું હોય તેને ક્યારે પર ઘર આંગણે ન રાખવું જોઈએ તેનાથી ધનની હાનિ થવાની સંભાવનાં છે ઘરની પૂર્વ દિશામાં ગુલાબ ચમેલી તુલસી જેવા છોડ ન રાખવા જોઈએ આ દિશામાં દુર્વા રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો ઘરના આંગણામાં અશુભ વૃક્ષો હોય તો તેને તરત દૂર કરવા અને જો તેવું કરવું શક્ય ન હોય તો આ વૃક્ષોની વચ્ચે આસોપાલનું ઝાડ રાખવું તેનાથી અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે.